26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. મધરાતની માલણ|}} <poem> માઝમ રાતે નીતરતી નભની ચાંદની, {{Space}}{{Space}}...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
::::: – જાણે એ ફૂલને ફોરમ પાય. | ::::: – જાણે એ ફૂલને ફોરમ પાય. | ||
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo | {{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo | ||
સૂનો રે મારગ ને ધીમોધીમો વાયરો, | સૂનો રે મારગ ને ધીમોધીમો વાયરો, | ||
::::: એનાં જોબનિયાં ઘેલાંઘેલાં થાયઃ | ::::: એનાં જોબનિયાં ઘેલાંઘેલાં થાયઃ | ||
Line 16: | Line 17: | ||
::: –એને જોઈ આંખ અકલંકી થાય. | ::: –એને જોઈ આંખ અકલંકી થાય. | ||
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo | {{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo | ||
કેવો રે સીમાડો હશે શોભતો એનો? | કેવો રે સીમાડો હશે શોભતો એનો? | ||
::::: ધરણી હશે રે ધનવાનઃ | ::::: ધરણી હશે રે ધનવાનઃ | ||
Line 22: | Line 24: | ||
::: –એનાં તોર ભરેલ તોફાન. | ::: –એનાં તોર ભરેલ તોફાન. | ||
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo | {{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo | ||
કેડે બાંધી’તી એણે એક વાંસળી, | કેડે બાંધી’તી એણે એક વાંસળી, | ||
::::: એમાં ભેટ ભરેલ અણમોલઃ | ::::: એમાં ભેટ ભરેલ અણમોલઃ | ||
Line 28: | Line 31: | ||
::: –ઝૂલે ઉર ફાગણનો ફૂલદોલ. | ::: –ઝૂલે ઉર ફાગણનો ફૂલદોલ. | ||
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo | {{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo | ||
નેણમાંથી નભના રંગ નીતરે રે, | નેણમાંથી નભના રંગ નીતરે રે, | ||
::: એનો ઝીલણહારો દૂરઃ | ::: એનો ઝીલણહારો દૂરઃ | ||
Line 34: | Line 38: | ||
::::: –સોણાંની કુંજ કેરો એ મયૂર, | ::::: –સોણાંની કુંજ કેરો એ મયૂર, | ||
{{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo | {{Space}}{{Space}}{{Space}} – માઝમ રાતેo | ||
ઓંઝો રે મારગ, રગમાં જોબનિયાનું જોર, | ઓંઝો રે મારગ, રગમાં જોબનિયાનું જોર, | ||
::::: ધરતી ચંપાતી એની પાનીએઃ | ::::: ધરતી ચંપાતી એની પાનીએઃ |
edits