18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ત્રીજું ઘર | દશરથ પરમાર}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નેળિયામાં પેસતાં જ નરોત્તમનો પગ પાછો પડ્યો. ડાબી બાજુની વાડમાં કશોક ખખડાટ થતો હતો. વહેલી પરોઢના ઝાકળમાં પલળીને કોકડું વળી ગયેલાં પત્તાનો એ ખખડાટ સાંભળી એની કાયામાંથી કંપારી વછૂટી ગઈ. એણે આંખો ખેંચી ખેંચીને જોયું. વળતી જ પળે એક નોળિયો બરાબર એના પગ આગળથી સરકીને જમણી બાજુની વાડમાં પેઠો. એ બાજુ તાકીને નરોત્તમે જમણો પગ બે-ત્રણ વાર જોરથી જમીન પર ઠપકાર્યો. પછી મોટાં મોટાં ડગલાં ભરતો નેળિયામાં પેઠો. | નેળિયામાં પેસતાં જ નરોત્તમનો પગ પાછો પડ્યો. ડાબી બાજુની વાડમાં કશોક ખખડાટ થતો હતો. વહેલી પરોઢના ઝાકળમાં પલળીને કોકડું વળી ગયેલાં પત્તાનો એ ખખડાટ સાંભળી એની કાયામાંથી કંપારી વછૂટી ગઈ. એણે આંખો ખેંચી ખેંચીને જોયું. વળતી જ પળે એક નોળિયો બરાબર એના પગ આગળથી સરકીને જમણી બાજુની વાડમાં પેઠો. એ બાજુ તાકીને નરોત્તમે જમણો પગ બે-ત્રણ વાર જોરથી જમીન પર ઠપકાર્યો. પછી મોટાં મોટાં ડગલાં ભરતો નેળિયામાં પેઠો. | ||
Line 131: | Line 131: | ||
{{Right|''(‘ઇન્ડિયા ટુડે’ — સાહિત્ય વિશેષાંક માર્ચ ૧૯૯૭,માંથી)''}} | {{Right|''(‘ઇન્ડિયા ટુડે’ — સાહિત્ય વિશેષાંક માર્ચ ૧૯૯૭,માંથી)''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ધરમાભાઈ શ્રીમાળી/વરઘોડો|વરઘોડો]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/દશરથ પરમાર/બે ઇ-મેલ અને સરગવો|બે ઇ-મેલ અને સરગવો]] | |||
}} |
edits