સત્યના પ્રયોગો/આઘાત: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૪. પહેલો આઘાત | }} {{Poem2Open}} મુંબઈથી નિરાશ થઈ રાજકોટ ગયો. નોખી ઑફ...")
 
No edit summary
 
Line 28: Line 28:
મને આ શિખામણ કડવી ઝેર લાગી. પણ તે કડવો ઘૂંટડો ગળે ઉતાર્યે છૂટકો હતો. હું અપમાન ભૂલી તો ન જ શક્યો, પણ મેં તેને સદુપયોગ કર્યો. ‘આવી સ્થિતિમાં ફરી કોઈ દિવસ નહીં મુકાઉં, કોઈની સિફારસ આમ નહીં કરું.’ આ નિયમનો કદી ભંગ નથી કર્યો. આ આઘાતે મારી જિંદગીનું સુકાન બદલ્યું.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = પહેલોકેસ
|next = આફ્રિકા
}}
18,450

edits