ચારણી સાહિત્ય/6.મૃત્યુનાં વિલાપ-ગીતો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
બચરવાળ સ્ત્રીનાં છાજિયાં
<center>'''બચરવાળ સ્ત્રીનાં છાજિયાં'''</center>
હાં કે એલી સાંભળને રે!  
હાં કે એલી સાંભળને રે!  
::: કુંજ વિયાણી રાનમાં  
::: કુંજ વિયાણી રાનમાં  
Line 26: Line 26:
::: દાતણ વેળા વહી ગઈ.
::: દાતણ વેળા વહી ગઈ.
</poem>
</poem>
{{Poem2Open}}
પછી તો એકની એક ઊર્મિને ચગાવવા અથવા ઘનીભૂત કરવાને સારુ એક જ કલ્પના અથવા ભાવવાળાં સર્વ ગીતોમાં જે ‘ત્રાંબા કૂંડી જળે ભરી, નાવણની વેળા વહી ગઈ’ વગેરે જે ગોઠવણો રખાઈ છે, તે આ ‘છાજિયાં’ને પણ લાંબું કરવા યોજાય છે. ‘હે સ્ત્રી! તારાં સુખનાં ઉપભોગનાં સાધનોને તૈયાર છોડીને તું ચાલી ગઈ.’

સંવેદનજન્ય અલંકારો
<center>સંવેદનજન્ય અલંકારો</center>
પણ મુખ્ય સંવેદન નિપજાવનારી તો શરૂની સામગ્રી છે. લગ્ન-ગીતોની પેઠે અહીં પણ ‘અન્યોક્તિ’નો અલંકાર યોજાયો છે : વેરાનમાં કુંજ વિયાઈ. બચ્ચાંને બેટમાં મૂકી એ ઊડી ગઈ. પાંખ, ચાંચ ને વાચા વગરનાં એ બચ્ચાંની માતાવિહોણી જે દશા, હે સ્ત્રી! તારા મૃત્યુ થકી તારાં નાનાં બાળકોની થઈ છે.

દેદો કૂટવાનાં બટુક છાજિયાં
<center>'''દેદો કૂટવાનાં બટુક છાજિયાં'''</center>
‘મોળાકત’ નામના અષાઢ મહિનાના તહેવારોમાં નાની કન્યાઓ ‘દેદો’ કૂટે છે તેમાં પણ આવાં બટુક છાજિયાં (‘મીનીએચર ડર્જ-સોંગ્ઝ’) ગવાય છે. એમાંનાં એકમાં પણ મરી જતી બચરવાળ માતા વિશે કલ્પાંત છે :

હાય વોય રે, કૂવામાં ઢેલ વીંયાણી  
હાય વોય રે, કૂવામાં ઢેલ વીંયાણી  
હાય વોય રે, ઢેલને પાંચ બચળાં  
હાય વોય રે, ઢેલને પાંચ બચળાં  
હાય વોય રે, બચળાં કોણ ધવરાવશે?
હાય વોય રે, બચળાં કોણ ધવરાવશે?
અનાથપણાંના સૂચક
</poem>
<center>'''અનાથપણાંના સૂચક'''</center>
મોટેરાંનાં છાજિયાંમાં કુંજ પક્ષીની, તો આ કુમારિકા-કલ્પાંતોમાં ઢેલ પક્ષીની ઉપમા દેવાય છે. બેઉ પંખી-માદાઓના નિર્દેશથી મુએલી માતાનું રૂપ, યૌવન, તેમજ બચ્ચાંની મોટી સંખ્યા અને તેથી કરીને અનાથપણાની અતિશયતા સૂચવાય છે.

એ સ્ત્રી કેવાં દુઃખની મારી મરી ગઈ છે, તેનું પણ સંક્ષિપ્ત વિવરણ આ કૂટવાના ગીતમાં આવે છે :

હાય વોય રે ઊંડા ખાડા ખોદાવ્યા  
હાય વોય રે ઊંડા ખાડા ખોદાવ્યા  
હાય વોય રે ઝાઝાં છાણાં થપાવ્યાં.
હાય વોય રે ઝાઝાં છાણાં થપાવ્યાં.
Line 45: Line 49:
હાય હાય એ બિચારી છૂટી ગઈ.  
હાય હાય એ બિચારી છૂટી ગઈ.  
હાય હાય એ બચારી રીંગણાં વેચતી.
હાય હાય એ બચારી રીંગણાં વેચતી.
વિધવાનો અંતસ્તાપ
</poem>
<center>'''વિધવાનો અંતસ્તાપ'''</center>
વળી યુવાનીમાં વિધવા બનનાર સ્ત્રીનો અંતસ્તાપ વર્ણવતું છાજિયું દેદો કૂટનારીઓ ગાય છે :

ઉનાળાના તડકા, એવા એના મનના ભડકા  
ઉનાળાના તડકા, એવા એના મનના ભડકા  
Line 51: Line 56:
છોકરી પોતાના ચાંદલાને (સૌભાગ્યને) રડે છે. એના હૃદયમાં ઉનાળાના તડકા જેવા દુઃખ-ભડકા છે.

આવાં ગીતોમાં છેલ્લે કૂટવાની રમતને બહલાવતું સંવાદ રૂપે ગીત છે :

કૂટ, મારી બેની!  
કૂટ, મારી બેની!  
— નૈ કૂટુંગી  
::: — નૈ કૂટુંગી  
પથરો લઈને  
પથરો લઈને  
— નૈ કૂટુંગી  
::: — નૈ કૂટુંગી  
આજનો દા’ડો  
આજનો દા’ડો  
— નૈ કૂટુંગી.
::: — નૈ કૂટુંગી.
</poem>
પહેલી અક્કેક પંક્તિ કૂટાવનારી કન્યા બોલે છે ને બીજી પંક્તિ એના જવાબ રૂપે બાકીની કન્યાઓ બોલી બોલી તોરથી કૂટે છે!

બચરવાળ પુરુષનાં છાજિયાં
<center>'''બચરવાળ પુરુષનાં છાજિયાં'''</center>
બચરવાળ પુરુષના મૃત્યુ પરનું છાજિયું :
બચરવાળ પુરુષના મૃત્યુ પરનું છાજિયું :
<poem>
આવી રૂડી લીંબડિયાની છાંય રે  
આવી રૂડી લીંબડિયાની છાંય રે  
મરઘો વાસ્યો રે કરોધમાં.  
મરઘો વાસ્યો રે કરોધમાં.  
Line 67: Line 75:
દીકરાઓને છેલ્લા જુવાર રે  
દીકરાઓને છેલ્લા જુવાર રે  
નહિ રે આવું હું બીજી વારનો. — આવી.
નહિ રે આવું હું બીજી વારનો. — આવી.
</poem>
તે પછી તો એ-ની એ જ કડીઓ, દીકરીઓ વગેરે સ્વજનોને ઉદ્દેશીને ગવાય છે. પ્રભાતનો મરઘો (કૂકડો) ક્રોધમાં બોલે છે. કેમ કે તે સમયે મૃત્યુ આવતું હોય છે. (કૂકડાં, કૂતરાં, ગાય વગેરે પ્રાણીઓને આવતા મૃત્યુની સાન હોય છે.) સૂતેલાં સગાંને કૂકડાની એ કાળ-વાણી જગાડે છે, તેઓ જાગીને મરતા પિતાને એક વાર બોલવા પુકારે છે, ઊડી જતો જીવ છેલ્લા જુવાર (નમસ્કાર) કરીને કહે છે કે ફરી તો હું નહિ આવું.

પરણેલા યુવાનનું અવસાન કૂટવામાં એની પાછળ તરફડનાર પત્નીની બેહાલ અવસ્થા બતાવતું છાજિયું ગવાય છે :

ચકલી ચૂંથી હાય હાય!  
ચકલી ચૂંથી હાય હાય!  
નેવે નાખી હાય હાય!
નેવે નાખી હાય હાય!
સ્ત્રી અને પુરુષના અવસાનનાં સામાન્ય છાજિયાં :

સૂરજ ઊગ્યો ને રથડા જોડિયા રે  
સૂરજ ઊગ્યો ને રથડા જોડિયા રે  
રૂડાં મા બાઈ!  
::: રૂડાં મા બાઈ!  
વોય વોય વોય વોય વોય વોય રે  
વોય વોય વોય વોય વોય વોય રે  
રૂડાં મા બાઈ!  
::: રૂડાં મા બાઈ!  
દાતણ વેળા વહી જાય રે  
દાતણ વેળા વહી જાય રે  
રૂડાં મા બાઈ!
::: રૂડાં મા બાઈ!
સૌનાં વિશિષ્ટ સંબોધનો
</poem>
<center>'''સૌનાં વિશિષ્ટ સંબોધનો'''</center>
પુરુષ માટે ‘મા બાઈ’ને બદલે ‘બાપજી’ સંબોધન વપરાય છે.

નાનેરાંનાં મરણમાં :
નાનેરાંનાં મરણમાં :
<poem>
પીતળ લોટા જળે ભર્યા  
પીતળ લોટા જળે ભર્યા  
વોય બેનડ! આ રે મરણ કાળા કેરનાં.  
વોય બેનડ! આ રે મરણ કાળા કેરનાં.  
Line 93: Line 105:
વોય બાપજી! — આ રે.  
વોય બાપજી! — આ રે.  
વોય મા બાઈ! — આ રે.
વોય મા બાઈ! — આ રે.
</poem>
આ રીતે યુવાનો માટે ‘બેનડ’ અને ‘લાડડા’ અને મોટેરાં માટે ‘મા બાઈ’ અને ‘બાપજી’ સંબોધનો વપરાય છે.

મહોરમના મરશિયા
<center>'''મહોરમના મરશિયા'''</center>
મુસ્લિમોનું મહોરમનું પર્વ એ તો એ ધર્મની શ્રેષ્ઠ શહીદીને હર વર્ષ અંજલિ આપતું વિલાપ-પર્વ છે. સેંકડો વર્ષોથી ઊજવાતી એ સંવત્સરીમાં હજુ પણ વિલાપનું જ પુનરાવર્તન પ્રધાનપદે રહ્યું છે. તાજેતરના અવસાનને માટે શોક કરતાં હોય તેવા તોરથી પ્રતિ વર્ષ મુસ્લિમ સ્ત્રીઓ ગુજરાત-કાઠિયાવાડમાં એ દિવસોમાં રાત્રિઓની રાત્રિઓ સુધી કૂટતી કૂટતી ગાય છે. એ પણ આપણાં ‘છાજિયાં’ને જ મળતી શબ્દ-રચનાવાળાં ગીતો છે. મહોરમની એક આવી રાત્રિએ, આ પર્વના ઉત્સવ માટે ઉત્સાહી તરીકે પંકાતા રાણપુર ગામમાં, મેં હાજર રહીને, આ મહોરમ-ગીતો સાંભળ્યાં ને ટપકાવ્યાં છે. શેરીમાં મળેલી સંખ્યાબંધ મુસ્લિમ સ્ત્રીઓ, ઊભી રહીને છાતી કૂટતી કૂટતી, તાલબદ્ધ ગાય છે. એક ગવરાવે છે, બાકીની ઝીલે છે :

[1]
<center>[1]</center>
ઇમામજાદે ખાલી કિયા મદીના  
ઇમામજાદે ખાલી કિયા મદીના  
હુસેનજાદે ખાલી કિયા મદીના  
હુસેનજાદે ખાલી કિયા મદીના  
બેનાં રોવે સકિના — ઇમામ જાદે.  
::: બેનાં રોવે સકિના — ઇમામ જાદે.  
મૈયા રોવે સકિના — ઇમામ જાદે.  
::: મૈયા રોવે સકિના — ઇમામ જાદે.  
મામું રોવે સકિના — ઇમામ જાદે.  
::: મામું રોવે સકિના — ઇમામ જાદે.  
દોસદાર રોવે સકિના — ઇમામ જાદે.  
દોસદાર રોવે સકિના — ઇમામ જાદે.  
ભીંજાય જંગલ કે મુરદે  
::: ભીંજાય જંગલ કે મુરદે  
ભીંજાય અસમાન કે પરદે  
::: ભીંજાય અસમાન કે પરદે  
ઇમામજાદે ખાલી કિયા મદીના,  
ઇમામજાદે ખાલી કિયા મદીના,  
હુસેનજાદે ખાલી કિયા મદીના.
હુસેનજાદે ખાલી કિયા મદીના.
[2]
<center>[2]</center>
હાય વોય રે છોટી ઉંમરમાં સૈયદ મારે  
હાય વોય રે છોટી ઉંમરમાં સૈયદ મારે  
સૈયદ મારે, સૈયદ મારે  
સૈયદ મારે, સૈયદ મારે  
તેલવે વાલે મારે — હાય.  
::: તેલવે વાલે મારે — હાય.  
સૈયદ મારે, સૈયદ મારે,  
સૈયદ મારે, સૈયદ મારે,  
જલવા વાલે મારે. — હાય.
::: જલવા વાલે મારે. — હાય.
હઝરત કાસમ પરણતી વખતે, એટલે કે ‘જલવા’ને દિવસે મરાયા એથી ‘જલવા વાલે મારે’. ‘જલવા’ એટલે શાદી થયા પછી વર-કન્યા વચ્ચે રમાતી રમત. (હિંદુ વર-કન્યા ગુલાલે, ફૂલે ને કોડીએ રમે છે તેવી.)

[3]
<center>[3]</center>
યા ઇલાહી પાની કે પ્યાસે જંગલમાં —  
યા ઇલાહી પાની કે પ્યાસે જંગલમાં —  
વોય તખતે અમીરું કા અજબ બનાયા  
વોય તખતે અમીરું કા અજબ બનાયા  
Line 131: Line 144:
[બરી=છાબ; કુંગી=સ્ત્રી. દુલદુલ=ઘોડો. જલવા=વર-કન્યા વચ્ચેની રમત. શેરા=હારમાળ.]

આ બધાં વિશેષણો પરણવાની તૈયારી વખતે જ ઇમામ હુસેનના કેટલાક કુટુંબી યુવાનો કતલ થયા એવું સૂચવે છે. શહીદો હજુ તો પરણવા જેવડા, વરઘોડે ચડવા જેવડા, પીઠી ચોળવા જેવડા, મેંદી લગાવવા જેવડા હતા ત્યાં જ તેમને માર્યા.

[4]
<center>[4]</center>
હાય રે બના કાસમ! ગહેરનમેં મારે  
હાય રે બના કાસમ! ગહેરનમેં મારે  
મૈયા બીબીકું દિલ્લમેં પિયારે  
મૈયા બીબીકું દિલ્લમેં પિયારે  
હાય હાય નવાસા કુંવારે!  
હાય હાય નવાસા કુંવારે!  
બના કાસમ ગહેરનમેં મારે  
બના કાસમ ગહેરનમેં મારે  
હાય રે બના કાસમ.
::: હાય રે બના કાસમ.
પછી તો ‘બાવામિંયાકું દિલ્લમેં પિયારે, બેનાં બીબીકું દિલ્લમેં પિયારે’ વગેરે સંબોધનો મૂકીને એ જ પંક્તિઓ ઉલટાવાય છે. બના એટલે વરરાજા. હજરત કાસમ એ એક યુવાન શહીદ હતા, જેની શાદી થવાની તૈયારી હતી.

[5]
<center>[5]</center>
મેં કુરબાની ઇમામકું જીયો સહીદો  
મેં કુરબાની ઇમામકું જીયો સહીદો  
મેં કુરબાની સૈયદકું જીયો સહીદો  
મેં કુરબાની સૈયદકું જીયો સહીદો  
Line 144: Line 157:
મદીને મેં જા કુરબાયો — મેં.
મદીને મેં જા કુરબાયો — મેં.
પછી તો ‘મક્કેથી પીઠી મગાયા’, ‘મેંદી મગાયા’, ‘દુલદુલ મગાયા’.

[6]
<center>[6]</center>
વા...ય રે જુવાનડા વાય!  
વા...ય રે જુવાનડા વાય!  
વાય રે બાલે સૈયદ વાય!  
વાય રે બાલે સૈયદ વાય!  
Line 166: Line 179:
લિયા ખાવંદ કા સોગ — વાય રે.
લિયા ખાવંદ કા સોગ — વાય રે.
‘આયસાં’ એ શહીદની પત્નીનું ‘ઐશા’ એવું નામ હશે.

[7]
<center>[7]</center>
રણમેં ખેલે ઇમામ ગુલેછડિયાં  
રણમેં ખેલે ઇમામ ગુલેછડિયાં  
ગુલછડિયાં રે ગુલેછડિયાં — રણમેં.
ગુલછડિયાં રે ગુલેછડિયાં — રણમેં.
Line 180: Line 193:
બરી વાલે ઇમામ! ગુલેછડિયાં
બરી વાલે ઇમામ! ગુલેછડિયાં
ઇમામ હુસેનના યુવાન સાથીઓ રણમાં ગુલછડીઓ ખેલતા હતા, લગ્નના લહાવા માણતા હતા, શાદીના શણગારે શોભતા હતા, તેવું ચિત્ર આલેખતું આ મૃત્યુ-ગીત જે અનેરી છટાથી ગવાય (રોવાય) છે તે વર્ણનમાં ઊતરી શકે નહિ. ‘ગુલછડિયાં રે ગુલેછડિયાં’ એ ચરણમાં મરોડદાર લહેકો આવે છે. પ્રત્યક્ષ ગાઈ બતાવવાથી જ એ મરોડોની ખૂબી પરખાય.

[9]
<center>[9]</center>
હાય હાય રે ઇમામ વાવેલા!  
હાય હાય રે ઇમામ વાવેલા!  
રોઈ ખલકત તમામ વાવેલા!  
રોઈ ખલકત તમામ વાવેલા!  
Line 208: Line 221:
::: કુરબાન વાવેલા — હાય.
::: કુરબાન વાવેલા — હાય.
એ રીતે એક પછી એક સ્વજનની રજા લેવાનું આવે છે, અને લગ્નની જુદી જુદી વિધિઓની તૈયારી ગવાય છે. સાથોસાથ યુદ્ધમાં જવાની રજા મગાય છે : હે પિતા, હે માતા, હે બહેન, હે બીબી (પત્ની), હે દોસ્ત, અમે જીવતા રહેશું તો સર્વને ફરી આવી મળશું; નહિતર કરબલા શહેરમાં મુકામ કરજો.

[10]
<center>[10]</center>
હઝરત અલી કે બાગમેં ક્યા ક્યા  
હઝરત અલી કે બાગમેં ક્યા ક્યા  
::: નિશાન હૈ  
::: નિશાન હૈ  
Line 217: Line 230:
એ જ રીતે એક પછી એક કુટુંબીને ઝાડવે ઝાડવે રડતાં વર્ણવે છે, ને છેવટે તો શહીદની સવારીનો ઘોડો પણ રડતો દેખાડે છે —

ઇનકા ઘોડા રૂવે ઝાડ બે ઝાડ — હઝરત.
ઇનકા ઘોડા રૂવે ઝાડ બે ઝાડ — હઝરત.
[11]
<center>[11]</center>
હાય હાય હુસેના!   
હાય હાય હુસેના!   
હાય હાય રે હુસેના!  
હાય હાય રે હુસેના!  
18,450

edits