825
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|સૂરજપંખી | પ્રવીણ ગઢવી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હું એકલો એક અટૂલી ટેકરી પર જઈને નિરાંતે બેઠો. સરોવરના વિશાળ શ્વેત જલરાશિ પરથી વહી આવતી ભીની હવા મારા ચહેરા ઉપર રમી રહી. અડખેપડખે ઊગેલું લીલુંછમ ઘાસ ડોલવા લાગ્યું. | હું એકલો એક અટૂલી ટેકરી પર જઈને નિરાંતે બેઠો. સરોવરના વિશાળ શ્વેત જલરાશિ પરથી વહી આવતી ભીની હવા મારા ચહેરા ઉપર રમી રહી. અડખેપડખે ઊગેલું લીલુંછમ ઘાસ ડોલવા લાગ્યું. |