સાહિત્યચર્યા/નારીસંવેદનાની નવલકથા : ‘કદલીવન’: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નારીસંવેદનાની નવલકથા : ‘કદલીવન’|}} {{Poem2Open}} પ્રેમાનંદના ‘નળા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રેમાનંદના ‘નળાખ્યાન’ની બે પ્રસિદ્ધ પંક્તિઓ (કડવું ૧૫)માં આ નવલકથાની પ્રેરણા છે :  

‘કદલીસ્થંભ જુગલ સાહેલડી,
'''‘કદલીસ્થંભ જુગલ સાહેલડી,'''
વચ્ચે વૈદર્ભી કનકની વેલડી.’
'''વચ્ચે વૈદર્ભી કનકની વેલડી.’'''
નવલકથાકારે આ નવલકથાની પ્રસ્તાવના – ‘મારો બચાવ’માં અને અન્યત્ર એક લેખ – ‘સંસ્કૃતિ’ માસિકના ‘સર્જકની આંતરકથા’ વિશેષાંકમાં “રસદ્વાર’થી ‘હાશ”માં તથા આ નવલકથાના નાયક સોહને નવલકથાના પ્રકરણ ૫ - ‘ત્રિપુટી’માં એના કથનમાં આ બે પંક્તિઓનો ઉલ્લેખ કર્યો છે. પ્રેમાનંદના ‘નળાખ્યાન’માં હંસે નળ સમક્ષ આ બે પંક્તિઓમાં કદલીસ્થંભના રૂપક દ્વારા દમયંતીની બે સખીઓના રૂપનું અને કનકની વેલડીના રૂપક દ્વારા વૈદર્ભી એટલે દમયંતીના રૂપનું વર્ણન કર્યું છે. અહીં આ નવલકથામાં ‘કદલીસ્થંભ’ જેવી ‘જુગલ સાહેલડી’ તે રાધાની બે સખીઓ સ્વાતિ અને યામિની અને ‘કનકની વેલડી’ તે રાધા. વળી આ બં પંક્તિઓમાં ‘કદલી’ના રૂપકમાં આ નવલકથાના શીર્ષક ‘કદલીવન’ની પણ પ્રેરણા છે. આમ, આ બે પંક્તિઓમાં નવલકથાનાં ત્રણ મુખ્ય પાત્રો અને શીર્ષકની પ્રેરણા છે. આ નવલકથાની સમગ્ર સૃષ્ટિનું કેન્દ્ર, એનું મુખ્ય સ્થાન (locale) કદલીવન જ છે. આમ, ‘કદલીવન’ એ માત્ર આ નવલકથાનું શીર્ષક જ નથી પણ આ નવલકથામાં પાને પાને આરંભથી અંત લગી પ્રતીત થતું સર્વવ્યાપ્ત એવું વર્ચસ્વી પ્રતીક પણ છે. કદલીવનનું સર્જન અને વિસર્જન એ જ વાસ્તવમાં તો આ નવલકથામાં અંતિમ વસ્તુ-વિષય છે.

આમ, એક મધ્યકાલીન સાહિત્યકૃતિ આ સમકાલીન સાહિત્યકૃતિની પ્રેરણા છે. એથી આ નવલકથા સાહિત્યપ્રેરિત નવલકથા છે એમ કહેવું હોય તો કહી શકાય. હમણાં જ કહ્યું તેમ નવલકથાકારે એવો એકરાર કર્યો પણ છે. એક સાહિત્યકૃતિ અન્ય સાહિત્યકૃતિની પ્રેરણા હોય? – એવો પ્રશ્ન પૂછવો જ હોય તો પૂછી શકાય. સાહિત્ય અને જીવનનો અવિભાજ્ય અને અવિચ્છેદ્ય એવો અનિવાર્ય અને અનિરુદ્ધ સંબંધ છે એ સાચું. પણ આ સંબંધ એક કૂટ પ્રશ્ન છે. વળી સાહિત્ય અને જીવનનો ઉચ્ચાવચતાક્રમ એ એથી યે વિશેષ કૂટ પ્રશ્ન છે. આ કૂટ પ્રશ્નમાંથી પૂર્વોક્ત પ્રશ્ન ઉદ્ભવે છે. રવીન્દ્રનાથના જીવનદેવતા નહિ પણ કોઈ પ્યુરિટન જીવનદેવતાના ઉપાસક એવા વિવેચકોએ સાહિત્ય અને સાહિત્યકૃતિમાં, સાહિત્યકૃતિના વાચનના અનુભવમાં નહિ પણ જીવનમાં, જીવનના અનુભવમાં જ સાહિત્ય અને સાહિત્યકૃતિની પ્રેરણા હોય, હોવી જ જોઈએ એવા એમના એકાંગી અને એકાક્ષી, અતિસરલ અને સંકુચિત સાહિત્યવાદ, બલકે નીતિવાદને કારણે આ પ્રશ્ન પૂછવો રહ્યો અને પૂછ્યો પણ છે. જાણે કે સાહિત્ય, સાહિત્યકૃતિ અને સાહિત્યકૃતિના વાચનનો અનુભવ એ જીવનના અન્ય સૌ અનુભવો જેવો જ અનુભવ, જીવનનો જ અનુભવ ન હોય! એ જાણે કે મૃત્યુનો અનુભવ ન હોય! પણ સાહિત્ય, સાહિત્યકૃતિ અને સાહિત્યકૃતિનું વાચન એ જીવનના અન્ય સૌ અનુભવો જેવો જ અનુભવ છે, જીવનનો જ અનુભવ છે. સાહિત્ય અને સાહિત્યકૃતિ સ્વયં એક જીવનમૂલ્ય છે, કદાચ અન્ય જીવનમૂલ્યોથી યે વિશેષ મૂલ્યવાન એવું સર્વશ્રેષ્ઠ જીવનમૂલ્ય છે. ૧૭મી-૧૮મી સદીમાં નવ્ય પ્રશિષ્ટતાવાદના યુગમાં અંગ્રેજી સાહિત્યમાં – સવિશેષ કવિતાસાહિત્યમાં – તો imitation-અનુસર્જનની સન્માન્ય અને સર્વમાન્ય એવી એક પ્રચલિત પરંપરા હતી. અન્ય પ્રાચીન ભાષાઓ – ગ્રીક અને લેટિન ભાષોઓની પ્રશિષ્ટ સાહિત્યકૃતિઓ અનેક સમકાલીન સાહિત્યકૃતિઓની પ્રેરણા હતી.

18,450

edits