સરસ્વતીચંદ્ર ભાગ ૧/રાજા, રાજદરબાર અને રાજકારભાર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 85: Line 85:

અને મૃદંગ, સારંગી, અને સતાર ત્રણેનો યોગ્ય ક્રમે ઉપયોગ થયો. વસંત ઉતર્યા જેવો હતો તે પણ રાણાને શોખ હતો તેથી બીજું બધું ગાયું તેમાં દ્વિભાષિક હોરીયો પણ ગાઈ અને અને

{{Poem2Close}}
 
<poem>
“મૈં તો નહી રહુંગી તેરા નગરમેં;
“મૈં તો નહી રહુંગી તેરા નગરમેં;
“ધોળે દ્હાડે કીસનજી લુંટે છે અમને !  
“ધોળે દ્હાડે કીસનજી લુંટે છે અમને !  
</poem>
{{Poem2Close}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ હોરી ગવાતાં સર્વ સભાનાં અંતઃકરણ આનંદમાં લીન થયાં. ગણિકાના ગાન સાથે અને હાવભાવ સાથે શ્રોતાગણનાં ચિત્ત ચમકતાં હતાં અને દ્રવતાં હતાં. સારંગીનો સંવાદ કરતો ગાનનો સ્વર આખા સભાલયમાં – આખી સભાના અંતઃકરણમાં – લય પામતો હતો અને સતારના તારના રણકારથી સર્વનાં ચિત્ત ભેદાયાં. સર્વ સમાધિસ્થ થયા. છેલ્લું ચરણ આવ્યું.

18,450

edits