26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૦. ટેરવાં|}} <poem> ટેરવાં મૂંગાં ને એનો લાખેણો લલકાર કસબી! લા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
ટેરવાં મૂંગાં ને એનો લાખેણો લલકાર | ટેરવાં મૂંગાં ને એનો લાખેણો લલકાર | ||
કસબી! લાખેણો લલકાર. | કસબી! લાખેણો લલકાર. | ||
ટેરવાંથી નાચે મારા | ટેરવાંથી નાચે મારા | ||
તંબૂરાના તાર ઝીણા, | તંબૂરાના તાર ઝીણા, | ||
Line 12: | Line 13: | ||
ઝનન ઝન ઝંકાર– | ઝનન ઝન ઝંકાર– | ||
:::: કસબી! ઝનન ઝન ઝંકાર. – ટેરવાંo | :::: કસબી! ઝનન ઝન ઝંકાર. – ટેરવાંo | ||
છૂટે રે અંબોડે ધૂણે | છૂટે રે અંબોડે ધૂણે | ||
જેવી કોઈ જોગણી રે, | જેવી કોઈ જોગણી રે, | ||
Line 17: | Line 19: | ||
નાચે થૈથૈકાર– | નાચે થૈથૈકાર– | ||
:::: કસબી! નાચે થૈથૈકાર. – ટેરવાંo | :::: કસબી! નાચે થૈથૈકાર. – ટેરવાંo | ||
ટેરવાંની ટીચકીથી | ટેરવાંની ટીચકીથી | ||
તબલાંનો તાલ નાચે, | તબલાંનો તાલ નાચે, | ||
Line 22: | Line 25: | ||
ધીંગો રે થડકાર– | ધીંગો રે થડકાર– | ||
:::: કસબી! ધીંગો રે થડકાર – ટેરવાંo | :::: કસબી! ધીંગો રે થડકાર – ટેરવાંo | ||
ટેરવાંથી નાચે છૈયું, | ટેરવાંથી નાચે છૈયું, | ||
હોઠ નાચે, નાચે હૈયું, | હોઠ નાચે, નાચે હૈયું, | ||
Line 27: | Line 31: | ||
સંગનામાં સાર– | સંગનામાં સાર– | ||
:::: કસબી! સંગનામાં સાર. – ટેરવાંo | :::: કસબી! સંગનામાં સાર. – ટેરવાંo | ||
ટેરવાંથી નાચે મારા | ટેરવાંથી નાચે મારા | ||
બેરખાના પારેપારા, | બેરખાના પારેપારા, | ||
Line 32: | Line 37: | ||
સોહમ્ ને સંસાર – | સોહમ્ ને સંસાર – | ||
:::: કસબી! સોહમ્ ને સંસાર – ટેરવાંo | :::: કસબી! સોહમ્ ને સંસાર – ટેરવાંo | ||
ટેરવાં છે કામનાં ને | ટેરવાં છે કામનાં ને | ||
ટેરવાં છે રામનાં રે, | ટેરવાં છે રામનાં રે, |
edits