શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ -યોગેશ જોષી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 328: Line 328:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
*
<center>*</center>


‘નભ ખોલીને જોયું, પંખી નથી નથી;
'''‘નભ ખોલીને જોયું, પંખી નથી નથી;'''
જળ ખોલીને જોયું, મોતી નથી નથી.’
'''જળ ખોલીને જોયું, મોતી નથી નથી.’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૨)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૨)


*
<center>*</center>


‘મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું;
'''‘મૂળની સાથે મેળ હોય તો મળવું લાગે મીઠું;'''
દિલનો દરિયો આંખે ઊછળે તો લાગે કંઈ દીઠું!’
'''દિલનો દરિયો આંખે ઊછળે તો લાગે કંઈ દીઠું!’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)


*
<center>*</center>


‘પંખી ટહુકે દૂર
'''‘પંખી ટહુકે દૂર'''
અને અહીં ગગન ખોલતી બારી!’
'''અને અહીં ગગન ખોલતી બારી!’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૮૯)


*
<center>*</center>


‘અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?
'''‘અંદર ઊતરું કોના માટે? કોના માટે બહાર ફરું?'''
કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું?’
'''કોના માટે જંગલ ઝાડી ડુંગર દરિયા પાર કરું?’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૦)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૦)


*
<center>*</center>


‘ઊંડું જોયું. અઢળક જોયું;
'''‘ઊંડું જોયું. અઢળક જોયું;'''
મનમાં જોયું, મબલક જોયું.’
'''મનમાં જોયું, મબલક જોયું.’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૪)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૪)


*
<center>*</center>


‘અંદર જેની છલક છલક છે, એનો મારે છંદ.’
‘અંદર જેની છલક છલક છે, એનો મારે છંદ.’
Line 369: Line 369:
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૬)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૬)


*
<center>*</center>


‘શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
'''‘શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,'''
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.’
'''એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૭)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૭)


*
<center>*</center>


‘જલને જાણે ફૂલ ફૂટિયાં,
'''‘જલને જાણે ફૂલ ફૂટિયાં,'''
જલને આવ્યાં પાન’
'''જલને આવ્યાં પાન’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૯)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૯)


*
<center>*</center>


‘બારીમાંથી ગગન પાડતું સાદ!
'''‘બારીમાંથી ગગન પાડતું સાદ!'''
સાદ ના પાડો.
'''સાદ ના પાડો.'''
અમે દીવાલો, નથી અમારે પાંખ:
'''અમે દીવાલો, નથી અમારે પાંખ:'''
સાદ ના પાડો.’
'''સાદ ના પાડો.’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૧)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૨૧)


*
<center>*</center>


‘ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.’
‘ભલે કોડિયાં અલગ, આપણે શગે એક ઝળહળીએ.’
Line 398: Line 398:
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૧)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૧)


*
<center>*</center>


‘અજિબ ઇલમ હૈ હમરે અંદર;
'''‘અજિબ ઇલમ હૈ હમરે અંદર;'''
કણ કણ દેખો મસ્ત કલંદર!’
'''કણ કણ દેખો મસ્ત કલંદર!’'''


આ કવિમાં ગીતનાં તો જાણે મોજાં પર મોજાં પર મોજાં ઊમટે છે! ગીત-પ્રાકટ્ય માટેય આ કવિની જ પંક્તિઓ ટાંકું —
આ કવિમાં ગીતનાં તો જાણે મોજાં પર મોજાં પર મોજાં ઊમટે છે! ગીત-પ્રાકટ્ય માટેય આ કવિની જ પંક્તિઓ ટાંકું —


‘કોઈ ભીતરનાં તલ ભેદીને
'''‘કોઈ ભીતરનાં તલ ભેદીને'''
સૂતાં ઝરણ જગાવે,
'''સૂતાં ઝરણ જગાવે,'''
કોઈ ઘાટ પર આવી ઘટમાં
'''કોઈ ઘાટ પર આવી ઘટમાં'''
નભગંગા પ્રગટાવે,
'''નભગંગા પ્રગટાવે,'''
એવી આજે લ્હેર ચઢી જે
'''એવી આજે લ્હેર ચઢી જે'''
મૂળથી મને ઉઠાવે!’
'''મૂળથી મને ઉઠાવે!’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૫, ૯૬)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૯૫, ૯૬)


*
<center>*</center>


ક્યારેક ગઝલ પણ તીર પર તોફાન લઈને આવે છે અને આ કવિના પંડમાં ટહુકા કરી જાય છે. બે-ત્રણ શે’ર —
ક્યારેક ગઝલ પણ તીર પર તોફાન લઈને આવે છે અને આ કવિના પંડમાં ટહુકા કરી જાય છે. બે-ત્રણ શે’ર —


‘એક પંખી શોધતું આકાશમાં
'''‘એક પંખી શોધતું આકાશમાં'''
નીડ જેવી ક્યાંય છે ખાલી જગા?’
'''નીડ જેવી ક્યાંય છે ખાલી જગા?’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૪)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૪)


*
<center>*</center>


‘એકબે શબ્દો ગઝલના માંડ આ હોઠે ચડ્યા,
'''‘એકબે શબ્દો ગઝલના માંડ આ હોઠે ચડ્યા,'''
ત્યાં જ હું ગાલિબ મિયાંની હોડ બકવા નીકળ્યો!’
'''ત્યાં જ હું ગાલિબ મિયાંની હોડ બકવા નીકળ્યો!’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૭)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૦૭)


*
<center>*</center>


‘પાંદડે ખળભળ ઘણી,
'''‘પાંદડે ખળભળ ઘણી,'''
મૂળ ઊંડે શાન્ત છે!’
'''મૂળ ઊંડે શાન્ત છે!’'''


(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૦)
(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૧૧૦)


*
<center>*</center>


આ કવિએ સુંદર આધુનિક કાવ્યો આપ્યાં છે પણ કવિની ભીતરનું અધ્યાત્મ એમને અન્ય આધુનિકોની જેમ હતાશ — નિરાશાવાદી બનવા દે તેમ નથી, કવિને આશા છે, શ્રદ્ધા છે —
આ કવિએ સુંદર આધુનિક કાવ્યો આપ્યાં છે પણ કવિની ભીતરનું અધ્યાત્મ એમને અન્ય આધુનિકોની જેમ હતાશ — નિરાશાવાદી બનવા દે તેમ નથી, કવિને આશા છે, શ્રદ્ધા છે —


‘મધપૂડો હજુય દૂઝ્યા કરે છે ઊંડે ઊંડે
'''‘મધપૂડો હજુય દૂઝ્યા કરે છે ઊંડે ઊંડે'''
ને તેથી જ ફૂલોના ડંખ હજી જીરવાશે
'''ને તેથી જ ફૂલોના ડંખ હજી જીરવાશે'''
ને પડઘાની પેલે પાર નીકળી શકાશે હસતાં હસતાં.’
'''ને પડઘાની પેલે પાર નીકળી શકાશે હસતાં હસતાં.’'''


{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૬૯)}}
{{Right|(‘પડઘા ને પડછાયા વચ્ચે’, પૃ. ૬૯)}}
26,604

edits

Navigation menu