શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૪. ભાઈરામ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. ભાઈરામ|}} {{Poem2Open}} જેઓ મારા ગાઢ દોસ્તો છે તેઓ સૌ જાણે છે કે મ...")
 
No edit summary
 
Line 28: Line 28:
ભાઈરામને છોડવાની તો હવે વાત જ નથી; એ મુદ્દો જ છેક અપ્રસ્તુત લાગે છે મને તો. હવે તો અહીં બસ, અમારી – ભાઈરામની મંડળી – બેલડી – જુગલજોડી કેમ બરોબર જામી જાય એની જ ખેવના છે, આપણે તો આ ભાઈરામ મળ્યો છે ત્યારથી ગમે તે થાય પણ ભાઈરામની દોસ્તી ન તૂટે એ માટેનો પાકો નિશ્ચય કરીને બેઠા છીએ; ને ભાઈરામ તો આટલા મારા નિશ્ચયથીયે જાણે કેટલો ઋણભાર અનુભવે છે! ખરો છે આ ભાઈલો મારો – આ ભાઈરામ! દુશ્મનીમાં મૂંઝવે એના કરતાંયે ઝાઝો દોસ્તીમાં મૂંઝવે છે! – જુઓ તો ખરા!

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૧૩. હાન્સદાદાની જાદુઈ લાકડી
|next = XVII. નિબંધ-સાહિત્ય: ચહેરા ભીતર ચહેરા (1986)
}}
26,604

edits