કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૫. રામઝરૂખો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૫. રામઝરૂખો|}} <poem> ઝોબો આવીને જીવ જાશે, પલકમાં પાછો આવીને પુર...")
 
No edit summary
 
Line 7: Line 7:
પલકમાં પાછો આવીને પુરાશે,
પલકમાં પાછો આવીને પુરાશે,
પગેરું એનું વાંકુંચૂકું ને પાછું પાધરું હો જી.
પગેરું એનું વાંકુંચૂકું ને પાછું પાધરું હો જી.
શ્વાસ પાછળ શ્વાસ ભટકે ને આશ પાછળ આશ જી,
શ્વાસ પાછળ શ્વાસ ભટકે ને આશ પાછળ આશ જી,
નૂગરી તૃષ્ણા તરસી ભટકે, તરસી બારે માસ–
નૂગરી તૃષ્ણા તરસી ભટકે, તરસી બારે માસ–
મનખો રામવિજોગી મારા રામનો હો જી.
મનખો રામવિજોગી મારા રામનો હો જી.
કાયા છે લક્કડની લાતી, લાગે લીલો બાગ જી,
કાયા છે લક્કડની લાતી, લાગે લીલો બાગ જી,
માયાની છે ટાઢક એને માયાની છે આગ–
માયાની છે ટાઢક એને માયાની છે આગ–
મનખો રામવિજોગી મારા રામનો હો જી.
મનખો રામવિજોગી મારા રામનો હો જી.
દુનિયા છે એક ચલમ સળગતી, ગંજેરી છે લાખ જી,
દુનિયા છે એક ચલમ સળગતી, ગંજેરી છે લાખ જી,
શાફી નોખી, દમ અનોખા, છેવટ એક જ રાખ–
શાફી નોખી, દમ અનોખા, છેવટ એક જ રાખ–
મનખો રામવિજોગી મારા રામનો હો જી.
મનખો રામવિજોગી મારા રામનો હો જી.
રામવિજોગી રાજા દશરથ ડૂલ્યા, ને શબરી થઈ નહિ ડૂલ જી,
રામવિજોગી રાજા દશરથ ડૂલ્યા, ને શબરી થઈ નહિ ડૂલ જી,
એમાં ભક્તિ કોની વખાણું, ને કોને કહું અણમૂલ?–
એમાં ભક્તિ કોની વખાણું, ને કોને કહું અણમૂલ?–
મનખો રામવિજોગી મારા રામનો હો જી.
મનખો રામવિજોગી મારા રામનો હો જી.
રામઝરૂખે આવો રામવિજોગી વહાલાં,
રામઝરૂખે આવો રામવિજોગી વહાલાં,
રામસંજોગી થવાશે,
રામસંજોગી થવાશે,
26,604

edits