સરસ્વતીચંદ્ર ભાગ ૧/રાજા, રાજદરબાર અને રાજકારભાર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|રાજા, રાજદરબાર અને રાજકારભાર|}} {{Poem2Open}} “આ એકપાસ ઉતરે શશી અસ્...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading|રાજા, રાજદરબાર અને રાજકારભાર|}}

{{Poem2Open}}
 
<poem>
“આ એકપાસ ઉતરે શશી અસ્તમાર્ગે,
“આ એકપાસ ઉતરે શશી અસ્તમાર્ગે,
“આ ઉગતા રવિતણા જ કુસુંબી પાદ !
“આ ઉગતા રવિતણા જ કુસુંબી પાદ !
“સંસાર આ અંહિ દ-શાયુગ-અંતરાળે
“સંસાર આ અંહિ દ-શાયુગ-અંતરાળે
“બે તેજના ઉદય-અસ્તથી બાંધી રાખ્યો.” -શાકુંતલ.
“બે તેજના ઉદય-અસ્તથી બાંધી રાખ્યો.” '''-શાકુંતલ.'''
 
</poem>
રાણા ભૂપસિંહનો રાજમહેલ એક મ્હોટા બગીચાની વચ્ચોવચ હતો અને બગીચાની આસપાસ એક કોટ જેવી ચારે પાસ ફરતી ભીંત હતી. ભીંતમાં બુરજોનું અનુકરણ હતું અને બધે ઠેકાણે કાંગરા હતાં. ભીંતની ઉંચાઈ દશેક હાથ હતી. ભીંત પર ચ્હડાવેલો ચુનો કેટલેક ઠેકાણે કાળો થઈ ગરતો હતો, કેટલેક ઠેકાણે પોપડા વળ્યા હતા, અને કેટલેક ઠેકાણે પાલખી બાંધી કડીયાઓ કામ કરતા હતા. બગીચામાંનાં ઉંચા ઝાડોનાં લીલા પાંદડાનું વન ભીંતોને ખભે ચ્હડી ડોકીયાં કરતું હતું, અને વચ્ચે વચ્ચે સુકાઈ ગયેલાં ઝાડોનાં લાકડાં તથા પાંદડાં વિનાની ડાળીયો ખખડતી હતી અને સાથેનાં લીલાં ઝાડનાં પાંદડાંની સાથે અથડાઈ તેમને પણ ખેરવી દેઈ પોતાના જેવાં કરવા મથતી હતી. કેટલાક ઉંચા આંબાને મથાળે રાતા મ્હોર બેઠેલા જણાતા હતા અને ઉગતા સૂર્યના પ્રકાશમાં ન્હાતાં નાચતા હતા. લીલા વનમાંથી કુલની ધોળી કળી નીકળે તેમ આ ઝાડોની વચ્ચોવચ મ્હેલના ઉપલા માળ દીસી આવતા હતા. બાગ અને ચારપાસની ભીંતો કરતાં મ્હેલની સંભાળ વધારે લેવામાં આવતી હતી. મૂળ બે માળનો મ્હેલ હતો તેમાં ભૂપસિંહના વારામાં બીજા બે માળ વધારવામાં અાવ્યા હતા અને ઝાડો ઉપરથી તે જ દેખાતા હતા. પડવાની બ્હીક ઓછી કરવાના હેતુથી બીજા માળ કરતાં ત્રીજા માળને ઘેર ન્હાનો રાખ્યો હતો અને તેના કરતાં ચોથાને ઓછો રાખ્યો હતો. ચોથે માળે તો એક જ શયનગૃહનો મ્હોટો ખંડ હતો અને તેને બુદ્ધિ-​ધનની કલ્પના પ્રમાણે મુંબાઈનો ઘાટ આપ્યો હતો. એ શયનગૃહને ચારે પાસ કાચની તકતીઓ ભીંતને ઠેકાણે હતી. દ્‌હોડ બે હાથેલીથી મ્હોટી તકતી ક્વચિત જ હતી અને સીસમના ઘરમાં બેસારી હતી. કેટલીક તક્તીઓ ચોખંડી, કેટલીક લંબગોળ, અને કેટલીક છપાસાંવાળી એમ જુદા જુદા આકાર હતા.અંદરથી રાતા કસુંબાના પડદા ભરી દીધા હતા અને કેટલીક બારી આગળ એ પડદાઓ ઉઘાડા રાખ્યા હતા. તે કુસુંબાનાં દ્વાર કોઈ ઠેકાણે ત્રિકોણાકાર, અને કોઈક ઠેકાણે ચતુષ્કોણ હતાં. કેટલેક ઠેકાણે કાચ રંગીન પણ હતા. એ આયના મ્હેલ ઉપર સૂર્યનાં કિરણ પડતાં તેનું પ્રતિવચન તીવ્ર થતું અને મ્હેલ બ્હાર–ભીંત બ્હાર-નીચે ઉભેલા જોનારની અાંખ પણ એકદમ તેનું પ્રતિફલ સહી શકતી ન હતી. કન્યાવય ગયા છતાં પણ ઘાટડી ચણીયો પહેરનારી કાઠીયાવાડની કદાવર સ્ત્રીના જેવો રાજમ્હેલનો દેખાવ હતો. ફરતી મ્હોટી ભીંત કાળા પટાવાળા ધોળા ચણીયાના ઘેર જેવી લાગતી હતી. રાતી ભાતવાળી, કરચલીવાળી, લીલીછમ ઘાટડી શરીર ઢાંકી નેફા ઉપર વેરાઈ ર્‌હે તેમ ભીંતના કાંગરાપર ઝાડો દેખાતાં હતાં, અને તેમના શિખરપર લીલો ગોળાકાર રચતી શાખાઓ લીલી ઘાટડીમાં ઢંકાયેલા સ્તનમંડળનો આભાસ ઉત્પન્ન કરતી હતી. સઉને માથે માથાની પેઠે મ્હેલના માળ દેખાતા હતા અને તીવ્ર કટાક્ષ મારતી ચળકતી આંખોની પેઠે કાચગૃહ તેજ મારતું હતું. એ નારીની સેંથીના આગલા છેડા પર બોર મુકયું હોય તેમ કાચગૃહ ઉપર અગ્રભાગે ઉડતો ઉડતો એક પોપટ આવી બેઠો હતો. રંગીન કાચ મ્હોંપરનાં છુંદડાં- ત્રાજવાં - જેવા લાગતા હતા.
{{Poem2Open}}
રાણા ભૂપસિંહનો રાજમહેલ એક મ્હોટા બગીચાની વચ્ચોવચ હતો અગાવા ગાવા લાગ્યો.લાગ્યો.ને બગીચાની આસપાસ એક કોટ જેવી ચારે પાસ ફરતી ભીંત હતી. ભીંતમાં બુરજોનું અનુકરણ હતું અને બધે ઠેકાણે કાંગરા હતાં. ભીંતની ઉંચાઈ દશેક હાથ હતી. ભીંત પર ચ્હડાવેલો ચુનો કેટલેક ઠેકાણે કાળો થઈ ગરતો હતો, કેટલેક ઠેકાણે પોપડા વળ્યા હતા, અને કેટલેક ઠેકાણે પાલખી બાંધી કડીયાઓ કામ કરતા હતા. બગીચામાંનાં ઉંચા ઝાડોનાં લીલા પાંદડાનું વન ભીંતોને ખભે ચ્હડી ડોકીયાં કરતું હતું, અને વચ્ચે વચ્ચે સુકાઈ ગયેલાં ઝાડોનાં લાકડાં તથા પાંદડાં વિનાની ડાળીયો ખખડતી હતી અને સાથેનાં લીલાં ઝાડનાં પાંદડાંની સાથે અથડાઈ તેમને પણ ખેરવી દેઈ પોતાના જેવાં કરવા મથતી હતી. કેટલાક ઉંચા આંબાને મથાળે રાતા મ્હોર બેઠેલા જણાતા હતા અને ઉગતા સૂર્યના પ્રકાશમાં ન્હાતાં નાચતા હતા. લીલા વનમાંથી કુલની ધોળી કળી નીકળે તેમ આ ઝાડોની વચ્ચોવચ મ્હેલના ઉપલા માળ દીસી આવતા હતા. બાગ અને ચારપાસની ભીંતો કરતાં મ્હેલની સંભાળ વધારે લેવામાં આવતી હતી. મૂળ બે માળનો મ્હેલ હતો તેમાં ભૂપસિંહના વારામાં બીજા બે માળ વધારવામાં અાવ્યા હતા અને ઝાડો ઉપરથી તે જ દેખાતા હતા. પડવાની બ્હીક ઓછી કરવાના હેતુથી બીજા માળ કરતાં ત્રીજા માળને ઘેર ન્હાનો રાખ્યો હતો અને તેના કરતાં ચોથાને ઓછો રાખ્યો હતો. ચોથે માળે તો એક જ શયનગૃહનો મ્હોટો ખંડ હતો અને તેને બુદ્ધિ-​ધનની કલ્પના પ્રમાણે મુંબાઈનો ઘાટ આપ્યો હતો. એ શયનગૃહને ચારે પાસ કાચની તકતીઓ ભીંતને ઠેકાણે હતી. દ્‌હોડ બે હાથેલીથી મ્હોટી તકતી ક્વચિત જ હતી અને સીસમના ઘરમાં બેસારી હતી. કેટલીક તક્તીઓ ચોખંડી, કેટલીક લંબગોળ, અને કેટલીક છપાસાંવાળી એમ જુદા જુદા આકાર હતા.અંદરથી રાતા કસુંબાના પડદા ભરી દીધા હતા અને કેટલીક બારી આગળ એ પડદાઓ ઉઘાડા રાખ્યા હતા. તે કુસુંબાનાં દ્વાર કોઈ ઠેકાણે ત્રિકોણાકાર, અને કોઈક ઠેકાણે ચતુષ્કોણ હતાં. કેટલેક ઠેકાણે કાચ રંગીન પણ હતા. એ આયના મ્હેલ ઉપર સૂર્યનાં કિરણ પડતાં તેનું પ્રતિવચન તીવ્ર થતું અને મ્હેલ બ્હાર–ભીંત બ્હાર-નીચે ઉભેલા જોનારની અાંખ પણ એકદમ તેનું પ્રતિફલ સહી શકતી ન હતી. કન્યાવય ગયા છતાં પણ ઘાટડી ચણીયો પહેરનારી કાઠીયાવાડની કદાવર સ્ત્રીના જેવો રાજમ્હેલનો દેખાવ હતો. ફરતી મ્હોટી ભીંત કાળા પટાવાળા ધોળા ચણીયાના ઘેર જેવી લાગતી હતી. રાતી ભાતવાળી, કરચલીવાળી, લીલીછમ ઘાટડી શરીર ઢાંકી નેફા ઉપર વેરાઈ ર્‌હે તેમ ભીંતના કાંગરાપર ઝાડો દેખાતાં હતાં, અને તેમના શિખરપર લીલો ગોળાકાર રચતી શાખાઓ લીલી ઘાટડીમાં ઢંકાયેલા સ્તનમંડળનો આભાસ ઉત્પન્ન કરતી હતી. સઉને માથે માથાની પેઠે મ્હેલના માળ દેખાતા હતા અને તીવ્ર કટાક્ષ મારતી ચળકતી આંખોની પેઠે કાચગૃહ તેજ મારતું હતું. એ નારીની સેંથીના આગલા છેડા પર બોર મુકયું હોય તેમ કાચગૃહ ઉપર અગ્રભાગે ઉડતો ઉડતો એક પોપટ આવી બેઠો હતો. રંગીન કાચ મ્હોંપરનાં છુંદડાં- ત્રાજવાં - જેવા લાગતા હતા.

આ મ્હેલની અંદર વસ્તી ગમે તેટલી હો પણ સૂર્યના તાપથી સળગતા જતા આકાશ-ઘુમટ નીચે એકાંતે એકલા ઉભેલા આ મ્હેલ ભણી પાસે પાસે આવતો પુરુષ સંઘ આઘેથી ઉંચું જોઈ ચૈત્રના તેજસ્વી પ્રભાતના તડકામાં ક્‌લાંત થતો હતો, સઉનાં મ્હોં રાતાચોળ બનતાં હતાં, પરસેવો વળતો હતો, અંગરખાં ભીનાં થતાં હતાં, અને મહેલ પાસે આવતાં – છાંયડો પાસે આવતાં – પગનું જોર વધતું જતું હતું. તડકામાં રમી રમી ખાવાનો વખત થયે – પેટમાં કુકડાં બોલતાં - રમતીયાળ બાળક સઉ સાથ છોડી ઘરભણી વૃત્તિ કરે અને માને સંભારે તેમ નગર છોડી રાજમહેલ ભણી ધસતું મંડળ દ૨બા૨ના અને રાણાના વિચાર કરવા માંડતું હતું અને ખટપટનાં ભુખ્યાં ચિત્ત ફળ ચાખવા તળેઉપર થતાં હતાં. ઘણી ગાડીયો વચ્ચેથી આગળ નીકળી રાજવાહન ધસે એમ દરબારનો દિવસ હોવાથી આવતા ​નિરપેક્ષી કૌતુકવાન સામાન્ય લોકવર્ગના સંઘમાંથી જુદો પડતો અમલદારોનો ન્હાનો પણ સજડાસજડી થતો સંઘ આગળ નીકળી આવતો હતો અને બીજા લોક તેને માર્ગ આપતા હતા.

Line 17: Line 19:
દરવાજામાં પેઠા એટલે ચારે પાસે ઝાડી જેવી ઝાડની ઘટા અને વચ્ચે વચ્ચે ખરેલાં પાંદડાંથી ભરેલી પગે ચાલવાની સાંકડી નેળો નજરે પડતી હતી. નેળોની આસપાસ કોસનાં વ્હેતાં નિર્મળ પાણી ભરેલી નીકો હતી, તેમાં ચકલીયો અને ખબુતરો ઠેકાણે ઠેકાણે ચાંચો બોળતાં હતાં, ન્હાતાં હતા અને પાંખો ફફડાવતાં હતાં. કોસનો અભિન્ન અવિચ્છિન્ન ચીકા૨શાબ્દ ઝાડોમાંથી આવતો કાને પડતો હતો; અને નેળોમાં ઉભેલા તથા કરતા કામ કરતા માળીયો અને મજુરોનાં અર્ધાં ઉઘાડાં, તરી આવતી રગોથી ભરપુર, અને બળવાન કાળાં ચળકતાં શરીર આસપાસના બાગથી અસંવાદી ન હતાં. આ સ્થળે ઈશ્વરરચના ઉપર માનવોની કારીગરીએ ડ્‌હાપણ ડાહ્યલાપણું ઘણું ઓછું કર્યું છે અને જુના વખતના સંસ્કારોને સ્મરણમાં રાખવાનો પ્રયત્ન અત્રે ઘસાયો નથીઃ આવા આવા વિચારો મુંબાઈમાં ઉછરેલા મુંબાઈના કૃત્રિમ બાગબગીચાના અનુભવી નવીનચંદ્રને દરવાજામાં પેસતાં થયા. પ્રાચીન પુસ્તકોમાં લખેલા ચીતાર નાટકરૂપે તેની આંખ આગળ ખડા થતા જણાયા. તેના મન ઉપર ગંભીરતાનું પ્રતિબિંબ પડ્યું. ​ચોપાસ; જામફળ, દાડમ, સીતાફળ, રામફળ એવાં એવાં ફળનાં ન્હાનાં મ્હોટાં ઝાડ હતાં. કંઈ કંઈ ઠેકાણે જુદા જુદા રંગનાં ફળ લચી રહ્યાં હતાં. જુદા જુદા રંગનાં અને જુદી જુદી વાસનાવાળાં ફુલ ઘણે ઠેકાણે અાંખ અને નાકને ઈશ્વરપ્રસાદીથી તૃપ્ત કરતાં. કોઈ કોઈ ઠેકાણે પોપટ, મોર, કોયલ, ચકલી, અને ખબુતર ઉડતાં, ફળ ખાતાં અને વેરતાં, અને પાંખના ફફડાટથી તથા તીવ્ર શબ્દથી સાંભળનારનો કાન ભરી મુકતાં. માત્ર આંખને જ ઠારનારી શોભાથી ભરેલા મુંબાઈના બાગની નવીનચંદ્રને દયા આવી. તેનું ગંભીર થયેલું અંતઃકરણ દ્રવવા લાગ્યું. ઉચાં એકાંત ઝાડ, ઉંચે એકલો રહેલ, સર્વને ઢાંકતું તપતું ત્રાંબા-પીત્તળ જેવું થતું આકાશ, અને સર્વેની વચ્ચે ક્ષુદ્ર જંતુ જેવો ડુબેલો પોતે એ જોઈ નવીનચંદ્રનું મન દીનવૃત્તિ અનુભવવા લાગ્યું. દુષ્યન્તે તપોવનમાં અનુભવેલા વિકાર સમજાયા. સમળીની ઉંડી લાંબી ચીસ સાંભળી કાઉપુરે કરેલું વર્ણન સ્મરણમાં આવ્યું. પોતાની સાથનાં ધીમે ધીમે શાંત દેખાતાં ચાલતાં મનુષ્યો પણ આ જડસૃષ્ટિમાં ભળતાં જણાયાં. પોતે એકલો પડ્યો લાગ્યો અને ઘર તથા મુંબાઈમાં ર્‌હેલાં માતાપિતા નવીનચંદ્રના મન અાગળ અાવતાં, કોઈ સાંભળે નહીં એમ મનમાં મ્હોટે સાદે, ગાવા લાગ્યો.

{{Poem2Close}}
<poem>
“ઘર તજી ભમું હું દૂર સ્વજન – હીન, ઉર ભરાઈ આવે,

“નહીં ચરણ ઉપડે હુંથી શોકને માર્યે !
“નહીં ચરણ ઉપડે હુંથી શોકને માર્યે !
“ ધીમી ધીમી શેલ્ટ વહી જતી, ભટકતી વળી પો નદી છન્દે.

“ભમી ભમી મુક્યા નિ:શ્વાસ ત્યાં જ મન મન્દે.

* * * * * * * *
<center>* * * * * * * *</center>
"જઉ ત્યાં, હું આવું વળી અંહી, જઉં ક્યાં ક્યાંક, કંઈ કંઈ જોવા;

“મ્હારી ઠરે ન કંઈ પણ અાંખ, માંડતી રોવા.
“મ્હારી ઠરે ન કંઈ પણ અાંખ, માંડતી રોવા.
“ડસડસી નિરંતર રહ્યું, ભાઈ મુજ ઉર ભમતું ત્હારામાં,

“બધું જોઈ જોઈ રહી રોઈ જાય વહાલામાં !
“બધું જોઈ જોઈ રહી રોઈ જાય વહાલામાં !
“તે રહે તુંમાં દિનરાત્ર, રહે તુજ સાથ સદા સંધાઈ,
“તે રહે તુંમાં દિનરાત્ર, રહે તુજ સાથ સદા સંપણ ગાઈ અને અનેધાઈ,
“દૂર જતું જાય તે તેમ પ્રીતિની દેારી જાય લંબાતી !

“મ્હારા મિત્ર ! ​
“મ્હારા મિત્ર ! ​
“મ્હારી ૨મતગમતના મિત્ર ! પુરાણ શી પ્રીત ! સદા સુખી ર્‌હેજે !

“તુજ ઘરની ચોકી પ્રતિપાળ કરો સ્થળીદેવ હોય જે જે તે.* [૧]
“તુજ ઘરની ચોકી પ્રતિપાળ કરો સ્થળીદેવ હોય જે જે તે.<ref>ગોલ્ડસ્મિથ્</ref>
“ આહા ! કુમુદસુંદરી ! દૂર કરી પાસે આવી. શું ત્હારી સંભાળ લેવાનો વખત મ્હારે આવશે ? ઘર ! મિત્રતા ! સ્નેહ ! શું તમે ભુલાઓ એવી વસ્તુઓ નથી ? સુંદરતા ! પવિત્ર મનની સુંદરતા ! સરસ્વતીભરી સુંદરતા ! શું ત્હારો મોહ અનિવાર્ય છે ? ના, ના. ”

Line 82: Line 86:

અને મૃદંગ, સારંગી, અને સતાર ત્રણેનો યોગ્ય ક્રમે ઉપયોગ થયો. વસંત ઉતર્યા જેવો હતો તે પણ રાણાને શોખ હતો તેથી બીજું બધું ગાયું તેમાં દ્વિભાષિક હોરીયો પણ ગાઈ અને અને
અને મૃદંગ, સારંગી, અને સતાર ત્રણેનો યોગ્ય ક્રમે ઉપયોગ થયો. વસંત ઉતર્યા જેવો હતો તે પણ રાણાને શોખ હતો તેથી બીજું બધું ગાયું તેમાં દ્વિભાષિક હોરીયો પણ ગાઈ અને અને
 
{{Poem2Close}}
<poem>
“મૈં તો નહી રહુંગી તેરા નગરમેં;
“મૈં તો નહી રહુંગી તેરા નગરમેં;
“ધોળે દ્હાડે કીસનજી લુંટે છે અમને ! ​
“ધોળે દ્હાડે કીસનજી લુંટે છે અમને !  
</poem>
{{Poem2Open}}
એ હોરી ગવાતાં સર્વ સભાનાં અંતઃકરણ આનંદમાં લીન થયાં. ગણિકાના ગાન સાથે અને હાવભાવ સાથે શ્રોતાગણનાં ચિત્ત ચમકતાં હતાં અને દ્રવતાં હતાં. સારંગીનો સંવાદ કરતો ગાનનો સ્વર આખા સભાલયમાં – આખી સભાના અંતઃકરણમાં – લય પામતો હતો અને સતારના તારના રણકારથી સર્વનાં ચિત્ત ભેદાયાં. સર્વ સમાધિસ્થ થયા. છેલ્લું ચરણ આવ્યું.

"જુલમ કરે તેને કોઈ ન પુછે,
"જુલમ કરે તેને કોઈ ન પુછે,
"ન્યાય નહી એ નગર મેં ! – ધોળે દ્હાડે ૦ [૧]
"ન્યાય નહી એ નગર મેં ! – ધોળે દ્હાડે <ref>આ હોરી અર્ધી ગુજરાતી અને અર્ધી હિંદુસ્તાની છે. દ્વિભાષિકતા લાડમાં તણાયાનું ચિહ્ન હશે.</ref>
</poem>
{{Poem2Open}}
એ સ્વર કલાવતીના મુખમાંથી બ્હાર ભાગ્યે નીકળ્યા હશે એટલામાં જયમલ પાછો આવ્યો, બુદ્ધિધનના કાનમાં વાત કરી અને બે મીનીટમાં ઘોડાગાડીના પડઘા સંભળાયા. સર્વની સમાધિ ભાંગી ન ભાંગી થઈ એટલામાં ૨સલસાહેબનો શીરસ્તેદાર રામચંદ્રરાવ સીપાઈ સાથે અંદર દાખલ થયો, ગાન જરીક અટકયું, રામભાઉને સારુ રસ્તો થયો, બુદ્ધિધન સામો લેવા ગયો, શઠરાયે ઉઠી હાથ મેળવ્યા, રાણાએ બેઠાં બેઠાં સલામ સ્વીકારી અને રાણા અને અમાત્યની વચ્ચે રામભાઉ બેઠા.

ઉશ્કેરાયલા જેવો રાણો મુછો મરડતો મનમાં મનન કરતો હતોઃ અકવીય અનુકરણ કરતો હતો.
ઉશ્કેરાયલા જેવો રાણો મુછો મરડતો મનમાં મનન કરતો હતોઃ અકવીય અનુકરણ કરતો હતો.
 
{{Poem2Close}}
<poem>
“તું તો મત રહો મેરા નગરમેં.
“તું તો મત રહો મેરા નગરમેં.
“ધોળે દ્‌હાડે, ઓ રંડી, ઠગે છે તું અમને.”
“ધોળે દ્‌હાડે, ઓ રંડી, ઠગે છે તું અમને.”
</poem>
{{Poem2Open}}
તે મનમાં રામભાઉ આવ્યાથી વિક્ષેપ પડ્યો. રાણાએ સાહેબની પ્રકૃતિના સમાચાર પુછ્યા. શઠરાચે આગમન પ્રયોજન પુછ્યું. રામભાઉએ કહ્યું: “દરબાર પુરો થયા પછી કહીશ, એટલી ઉતાવળ જેવું નથી.” આ વાતો થાય છે તેનો લાભ લેઈ કલાવતી ઉઠી. બેઠી બેઠી ગાયન કરતી હતી તે વેશ બદલવા ગઈ. એટલામાં એક સીપાઈ આવ્યો અને રણજીતના કાનમાં કાંઈ વાત કહી. રણજીત દુષ્ટરાયને ખુણે બોલાવી કહેવા લાગ્યોઃ “ભાઈસાહેબ, માફ કરજો. હું તો નીમકહલાલ છું કે હરામ છું તે મ્હારો ઈશ્વર જાણે છે. પણ અપનો મેરુલો કેવો છે ? તે જાણો છો ?”

Line 101: Line 116:
“તો, ભાઈસાહેબ, આવો લાગ નહીં મળે. આપને અહીં રોકાયા જાણી ઘરમાં–”

આ હોરી અર્ધી ગુજરાતી અને અર્ધી હિંદુસ્તાની છે. દ્વિભાષિકતા લાડમાં તણાયાનું ચિહ્ન હશે.

"સાળાં, લુચ્ચા ! જીભ કાપી નાંખીશ.” ભરદરબાર ન હત તો દુષ્ટરાય હાથ ઉગામત.

Line 161: Line 176:
એટલામાં આઘેની બારીમાં નજર પડતાં નાયકાઓ ગાતી બંધ પડી અને ઠસ્સાદાર કલાવતી આવી અને નૃત્ય આરંભ્યું. તેણે હવે પોતાની કલ્પના પ્રમાણે વૃન્દાવનની ગોપીનો વેશ લીધો હતો. મ્હોટા ઉડતા ઘેરવાળો ભુરા ​રેશમનો ઝીણી કસબી કોરનો રાતી કસુંબલ ભાતવાળો ઘાઘરો પહેર્યો હતો. તેના ઉપર ઓરણાથી કોઈ કોઈ ઠેકાણે ઢંકાયલો નેફો ભાંગ્યા તુટ્યા મેઘચાપ જેવો શોભતો હતો. સમુદ્ર જેવા કરચલીવાળા ઘાધરાની કીનારાપર જતા ફીણવાળા મોજા જેવી ચળકતી - કોરતળેનાં ઘુટણ નીચે કમાન બની ઢળકતાં ઝંઝીરાં માછલીયો પેઠે ચળકતાં હતાં; અને પગની નાજુક આંગળીયોપર પહેરેલી વીંટીયો, માછલીયો, વગેરે ઝીણા અલંકાર અને નૃત્ય સમયે ઉછળતાં સુંદર નાના નખ: એ સર્વેથી સમુદ્રના જોરથી કીનારે ઉછળી પડતાં શંખલાં અને છીપોનું ભાન થતું હતું. એ સર્વ અલંકાર અને વસ્ત્રોની વચ્ચે દીસી આવતાં ગોરાં ઘુટણ, પગની નસો અને નખ, અને નાચતી વખત ઉંચી નીચી થતી એડીયો અને પ્હાનીયો: તેપર ઘણાકની નજર પડતી હતી અને માત્ર તેમના વિરામ સમયે જ ભભકધમકવાળા વસ્ત્રાલંકાર પર લોકની દૃષ્ટિ જતી. બેઠેલા સભાજનની દૃષ્ટિ આટલે જ અટકતી ન હતી. જગતને શિરે કાળાં વાદળાં પર પડી : ક્ષિતિજરૂપી કેડે પ્રસરતી ચંદ્રિકા (ચંદની)ની પેઠે કાળા વાળ પર હોડેલી હોડણી શરીર ઓછું વત્તું ઢાંકી કેડપર પથરાઈ હતી. કોટે અને હાથે સોના અને હીરામોતીના અલંકારથી, તારાભરેલા આકાશની પેઠે, નાયકા હળવે હળવે ચમકારા કરવા લાગી. તેના ગૌરવદનથી સર્વનાં બુદ્ધિલોચનને ઝાંઝવાં વળ્યાં. તેની આંજેલી આંખો પલકારા મારી રહી; ચંચળ બની, ચારેપાસ ફરતી, સર્વની આંખો સાથે સંગમ કરવા લાગી. તેના હાથ, તેના આંગળાં, તેનો પગ, તેનો ઘાઘરો, તેની ઓરણી અને ઓરણીને પાલવઃ સર્વનું સાથે લાગું નૃત્ય થવા લાગ્યું.. સ્થિર આકાશમાં વીજળી આમથી તેમ ખસતી ચમકારા કરે, શંકા સરોવરમાં ન્હાની માછલી આમતેમ દોડે, તેમ સ્તબ્ધ રાજશાલામાં નાજુક નાયકા ત્વરાથી પગની આંગળીયોપર ચાલતી આગળ પાછળ ખસતી નૃત્ય કરવા લાગી. સર્વ બેઠેલામાં એ જ એક ચાલતી હતી. સર્વનાં મન વીંધી નાંખી – તેમાં એ જ અનિવારિત ગતિથી પેંસતી હતી – પરોવાતી હતી. વગર બો૯યે હાથના જ ચાળાથી સમજાય, હાવભાવમાં ઢંકાયલા હોવાથી વધારે કૌતુક ખેંચે, નાચનારીના અંતઃકરણમાં રજ પણ ન હોવા છતાં તેમાં પ્રબળપણે દેખાય, તેના બિમ્બાધરપર અશબ્દ હોવા છતાં લસી રહે, પારદર્શક આંખમાં અને કીકીમાં છુપાયા ન રહે, અને લલાટમેઘને ઢંકાયેલા સૂર્ય પેઠે તપાવી સળગાવે, એવા મદનવિકાર – મનોવિકાર - ચિત્રતુલ્ય સભામાં એકલી કલાવતી વગર બો૯યે વગરગાયે બતાવી ૨હી. તેના પગ નૂપુર સાથે થનથન થઈ રહ્યા. તેના આસપાસ વેરાતા ચળકતા ઘાઘરાની અડફટમાં સર્વનાં મન આવી જવા – ભરાઈ જવા - લાગ્યા. કોઈ ​કોઈ વખત જરીક દેખાઈ આવી કુતૂહળ ખેંચી કલ્પના પ્રકટતું તેનું કૃશોદર સર્વના દૃષ્ટિપાતથી સગર્ભ થવા લાગતું – પ્રફુલ્લ થતું – હોય તેમ સ્કુરવા માંડ્યું. તેની ઉરધરામાં ધરતીકંપ થતો હોય તેવા કમ્પાયમાન અને નૃત્યથી આગળ પાછળ ધસતા સ્તનમંડળ પર ચ્હડી સર્વની આંખો થાક્યા જેવી થઈ ગઈ – સર્વેનાં અંતઃકરણ શ્વાસથી ભરાઈ ગયાં લાગ્યાં – સળગતા જણાયાં. ફણાધરના ફણાકમળ પેઠે મુખકમળ ડોલવા લાગ્યું અને તેના ચારેપાસ પ્રસરતા વિષમય ઉચ્છાસથી સર્વેને લ્હેર આવવા લાગી. સ્ત્રી જેવા પુરુષવર્ગને પુરુષ જેવી સ્ત્રી આંગળીનાં ટેરવાંવડે રમાડવા લાગી. તેનું સર્વ નૃત્ય અને ગાન, હાથમાં, હાડકાં વિનાની હોય તેમ સર્વ પાસ વળી જતી મરડાઈ જતી હાથેલીમાં, અને હાથની નાજુક આંગળીયોમાં, મૂર્તિમાન થઈ ગયું. એટલામાં અંત:કરણના કુત્રિમ ઉભરાનાં મોજાં ઓઠપર આવવા લાગ્યા, ઓઠ સ્ફુરવા લાગ્યા, મ્હોં પહોળું થતું હોય એમ આભાસ થવા લાગ્યો, કોમળ ગોરા ઉજળા ગાલ પ્રફુલ્લ થવા લાગ્યા અને સઉએ જાણ્યું કે અંહી સુધી ગાન આવી પહોંચ્યું છે. એટલામાં તણાઈ જતી આંખ વિકસવા માંડી, મ્હોં પણ વિકસ્યું, અને શબ્દનું બાકી રહી જતું હોય તેમ ગાનરૂપે તે નીકળવા લાગ્યા અને નૃત્ય પણ સર્વાંગે ખીલવા લાગ્યું. હાવભાવમાં જણાઈ આવતા વિકા૨ ગાનમાં ચ્હડી આવ્યા.

“અબ જાન દે, અબ જાન દે, સાંમ પરી ઘનસ્યામ વે ! ( ધ્રુવ )

"દૈયા મેં દુપ્‌પેરકો આઈ બીત ગઈ જુગ જામ વે: અબ૦

“સીસ લરેગી, મોકું પીયું પુછેગો, લોક કરે બદલામ વે: અબ૦”
“સીસ લરેગી, મોકું પીયું પુછેગો, લોક કરે બદલામ વે: અબ૦”
</poem>
{{Poem2Open}}
સર્વ મંડળનાં મન નૃત્ય કરવા લાગ્યાં, ગાનવશ થઈ ગયાં, તાલ દેવા લાગ્યાં. ભૂપસિંહ પણ સર્વના જેવો જ દેખાવ ધારણ કરી રહ્યો હતો. પરંતુ તે હવે અધીરા જેવો થઈ જવા લાગ્યો. અને મનમાં બડબડ્યોઃ “રાંડ, જાને જા, કાલ જતી હોય તો આજ જા.” એટલામાં ગાનની છેલ્લી કડી આવી:

“દયાપ્રીતમ ક્‌હે, સુન મેરી પ્યારી અબ ઈહ કરો બીસ૨ામ વે,

“અબ જાન દે, અબ જાન દે, સાંમ પરી ઘનસ્યામ વે !”
“અબ જાન દે, અબ જાન દે, સાંમ પરી ઘનસ્યામ વે !”
</poem>
{{Poem2Open}}
કોણ જાણે શું ભૂત ભરાયું તે રાણાથી શાંત ગંભીર રહેવાયું નહી અને એકદમ ઉઠ્યો. સર્વ સભા આ અતર્કિત બનાવથી આશ્ચર્ય અને ચિંતામાં પડી. રાણો જે દ્વારેથી આવ્યો હતો તેમાં જ પાછો પેઠો. “નીઘા રખો મ્હેરબાન”ની બુમ ઉપરાઉપરી પડવા માંડી અને ઉઠી જતા, વેરાતા, ટોળે મળતા, પુછાપુછ ક૨તા, ગરબડાટ મચાવતા સભાજનના શોરબકોરમાં ચોપદારોને પોકાર ડુબી ગયો. રાણાની પાછળ દ્વારમાં બુદ્ધિધન, શઠરાય, ​અને બીજા મુખ્ય અમલદારોનો ધસારો થયો અને ભીંડાભીંડમાં માન અપમાન કે પદવીનું ભાન કોઈને રહ્યું નહી. રંગમાં ભંગ પામેલી નૃત્ય કરતી બંધ પડી સર્વની વચ્ચે કલાવતી ઉભી રહી અને બીજી નાયકાઓ ઉઠી; તે કોઈને ન દેખતા જેવા – ન ગણતા - લોક ધક્કા મારી અથવા તેમના પર નજર પડતાં સંકોચાઈ આમ તેમ ચાલવા માંડ્યા. ભીંડમાં બુદ્ધિધનની આંખ આગળથી જુદા પડેલો પણ તેની આંગળીયે વળગેલો નવીનચંદ્ર પણ અમાત્યની પાછળ ગયો. અને સંસારમાં આવા બનાવ કેટલા બનતા હશે તે વિચારમાં – ભરભીંડ વચ્ચે ઉભો - ઉભો – પડતાં, આગળ નજર રાખવી ચુકી જતાં પોતાની અને અમાત્યની વચ્ચે આવી જનારના ધક્કા ખાતો અમાત્યના હાથના બળથી ઘસડાતો અને ધક્કા ખાઈ વિચારસ્વપ્નમાંથી જાગતો, સર્વ પ્રવાહનો એક ભાગ બની, એ પણ આખરે ચાલ્યો.

Line 418: Line 443:

મ્હેલમાંથી નીકળતા શઠરાય પાછળ નવીનચંદ્રની દૃષ્ટિ પડી હતી અને ચાલતો ચાલતો તે ગણગણતો હતોઃ ​
મ્હેલમાંથી નીકળતા શઠરાય પાછળ નવીનચંદ્રની દૃષ્ટિ પડી હતી અને ચાલતો ચાલતો તે ગણગણતો હતોઃ ​
{{Poem2Close}}

<poem>
“ સમય ! – એ જ રચેછ બળાબળઃ
“ સમય ! – એ જ રચેછ બળાબળઃ
શરીરીને [૧] કહી એવું મધુરતા
શરીરીને <ref>દેહીને-દેહધારીને.</ref> કહી એવું મધુરતા
શરદમાં ધરતા સ્વર હંસના
શરદમાં ધરતા સ્વર હંસના
ભરી જ દે પિકકંઠ [૨] કઠોરતા ! ” [૩]
ભરી જ દે પિકકંઠ <ref>મારના કંઠમાં.</ref> કઠોરતા ! ” <ref>મઘ- સર્ગ ૬</ref>
સમય એ જ રચેછ બળાબળ ! – સમય એ જ રચેછ બળાબળ !

"બળ–અબળ ! તમને રચનાર 'સમય' જ છે - બીજું કોઈ નથી ! માનવી ! ત્હારું અભિમાન નકામું છે. શઠરાય, ત્હારી હીકમત હારી નથી, પણ ત્હારો સમય હાર્યો છે.”

ચાલતાં ચાલતાં બાગનો દરવાજો આવ્યો એટલામાં પાછળથી દોડતો દોડતો સમરસેન આવી પહોંચ્યો.

Line 431: Line 458:

આ આામ ચાલ્યા અને આ આમ ચાલ્યા. માથાપર પંખીયો ભમે તેમ આખા રસ્તામાં નવીનચંદ્રના મગજમાં કંઈ કંઈ વિચાર તરવરવા લાગ્યા.

૧. દેહીને-દેહધારીને.
૨. મારના કંઠમાં.
મઘ- સર્ગ ૬
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits