26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 328: | Line 328: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
* | <center>*</center> | ||
‘નભ ખોલીને જોયું, પંખી નથી નથી; | '''‘નભ ખોલીને જોયું, પંખી નથી નથી;''' | ||
જળ ખોલીને જોયું, મોતી નથી નથી.’ | '''જળ ખોલીને જોયું, મોતી નથી નથી.’''' | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૨) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૨) | ||
* | <center>*</center> | ||
‘મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું; | '''‘મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું;''' | ||
દિલનો દરિયો આંખે ઊછળે તો લાગે કંઈ દીઠું!’ | '''દિલનો દરિયો આંખે ઊછળે તો લાગે કંઈ દીઠું!’''' | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯) | ||
* | <center>*</center> | ||
‘પંખી ટહુકે દૂર | '''‘પંખી ટહુકે દૂર''' | ||
અને અહીં ગગન ખોલતી બારી!’ | '''અને અહીં ગગન ખોલતી બારી!’''' | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯) | ||
* | <center>*</center> | ||
‘અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું? | '''‘અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?''' | ||
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું?’ | '''કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું?’''' | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૦) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૦) | ||
* | <center>*</center> | ||
‘ઊંડું જોયું. અઢળક જોયું; | '''‘ઊંડું જોયું. અઢળક જોયું;''' | ||
મનમાં જોયું, મબલક જોયું.’ | '''મનમાં જોયું, મબલક જોયું.’''' | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૪) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૪) | ||
* | <center>*</center> | ||
‘અંદર જેની છલક છલક છે, એનો મારે છંદ.’ | ‘અંદર જેની છલક છલક છે, એનો મારે છંદ.’ | ||
Line 369: | Line 369: | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૬) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૬) | ||
* | <center>*</center> | ||
‘શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને, | '''‘શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,''' | ||
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.’ | '''એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.’''' | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૭) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૭) | ||
* | <center>*</center> | ||
‘જલને જાણે ફૂલ ફૂટિયાં, | '''‘જલને જાણે ફૂલ ફૂટિયાં,''' | ||
જલને આવ્યાં પાન’ | '''જલને આવ્યાં પાન’''' | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૯) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૯) | ||
* | <center>*</center> | ||
‘બારીમાંથી ગગન પાડતું સાદ! | '''‘બારીમાંથી ગગન પાડતું સાદ!''' | ||
સાદ ના પાડો. | '''સાદ ના પાડો.''' | ||
અમે દીવાલો, નથી અમારે પાંખ: | '''અમે દીવાલો, નથી અમારે પાંખ:''' | ||
સાદ ના પાડો.’ | '''સાદ ના પાડો.’''' | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૧) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૧) | ||
* | <center>*</center> | ||
‘ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.’ | ‘ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.’ | ||
Line 398: | Line 398: | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૧) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૧) | ||
* | <center>*</center> | ||
‘અજિબ ઇલમ હૈ હમરે અંદર; | '''‘અજિબ ઇલમ હૈ હમરે અંદર;''' | ||
કણ કણ દેખો મસ્ત કલંદર!’ | '''કણ કણ દેખો મસ્ત કલંદર!’''' | ||
આ કવિમાં ગીતનાં તો જાણે મોજાં પર મોજાં પર મોજાં ઊમટે છે! ગીત-પ્રાકટ્ય માટેય આ કવિની જ પંક્તિઓ ટાંકું — | આ કવિમાં ગીતનાં તો જાણે મોજાં પર મોજાં પર મોજાં ઊમટે છે! ગીત-પ્રાકટ્ય માટેય આ કવિની જ પંક્તિઓ ટાંકું — | ||
‘કોઈ ભીતરનાં તલ ભેદીને | '''‘કોઈ ભીતરનાં તલ ભેદીને''' | ||
સૂતાં ઝરણ જગાવે, | '''સૂતાં ઝરણ જગાવે,''' | ||
કોઈ ઘાટ પર આવી ઘટમાં | '''કોઈ ઘાટ પર આવી ઘટમાં''' | ||
નભગંગા પ્રગટાવે, | '''નભગંગા પ્રગટાવે,''' | ||
એવી આજે લ્હેર ચઢી જે | '''એવી આજે લ્હેર ચઢી જે''' | ||
મૂળથી મને ઉઠાવે!’ | '''મૂળથી મને ઉઠાવે!’''' | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૫, ૯૬) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૫, ૯૬) | ||
* | <center>*</center> | ||
ક્યારેક ગઝલ પણ તીર પર તોફાન લઈને આવે છે અને આ કવિના પંડમાં ટહુકા કરી જાય છે. બે-ત્રણ શે’ર — | ક્યારેક ગઝલ પણ તીર પર તોફાન લઈને આવે છે અને આ કવિના પંડમાં ટહુકા કરી જાય છે. બે-ત્રણ શે’ર — | ||
‘એક પંખી શોધતું આકાશમાં | '''‘એક પંખી શોધતું આકાશમાં''' | ||
નીડ જેવી ક્યાંય છે ખાલી જગા?’ | '''નીડ જેવી ક્યાંય છે ખાલી જગા?’''' | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૪) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૪) | ||
* | <center>*</center> | ||
‘એકબે શબ્દો ગઝલના માંડ આ હોઠે ચડ્યા, | '''‘એકબે શબ્દો ગઝલના માંડ આ હોઠે ચડ્યા,''' | ||
ત્યાં જ હું ગાલિબ મિયાંની હોડ બકવા નીકળ્યો!’ | '''ત્યાં જ હું ગાલિબ મિયાંની હોડ બકવા નીકળ્યો!’''' | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૭) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૭) | ||
* | <center>*</center> | ||
‘પાંદડે ખળભળ ઘણી, | '''‘પાંદડે ખળભળ ઘણી,''' | ||
મૂળ ઊંડે શાન્ત છે!’ | '''મૂળ ઊંડે શાન્ત છે!’''' | ||
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૦) | (‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૦) | ||
* | <center>*</center> | ||
આ કવિએ સુંદર આધુનિક કાવ્યો આપ્યાં છે પણ કવિની ભીતરનું અધ્યાત્મ એમને અન્ય આધુનિકોની જેમ હતાશ — નિરાશાવાદી બનવા દે તેમ નથી, કવિને આશા છે, શ્રદ્ધા છે — | આ કવિએ સુંદર આધુનિક કાવ્યો આપ્યાં છે પણ કવિની ભીતરનું અધ્યાત્મ એમને અન્ય આધુનિકોની જેમ હતાશ — નિરાશાવાદી બનવા દે તેમ નથી, કવિને આશા છે, શ્રદ્ધા છે — | ||
‘મધપૂડો હજુય દૂઝ્યા કરે છે ઊંડે ઊંડે | '''‘મધપૂડો હજુય દૂઝ્યા કરે છે ઊંડે ઊંડે''' | ||
ને તેથી જ ફૂલોના ડંખ હજી જીરવાશે | '''ને તેથી જ ફૂલોના ડંખ હજી જીરવાશે''' | ||
ને પડઘાની પેલે પાર નીકળી શકાશે હસતાં હસતાં.’ | '''ને પડઘાની પેલે પાર નીકળી શકાશે હસતાં હસતાં.’''' | ||
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૬૯)}} | {{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૬૯)}} |
edits