સરસ્વતીચંદ્ર ભાગ ૨/ગુણસુંદરી - (અનુસંધાન): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 445: Line 445:
“આણે હવે પલ્લું આપવું નક્કી ધાર્યું. એનું પલ્લું નીકળે એટલે મ્હારા ઉપર ભાર ન પડવાનો એવો એના બોલવાનો મર્મ સમજવો. એ મ્હારી પાસે સાચું બોલી – કેમ જુઠું ક્‌હેવાય? સાચું બોલી એણે મને છેતર્યો. એ પલ્લું આપવા ઉભી થશે એ કલ્પના પણ કેમ થાય ? કલ્પના ન થઇ તે હવે ખરું પડવા વખત આવ્યો. એની કુલીનતાથી હદ વળી ગઇ. નણંદની દીકરી પરણાવવા ભોજાઇ આપ પલ્લું ક્‌હાડે એ અપૂર્વ વાત – જુની આંખે જોવાનો નવો ખેલ ! હું એ થવા દેવાનો નથી. એ આટલી કુલીનતા બતાવે – ઉદારતા બતાવે – ને મ્હારા ઘરનાં ગધેડાં તે સમજે પણ નહી ! પણ હું યે સમજ્યાં છતાં ન સમજ્યા જેવો રહું તો હું તો ગધેડાનો સરદાર !”

*Cowper.
​પલ્લું કરવાનો ધારો ઘરડાઓ કરી ગયા તે એટલા સારુ કે

ધણી ન હોય ત્યારે પલ્લાવાળી પગ ન ઘસે : આ રાંડ દીકરી ! એનો ધણી જીવતાં બશેરિયો ભાઇને માથે પડી છે તે ધણી ન હોય તો” – એવું છેક અપશકુનિયાળ ન બોલવું ગણી ડોસો અટકયો. “એનું પલ્લું એને શા કામમાં લાગવાનું છે? એનું પલ્લું અખમ ર્‌હે ને ગુણસુંદરી કુમારીને પરણાવવા પલ્લું આપે ! જો જો ! બ્રહ્માને ઘેર અંધારું વળી ગયું છે તે ! ગુણસુંદરી ભુખે મરે તો સાહસરાય એને ઝેર ખાવા કોડી સરખી આપવાનો હતો? અને દુ:ખબાનું પલ્લું અત્યારે ગુમડે ઘસી ચોપડવા કામનું નહી ! એમ હું નહી થવા દેઉ !”

18,450

edits

Navigation menu