સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં/કાળમુખો કસુંબો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કાળમુખો કસુંબો|}} {{Poem2Open}} પરંતુ નાગેશ્વરીને હું પૂછતો ઊભો કે...")
 
No edit summary
 
Line 10: Line 10:
ભલે પીવે ને ભોગવે. મેં સાંભળ્યું છે કે કાકા કાલેલકરની દૃષ્ટિમાં આ બધી વીર જાતિઓનો વિનાશ જ અનિવાર્ય લાગી ગયો છે. ‘ધે હેવ આઉટલિવ્ડ ધેર યુટિલિટી’, એમની ઉપયોગિતા અસ્ત પામી છે. માટે ભલે ઢીંચી ઢીંચીને… ના ના! મારા મુખમાં એ અભિશાપ શોભતો નથી. ત્યાં સર્વત્ર કેળવણી અને સંસ્કાર જલદી જઈ પહોંચો, એ જ મારી પ્રાર્થના હોવી ઘટે. ભાઈ, તે બાજુ તમારું કામ છે. પણ તમારા કાર્યક્રમમાં સોરઠ ને ગીર ક્યાં છે? તમારા સૌરાષ્ટ્રનો નકશો એટલે ફક્ત ભાલ…! જવા દો. તમારા પર હું બહુ ઘાતકી બનતો જાઉં છું, ખરું? તમારાં મૂઠી હાડકાં કેટલેક પહોંચી શકે?

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કોટીલાની વીરકથા
|next = પ્રવાસમાં કાવ્યરસ
}}
18,450

edits