કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૧. પારાવાર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૧. પારાવાર|}} <poem> હું પોતે મારામાં છલકું પંચામૃતનો મુખરિત પ...")
 
No edit summary
Line 7: Line 7:
હું પોતે મારામાં છલકું
હું પોતે મારામાં છલકું
પંચામૃતનો મુખરિત પારાવાર.
પંચામૃતનો મુખરિત પારાવાર.
હું છું મારો ફેનિલ આરો,
હું છું મારો ફેનિલ આરો,
ને હું મુજ ઊર્મિલ મઝધાર :
ને હું મુજ ઊર્મિલ મઝધાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
પંચામૃતનો મુખરિત પારાવાર.
ફેનફેનના કુન્દધવલ કંઈ
ફેનફેનના કુન્દધવલ કંઈ
ઘૂઘરના ઘમકાર,
ઘૂઘરના ઘમકાર,
Line 15: Line 17:
ને હું મારો અભિહત હાહાકાર :
ને હું મારો અભિહત હાહાકાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
પંચામૃતનો મુખરિત પારાવાર.
હું મારો વિરહાકુલ પ્રેમી,
હું મારો વિરહાકુલ પ્રેમી,
હું મારો અભિસાર —
હું મારો અભિસાર —
Line 23: Line 26:
હું મારો અસવાર :
હું મારો અસવાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
પંચામૃતનો મુખરિત પારાવાર.
ઋતુમય તેજઋચા હું પોતે,
ઋતુમય તેજઋચા હું પોતે,
હું ઉદ્ગાતા ને હું શ્રોતા,
હું ઉદ્ગાતા ને હું શ્રોતા,
Line 38: Line 42:
રવનાં છે મોજાં અપરંપાર :
રવનાં છે મોજાં અપરંપાર :
પંચામૃતનો મુખરિત પારાવાર.
પંચામૃતનો મુખરિત પારાવાર.
હું મારામાં અસીમ સીમિત,
હું મારામાં અસીમ સીમિત,
અવિરત, ચંચલ,
અવિરત, ચંચલ,
26,604

edits