સરસ્વતીચંદ્ર ભાગ ૨/ગુણસુંદરી - (અનુસંધાન): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગુણસુંદરી - (અનુસંધાન)|}} {{Poem2Open}} “ જગ ! રૂપ ધરે તું નવાં જ નવાં.”...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
“ જગ ! રૂપ ધરે તું નવાં જ નવાં.”    કુસુમમાળા.
“ જગ ! રૂપ ધરે તું નવાં જ નવાં.”    '''કુસુમમાળા.'''
સુતકને લીધે ઘરમાં કોi ઠેકાણે સ્પર્શ થાય એમ ન હતું; અને બીજા લોકના ઘરમાં તો કોરાં વાસણ કપડાં વગેરેને અડકાતું, પણ આ ઘરમાં તો ધર્મલક્ષ્મી એટલું પણ થવા ન દેતાં. આવી રીતે મળતો અવકાશ ગુણસુંદરી બીજી રીતે રોકવા લાગી.​ઘણું ખરું તે આખા ઘરનાં સઉ માણસનાં મનની સ્થિતિ જાણવામાં તે રોકાતી. માનચતુરની ઓરડીમાં એ કેટલોક વખત ગાળવા લાગી; ડોસાની ન્હાનપણથી તે અત્યાર સુધીની અથ-ઇતિ પુછતી; એ નિમિત્તે આ ઘરમાં ડોસાને શું શું ઓછું વત્તુ પડેછે, તેને શા શા સંતોષ અસંતોષ છે, વિદ્યાચતુર અને પોતાનેવીશે ડેાસો શા શા વિચાર રાખે છે, વગેરે વાતો પુછી પુછી ડોસાના મનના ઉંડા ઉભરો બહાર ક્‌હડાવતી, તેની ઈચ્છાઓ જાણી લેતી, તેના મનને સંતોષ વળાવતી, પોતાથી અને પતિથી થાય એવી બાબતમાં ડોસાની ઈચ્છા પૂર્ણ કરવા વચન આપતી, ઘરનાં બીજાં માણસઉપરનો ઉકળાટ ડેાસો ક્‌હાડે તેને શાંત પાડતી, પોતાના અને પતિના ઉપર કાંઈ અમળાટ છે કે નહી તે જાણી લેવા ચતુરાઈથી એવો પ્રયત્ન કરતી કે ડોસો જાણી જાય નહી ને પોતાનો અર્થ સિદ્ધ થાય, કાંઈ પણ અમળાટ અનુમાન સરખાથી માલમ પડે તો પોતાના ઉપર વિશ્વાસ બેસારી ખુલાસો કરતી, અને એવા એવા અનેક પ્રકારથી ગુણસુંદરીની બુદ્ધિ અને પ્રીતિએ ડોસાને વશ કરી નાંખ્યો, શાંત કરી દીધો, સંતોષ વળાવી દીધો, અને તોફાની મહાસાગરના જેવા ક્રોધને લીધે જેનો રોગ મટતાં મટતાં ઉપડતો હતો એવા ડોસાને મન અને તનની શાંતિને માર્ગે ચ્હડાવ્યો. એકલા ડોસાને નહી પણ ઘરનાં સર્વ માણસને તેણે આમ વશ કરી દીધાં. ધર્મલક્ષ્મી પૂજા કરે ત્યારે તેની પાસે બેસે, દુ:ખબા રસોઈ કરે ત્યારે તેની પાસે બેસે, ચંચંળ બપોરે નવરી પડે ત્યારે તેની સાથે બેસે, ચંડિકા એકલી પડે ત્યારે તેની સાથે બેસે, ઘરમાં સઉં ન્હાનાંમ્હોટાં છોકરાંને પણ કદી કદી પોતાની આશપાશ એકઠાં કરી તેમને કંઇ કંઇ પુછે, કંઇ કંઇ ઉપદેશ કરે, કંઇ કંઇ વિનોદ આપે, અને આવી રીતે કુટુમ્બનાં સર્વ માણસોમાં મ્હોટાં સાથે મ્હોટી અને ન્હાનાં સાથે ન્હાની થઇ જે સાધનથી ડોસાને વશ કરી લીધો તે જ સાધનથી ઘરનાં સર્વ માણસોને ગુણસુંદરીએ થોડાજ કાળમાં વશ કરી લીધાં. ગુણસુંદરી પાસે સઉ પોતપોતાની વરાળ ક્‌હાડવા લાગ્યાં, સઉ એને પોતાની માનવા લાગ્યાં, દરેક જણના ચારે હાથ એના પર થયા, એને ખુશી રાખવી એવો સઉના અંતરમાં ભાવ થયો, એનું દીલ દુખાય નહી એની સઉને થોડી ઘણી ચિંતા ર્‌‌હેવા લાગી, અને થોડોક વખત ગુણસુંદરી ઘરમાં સઉ વેરાયલા મણિકાની માળા જેવી બની ગઈ, આ સુખસ્વપ્ન ઓથાર વગરનું ન હતું, અંત વગરનું પણ ન નીવડ્યું. ​એક દિવસ બપોરે એકલી બેઠી બેઠી પોતાના ઘરના ઇતિહાસનો તે વિચાર કરતી હતી. બાલ્યાવસ્થાનાં સુખદુ:ખ સાંભર્યાં. ઉગતી જુવાનીમાં પતિનું મન સમજાતું ન હતું અને પતિની સાથે એ વાતમાં ભેદભાવ હતો, તેથી પોતાને તીવ્ર વેદના થતી, પતિની જ કૃપાથી એ વેદના મટવા વારો આવ્યો. પતિને શાળાની નોકરી હતી અને દમ્પતી એકલાં ર્‌હેતાં તે પ્રસંગે પોતાનો અભ્યાસ ઝપાટાબંધ ચાલતો. ઘરમાં પોતાને કામ થોડું હતું, પતિના અત્યંત પ્રેમનો અનુભવ કરવાને અવકાશ મળતો, કોઈ જાતની ચિંતા ન ર્‌હેતી, યુવાવસ્થાની વાડી વધારે વધારે ખીલવા લાગી તેમ તેમ શરીર૫ક્ષીના ભોગવિલાસ અને પંડિત હૃદયના અત્યંત સ્નેહનો વસંત - ઉદય થયો હતો – આ સર્વ વાતો ગમે તેવી પણ અબળાના હૃદયમાં ઉપરા ઉપરી ઉભરાવા લાગી. હાલમાં કુટુંબભારની વેઠ વ્હેવામાં એ સર્વ વાતો સ્વપ્ન જેવી થઈ ગઈ લાગી. એ સ્વપ્ન ફરી નહીજ આવે એવી નિરાશા ક્રૂર લ્હેણદારની પેઠે હૃદયદ્વારની વચ્ચોવચ ઉમ્મર રોકી બેઠી, અને પાંચ પાંચ માસ થયાં પતિ ઘરમાં ને ઘરમાં છતાં તેની સાથે વાત સરખી થઈ શકતી નહોતી તે વિચાર થયો, એ વિચાર થતાં એકાંતે આંખમાં આંસુની ધાર ચાલી રહી. ખોળામાં બાળક કુમુદસુંદરી હતી તેને પોતે પંપાળતાં બાળક૫ર આંંસુનાં ટપકાં પડ્યાં તે લોહ્યાં. “અરેરે સુખી દેખાતી દીકરી ! ત્હારે યે શું મ્હારા જેવું થશે ?” એમ ક્‌હેતાં ક્‌હેતાં ન્હાની કુમુદને ઉચી કરી પોતાના મુખ આગળ ધરી, કુમુદ જગતમાં જન્મ્યા પછી આ વખતે જ પહેલવહેલું હસી, ગુણસુંદરીએ તેને છાતી સરસી ડાબી. ડાબતાં ડાબતાં માનું હૃદય ભરાઈ આવ્યું, અને સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી આગળ જતાં એકજ ઘરમાં અત્યંત સ્નેહ છતાં પરાયાં જેવાં ર્‌હેવાનાં હતાં, તે સૂચવનાર અમંગળ શકુન થતા હોય તેમ દીકરીને છાતી સરસી વધારે વધારે ડાબતી ગુણસુંદરી, ઘરમાં પોતાને એકલી જાણી, ન ર્‌હેવાયું તેથી મોકળું મુકી, રોઇ. એ રોઇ તે કોઇએ સાંભળ્યું હોય અને આવતું હોય તેમ પગનો ઘસારો થયો, અને ગુણસુંદરી આંસુ લ્હોઈ એકદમ ચુપ થઇ ગઇ.

આજ જરાશંકર મામાને ત્યાં જમવાનું હતું. સૂતકી ગુણસુંદરીને ઘર સોંપી સઉ જમવા ગયાં હતાં, એટલે બારણું અમથું વાસી તે એકલી બેઠી હતી. વિદ્યાચતુર કામમાં રોકાયલો હોવાથી અવકાશે જમવા જવાનો હતો. અવકાશ મળ્યો એટલે એ ઘેર આવ્યો, બારણું ધીમે રહી અડકાવી વાસ્યું ને સાંકળ દીધી તે ગુણસુંદરીએ જાણ્યું નહી. ​ઘરમાં બીજા કોઇને ન દેખી પરસાળ ભણી તે આવ્યો. આવતાં આવતાં ગુણસુંદરી રોતી હોય એવો ભણકારો લાગ્યો. અંદર આવ્યો તો એ આંસુ લ્હોઇ બેઠી હતી. ઘણે મહીને આજ દમ્પતી એકાંતમાં મળ્યાં – જાણે ગુણસુંદરીનું દુ:ખ તેનું મન જાણવાના અધિકારીને પોતાની મેળે માલમ પડ્યું હોય, ને એ દુઃખમાંથી છોડવવા સારુ જ છોડવવાનો અધિકારી આવ્યો હોય એમ અત્યારે વિદ્યાચતુર એને સંભારી સંભારી રોનારીની પાસે આવ્યો. એને જોતાં હર્ષશોકના હીંચકાપર બેઠેલી પતિવ્રતા હીંચકો બંધ કરી સફાળી ઉઠી, અને પતિનું મુખ જોવાની પણ ઢીલ ખમી શકી નહી. સૂતકનું સ્મરણ ઉછળતા ઉત્સાહના વેગ આગળ પાછું પડયું, હાથમાં બાળકી હતી તેને એ હાથે પોતાની મેળે ભૂમિપર મુકી દીધી, અને ચંદ્રકળા મ્હોટા વાદળામાંથી અચિંતી નીકળી આકાશને કંઠે લટકી પડે એમ પરસાળના અંધારામાંથી ઉછળી ગુણસુંદરી વિદ્યાચતુરને કંઠે એકદમ વળગી પડી – લટકી રહી !

પોતાના કંઠથી ચરણ સુધી પળવાર લટકી રહેલી આ [૧]મોહનમાળાને હાથવડે ઉચકી લેઇ – સંકેલી લેઇ – વિદ્યાચતુર હીંચકા ભણી ગયો. આનંદની નૌકા જેવા હીંચકા પર તેને બેસાડી, જોડે પોતે બેઠો. ભૂમિપરથી બાળકને ઉપાડી હાથમાં લીધું, અને હસતે મુખે બોલ્યો : “આજ કાંઇ આમ એકદમ ઊર્મિ ઉછળી આવી ?” ઉત્તર ન દેતાં ગુણસુંદરીએ એક હાથ એના ખભા ઉપર મુકયો, બીજાવડે એની હથેલી પોતાના મ્હોંપર મુકી રાખી થોડીવાર પતિને નીહાળી રહી, પછી પતિના બીજા હાથમાં તેના કામના કાગળો હતા તે પોતાના હાથમાં લીધા, અને જુવે છે તો તેમાંના એક ફોડેલા પરબીડિયાની પીઠે પતિના અક્ષરનો લેખ માલમ પડયો તે વાંચ્યો:–
પોતાના કંઠથી ચરણ સુધી પળવાર લટકી રહેલી આ <ref>વિષ્ણુને મોહનમાળા ધરાવવામાં આવે છે તે કંઠથી ચરણ સુધી લટકે છે.</ref>મોહનમાળાને હાથવડે ઉચકી લેઇ – સંકેલી લેઇ – વિદ્યાચતુર હીંચકા ભણી ગયો. આનંદની નૌકા જેવા હીંચકા પર તેને બેસાડી, જોડે પોતે બેઠો. ભૂમિપરથી બાળકને ઉપાડી હાથમાં લીધું, અને હસતે મુખે બોલ્યો : “આજ કાંઇ આમ એકદમ ઊર્મિ ઉછળી આવી ?” ઉત્તર ન દેતાં ગુણસુંદરીએ એક હાથ એના ખભા ઉપર મુકયો, બીજાવડે એની હથેલી પોતાના મ્હોંપર મુકી રાખી થોડીવાર પતિને નીહાળી રહી, પછી પતિના બીજા હાથમાં તેના કામના કાગળો હતા તે પોતાના હાથમાં લીધા, અને જુવે છે તો તેમાંના એક ફોડેલા પરબીડિયાની પીઠે પતિના અક્ષરનો લેખ માલમ પડયો તે વાંચ્યો:–

“વિયોગે પામે નાશ ભુલાતી પ્રીતિ : એમ સઉ ક્‌હે છે,

Line 19: Line 19:
“એ તો કચેરીમાં કામપર બેઠો તે ત્યાં જરાક વિચારમાં પડ્યો અને વિચારમાં ને વિચારમાં મેઘદૂતનો આ ભાગ સાંભરતાં લખી ક્‌હાડ્યો.”

*વિષ્ણુને મોહનમાળા ધરાવવામાં આવે છે તે કંઠથી ચરણ સુધી લટકે છે.
 
​“ પણ આ જ ભાગ ક્યાંથી સાંભર્યોં ? ”
​“ પણ આ જ ભાગ ક્યાંથી સાંભર્યોં ? ”
“તું તો વકીલની પેઠે મને સામો પ્રશ્ન પુછવા લાગી !”

Line 41: Line 41:
“જેવી ગત આપણી, તેવી ગત પારકી, ફરી પુછશો કે આવી ઉર્મિ કયાંથી થઈ આવી, તો ફરી આમ ને આમ બંધાશો.”

આ વિનોદવાર્તા કેટલીક વારસુધી ચાલી, વાર્તામાં ને વાર્તામાં એક રસમાંથી બીજા રસમાં સંક્રાંતિ થઈ. યૌવનકથા ચાલતાં ચાલતાં કુટુંબકથા ચાલવા માંડી, હાસ્યવિનોદનો પ્રવેશ પુરો થતાં ગંભીરતાનો પ્રવેશ પ્રકટ થયો. વિદ્યાચતુરે કુટુંબનાં સર્વ માણસની સ્થિતિ પુછવા માંડી. તેમની સ્થિતિનાં વર્ણન કરતાં તેમના પ્રતિ ગુણસુંદરી પોતે કેવો ભાવ ધારે છે તેનું અંતરમાં અવલોકન કરવા લાગ્યો. એ અવલોકનથી ગુણસુંદરીના પોતાનાં સુખદુ:ખનાં હાર્દ સમજવા પ્રયત્ન કરી કરી પતિ પત્નીના હૃદયપર બંધાયલાં પડે પડ ઉકેલવા લાગ્યો, તેને અંતે એ હૃદય ખરેખરું ઉઘાડું થઇ ગયું એટલે એ હૃદયનું શુદ્ધ સ્વરૂપ આતુર મનથી નીહાળવા લાગ્યો. જેમ ચર્મચક્ષુ બાહ્ય શરીરની ​સુંદરતાથી મોહ પામી તેનો ઉપભોગ કરે છે તેમ પતિનું મનચક્ષુ પત્નીના હૃદયની નિ:શંક અને ઉદ્દભિન્ન સુંદરતાથી મોહ પામી પામી તેનો ઉપભેાગ કરવા લાગ્યો; એ હૃદયનો અનુપમ પતિપ્રેમ, વૃદ્ધ માનચતુરના જેવી કુટુંબવત્સલતા, ધર્મલક્ષ્મીના જેવી ક્ષમા, ચંચળ બ્‍હેનના કરતાં પણ વધારે ઉદ્યોગપર આસંગ, સુન્દરગૌરી કરતાં પણ વધારે મૃદુતા, પોતાના કુટુંબભારની ધુરંધરતા, ઘરમાંનાં છોકરાં જેવી કરતાં પણ વધારે ર્‌હેતી આનંદવૃત્તિ, અને પોતાના હાથમાં હતી તે નિર્દોષ બાળકીના જેવી નિર્દોષતાઃ આ સર્વ સદ્દગુણોની સુંદરતાથી ભરેલા પ્રિયાના હૃદયને નીવિબંધ શિથિલ કરી દઈ, તે નીવિબંધ સાચવવા વિનયમુગ્ધાના પ્રયત્ન વ્યર્થ કરી દેઈ, હૃદયસુંદરતાના વિલાસનો અભિલાષી પતિ, વાર્તા કરતાં કરતાં અને અચિન્ત્યે સ્નેહાવેગ ચ્‍હડી જતાં, પત્નીના શરીરને સહસા બળથી હૃદયદાન દેવા લાગ્યો અને હીંચકા ઉપરની પીંઢો જોઈ બોલી ઉઠ્યો:
આ વિનોદવાર્તા કેટલીક વારસુધી ચાલી, વાર્તામાં ને વાર્તામાં એક રસમાંથી બીજા રસમાં સંક્રાંતિ થઈ. યૌવનકથા ચાલતાં ચાલતાં કુટુંબકથા ચાલવા માંડી, હાસ્યવિનોદનો પ્રવેશ પુરો થતાં ગંભીરતાનો પ્રવેશ પ્રકટ થયો. વિદ્યાચતુરે કુટુંબનાં સર્વ માણસની સ્થિતિ પુછવા માંડી. તેમની સ્થિતિનાં વર્ણન કરતાં તેમના પ્રતિ ગુણસુંદરી પોતે કેવો ભાવ ધારે છે તેનું અંતરમાં અવલોકન કરવા લાગ્યો. એ અવલોકનથી ગુણસુંદરીના પોતાનાં સુખદુ:ખનાં હાર્દ સમજવા પ્રયત્ન કરી કરી પતિ પત્નીના હૃદયપર બંધાયલાં પડે પડ ઉકેલવા લાગ્યો, તેને અંતે એ હૃદય ખરેખરું ઉઘાડું થઇ ગયું એટલે એ હૃદયનું શુદ્ધ સ્વરૂપ આતુર મનથી નીહાળવા લાગ્યો. જેમ ચર્મચક્ષુ બાહ્ય શરીરની ​સુંદરતાથી મોહ પામી તેનો ઉપભોગ કરે છે તેમ પતિનું મનચક્ષુ પત્નીના હૃદયની નિ:શંક અને ઉદ્દભિન્ન સુંદરતાથી મોહ પામી પામી તેનો ઉપભેાગ કરવા લાગ્યો; એ હૃદયનો અનુપમ પતિપ્રેમ, વૃદ્ધ માનચતુરના જેવી કુટુંબવત્સલતા, ધર્મલક્ષ્મીના જેવી ક્ષમા, ચંચળ બ્‍હેનના કરતાં પણ વધારે ઉદ્યોગપર આસંગ, સુન્દરગૌરી કરતાં પણ વધારે મૃદુતા, પોતાના કુટુંબભારની ધુરંધરતા, ઘરમાંનાં છોકરાં જેવી કરતાં પણ વધારે ર્‌હેતી આનંદવૃત્તિ, અને પોતાના હાથમાં હતી તે નિર્દોષ બાળકીના જેવી નિર્દોષતાઃ આ સર્વ સદ્દગુણોની સુંદરતાથી ભરેલા પ્રિયાના હૃદયને નીવિબંધ શિથિલ કરી દઈ, તે નીવિબંધ સાચવવા વિનયમુગ્ધાના પ્રયત્ન વ્યર્થ કરી દેઈ, હૃદયસુંદરતાના વિલાસનો અભિલાષી પતિ, વાર્તા કરતાં કરતાં અને અચિન્ત્યે સ્નેહાવેઅરઘટ્ટઘટિકાગ ચ્‍હડી જતાં, પત્નીના શરીઅરઘટ્ટઘટિકારને સહસા બળથી હૃદયદાન દેવા લાગ્યો અને હીંચકા ઉપરની પીંઢો જોઈ બોલી ઉઠ્યો:

<poem>
नीवीबन्धोच्छ्वसितशिथिलं यत्र बिम्बाधराणां

क्षौमं रागादनिभृतकरेष्वाक्षिपत्सु प्रियेषु

अर्चिस्तुङ्गानभिमुखमपि प्राप्य रत्नप्रदीपान्

व्‍हीमूढानां भवति विफलप्रेरणा चूर्णमुष्टि:

</poem>

હાથ શિથિલ કરી દેઇ પુછવા લાગ્યો.
હાથ શિથિલ કરી દેઇ પુછવા લાગ્યો.
Line 54: Line 56:
એક ઉત્તરવડે ચતુર પત્નીએ બે અર્થ સાર્યા. પોતાની સ્તુતિ કરતો તેને અટકાવ્યો અને બીજું આ વચન સાંભળી પોતે કરેલો ખેદ ભુલી એ પુષ્કળ હસ્યો અને બોલ્યો “ બહુ સારું, મડમ સાહેબ, મને પણ મ્‍હારી ભુલ યાદ આવી. હવે વખાણ નહીં કરું. ચલાવો કુટુંબકથા.”

કુટુંબકથાની અરઘટ્ટઘટિકા[૧] પાછી ચાલવા માંડી અને તેનો અંતભાગ નીચે પ્રમાણે આવ્યો:
કુટુંબકથાની અરઘટ્ટઘટિકા<ref>પાણી ક્‌હાડવાનો ર્‍હેંટ</ref> પાછી ચાલવા માંડી અને તેનો અંતભાગ નીચે પ્રમાણે આવ્યો:

“મ્‍હેં ઘરમાં બધાંની જોડે વાત કરી જોઈ છે, પ્રથમ તો તમે કમાવ છો ને મ્‍હોટા ભાઇનો કાંઈ જોગ ન થાય તે તમને સારું દેખાય નહી. વડીલ પણ એ વાતથી નારાજ છે. બીજું, તમારા ઘરમાં સઉને આનંદ ને દુઃખબા બ્હેન દુ:ખમાં રહે એ શોભે નહી. સાહસરાયને બે પઇસાની મદદ કરશો ને એ ન્‍હાશભાગ કરતા મટી ગામમાં આવી બે પઇસા કમાતા થશે તો એ પણ તમારું ભાંડુ છે. કુમારીને વર છે પણ લગ્ન કરવાનું ખરચ ક્યાંથી ક્‌હાડવું, તેના વિચારમાં દુ:ખબા બ્હેન સોસાઈ જાય છે ને કોઈને ક્‌હેવાતુ નથી. હવે આ આપણું બાળક હોડશે પ્‍હેરશે ને ચંચળ બ્‍હેનનાં છોકરાં વગર ધરેણે ફરશે એ સારું દેખાય તો તમે જાણો. માતુશ્રીને પણ આ બધી બાબત મનમાં થાય છે. વળી એમના દેવનો લાકડાનો પાલખો બદલી રુપાનો કરાવો તે એમનો પોતાનો પણ એક અભિલાષ પુરો થાય. આટલું કરો તો હવણા ચાલશે, બાકીનું પછી થઈ ર્‌હેશે"

Line 60: Line 62:
“હજી બાકી છે કે ? તો તે કહી દે ને !” હબકી ગયા જેવો થઈ વિદ્યાચતુર બોલ્યો. ગુણસુંદરી તે સમજી ગઇ. પતિની કમાઇ ટુંકી હતી, તેમાંથી એકદમ સર્વ કુટુંબભાર વ્‍હેવાનું માથે પડતાં, ખરચ પણ એકદમ વધી ગયું હતું. પોતાના સીમંતનું મ્‍હોટું ખરચ હવણાંજ ક્‌હાડયું હતું અને બચાવેલું દ્રવ્ય તેમાં ઘસડાઈ ગયું હતું. આ વગેરે સર્વ સાંભરી આવતાં ઢીલી પડી જઈ બોલી, “જેને જે વીતે તે જાણે

૧ પાણી ક્‌હાડવાનો ર્‍હેંટ
​ને જેને માથે ભાર હોય તે તાણે. તમારી સ્થિતિ મને એકદમ

પ્રથમથી ન સુઝી. મ્‍હારાં વખાણ કરો છો ત્યારે તમારે જે ભાર ખેંચવો પડે છે તેનું કેમ કાંઇ બોલતા નથી ને તમારાં પોતાનાં વખાણ કેમ કરતા નથી ? ખરે, અમારાં દુઃખ ઉઘાડાં, પણ તમારાં તો ઢાંક્યાં તમે કહો છો કે ત્‍હારે સારુ મ્‍હારાથી કાંઈ થઈ શકતું નથી, ત્યારે તમારે સારુ મ્હારાથી શું થાય છે ? પાંચ પાંચ માસ થયાં ઘરમાં આવી ઘડીભર જંપી બેઠા દેખતી નથી. મ્‍હારા હૈયાની વરાળ તો કંઇક પણ ક્‌હાડતી હઇશ, પણ તમારે તો વાત કરવાનું પણ ઠેકાણું નથી. તેમાં વળી આટલે દિવસે આજ ઘડી જંપીને વાત કરવા આવ્યા ત્યારે મને પાપણીને તમે ઘડી આનંદમાં જ ર્‌હો એટલી વાત કરતાં ન આવડી–” વાક્ય પુરું થયું નહી એટલામાં સાંકળ ખખડી ને ઉઘાડી જુવે છે તે સુંદરગૌરી જમીને હાંફતી હાંફતી આવી, ને બારણું ઉઘડતાં ઉતાવળથી અંદર દોડી પેઠી. વિદ્યાચતુર ખેદ-વાળે મ્‍હોંયે પાઘડી પ્હેરી જમવા જવા બ્હાર નીકળ્યો. ગુણસુંદરી પસ્તાતી ખેદ પામતી પતિની પુઠે દૃષ્ટિ નાંખતી ઉભી રહી. તે દૃષ્ટિ બ્‍હાર થયો એટલે રોવા જેવે મ્‍હોંયે, બારણું વાસી, બીજી પાસ જુવે છે તો સુન્દરગૌરી ગભરાયલી અને રોવા જેવી ધ્રુજતી ધ્રુજતી ઉભેલી.

Line 69: Line 70:

અને અધ ઘડી એ દશામાં રહી અંતે વિચારમાં ને વિચારમાં બોલી ઉઠી ​

अपारसंसारसमुद्रमध्ये निमञतीनां शरणं किमस्ति

गुरो कृपालो कृपया वदैतत् विश्वेशपदाम्बुजदीर्घनौका ॥
गुरो कृपालो कृपया वदैतत् विश्वेशपदाम्बुजदीर्घनौका ॥
</poem>

આ શ્લોક બોલાતાં જ ગુરુ પ્રસન્ન થયા હોય એમ વિદ્યાચતુરનાં પુસ્તકો પર દૃષ્ટિ પડી, અને ઉઠી તેમાંથી એનાં ખાનગી ટિપ્પણનું પુસ્તક ઉપાડી ઉઘાડે છે તે અનાયાસે મલ્લરાજે આપેલી પ્રથમ આજ્ઞાનાં વાકયવાળુંજ પાનું ઉઘડયું.

Line 128: Line 131:
“ઠી-ક! એ તો સમજ્યો બધું.” ડોસાને ક્રોધ ચ્‍હડ્યો, ને પાસે કોણ ઉભું છે ને શું બોલવું ને શું ન બોલવું તેનું ભાન ન રહેતાં મ્‍હોટે સાદે બોલતો બડબડતો મુછે હાથ દેતો એક પછી બીજા પગથિયા ​પર લાકડી જોરથી ધબધબ મુકતો મુકતો નીચે ઉતરવા લાગ્યો: “રાંડનાને બ્‍હાર કોઇ ન મળ્યું તે ઘરમાં ને ઘરમાં નખોદ વાળવા બેઠો – હરામખોર ! વિચાર નથી કરતો કે એ તો ત્‍હારી મા થાય !” મા શબ્દ પર ભાર મુકી દાંત કચડ્યા. “મને ત્યાં ને ત્યાં જ વ્‍હેમ પડ્યો હતો ! ” ડોસો ચાલ્યો ચાલ્યો પરસાળની મેડિયે ચ્‍હડ્યો, ચંડિકાને મેડીમાંથી બહાર બોલાવી પોતે અંદર પેઠો, ગાનચતુર ચમકી સામું જોઇ રહી ઉભો થયો, ને ડોસાની સામે આવ્યો કે ડોસાએ દાંત ને ઓઠ પીસી લાકડી ઉગામી દીકરાને લગાવી. ગાનચતુર આઘો ખસી ગયો, લાકડી વાગતી વાગતી રહી ગઇ, અને નીચે ખાટલા પર પડી તે ખાટલાની ઈસ ભાગી ગઈ. ડોસાએ પોતાનું બધું જોર ક્‌હાડયું.

ડોસાની રીસ જરીક શમી ગઇ અને ગાનચતુરને ખભે ઝાલી, એના મ્‍હોં સામું જોઇ, એની અાંખો ઉપર પોતાની અાંખોમાંથી તીક્ષ્ણ કટાક્ષ નાંખી, ભ્રમર ચ્‍હડાવી, બેાલ્યોઃ “કેમ, સુંદર ત્‍હારી મા ન થાય કે?” બીજા હાથની તર્જની વીંઝી દાંત કચડી વળી બેાલ્યોઃ “જો જે બચ્ચા, અાજ તો જવા દેઉં છું ફરી એનું નામ દીધું તો હું માંદો માંદો પણ તને તે પુરો કરી દેઉ એટલી આ શરીરમાં સત્તા છે.” એને છોડી દેઇ ડોસો પાછો જતો રહ્યો અને જતાં જતાં પાછો વળી બોલતો ગયો: “ગમે તો સરત રાખજે - નીકર ત્‍હારા જેવા કુળ - અંગારને ભોંયભેગો કરતાં તું મ્હારો દીકરો છે એમ મને થવાનું નથી ને દરબાર ફાંસિયે ચ્‍હડાવે તેની બ્‍હીક નથી – પણ તને તો એક વખત જેવો જન્મ આપ્યો તેવો મારી નાંખનાર પણ હું જ થાઉં ત્યારે ખરો.” ક્રોધથી આખે શરીરે લાલ લાલ થઇ ગયો, ધોળા ચળકતા વાળ ઉપર પરસેવાનાં ટીપાં ભરાયાં અને મોગરાના ફુલ ઉપર ઝાકળ જેવાં દેખાયાં, વૃદ્ધ અને જર્જરિત છાતી અને બીજો સર્વ અવયવોમાં અચિંત્યું ઉભરાવા માંડેલું બળ આવેગ[૧]થી સમુદ્ર પેઠે ખળભળવા લાગ્યું. એ મેડિયે ચ્‍હડ્યો તે વખત જ તેનીપાછળ ચંચળ, ધર્મલક્ષ્મી અને દુ:ખબા દાદર પર આવી સંતાઇ રહ્યાં હતાં તે તેનાં પાછાં ફરતી વખતનાં પગલાંના ધબકારા સાંભળી ખરખર નીચાં ઉતરી પડ્યાં, એ પોતે દાદર પરથી નીચે ઉતરી આવ્યો, બળવાન રાજાને આવેશ ભરેલો જોઇ આશપાશનાં માણસ ચડીચૂપ થઇ ઉભાં રહે તેમ ડેાસો દાદર ઉતરી પોતાની કોટડી ભણી ગયો તે વખત તેની એક પાસ ઘરનું સર્વ
ડોસાની રીસ જરીક શમી ગઇ અને ગાનચતુરને ખભે ઝાલી, એના મ્‍હોં સામું જોઇ, એની અાંખો ઉપર પોતાની અાંખોમાંથી તીક્ષ્ણ કટાક્ષ નાંખી, ભ્રમર ચ્‍હડાવી, બેાલ્યોઃ “કેમ, સુંદર ત્‍હારી મા ન થાય કે?” બીજા હાથની તર્જની વીંઝી દાંત કચડી વળી બેાલ્યોઃ “જો જે બચ્ચા, અાજ તો જવા દેઉં છું ફરી એનું નામ દીધું તો હું માંદો માંદો પણ તને તે પુરો કરી દેઉ એટલી આ શરીરમાં સત્તા છે.” એને છોડી દેઇ ડોસો પાછો જતો રહ્યો અને જતાં જતાં પાછો વળી બોલતો ગયો: “ગમે તો સરત રાખજે - નીકર ત્‍હારા જેવા કુળ - અંગારને ભોંયભેગો કરતાં તું મ્હારો દીકરો છે એમ મને થવાનું નથી ને દરબાર ફાંસિયે ચ્‍હડાવે તેની બ્‍હીક નથી – પણ તને તો એક વખત જેવો જન્મ આપ્યો તેવો મારી નાંખનાર પણ હું જ થાઉં ત્યારે ખરો.” ક્રોધથી આખે શરીરે લાલ લાલ થઇ ગયો, ધોળા ચળકતા વાળ ઉપર પરસેવાનાં ટીપાં ભરાયાં અને મોગરાના ફુલ ઉપર ઝાકળ જેવાં દેખાયાં, વૃદ્ધ અને જર્જરિત છાતી અને બીજો સર્વ અવયવોમાં અચિંત્યું ઉભરાવા માંડેલું બળ આવેગ<ref>જુસ્સો.</ref>થી સમુદ્ર પેઠે ખળભળવા લાગ્યું. એ મેડિયે ચ્‍હડ્યો તે વખત જ તેનીપાછળ ચંચળ, ધર્મલક્ષ્મી અને દુ:ખબા દાદર પર આવી સંતાઇ રહ્યાં હતાં તે તેનાં પાછાં ફરતી વખતનાં પગલાંના ધબકારા સાંભળી ખરખર નીચાં ઉતરી પડ્યાં, એ પોતે દાદર પરથી નીચે ઉતરી આવ્યો, બળવાન રાજાને આવેશ ભરેલો જોઇ આશપાશનાં માણસ ચડીચૂપ થઇ ઉભાં રહે તેમ ડેાસો દાદર ઉતરી પોતાની કોટડી ભણી ગયો તે વખત તેની એક પાસ ઘરનું સર્વ

૧ જુસ્સો.
​મંડળ પલટણ પેઠે હારદોર છાનુંમાનું તેના સામું જોતું ઉભું રહ્યું, અને

તે કોટડીમાં પેશી લાકડી નીચે નાંખી દેઇ ખાટલામાં બેઠો. તે બેઠો તેની સાથે તેના પ્રતાપ અને ભયથી શાંત થયેલી ધર્મલક્ષ્મીની સૂચનાથી ચંચળ ગુણસુંદરીની મેડિયે ગઈ, અને મનનો આવેશ સંતાડી મલકતું મ્‍હોં રાખી આવડવાળી નણંદ બે ભાભિયોને નીચે લેઇ આવી, સઉ શાંત થઇ ઘરમાં કામે વળગી ગયાં. ડોસે આ સર્વ જોયું, તે પોતે પણ શાંત થયો, પોતાનો અર્થ સર્વ રીતે સિદ્ધ થયો લાગ્યો, અને કરચલીવાળી ફીક્કી અાંગળિયોવડે ધોળી મુછો આમળતો બોલ્યો: “ વારુ, તમારી મ્‍હેરબાની કે સઉયે આટલાથી જ સમજી ગયાં – બાકી બીજે ઠેકાણે તો “ત્રાહિ દીનાનાથ ” – એવાં માણસ દીઠાં છે કે સામ દામ ભેદ દંડ ગમે તે કરો પણ ધુળમાં આળોટવા પડેલાં જાડી ચામડીનાં ગધેડાં સમજે તો એ સમજે. એમ લાગે છે કે ઈશ્વર હજી મ્‍હારા ઘર સામું કંઇ જુવે છે.” ડોશીને હરતી ફરતી અને ગુણસુંદરીને મિષે મિષે મનાવતી જોઈ ડોસો એકલો એકલો , ખુશ થયો, હસ્યો, અને બોલ્યો: “હાં, આ બધાં શાંત થયાં તેનું કારણ આ ડોસલી ! ભૈરવકાળકાનો ક્રોધ શમાવવા શિવજી એના પગતળે સુઇ ગયા હતા તેમ મ્‍હારો ક્રોધ શમાવવા ડોસલી કરે એવી છે. ખરે, જેને જેવું તેને તેવું કાંઇ મળી જ રહે છે – નીકર મને આ મૂર્તિ ક્યાંથી મળે? ન્‍હાનપણમાંથી દુર્વાસા જેવો આ હું તેને ન્‍હાનપણમાંથી આવી શાંત અને લાતો પર લાતો પડે ત્‍હોયે પુછે કે લાત મારતાં તમારે પગે વાગ્યું તો નથી ? એવી – આ ધર્માત્મા ન મળી હત તો એક બે બાયડીનાં તો મ્‍હેં ઠેર ખુન કર્યા હત ! – પણ આનો આવો સ્વભાવ ઘડનાર એનાં માબાપ સ્વર્ગમાં બેઠાં હો ત્યાં પણ એમનું કલ્યાણ થજો ! અરે ! ” – આમ બોલતો બોલતો અને વિચાર કરતો કરતો માનચતુર શાંત થઇ સુઇ ગયો અને નીરાંતે નિદ્રામાં પડ્યો.

Line 263: Line 265:
વિધાચતુરને ઉદાર ભેાજરાજા સાંભર્યો અને લાખ લાખ રુપિયાનું દાન કરનાર રાજાને અટકાવનાર પ્રધાન સાથે રાજાને થયેલા પ્રશ્નોત્તર સાંભર્યા:

आपदर्थे श्रियं रक्षेत् । श्रिमतां कुत आपद: ॥

कदापि कुप्यते दैवम् । संचितं किं न नश्यति ॥
कदापि कुप्यते दैवम् । संचितं किं न नश्यति ॥
</poem>
વધારે પરીક્ષા કરવા પ્રશ્ન ક્‌હાડ્યો: “ભાવિને પડતું મુકો, પણ વર્તમાનનો વિચાર કર્યો? પલ્લાં શીવાય બીજા દાગીના કરવા મને મળ્યા નથી અને શરીર ઉપરના બધા સોળ શૃંગાર ઉતારી આપશો તો પ્હેરશો શું ?”

Line 283: Line 287:
“બધામાં નહી, પણ સ્નેહમાં ને રમતગમતમાં ખરો ! સાંભરતું નથી રતિનું વાકય કે

"स्मरसि स्मर मेखलागुणै- ।
"स्मरसि स्मर मेखलागुणै- ।
रुत गोत्रस्खलितेषु बन्धनम् ॥ ?
रुत गोत्रस्खलितेषु बन्धनम् ॥ ?
</poem>
“અલંકાર વગરની લુખી પુખી રૂપ વગરની પણ હું તમારી રતિ અને તમે મ્‍હારા કામ ! તમને તો જીતવાને બાંધવા-જ! સમજ્યા ? મ્‍હારા ચતુર ! – તમારું નામ દેતા દેતામાં તમને જીતું છું !”

ગૃહસંસારની વાતે શુંગાર કથામાં સંક્રાંત થઇ ગઇ; એ સંક્રાંતિ- પ્રસંગે અનેક વિનોદપ્રસંગો દૃષ્ટિગોચર થયા, અને વિદ્વાન, ચતુર અને રસિક ગુણિયલ સાથે વાર્તાવિહાર કરતું પતિનું અંતઃકરણ પળવાર સર્વ પ્રસંગનું સાક્ષિ બની જઇ, જુદું પડી, ગુણિયલના મુખ સામું અનિમિષ નેત્રદ્વારા જોતું જોતું, સ્મરતું કે,

कार्येषु मन्त्री करणेषु दासी ।
कार्येषु मन्त्री करणेषु दासी ।
भोज्येषु माता शयनेषु रम्भा ॥
भोज्येषु माता शयनेषु रम्भा ॥
मनोनुकूला क्षमया धरित्री ।
मनोनुकूला क्षमया धरित्री ।
गुणैश्च भार्या कुल मुध्धुरम्ती ॥*[૧]
गुणैश्च भार्या कुल मुध्धुरम्ती ॥*<ref>ભાર્યા - સ્ત્રી – તે કોણ ? કાંઇ કાર્ય સાધવું હોય ત્યારે જાણે રાજાનો; મંત્રી! કાંઇ કામમાં સાધનભૂત થવું હોય ત્યારે દાસી ! ભેાજન સમયે માતા શયનપ્રસંગે કેવી ચતુર અને તત્પર ? – જાણે રંભા અપ્સરા જ ! મન જાણી ! લેઇ તેને અનુકૂળ થઇ જનારી, પૃથ્વી જેવી ક્ષમાવાળી, ગુણવડે ભાર ઉપાડનારી, અને કુળનો ઉદ્ધાર કરનારી.</ref>
</poem>
"ભાર્યા એટલે ભાર ઉપાડનારી – મ્‍હારા કુટુંબને હાથમાં લેનારી - છાતી સરસું રાખનારી – તે તું જ – ગુણિયલ – નું જ ! ત્‍હારાથી આ કુટુંબ કુટુંબ જેવું સુખી અને સંપીલું છે – ત્‍હારાવિના તે કાંટાની પથારી જેવું હોત ! ” – આ વિચાર પળવાર ઉઠી આવ્યો અને દમ્પતીની વિનોદવાર્તામાં વિઘ્નકર જેવો થયો, અને એવાં એવાંજ વિઘ્ન ઉત્પન્ન કરવામાં સાધનભૂત થતી ત્યારે ગુણસુંદરી પોતાને કૃતકૃત્ય થઇ માનતી.

Line 352: Line 360:
માનચતુરે ઓઠ કરડ્યો, હાથ વીંઝયો, અને પગ પછાડ્યોઃ “ધિક્કાર છે આ દીકરાને કે વહુનું પલ્લું લેવા ઉભો થયો છે, અરેરે !

*કંઠ ઉંચો કરી, ડોક ઉંચી કરી, ઉત્કંઠા રાખી.
<ref>કંઠ ઉંચો કરી, ડોક ઉંચી કરી, ઉત્કંઠા રાખી.</ref>
​મારે કર્મે એક્‌કે દીકરો પરાક્રમી ન ઉઠ્યો ! આ દીકરાની બાબતમાં

પણ હું છેતરાયો ! મ્હારું કુટુંબ એક આ વહુથી ઉજળું છે, બાકી બીજાં બધાં કુટુંબબેાળું ! અલ્યા પલ્લું !”

Line 414: Line 422:

“Silent and chaste she steals along,
“Silent and chaste she steals along,
[૧]“With gentle yet prevailing force,
<ref>Cowper</ref>“With gentle yet prevailing force,
“Intent upon her destined course,
“Intent upon her destined course,
“Graceful and useful all she does,
“Graceful and useful all she does,
Line 463: Line 471:
જાતને પરણ્યા હતા. કદ્રૂપી કે ગુણહીન જેવી તેવી તે હું જ - હવે તો ​

“જેવી તેવી હું, પ્રભુ, દાસી તમારી !
“જેવી તેવી હું, પ્રભુ, દાસી તમારી !
“કરુણાસિન્ધુ ! લ્યો જ નીભાવી ! [૧]
“કરુણાસિન્ધુ ! લ્યો જ નીભાવી !<ref>એક ભજન ઉપરથી.</ref>

આ નાટક કરતી કરતી ગુણસુંદરી અતિશય સુંદર દેખાઇ. હાથે સૌભાગ્યકંકણ એ જ અલંકારમાં હતું; શરીરે સ્વચ્છ અને સુંદર એક વસ્ત્ર, પ્રાતઃકાળમાં કપાળે ચંદ્રલેખા જેવી આડ કરેલી તે જ; કેશ કંઇક ચળકતા અને કંઇક છુટા દેખાતા હતા : બાકી નખથી શિખ સુધી ગોરું લલિત અંગ – એકલે મ્હોંયે નહી પણ નખથી શિખ સુધી – સ્મિત કરવા લાગ્યું, મધુર મધુર હસતું લાગ્યું. ચળકતા ભવ્ય કપાળમાં, સ્નિગ્ધ આંખોમાં અને ચંચળ કીકિયોમાં, ખંજનવાળા ગાલમાં, મલકતા ઓઠમાં, જેમાંથી તેજના અંકુર ફુટતા હતા એવી દંતકલિકાઓમાં, અલંકારશૂન્ય લાંબી દેખાતી કમ્બુકંઠીની કોટમાં, કાંચળી વિનાના લાંબા કમળનાળ જેવા હસ્તના અવર્ણ્ય વિલાસમાં, સૂક્ષ્મ વસ્ત્રમાં ઢંકાઇ પાંખ ફફડાવતા ચક્રવાકની જોડ જેવા વિલાસી વિલાસસંજ્ઞાથી ભરેલા સૂચક પયોધરયુગલમાં, કૃશેાદરમાં, વસ્ત્રપટમાંથી દીસી આવતા બન્ધુર ચરણાકારમાં, અને અન્તે પગની કોમળ પ્હાનીમાં પણ, સર્વત્ર પ્રસન્નતા પ્રસન્ન થઇ સ્ફુરતી હતી; અને તેનો ઉપભેાગ કરનાર ચતુર વિદ્યાચતુર, જડપદાર્થના અલંકાર છોડી, ચેતન શરીર અને ગુણની મધુરતાનો રસ નિરંકુશ પ્રીતિથી પીવા લાગ્યો. એ ગુણસુંદરી સામું જોઇ રહ્યો, ઉભો થયો, અને ખભે હાથ મુકી, એના સામું જોતો જોતો મનમાં ગાવા લાગ્યો:

Line 474: Line 482:
શરમાતી શરમાતી પણ ભુજમંડળમાં લીન થતી આર્યાએ ઉત્તર ન આપ્યો.

* એક ભજન ઉપરથી.
આખરે અલંકાર પહેર્યા વિના જ નીચે ચાલી ગઇ. તે પછી થોડીક વારે માનચતુરે વિદ્યાચતુરને બોલાવ્યો અને લગ્નમાં શું શું ખરચ થયું છે, કોને કોને કેટલા રૂપિયા આપવાના છે વગેરે તપાસ કરી, અને બધી હકીકત જાણી લીધી, જમી કરી વિદ્યાચતુર બહાર ગયો એટલે સાહસરાયને સાથે લઇ, સઉને ઘેર જઈ વિદ્યાચતુરને નામે ડોસો નાણાં ભરી આવ્યો અને ખાતાં પુરાં કરાવી આપ્યાં. જ્યારે કેટલાક દિવસ વીતવા છતાં લોકો ઉઘરાણી ન આવ્યા ત્યારે છેવટે તપાસ કરતાં વિદ્યાચતુરને માલમ પડયું કે સાહસરાય અને માનચતુરે સઉના આંકડા ચુકવી દીધા છે. પોતાનું ધાર્યું સિદ્ધ થયાથી માનચતુરનો આત્મોદ્રેક તૃપ્ત થયો. એ સર્વ એના સ્વભાવ પ્રમાણે થયું.

18,450

edits