ધરતીનું ધાવણ/4.સર્વની રઢિયાળી રાત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|4.સર્વની રઢિયાળી રાત|}} {{Poem2Open}} '''મહારાષ્ટ્રનું ગોડ''' આપણે ત્ય...")
 
No edit summary
 
Line 394: Line 394:
પ્રેમમસ્તીનાં ગીતોમાં પણ વરણાગી જીવનનાં ચિત્રો ઘણાં છે. જોબનિયા માટેનો ભક્ત પ્રેમ ગવાયો છે. તેનાથી મોં મચકોડવાની જરૂર નથી. કડવલીનાં કુચરિતનાં ગીતો, અદડી-હરિસિંગનું, મારવાડી વાણિયણ અને રાજાનું કે ચંદ્રાવળીનું, એ ગીતોમાં આલેખાયેલ જીવન ભલે આપણાં સ્વીકૃત નીતિધોરણોની કસોટીએ અનૈતિક હશે (અને નીતિધોરણો કદી નિશ્ચિત કે નિશ્ચલ રહ્યાં નથી) પણ ગીતો નીતિહીન નથી, નૈતિક કે અનૈતિક બેમાંથી એકેય નથી. હોય તોપણ તેને સંતાડવા જેવી કોઈ શરમિંદી સ્થિતિમાં આપણે મુકાતા નથી. એ જેવાં હશે તેવાં જવાબ દેશે — આપણા સમાજશાસ્ત્રના શોધકોને અને અભ્યાસીઓને.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 3.લોકગીતોની તુલનાદૃષ્ટિ
|next = 5.રાસ-મીમાંસા
}}
18,450

edits