રાજા-રાણી/પાંચમો પ્રવેશ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 7: Line 7:
{{Space}}{{Space}}{{Space}}{{Space}}[ગોરાણી નારાયણી ઘરકામમાં પડેલી છે. દેવદત્ત પ્રવેશ કરે છે.]

{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|કાં પ્રિયે, ઘરમાં કાંઈ છે કે નહીં?
|કાં પ્રિયે, ઘરમાં કાંઈ છે કે નહીં?
}}
}}
{{Ps
{{Ps
|નારાયણી :
|'''નારાયણી''' :
|હા, હવે બાકી એક મારું ખોળિયું રહ્યું છે. એ પણ ન રહે તો આફત ટળે!
|હા, હવે બાકી એક મારું ખોળિયું રહ્યું છે. એ પણ ન રહે તો આફત ટળે!
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|વળી પાછું શું થયું?
|વળી પાછું શું થયું?
}}
}}
{{Ps
{{Ps
|નારાયણી :
|'''નારાયણી''' :
|તમારે તો જાણે રસ્તામાંથી ગોતી ગોતીને રાજમાં જેટલા ભિખારી છે એ બધાને આંહીં ઉપાડી લાવવા; અને આંહીં ઘરમાં એક ઠીકરું યે નથી રહ્યું. ઢસરડા કરી કરીને મારું શરીર પણ તૂટી ગયું.
|તમારે તો જાણે રસ્તામાંથી ગોતી ગોતીને રાજમાં જેટલા ભિખારી છે એ બધાને આંહીં ઉપાડી લાવવા; અને આંહીં ઘરમાં એક ઠીકરું યે નથી રહ્યું. ઢસરડા કરી કરીને મારું શરીર પણ તૂટી ગયું.
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|શું હું નકામો આણું છું આ બધાને? તમને ખબર નથી, ગોરાણી, પણ હાથમાં કામકાજ હોય તો તમને પણ ઠીક રહે અને પરિણામે મને પણ ઠીક રહે. બીજું ભલે ન બને, પણ તમારી આ જીભ તો છાની રહેને?
|શું હું નકામો આણું છું આ બધાને? તમને ખબર નથી, ગોરાણી, પણ હાથમાં કામકાજ હોય તો તમને પણ ઠીક રહે અને પરિણામે મને પણ ઠીક રહે. બીજું ભલે ન બને, પણ તમારી આ જીભ તો છાની રહેને?
}}
}}
{{Ps
{{Ps
|નારાયણી :
|'''નારાયણી''' :
|એમ! તો લ્યો આ અમે મૂંગાં મર્યાં. અમારી વાત તમારાથી ખમાતી નથી એ કોને ખબર હતી? તે તમને કોણ પાણો મૂકે છે કે અમારી વાત સાંભળો?
|એમ! તો લ્યો આ અમે મૂંગાં મર્યાં. અમારી વાત તમારાથી ખમાતી નથી એ કોને ખબર હતી? તે તમને કોણ પાણો મૂકે છે કે અમારી વાત સાંભળો?
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|તમે જ કહો છો; બીજું તે કોણ? હું એક વાત ન સાંભળું તો એક સાથે દસ સંભળાવો છો.
|તમે જ કહો છો; બીજું તે કોણ? હું એક વાત ન સાંભળું તો એક સાથે દસ સંભળાવો છો.
}}
}}
{{Ps
{{Ps
|નારાયણી :
|'''નારાયણી''' :
|એમ કે? એક સાથે દસ સંભળાવું છું, કાં? સારું. આ મૂંગાં મર્યાં. મૂંગી મરું તો જ તમારાથી જીવાશે. માડી, હવે કાંઈ એ દિવસ રહ્યા છે? એ દિવસો તો ગયા. હવે નવીન મોંની નવી નવી વાતો સાંભળવા મન તલપતું હશે! અમારી વાતો તો હવે જૂની થઈ ગઈ, ખરુંને?

|ઓ મારા બાપ! હવે વળી નવા મોઢાની નવી વાતો? સાંભળતાં જ પેટમાં ઝાળ થાય છે. પણ હવે તો આ જૂની વાતો સાંભળવાનો અભ્યાસ થતો આવે છે. ફિકર નથી.

Line 47: Line 47:
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|અગાઉ મેં નહોતું કહ્યું? કેટલી કેટલી વાર કહ્યું છે? પણ એ તો પથ્થર પર પાણી.}}
|અગાઉ મેં નહોતું કહ્યું? કેટલી કેટલી વાર કહ્યું છે? પણ એ તો પથ્થર પર પાણી.}}
{{Ps
{{Ps
|નારાયણી :
|'''નારાયણી''' :
|એમ કે? તો બહુ સારું. આજથી મૂંગા મરશું. બળ્યું! તમનેય સુખ, અને મનેય સુખ. હું શું વિના કારણે બક્યા કરું છું? તમારા આ ચાળા જોઈને...
|એમ કે? તો બહુ સારું. આજથી મૂંગા મરશું. બળ્યું! તમનેય સુખ, અને મનેય સુખ. હું શું વિના કારણે બક્યા કરું છું? તમારા આ ચાળા જોઈને...
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|આનું નામ જ મૂંગા મરવું કહેવાય કે?
|આનું નામ જ મૂંગા મરવું કહેવાય કે?
}}
}}
{{Ps
{{Ps
|નારાયણી :
|'''નારાયણી''' :
|બહુ સારું. [મોં ફેરવે છે.]
|બહુ સારું. [મોં ફેરવે છે.]
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|પ્રિયે! પ્રેયસી! મધુરભાષિણી! કોકિલગંજીની!
|પ્રિયે! પ્રેયસી! મધુરભાષિણી! કોકિલગંજીની!
}}
}}
{{Ps
{{Ps
|નારાયણી :
|'''નારાયણી''' :
|લ્યો, હવે બસ કરો. જરા શરમાઓ.
|લ્યો, હવે બસ કરો. જરા શરમાઓ.
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|રોષ કરો ના, પ્રિયે, કોકિલના જેવો રંગ મેં નથી કહ્યો; પણ કોકિલ સમો મીઠો કંઠ કહ્યો છે હો!
|રોષ કરો ના, પ્રિયે, કોકિલના જેવો રંગ મેં નથી કહ્યો; પણ કોકિલ સમો મીઠો કંઠ કહ્યો છે હો!
}}
}}
{{Ps
{{Ps
|નારાયણી :
|'''નારાયણી''' :
|જાઓ જાઓ, હવે બકો મા. પણ હું સાફ સંભળાવી દઉં છું કે હવે જો ભિખારા ઉપાડી આવશો, તો મારી મારીને કાઢી મૂકીશ, કાં હું પોતે જ બાવણ બનીને વનમાં ચાલી નીકળીશ.
|જાઓ જાઓ, હવે બકો મા. પણ હું સાફ સંભળાવી દઉં છું કે હવે જો ભિખારા ઉપાડી આવશો, તો મારી મારીને કાઢી મૂકીશ, કાં હું પોતે જ બાવણ બનીને વનમાં ચાલી નીકળીશ.
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|તો હુંય તમારી પાછળ આવીશ, અને આ ભિખારી બધાં પણ આવવાનાં.
|તો હુંય તમારી પાછળ આવીશ, અને આ ભિખારી બધાં પણ આવવાનાં.
}}
}}
{{Ps
{{Ps
|નારાયણી :
|'''નારાયણી''' :
|ખરું છે. શાસ્ત્રમાં ખોટું કહ્યું છે કે ઘરની ઊઠી વનમાં ગઈ, તો ત્યાંય લાગી આગ! મારા ભાગ્યમાં જ શાંતિ નથી.

{{Right|[નારાયણી જાય છે, ત્રિવેદી માળા ફેરવતા ફેરવતા આવે છે.]}}

|ત્રિવેદી :
|'''ત્રિવેદી''' :
|શિવ! શિવ! શિવ! તું રાજ-પુરોહિત થયો, એમ કે?
|શિવ! શિવ! શિવ! તું રાજ-પુરોહિત થયો, એમ કે?
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|થયો છું તો ખરો! પણ એમાં રોષ શીદને કરો છો, ત્રવાડીજી? એમાં મેં કાંઈ દોષ નથી કર્યો, નથી માળા જપી, કે નથી ભગવાનનું નામ લીધું, એ તો રાજાની મરજી થઈ!
|થયો છું તો ખરો! પણ એમાં રોષ શીદને કરો છો, ત્રવાડીજી? એમાં મેં કાંઈ દોષ નથી કર્યો, નથી માળા જપી, કે નથી ભગવાનનું નામ લીધું, એ તો રાજાની મરજી થઈ!
}}
}}
{{Ps
{{Ps
|ત્રિવેદી :
|'''ત્રિવેદી''' :
|હરિ! હરિ! પિપિલિકાનો પક્ષચ્છેદ થયો!
|હરિ! હરિ! પિપિલિકાનો પક્ષચ્છેદ થયો!
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|મારા ઉપરનો ગુસ્સો બિચારા શબ્દ-શાસ્ત્ર ઉપર કાં ઉતારો? ‘પક્ષચ્છેદ’ ન કહેવાય, પક્ષોદ્ભેદ.
|મારા ઉપરનો ગુસ્સો બિચારા શબ્દ-શાસ્ત્ર ઉપર કાં ઉતારો? ‘પક્ષચ્છેદ’ ન કહેવાય, પક્ષોદ્ભેદ.
}}
}}
{{Ps
{{Ps
|ત્રિવેદી :
|'''ત્રિવેદી''' :
|છેદ અને ભેદ, બધું એકનું એક. કથામાં પણ છેદ ભેદ કહેવાય છેને! હે ભવેશ્વર! ગમે તેમ હોય, બાકી તારે તો જેટલો મોટો થવાનું હતું તેટલો તું થઈ ચૂક્યો —
|છેદ અને ભેદ, બધું એકનું એક. કથામાં પણ છેદ ભેદ કહેવાય છેને! હે ભવેશ્વર! ગમે તેમ હોય, બાકી તારે તો જેટલો મોટો થવાનું હતું તેટલો તું થઈ ચૂક્યો —
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|ના, ત્રવાડીજી! પૂછો ગોરાણીને, હજી એમ કાંઈ મારી જુવાની નથી ચાલી ગઈ!
|ના, ત્રવાડીજી! પૂછો ગોરાણીને, હજી એમ કાંઈ મારી જુવાની નથી ચાલી ગઈ!
}}
}}
{{Ps
{{Ps
|ત્રિવેદી :
|'''ત્રિવેદી''' :
|હું પણ એ જ કહું છું. જુવાનીના મદમાં ને મદમાં જ તું આટલો ચડી ગયો છે; અને હવે તું મરવાનો છે. હે...એ હરિ! હે...એ દીનબંધુ પ્રભો!
|હું પણ એ જ કહું છું. જુવાનીના મદમાં ને મદમાં જ તું આટલો ચડી ગયો છે; અને હવે તું મરવાનો છે. હે...એ હરિ! હે...એ દીનબંધુ પ્રભો!
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|બ્રહ્મવાક્ય મિથ્યા થાય જ નહીં, એટલે હું સાચે જ મરવાનો. પરંતુ તે માટે આપને કાંઈ ખાસ તસ્દી નહીં લેવી પડે. ત્રવાડીજી, જમરાજા પોતે જ એ બધું કરવાના. બાકી તો આપના કરતાં મારી સાથે એમને કાંઈ વિશેષ સગપણ નથી — તમામ પ્રત્યે એમની તો એકસરખી જ દૃષ્ટિ છે.

|પણ તારા દહાડા હવે ખવાઈ રહ્યા છે, દેવદત્ત! હે...એ દયાળુ પ્રભુ!
|પણ તારા દહાડા હવે ખવાઈ રહ્યા છે, દેવદત્ત! હે...એ દયાળુ પ્રભુ!
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|તે તો હવે શી રીતે જાણવું? બાકી આજકાલ તો અનેક માણસો મરે છે — કોઈ ગળે ફાંસો ખાઈને, તો કોઈ ગળે ગાગર બાંધીને; કોઈ વળી સર્પદંશથીયે મરે છે; પણ બ્રહ્મશાપથી કોઈ મર્યો સાંભળ્યો નથી. હા, બ્રાહ્મણનો ડંડો ખાઈને કોઈ કોઈ મર્યા હશે, પણ બ્રાહ્મણને બોલ્યેથી તો કોઈ ન મરે. એટલે પછી, મારાથી જો વેળાસર ન મરી શકાય, તો આપ રોષ ન કરતા, મહાશય; એમાં મારો વાંક નથી, કાળનો વાંક છે.

|અહા, પ્રણિપાત! શિવ, શિવ, શિવ!
|અહા, પ્રણિપાત! શિવ, શિવ, શિવ!
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|બીજું કાંઈ પ્રયોજન હોય તો ફરમાવો.
|બીજું કાંઈ પ્રયોજન હોય તો ફરમાવો.
}}
}}
{{Ps
{{Ps
|ત્રિવેદી :
|'''ત્રિવેદી''' :
|ના, ના, આ તો તને માત્ર આટલા સમાચાર દેવા જ આવેલો. હે...એ દયાળુ! હાં, હાં, તારા વાડામાં એક-બે પતકાળાં પાક્યાં હોય તો લાવને! મારે જરા જરૂર છે.
|ના, ના, આ તો તને માત્ર આટલા સમાચાર દેવા જ આવેલો. હે...એ દયાળુ! હાં, હાં, તારા વાડામાં એક-બે પતકાળાં પાક્યાં હોય તો લાવને! મારે જરા જરૂર છે.
}}
}}
{{Ps
{{Ps
|દેવદત્ત :
|'''દેવદત્ત''' :
|ત્યારે એમ જ વદોને! લ્યો, લાવી આપું.
|ત્યારે એમ જ વદોને! લ્યો, લાવી આપું.
}}
}}
{{Right|[જાય છે.]}}
{{Right|[જાય છે.]}}
26,604

edits