26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫. રામઝરૂખો|}} <poem> ઝોબો આવીને જીવ જાશે, પલકમાં પાછો આવીને પુર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
પલકમાં પાછો આવીને પુરાશે, | પલકમાં પાછો આવીને પુરાશે, | ||
પગેરું એનું વાંકુંચૂકું ને પાછું પાધરું હો જી. | પગેરું એનું વાંકુંચૂકું ને પાછું પાધરું હો જી. | ||
શ્વાસ પાછળ શ્વાસ ભટકે ને આશ પાછળ આશ જી, | શ્વાસ પાછળ શ્વાસ ભટકે ને આશ પાછળ આશ જી, | ||
નૂગરી તૃષ્ણા તરસી ભટકે, તરસી બારે માસ– | નૂગરી તૃષ્ણા તરસી ભટકે, તરસી બારે માસ– | ||
મનખો રામવિજોગી મારા રામનો હો જી. | મનખો રામવિજોગી મારા રામનો હો જી. | ||
કાયા છે લક્કડની લાતી, લાગે લીલો બાગ જી, | કાયા છે લક્કડની લાતી, લાગે લીલો બાગ જી, | ||
માયાની છે ટાઢક એને માયાની છે આગ– | માયાની છે ટાઢક એને માયાની છે આગ– | ||
મનખો રામવિજોગી મારા રામનો હો જી. | મનખો રામવિજોગી મારા રામનો હો જી. | ||
દુનિયા છે એક ચલમ સળગતી, ગંજેરી છે લાખ જી, | દુનિયા છે એક ચલમ સળગતી, ગંજેરી છે લાખ જી, | ||
શાફી નોખી, દમ અનોખા, છેવટ એક જ રાખ– | શાફી નોખી, દમ અનોખા, છેવટ એક જ રાખ– | ||
મનખો રામવિજોગી મારા રામનો હો જી. | મનખો રામવિજોગી મારા રામનો હો જી. | ||
રામવિજોગી રાજા દશરથ ડૂલ્યા, ને શબરી થઈ નહિ ડૂલ જી, | રામવિજોગી રાજા દશરથ ડૂલ્યા, ને શબરી થઈ નહિ ડૂલ જી, | ||
એમાં ભક્તિ કોની વખાણું, ને કોને કહું અણમૂલ?– | એમાં ભક્તિ કોની વખાણું, ને કોને કહું અણમૂલ?– | ||
મનખો રામવિજોગી મારા રામનો હો જી. | મનખો રામવિજોગી મારા રામનો હો જી. | ||
રામઝરૂખે આવો રામવિજોગી વહાલાં, | રામઝરૂખે આવો રામવિજોગી વહાલાં, | ||
રામસંજોગી થવાશે, | રામસંજોગી થવાશે, |
edits