26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 125: | Line 125: | ||
'''तस्मात् मित्रं च पुत्रं च ताडयेत् न तु लालयेत्||'''</center> | '''तस्मात् मित्रं च पुत्रं च ताडयेत् न तु लालयेत्||'''</center> | ||
{{Space}}{{Space}} અર્થાત્, તો પછી, હે મહારાજ! અમે શું તમારા પુત્રો નથી? અમને મારો નહીં. એથી સારું ફળ નહીં આવે. | {{Space}}{{Space}} અર્થાત્, તો પછી, હે મહારાજ! અમે શું તમારા પુત્રો નથી? અમને મારો નહીં. એથી સારું ફળ નહીં આવે. | ||
{{Ps | |||
|હરિયો : | |હરિયો : | ||
|એ બહુ સારી વાત. કાનને પણ ઠીક લાગે છે. | |એ બહુ સારી વાત. કાનને પણ ઠીક લાગે છે. | ||
Line 180: | Line 181: | ||
|[ઊંચે અવાજે] તો પછી ચૂલામાં જાય શાસ્તર — ઉપાડો શસ્તર. | |[ઊંચે અવાજે] તો પછી ચૂલામાં જાય શાસ્તર — ઉપાડો શસ્તર. | ||
}} | }} | ||
[દેવદત્ત પ્રવેશ કરે છે.] | {{Right|[દેવદત્ત પ્રવેશ કરે છે.]}} | ||
{{Ps | {{Ps | ||
|દેવદત્ત : | |દેવદત્ત : | ||
Line 191: | Line 192: | ||
{{Ps | {{Ps | ||
|દેવદત્ત : | |દેવદત્ત : | ||
|અરે વાહ! ભારી ધ્યાન દઈને શાસ્ત્ર સાંભળો છો હો! તમારા બરાડા ઠેઠ રાજાજીને કાને સંભળાયા. કેમ જાણે ધોબીવાડમાં આગ લાગી હોય! | |અરે વાહ! ભારી ધ્યાન દઈને શાસ્ત્ર સાંભળો છો હો! તમારા બરાડા ઠેઠ રાજાજીને કાને સંભળાયા. કેમ જાણે ધોબીવાડમાં આગ લાગી હોય! | ||
}} | }} | ||
{{Ps | {{Ps | ||
Line 275: | Line 276: | ||
|હું માફ કરનારો કોણ, ભાઈ? હવે રાજાજીની આગળ રોકકળ કરી જુઓ, જો માફ કરે તો. | |હું માફ કરનારો કોણ, ભાઈ? હવે રાજાજીની આગળ રોકકળ કરી જુઓ, જો માફ કરે તો. | ||
}} | }} | ||
edits