નરસિંહથી ન્હાનાલાલ/૧૫: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

Line 25: Line 25:
‘ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં,

ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ, દિસતી એકે નથી વાદળી.’

(‘ગ્રામ્યમાતા’)
{{Right | (‘ગ્રામ્યમાતા’)}}

‘હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી’
‘હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી’
(‘ઉત્સુક હૃદય’)
{{Right | (‘ઉત્સુક હૃદય’)}}

‘તારાનાં ઝુમખાં વતી રજનીનો અંધાર દેખાય છે.’

(‘મહાત્મા મૂલદાસ’)
{{Right |(‘મહાત્મા મૂલદાસ’) }}

‘માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને
‘માશૂકોના ગાલની લાલી મહીં લાલી અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની’

Line 40: Line 40:
આકાશથી વર્ષાવતા છો દુશ્મનો ખંજર બધા,
આકાશથી વર્ષાવતા છો દુશ્મનો ખંજર બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની!
યાદી બનીને ઢાલ ખેંચાઈ રહી છે આપની!
(‘આપની યાદી’)
{{Right | (‘આપની યાદી’)}}

પ્રકૃતિપ્રેમ જેવો જ એમને પ્રકૃતિમાં જે મનુષ્યેતર પશુ-પંખી-જંતુની જીવસૃષ્ટિ છે એના પ્રત્યેના પ્રેમનો અનુભવ છે :

‘તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો.’

(‘એક ઘા’)
{{Right |(‘એક ઘા’) }}

‘રે પંખીડાં! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો,

પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું.’

Line 51: Line 51:
‘સૌંદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે,

સૌંદર્યો પામતાં પહેલાં સુંદર બનવું પડે.’

(‘શિકારીને’)
{{Right |(‘શિકારીને’) }}

કરુણ પ્રેમનો અનુભવ એ તો કલાપીના સમગ્ર જીવનના કેન્દ્રમાં છે :

‘પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ!
‘પેદા થયો છું ઢૂંઢવા તુંને, સનમ!
ઉમ્મર ગુઝારી ઢૂંઢતાં તુંને, સનમ’
ઉમ્મર ગુઝારી ઢૂંઢતાં તુંને, સનમ’
(‘સનમની શોધ’)
{{Right |(‘સનમની શોધ’) }}

‘યારી ગુલામી શું કરું ત્હારી ? સનમ!
‘યારી ગુલામી શું કરું ત્હારી ? સનમ!
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને, સનમ!’
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને, સનમ!’
(‘સનમને’)
{{Right |(‘સનમને’) }}

‘હિનાના રંગથી પ્હાની સનમની રંગતો’તો હું,

ઝૂકીને બાલમાં તેના ફૂલોને ગૂંથતો’તો હું!’

(‘એક ફેરફાર’)
{{Right |(‘એક ફેરફાર’) }}

‘રાગ ને ત્યાગની વચ્ચે હૈયું એ ઝૂલતું હતું.’

(‘ભરત’)
{{Right |(‘ભરત’) }}

‘ક્યાંયે હશે જો કો ખુદા તો ઇશ્કનો બંદો હશે!’

(‘ઇશ્કનો બંદો’)
{{Right |(‘ઇશ્કનો બંદો’) }}

‘પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી’
‘પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી’
(‘સારસી’)
{{Right |(‘સારસી’) }}

‘મ્હેં પ્રેમમાં તડફતાં મમ શાંતિ ખોઈ,
‘મ્હેં પ્રેમમાં તડફતાં મમ શાંતિ ખોઈ,
આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ.’
આનંદની મધુર પાંખ ન ક્યાંય જોઈ.’
(‘જન્મદિવસ’)
{{Right |(‘જન્મદિવસ’) }}

‘સાકી, જે શરાબ મ્હને દીધો દિલદારને દીધો નહીં,

સાકી, જે નશો મુજને ચડ્યો દિલદારને ય ચડ્યો નહીં.’

(‘સાકીને ઠપકો’)
{{Right |(‘સાકીને ઠપકો’) }}

‘કઠિન બનજો નહીં હૃદય એ જ ઇચ્છું, પ્રભુ!’

(‘એક ઇચ્છા’)
{{Right |(‘એક ઇચ્છા’) }}

આ ફકીર રાજાને, ‘ગૃહસ્થ સંન્યાસી’ને રાજવીઓના વૈભવ અને વિલાસ પ્રત્યે તિરસ્કાર હતો :

ત્હમારા રાજ્યદ્વારોના ખૂની ભભકા નથી ગમતા,

મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખજાના જ્યાં!

(‘હમારા રાહ’)
{{Right |(‘હમારા રાહ’) }}

કલાપીને આ વિશ્વની રચનાનો, આ વિશ્વક્રમનો જે અનુભવ થયો હતો તે એમનાં કેટલાંક સૂત્રો અને સુભાષિતો જેવાં કાવ્યોમાં પ્રગટ થાય છે :

‘જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી ?’

(‘એક આગિયાને’)
{{Right |(‘એક આગિયાને’) }}

‘હા! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.’

(‘પશ્ચાત્તાપ’)
{{Right |(‘પશ્ચાત્તાપ’) }}

‘વ્હાલી બાબાં! સહન કરવું એય છે એક લ્હાણું!

મ્હાણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લ્હાણું!’

(‘વિધવા બહેન બાબાંને’)
{{Right |(‘વિધવા બહેન બાબાંને’) }}

‘પાસા ફેંકે જનો સર્વે દા દેવો હરિ હાથ છે.’

(‘બિલ્વમંગલ’)
{{Right | (‘બિલ્વમંગલ’)}}

હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં!

સો સો દિવાલો બાંધતાં ત્યાં ફાવશે કોઈ નહિ!’

(‘ત્યાગ’)
{{Right |(‘ત્યાગ’) }}

‘નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં,
‘નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં,
હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે!’
હૃદય મમ ઘડાયું અન્ય કો વિશ્વ માટે!’
(‘વૈરાગ્ય’)
{{Right | (‘વૈરાગ્ય’)}}

</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
કલાપી પ્રેમી તરીકે નિષ્ફળ ગયા હતા, રાજવી તરીકે પણ નિષ્ફળ ગયા હતા. કલાપી કવિ તરીકે સંપૂર્ણ સફળ રહ્યા હતા. કલાપીનું જીવન અને કવન એટલે સચ્ચાઈ – નરી સચ્ચાઈ!

{{Poem2Close}}
{{Poem2Close}}