રાજા-રાણી/બીજો પ્રવેશ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:

કાનો હજામ :  
'''કાનો હજામ''' :  
અરે ભાઈઓ! રોવાના દી હવે નથી રહ્યા. ખૂબ રોયા, પણ કાંઈ વળ્યું?

{{Ps
{{Ps
|મનજી પટેલ :  
|'''મનજી પટેલ''' :  
|સાચું કહ્યું, ભાઈ, છાતી કાઢીએ તો બધાં કામ થાય. કહેવત છે કે ‘હિંમતે મરદાં તો મદદે ખુદા’.

}}
}}
{{Ps
{{Ps
|કરસન લુવાર :  
|'''કરસન લુવાર''' :  
|ભીખ માગ્યે કાંઈ ન વળે; આપણે તો લૂંટ કરશું.

|કાનો હજામ :  
|'''કાનો હજામ''' :  
|સાચું. ખરું કે નહીં, ભાભા? તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો તો, લૂંટફાટમાં કાંઈ પાપ ખરું?

|નંદલાલ :
|'''નંદલાલ''' :
|જરાય નહીં. ભૂખ ભાંગવામાં કાંઈ પાપ જ ન બેસે. જુઓ, શાસ્ત્રમાં અગ્નિને પાવક કહ્યો છે; અર્થાત્, અગ્નિ વડે સકળ પાપ નષ્ટ થાય. તો પછી જઠરાગ્નિ કરતાં તો મોટી કોઈ આગ જ નથી!

|બધા :
|'''બધા''' :
|આગ! હાં, આગ! ઠીક કહ્યું, મહારાજ! જીવતા રહો! તો પછી એમ જ કરીએ. આપણે આગ જ લગાડી દઈએ. અલ્યા ભાઈ! આગમાં કાંઈ પાપ જ ન બેસે, હો! હવે તો એ બધાંનાં ખોરડાં બાળીને મેદાન કરી નાખીએ.
|આગ! હાં, આગ! ઠીક કહ્યું, મહારાજ! જીવતા રહો! તો પછી એમ જ કરીએ. આપણે આગ જ લગાડી દઈએ. અલ્યા ભાઈ! આગમાં કાંઈ પાપ જ ન બેસે, હો! હવે તો એ બધાંનાં ખોરડાં બાળીને મેદાન કરી નાખીએ.
}}
}}
{{Ps
{{Ps
|કરસન લુવાર :  
|'''કરસન લુવાર''' :  
|મારી પાસે ત્રણ ભાલાં છે.
|મારી પાસે ત્રણ ભાલાં છે.
}}
}}
{{Ps
{{Ps
|મનજી પટેલ :  
|'''મનજી પટેલ''' :  
|અને મારી પાસે એક હળ છે. એટલે હવે તો એ તમામ મુગટવાળાઓનાં માથાં, ધૂળનાં ઢેફાંની જેમ, ખેડી જ નાખું.

|સલેમાન ઘાંચી :  
|'''સલેમાન ઘાંચી''' :  
|મારી પાસેય એક કુવાડી છે. પણ ભાગતાં ભાગતાં ઘેર ભૂલી ગયો છું.

|મનસુખલાલ વાણિયો :  
|'''મનસુખલાલ વાણિયો''' :  
|અલ્યા, તમે તે શું મરવાના થયા છો? શું બોલો છો? પહેલાં રાજાને વાત સંભળાવો, પછી જો એ ન સાંભળે તો બીજો વિચાર કરશું.

|કાનો :
|'''કાનો''' :
|હુંયે એમ જ કહું છું.
|હુંયે એમ જ કહું છું.
}}
}}
{{Ps
{{Ps
|કરસન :
|'''કરસન''' :
|મને પણ એમ જ લાગે છે.
|મને પણ એમ જ લાગે છે.
}}
}}
{{Ps
{{Ps
|સલેમાન :
|'''સલેમાન''' :
|હું પણ પહેલેથી જ કહું છું કે, ભાઈ, તમે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો. ઠીક ત્યારે, ભાઈ, તું રાજાથી ડરીશ નહીંને?

|મનસુખલાલ :  
|'''મનસુખલાલ''' :  
|મને કોઈનો ડર નથી. તમે બધા લૂંટ કરવા તૈયાર થયા, તો પછી હું શું બે વેણ બોલી પણ નહીં શકું?

|મનજી :
|'''મનજી''' :
|હુલ્લડ કરવું એ એક વાત, અને ભાષણ કરવું એ બીજી વાત. હું તો જોતો આવું છું કે હાથ હાલે, પણ જીભ ન હાલે.
|હુલ્લડ કરવું એ એક વાત, અને ભાષણ કરવું એ બીજી વાત. હું તો જોતો આવું છું કે હાથ હાલે, પણ જીભ ન હાલે.
}}
}}
{{Ps
{{Ps
|કાનો :
|'''કાનો''' :
|મોઢાનું તો કાંઈ કામ જ ન થઈ શકે — અન્ન પણ ન મળે, ને વાત પણ ન બને.
|મોઢાનું તો કાંઈ કામ જ ન થઈ શકે — અન્ન પણ ન મળે, ને વાત પણ ન બને.
}}
}}
{{Ps
{{Ps
|કરસન :
|'''કરસન''' :
|ઠીક, પણ તું કહીશ શું?
|ઠીક, પણ તું કહીશ શું?
}}
}}
{{Ps
{{Ps
|મનસુખ :
|'''મનસુખ''' :
|હું કાંઈ દબાઈને નહીં બોલું. હું તો સીધો શાસ્ત્ર જ સંભળાવીશ.
|હું કાંઈ દબાઈને નહીં બોલું. હું તો સીધો શાસ્ત્ર જ સંભળાવીશ.
}}
}}
{{Ps
{{Ps
|સલેમાન :
|'''સલેમાન''' :
|હેઈ ખરાં! તને શાસ્તર પણ આવડે છે કે? ભઈ, હું તો પે’લેથી જ કે’તો’તો કે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો — ઈ પંડિત છે.
|હેઈ ખરાં! તને શાસ્તર પણ આવડે છે કે? ભઈ, હું તો પે’લેથી જ કે’તો’તો કે આ વાણિયાના છોકરાને બોલવા દ્યો — ઈ પંડિત છે.
}}
}}
{{Ps
{{Ps
|મનસુખ :
|'''મનસુખ''' :
|બસ, હું તો પાધરું જ શરૂ કરીશ કે :
|બસ, હું તો પાધરું જ શરૂ કરીશ કે :
}}
}}
Line 83: Line 83:
'''अति दाने बर्लिर्बद्ध: सर्वमत्यन्तं गर्हितम्||'''</center>

|હરિયો કુંભાર :  
|'''હરિયો કુંભાર''' :  
|હં, આનું નામ શાસ્તર!
|હં, આનું નામ શાસ્તર!
}}
}}
{{Ps
{{Ps
|કાનો :
|'''કાનો''' :
|[બ્રાહ્મણ પ્રત્યે] કાં ભાભા, તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો, આ શાસ્તર ખરુંને? તમને તો બધુંય આવડતું હશે.
|[બ્રાહ્મણ પ્રત્યે] કાં ભાભા, તમે તો બ્રાહ્મણના દીકરા છો. કહો, આ શાસ્તર ખરુંને? તમને તો બધુંય આવડતું હશે.
}}
}}
{{Ps
{{Ps
|નંદલાલ :
|'''નંદલાલ''' :
|હા જ તો, આવડે જ તો, શાસ્તર વાંચ્યાં હોય એટલે જાણીએ જ તો. પણ રાજા જો શાસ્તર નહીં સમજે, તો તું એનો અર્થ શી રીતે સમજાવીશ, કહે તો?
|હા જ તો, આવડે જ તો, શાસ્તર વાંચ્યાં હોય એટલે જાણીએ જ તો. પણ રાજા જો શાસ્તર નહીં સમજે, તો તું એનો અર્થ શી રીતે સમજાવીશ, કહે તો?
}}
}}
{{Ps
{{Ps
|મનસુખ :
|'''મનસુખ''' :
|અર્થાત્, બહુ ચડવામાં માલ નથી.
|અર્થાત્, બહુ ચડવામાં માલ નથી.
}}
}}
{{Ps
{{Ps
|ઝવેર વાંઝો :  
|'''ઝવેર વાંઝો ''':  
|અલ્યા, આવડી મોટી બાબતનો આવડો જ અર્થ થયો?
|અલ્યા, આવડી મોટી બાબતનો આવડો જ અર્થ થયો?
}}
}}
{{Ps
{{Ps
|સલેમાન :
|'''સલેમાન''' :
|એમ ન હોય તો પછી શાસ્તર શેનું?
|એમ ન હોય તો પછી શાસ્તર શેનું?
}}
}}
{{Ps
{{Ps
|નંદલાલ :
|'''નંદલાલ''' :
|બાપા, કુંભાર કણબી જે વાત ટૂંકામાં કહી નાખે, એ જ વાત મોટાં માણસો મોટી રીતે કરે.
|બાપા, કુંભાર કણબી જે વાત ટૂંકામાં કહી નાખે, એ જ વાત મોટાં માણસો મોટી રીતે કરે.
}}
}}
{{Ps
{{Ps
|મનજી :
|'''મનજી''' :
|વાત તો ઠીક છે. પણ ‘બહુ ચડવામાં માલ નથી’ એટલું કહ્યે શું રાજાની આંખ ઊઘડી જશે?
|વાત તો ઠીક છે. પણ ‘બહુ ચડવામાં માલ નથી’ એટલું કહ્યે શું રાજાની આંખ ઊઘડી જશે?
}}
}}
{{Ps
{{Ps
|ઝવેર વાંઝો :  
|'''ઝવેર વાંઝો''' :  
|પણ આ એક શાસ્તરથી નહીં પતે, બીજાં શાસ્તર જોશે.
|પણ આ એક શાસ્તરથી નહીં પતે, બીજાં શાસ્તર જોશે.
}}
}}
{{Ps
{{Ps
|મનસુખ :
|'''મનસુખ''' :
|તો મારી પાસે તો ભંડાર ભર્યો છે. હું કહીશ કે

Line 126: Line 126:
{{Space}}{{Space}} અર્થાત્, તો પછી, હે મહારાજ! અમે શું તમારા પુત્રો નથી? અમને મારો નહીં. એથી સારું ફળ નહીં આવે.

|હરિયો :
|'''હરિયો''' :
|એ બહુ સારી વાત. કાનને પણ ઠીક લાગે છે.
|એ બહુ સારી વાત. કાનને પણ ઠીક લાગે છે.
}}
}}
{{Ps
{{Ps
|સલેમાન :
|'''સલેમાન''' :
|પણ એકલા શાસ્તરથી તે કાંઈ ચાલે? એમાં મારી ઘાણીની વાત ક્યારે આવશે? સાથે સાથે ક્યાંક મારી ઘાણીની વાત જોડી ન દેવાય?
|પણ એકલા શાસ્તરથી તે કાંઈ ચાલે? એમાં મારી ઘાણીની વાત ક્યારે આવશે? સાથે સાથે ક્યાંક મારી ઘાણીની વાત જોડી ન દેવાય?
}}
}}
{{Ps
{{Ps
|નંદલાલ :
|'''નંદલાલ''' :
|જોને આ મારો બેટો, ઘાણીની સાથે શાસ્તર જોડવા આવ્યો છે! ગગા! શાસ્તર તે શું તારો ઢાંઢો છે?
|જોને આ મારો બેટો, ઘાણીની સાથે શાસ્તર જોડવા આવ્યો છે! ગગા! શાસ્તર તે શું તારો ઢાંઢો છે?
}}
}}
{{Ps
{{Ps
|ઝવેર વાંઝો :  
|'''ઝવેર વાંઝો''' :  
|ઘાંચીના છોકરામાં અક્કલ ક્યાંથી હોય?
|ઘાંચીના છોકરામાં અક્કલ ક્યાંથી હોય?
}}
}}
{{Ps
{{Ps
|કરસન :
|'''કરસન''' :
|અને બરડો રીઢો કર્યા વગર અક્કલ ક્યાંથી આવે? એ તો ઠીક, પણ મારી વાત યાદ રહેશે કે? મારું નામ કરશન છે હો, કેશવો તો મારા ભત્રીજાનું નામ. એ તો બુધકોટમાં રહે છે. એ જ્યારે ત્રણ વરસનો હતો ત્યારે —

|એ બધુંય સમજ્યા, પણ જો કાલ રાજા શાસ્તર ન સાંભળે —
|એ બધુંય સમજ્યા, પણ જો કાલ રાજા શાસ્તર ન સાંભળે —
}}
}}
{{Ps
{{Ps
|કરસન :
|'''કરસન''' :
|તો પછી આપણે શાસ્તર મેલીને શસ્તર લેશું.
|તો પછી આપણે શાસ્તર મેલીને શસ્તર લેશું.
}}
}}
{{Ps
{{Ps
|કાનો :
|'''કાનો''' :
|શાબાશ, દોસડા! શાસ્તર મેલીને શસ્તર!
|શાબાશ, દોસડા! શાસ્તર મેલીને શસ્તર!
}}
}}
{{Ps
{{Ps
|મનજી :
|'''મનજી''' :
|અલ્યા એ કોણ બોલ્યું?
|અલ્યા એ કોણ બોલ્યું?
}}
}}
{{Ps
{{Ps
|કરસન :
|'''કરસન''' :
|[સગર્વ] હું બોલ્યો હું. મારું નામ કરસન, કેશવો તો મારા ભત્રીજાનું નામ.
|[સગર્વ] હું બોલ્યો હું. મારું નામ કરસન, કેશવો તો મારા ભત્રીજાનું નામ.
}}
}}
{{Ps
{{Ps
|કાનો :
|'''કાનો''' :
|ઠીક કહ્યું, ભાઈ — શાસ્તર અને શસ્તર — કો’ક દી શાસ્તર તો કો’ક દી શસ્તર; ને કો’ક દી શસ્તર તો કો’ક દી શાસ્તર.
|ઠીક કહ્યું, ભાઈ — શાસ્તર અને શસ્તર — કો’ક દી શાસ્તર તો કો’ક દી શસ્તર; ને કો’ક દી શસ્તર તો કો’ક દી શાસ્તર.
}}
}}
{{Ps
{{Ps
|ઝવેર વાંઝો :  
|'''ઝવેર વાંઝો''' :  
|પણ આ તો ગોટાળો થયો. છેવટ નક્કી શું થયું? શાસ્તર કે શસ્તર?
|પણ આ તો ગોટાળો થયો. છેવટ નક્કી શું થયું? શાસ્તર કે શસ્તર?
}}
}}
{{Ps
{{Ps
|સલેમાન ઘાંચી :  
|'''સલેમાન ઘાંચી''' :  
|મારો બેટો વાંઝો ખરોને! આટલુંય સમજ્યો નહીં? ત્યારે અત્યાર સુધી આ શું માથાં ફોડ્યાં? જો, નક્કી એમ ઠર્યું કે : શાસ્તરનો મહિમા સમજવામાં બહુ વાર લાગે, પણ શસ્તરનો મહિમા તો ચપટી વાગે ત્યાં સમજાઈ જાય.

|અનેક :
|'''અનેક''' :
|[ઊંચે અવાજે] તો પછી ચૂલામાં જાય શાસ્તર — ઉપાડો શસ્તર.

{{Right|[દેવદત્ત પ્રવેશ કરે છે.]}}
{{Right|[દેવદત્ત પ્રવેશ કરે છે.]}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|લાંબી માથાકૂટની જરૂર નહીં પડે, હમણાં જ ચૂલામાં જાશો, એની જ તૈયારી થાય છે. બેટમજી, ઓરા આવો, શું બોલતા હતા તમે બધા?

|સુલેમાન :
|'''સુલેમાન''' :
|અમે તો આ પંડિતના છોકરા પાસે શાસ્તર સાંભળતા હતા.
|અમે તો આ પંડિતના છોકરા પાસે શાસ્તર સાંભળતા હતા.
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|અરે વાહ! ભારી ધ્યાન દઈને શાસ્ત્ર સાંભળો છો હો! તમારા બરાડા ઠેઠ રાજાજીને કાને સંભળાયા. કેમ જાણે ધોબીવાડમાં આગ લાગી હોય!
|અરે વાહ! ભારી ધ્યાન દઈને શાસ્ત્ર સાંભળો છો હો! તમારા બરાડા ઠેઠ રાજાજીને કાને સંભળાયા. કેમ જાણે ધોબીવાડમાં આગ લાગી હોય!
}}
}}
{{Ps
{{Ps
|કાનો :
|'''કાનો''' :
|તમારે શું દુઃખ, ગોર બાપા? તમે તો રાજનાં પાકાં સીધાં ખાઈ ખાઈને રોજ ફૂલતા જાઓ છો; અને આંહીં ભૂખે અમારી નાડિયું તૂટે છે. અમે શું આ હરખની ચિચિયારી પાડીએ છીએ?
|તમારે શું દુઃખ, ગોર બાપા? તમે તો રાજનાં પાકાં સીધાં ખાઈ ખાઈને રોજ ફૂલતા જાઓ છો; અને આંહીં ભૂખે અમારી નાડિયું તૂટે છે. અમે શું આ હરખની ચિચિયારી પાડીએ છીએ?
}}
}}
{{Ps
{{Ps
|મનજી :
|'''મનજી''' :
|આજકાલ હળવું બોલીએ તો સાંભળે છે જ કોણ? આજ તો રાડ પાડીને જ વાત કહેવી પડે છે.
|આજકાલ હળવું બોલીએ તો સાંભળે છે જ કોણ? આજ તો રાડ પાડીને જ વાત કહેવી પડે છે.
}}
}}
{{Ps
{{Ps
|કરસન :
|'''કરસન''' :
|આજ સુધી ખૂબ રોયા-કકળ્યા. હવે જોઈએ, બીજો ઉપાય છે કે નહીં.
|આજ સુધી ખૂબ રોયા-કકળ્યા. હવે જોઈએ, બીજો ઉપાય છે કે નહીં.
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|શું કહ્યું, અલ્યા! તમે બહુ ફાટ્યા છો. સાંભળવું છે? સાંભળો, કહું છું :

Line 213: Line 213:
'''भ्रमदभ्रमदभ्रमदभ्रमदभ्रमदच्छलत : खलु कामिजन''' :|</center>
'''भ्रमदभ्रमदभ्रमदभ्रमदभ्रमदच्छलत : खलु कामिजन''' :|</center>
{{Ps
{{Ps
|હરિયો :
|'''હરિયો''' :
|ઓ મારા બાપ! આ તે શાપ દ્યે છે કે શું?
|ઓ મારા બાપ! આ તે શાપ દ્યે છે કે શું?
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|[મનસુખ તરફ] તું તો મોટા માણસનો દીકરો છે, શાસ્ત્ર પણ જાણ છ, બોલ, આ વાત બરાબર કે નહીં? नसमानसमानसमानसम्!
|[મનસુખ તરફ] તું તો મોટા માણસનો દીકરો છે, શાસ્ત્ર પણ જાણ છ, બોલ, આ વાત બરાબર કે નહીં? नसमानसमानसमानसम्!
}}
}}
{{Ps
{{Ps
|મનસુખ :
|'''મનસુખ''' :
|આહા! બરાબર! આનું નામ તે શાસ્ત્ર; અને હું પણ આ જ વાત કહેતો હતો ને!
|આહા! બરાબર! આનું નામ તે શાસ્ત્ર; અને હું પણ આ જ વાત કહેતો હતો ને!
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|[નંદલાલ પ્રત્યે] નમસ્કાર! તમે બ્રાહ્મણ લાગો છો, ખરુંને? તમે શું કહો છો? બોલો. પરિણામે આ બધા બેવકૂફ બનીને મરવાના કે નહીં? ‘भ्रमदभ्रमदभ्रमत्’
|[નંદલાલ પ્રત્યે] નમસ્કાર! તમે બ્રાહ્મણ લાગો છો, ખરુંને? તમે શું કહો છો? બોલો. પરિણામે આ બધા બેવકૂફ બનીને મરવાના કે નહીં? ‘भ्रमदभ्रमदभ्रमत्’
}}
}}
{{Ps
{{Ps
|નંદલાલ :
|'''નંદલાલ''' :
|હું પણ એ જ વાત કહી રહ્યો છું, પણ સમજે છે કોણ, બાપ? બધા ગામડિયા ખરાને!
|હું પણ એ જ વાત કહી રહ્યો છું, પણ સમજે છે કોણ, બાપ? બધા ગામડિયા ખરાને!
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|[મનજી પ્રત્યે] આ તમામની અંદર એક તું સમજુ માણસ લાગ છ. ઠીક ત્યારે, કહે જોઉં, આંહીં બધી સારી વાતો થતી હતી? [કરસન પ્રત્યે] અને તું પણ ઠીક અક્કલવાળો આદમી લાગે છ; તારું નામ શું, ભાઈ?

|મારું નામ કરસનદાસ — કેશવો તો મારા ભત્રીજાનું નામ.
|મારું નામ કરસનદાસ — કેશવો તો મારા ભત્રીજાનું નામ.
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|ઓહો! તારા જ ભત્રીજાનું નામ કેશવો કે? ત્યારે તો તમારાં બેઉનાં નામ હું રાજાજીની પાસે ખાસ મૂકીશ.
|ઓહો! તારા જ ભત્રીજાનું નામ કેશવો કે? ત્યારે તો તમારાં બેઉનાં નામ હું રાજાજીની પાસે ખાસ મૂકીશ.
}}
}}
{{Ps
{{Ps
|હરિયો :
|'''હરિયો''' :
|અને અમારું શું થશે?
|અને અમારું શું થશે?
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત ''':
|એ હું શું જાણું, બાપુ? અત્યારે આંખનાં પાણીડાં પાડવા બેઠા છો, અને થોડી ઘડી પહેલાં કેવો જુદો જ સૂર કાઢતા હતા! એ વાતો શું રાજાજીએ નથી સાંભળી? રાજાજીને તો બધીયે બધી ખબર પડી જાય છે.

|એ ભાઈ સાહેબ, તમારી ગૌ! અમે કાંઈ બોલ્યા નથી. એ તો કરસનદાસ કે ફરસનદાસ શાસ્તરની વાતો કરતો હતો.
|એ ભાઈ સાહેબ, તમારી ગૌ! અમે કાંઈ બોલ્યા નથી. એ તો કરસનદાસ કે ફરસનદાસ શાસ્તરની વાતો કરતો હતો.
}}
}}
{{Ps
{{Ps
|કરસન :
|'''કરસન''' :
|ચુપ કર, મારું નામ બગાડ મા. મારું નામ કરસનદાસ છે. હું ખોટું નહીં બોલું — હું તો બોલ્યો હતો કે ‘શાસ્તર છે, તેમ શસ્તર પણ છે, જો રાજા શાસ્તરથી ન માને તો પછી શસ્તર પણ છે’. કેમ ખરું કે નહીં, મહેરબાન?
|ચુપ કર, મારું નામ બગાડ મા. મારું નામ કરસનદાસ છે. હું ખોટું નહીં બોલું — હું તો બોલ્યો હતો કે ‘શાસ્તર છે, તેમ શસ્તર પણ છે, જો રાજા શાસ્તરથી ન માને તો પછી શસ્તર પણ છે’. કેમ ખરું કે નહીં, મહેરબાન?
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|બરાબર બોલ્યો, ભાઈ, તારી લાયકાત પ્રમાણે જ તું બોલ્યો. શસ્ત્ર એટલે શું? શસ્ત્ર એટલે બળ, ખરું? હવે તમારું સહુનું બળ શું? ‘दुर्बल्यस्य बलं राजा’ ખરું ને? બળહીનનું બળ એનો રાજા. વળી પાછું, ‘बालानां रोदनं बलम्’ ખરું? અને તમે બધા રાજાજીની આગળ તો બાળક જ ગણાઓ, ખરું? એટલે કે, ટૂંકામાં, રોવું કકળવું એ તમારાં શસ્ત્ર. વાહ! ભારે બુદ્ધિની વાત! પ્રથમ તો મને કાંઈ સમજાણું નહોતું. તારું નામ શું, ભાઈ?

|મારું નામ કરસનદાસ, કેશવો તો મારો ભત્રીજો.
|મારું નામ કરસનદાસ, કેશવો તો મારો ભત્રીજો.
}}
}}
{{Ps
{{Ps
|બધા :
|'''બધા''' :
|એ મહેરબાન! અમને માફ કરો.
|એ મહેરબાન! અમને માફ કરો.
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|હું માફ કરનારો કોણ, ભાઈ? હવે રાજાજીની આગળ રોકકળ કરી જુઓ, જો માફ કરે તો.

26,604

edits

Navigation menu