સરસ્વતીચંદ્ર ભાગ ૧/રાજા, રાજદરબાર અને રાજકારભાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 41: Line 41:
દરવાજાથી આગળ એ પાસનાં ઝાડો વચ્ચે થઈને એક રસ્તો હતો તેપર ચાલતાં ગોળાકાર ઝાડનું ઝુંડ આવ્યું. તેમાંના વચાળામાંથી જતાં વિશાળ રાજમ્હેલ આવ્યો અને આકાશનું દર્શન બંધ થયું. રાજમ્હેલ પૂર્વાભિમુખ હતો પણ બીજી બાજુઓ બારણાં વિનાની ન હતી. પૂર્વાભિમુખ દ્વાર અાગળ વિજયસેન અને તેના ઉઘાડી તરવારવાળા હારબંધ સ્વારોની એક પાસ એક વૃદ્ધ પણ બળવાન હાથી ઝુલતો હતો. તેનું ભવ્ય મસ્તક ધીરે ધીરે આમ તેમ ફરતું હતું અને સર્વ આવનાર પર એની ગંભીર દૃષ્ટિ જિજ્ઞાસાથી– કૌતુકથી–પડતી હતી અને વચગાળે ઘંટારવ થતો હતો. અા મહાન્ પ્રાણીને જોવાના પરિચયવાળા ઘોડા ચમકતા ન હતા, પણ ઘંટારવ થતાં કાન ઉંચા કરતા અને તોફાન તથા ખોંખારા મુકી દઈ પ્રતાપી હાથી અાગળ શાંત થઈ ઉભા હતા. રાજમ્હેલ સામે ઉભેલા અા, બુદ્ધિવાળી ચેષ્ટાથી અને મનભર પ્રચંડ આકારથી સર્વને ગંભીર કરી નાંખનાર, પ્રાણીને જોઈ સર્વ મંડળ તેને માન આપી સંકોચાઈ મ્હેલમાં જતાં હતાં. ભૂપસિંહ તેપર બેસી થોડી વાર પર જ અાવ્યો હતો. “માતંગરાજ” હાથીપર ઘણ રાણાઓએ સ્વારી કરી હતી અને કારભારીયોને તે ઓળખતો હતો. શઠરાયને અને બુદ્ધિધનને જોઈ તેણે વિભૂતિવાળી શુંડ ઉચી કરી અને મસ્તક કંપાવ્યું. શઠરાય તે જેઈ

*ગોલ્ડસ્મિથ્
​ચાલ્યો ગયો. બુદ્ધિધન તેની પાસે ગયો, શુંડ પર હાથ ફેરવ્યો, અને

મ્હાવત સાથે મીઠાશથી વાત કરી હાથીની ખબર પુછી પાછો વળ્યો. અને માતંગરાજ તેની પાછળ જેઈ રહ્યો. નવીનચંદ્ર આ સર્વ જોઈ વિસ્મય પામ્યો અને તર્ક વિતર્ક કરતો કરતો સઉની સાથે મ્હેલમાં પેઠો. મ્હેલમાં પહેલે માળે દરબાર ભરાવાનો હતો. પીત્તળના કઠેરાવાળા પ્હોળા દાદર પર ઉંચી ભરતવાળી શેતરંજી જડી દીધી હતી. હેઠે જોડાનો ઢગલો કરી સઉ મંડળ ઉપર ચ્હડયું. અને દ૨બા૨ના દીવાનખાનામાં ગયું. દ્‌હોડ બે હજાર માણસ માય એવડું મ્હોટું દીવાનખાનું હતું. ઉંચો ઉનનો ગલીચો આખા દીવાનખાનામાં પાથરેલો હતો અને સામીપાસ રાણાનું સોનારુપાએ જડેલું ખુરશીના અાકારનું સિંહાસન હતું. તેને હાથાને ઠેકાણે સિંહ હતા. તેના ઉપર સોનેરી ભરતવાળા રેશમનાં ગાદી તકીયો હતાં. સિંહાસન નીચેથી તે લગભગ અર્ધા દીવાનખાનામાં ઉંચા સોનેરી ભરતવાળો ગલીચો પાથરી દીધો હતો. વિવિધરંગી મ્હોટી બારીયોમાંથી સૂર્યના પ્રકાશનો પ્રવાહ આવતો. તે તેમનાં પીત્તળની જાળીવાળાં ચકચકીત કમાડમાંથી પ્રતિફલિત થઈ આખા દીવાનખાનામાં તેજનો અંબાર ભરતો. બારીયોની સામી પાસ ભીંતે એવા જ રંગ અને આકારની કુત્રિમ બારીયો રાખી હતી. અથવા એવો જ આભાસ આપનાર મ્હોટાં તાકાં-કબાટ–હતાં. ખોટી ખરી બારીયોના ગાળાઓમાં સામાસામી મ્હોટાં નિર્મળ કાચવાળા તકતાઓ ટેબલ જેવી બેસણી પર મુક્યા હતા અને તેમની અાગળ ૨મકડાં, ચીનાઈ વાસણો, અને એવા એવા પદાર્થો મુકેલા હતા. ભીંત પર પણ આસમાની રંગ હતો અને નાટકના પડદા પેઠે તે ચીતરી ક્‌હાડી હતી. છતપર રાતો ચળકતો રંગ, બીલોરી ઝુમરો, હાંડીયો, કાચના ગોળા અને એવા એવા શણગાર હતા. છતની રંગીન કીનારીની અાસપાસ ભીંતપર કીનખાબની ઝુલ કરચલી પાડેલી હતી. નીચે ઉંચે અને આસપાસ જોતાં દીવાનખાનું એક વિશાળ પલંગ જેવું લાગતું હતું. એ પલંગ પર પડતાં માનવીનું મન અંજાઈ જઈ મોહનિદ્રા પામતું, રાજવૈભવનું સ્વપ્ન જોઈ ઘડી વાર પોતાની ખરી સ્થિતિ ભુલી જતું, અને અધિકારેષણા સાથે વધારે વધારે ગાઢ બાથ ભીડતું.

Line 458: Line 457:

આ આામ ચાલ્યા અને આ આમ ચાલ્યા. માથાપર પંખીયો ભમે તેમ આખા રસ્તામાં નવીનચંદ્રના મગજમાં કંઈ કંઈ વિચાર તરવરવા લાગ્યા.

{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
18,450

edits

Navigation menu