18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} એ જ્યારે પણ, અઠવાડિયે પંદર દા’ડે નવરો થાતો ત્યારે પાવડો ને તગ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''ખાડ'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ જ્યારે પણ, અઠવાડિયે પંદર દા’ડે નવરો થાતો ત્યારે પાવડો ને તગારું લઈને ખેતરના દખણાદા ખૂણા કોર નીકળી પડતો. માથું ફાડી નાખે એવી ગંધ મારતી એ ખાડ પાસે પહોંચતાંજ એને ઉબકા આવા માંડતા. ઘડીક તો થાતું મરને ગંધાતું પણ પૂર્યા વગર ક્યાં છૂટકો છે? એવું લાગતાં એ ધડાધડ ધૂળનાં તગારાં મઈ ઠાલવવા માંડતો, ખળાવાડે રાજની વહેંચણી થઈ ગયા પછી ભાગમાં આવેલા દાણાને ખેડૂત પોતાના ગાડામાં ભરવા માંડે એ ઝડપે. | એ જ્યારે પણ, અઠવાડિયે પંદર દા’ડે નવરો થાતો ત્યારે પાવડો ને તગારું લઈને ખેતરના દખણાદા ખૂણા કોર નીકળી પડતો. માથું ફાડી નાખે એવી ગંધ મારતી એ ખાડ પાસે પહોંચતાંજ એને ઉબકા આવા માંડતા. ઘડીક તો થાતું મરને ગંધાતું પણ પૂર્યા વગર ક્યાં છૂટકો છે? એવું લાગતાં એ ધડાધડ ધૂળનાં તગારાં મઈ ઠાલવવા માંડતો, ખળાવાડે રાજની વહેંચણી થઈ ગયા પછી ભાગમાં આવેલા દાણાને ખેડૂત પોતાના ગાડામાં ભરવા માંડે એ ઝડપે. |
edits