18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
કુસુમ કંઈક શરમાઈ ગઈ ને મનમાં બડબડી, “બળ્યું ! કોઈની સાથે ભળ ભાગે એટલે લુલીબાઈ હાથમાં ન ર્હે:” મ્હોટેથી, વાત ફેરવી, બોલી. | કુસુમ કંઈક શરમાઈ ગઈ ને મનમાં બડબડી, “બળ્યું ! કોઈની સાથે ભળ ભાગે એટલે લુલીબાઈ હાથમાં ન ર્હે:” મ્હોટેથી, વાત ફેરવી, બોલી. | ||
“હું તો સ્હેજ કહું છું. તે એટલા સારું કે મને તો સરસ્વતીચંદ્રનો | “હું તો સ્હેજ કહું છું. તે એટલા સારું કે મને તો સરસ્વતીચંદ્રનો | ||
રજ વાંક વસતો નથી. અને જયારે બધું જાણીજોઈને નીકળ્યા છે ત્યારે તે એવા ચતુર પુરુષ કાંઈ વિચાર કરીને જ નીકળ્યા હશે. બ્હારવટીયાઓમાં હશે ત્હોયે એમની પાસેથી શું લુટવાનું હતું? મને તો લાગે છે કે એ પણ એમને મન જ થયું હશે.” | રજ વાંક વસતો નથી. અને જયારે બધું જાણીજોઈને નીકળ્યા છે ત્યારે તે એવા ચતુર પુરુષ કાંઈ વિચાર કરીને જ નીકળ્યા હશે. બ્હારવટીયાઓમાં હશે ત્હોયે એમની પાસેથી શું લુટવાનું હતું? મને તો લાગે છે કે એ પણ એમને મન જ થયું હશે.” | ||
Line 348: | Line 347: | ||
“સુખ દેવા મને મળ્યું ન, પુત્રી, | “સુખ દેવા મને મળ્યું ન, પુત્રી, | ||
“માગ, માગ, કંઈ માગ રે ! | “માગ, માગ, કંઈ માગ રે ! | ||
“હાય ! હાય રે ! કુમુદ મ્હારી મીંચાઈ! ... ૧ | :::“હાય ! હાય રે ! કુમુદ મ્હારી મીંચાઈ! ... ૧ | ||
“ન્હાનપણેથી કરી નમાઈ, | “ન્હાનપણેથી કરી નમાઈ, | ||
“નિર્દય મ્હારી જાત રે ! | “નિર્દય મ્હારી જાત રે ! | ||
“દયા ન આણી મ્હેં તો કાંઈ, | “દયા ન આણી મ્હેં તો કાંઈ, | ||
“મુક્યો મુસળભાર રે ! | “મુક્યો મુસળભાર રે ! | ||
“હાય! હાય રે ! કુમુદ મ્હારી કચરાઈ ! ૨ | :::“હાય! હાય રે ! કુમુદ મ્હારી કચરાઈ ! ૨ | ||
“દીકરી મ્હારી ! તું બહુ ડાહી ! | “દીકરી મ્હારી ! તું બહુ ડાહી ! | ||
“મનમાં મનના સમાવી રે ! | “મનમાં મનના સમાવી રે ! | ||
“વરાળ સરખી ત્હેં નથી ક્હાડી, | “વરાળ સરખી ત્હેં નથી ક્હાડી, | ||
“માને પણ ત્હેં વાહી રે ! | “માને પણ ત્હેં વાહી રે ! | ||
“હાય ! હાય રે ! કુમુદકળી કરમાઈ! ૩ | :::“હાય ! હાય રે ! કુમુદકળી કરમાઈ! ૩ | ||
“માથી વ્હાલી કરી નદીને, | “માથી વ્હાલી કરી નદીને, | ||
“દીકરી ક્યાં ગઈ મ્હારી રે ? | “દીકરી ક્યાં ગઈ મ્હારી રે ? | ||
“કાળજડે મુજ કટાર દઈને | “કાળજડે મુજ કટાર દઈને | ||
“નદી કરી ત્હેં વ્હાલી રે ! | “નદી કરી ત્હેં વ્હાલી રે ! | ||
“હાય ! હાય રે ! કુમુદ મ્હારી ક્યાં તું ગઈ?” ૪ | :::“હાય ! હાય રે ! કુમુદ મ્હારી ક્યાં તું ગઈ?” ૪ | ||
ઘડીવાર દુ:ખી માતાએ માથું નાંખી દીધું . અંતે હૃદય ખાલી થતાં ધૈર્ય આવવા લાગ્યું, અને આંસુ લોહી નાંખી, બોલીઃ “કુસુમ, ગાંસડી છોડ, જોઈએ.” કુસુમે ગાંસડી છોડી તો ઉપર જ વનલીલાનો કાગળ. તેમાં પ્રમાદધન, કૃષ્ણકલિકા, અને બીજા ક્ષુદ્ર માણસોની ખટપટના સર્વ વર્તમાન વનલીલાએ સાંભળેલા તે એણે લખ્યા હતા. એ પત્ર વાચતાં જ ગુણસુંદરીનાં નેત્ર ફરી ગયાં અને મનમાં પત્ર વાંચતાં વાંચતાં વચ્ચે મ્હોટે સ્વરે બોલીઃ “સુંદરભાભી, જો કુમુદ નદીમાં ડુબી હોય તો કસાઈને ઘેરથી ગાય છુટી સમજજો ! અરેરે ! આ દુ:ખ મને તે શી રીતે જણવે ?” વળી વનલીલાએ પત્રના છેલા ભાગમાં કવિતા જોડી ક્હાડી લખી હતી તે મનમાં એકવાર વાંચી - બે વાર વાંચી. | ઘડીવાર દુ:ખી માતાએ માથું નાંખી દીધું . અંતે હૃદય ખાલી થતાં ધૈર્ય આવવા લાગ્યું, અને આંસુ લોહી નાંખી, બોલીઃ “કુસુમ, ગાંસડી છોડ, જોઈએ.” કુસુમે ગાંસડી છોડી તો ઉપર જ વનલીલાનો કાગળ. તેમાં પ્રમાદધન, કૃષ્ણકલિકા, અને બીજા ક્ષુદ્ર માણસોની ખટપટના સર્વ વર્તમાન વનલીલાએ સાંભળેલા તે એણે લખ્યા હતા. એ પત્ર વાચતાં જ ગુણસુંદરીનાં નેત્ર ફરી ગયાં અને મનમાં પત્ર વાંચતાં વાંચતાં વચ્ચે મ્હોટે સ્વરે બોલીઃ “સુંદરભાભી, જો કુમુદ નદીમાં ડુબી હોય તો કસાઈને ઘેરથી ગાય છુટી સમજજો ! અરેરે ! આ દુ:ખ મને તે શી રીતે જણવે ?” વળી વનલીલાએ પત્રના છેલા ભાગમાં કવિતા જોડી ક્હાડી લખી હતી તે મનમાં એકવાર વાંચી - બે વાર વાંચી. | ||
edits