સરસ્વતીચંદ્ર ભાગ ૩/મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મનહરપુરીમાં મણિરાજ અને વિદ્યાચતુરનું કુટુંબ.|}} {{Poem2Open}} મનહ...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
મનહરપુરીમાંથી માનચતુર સ્વારોને લેઈ નીકળ્યો તે પછી એના ઉતારામાં સર્વ સુવાને વેરાઈ ગયાં અને પોતપોતાની પથારીમાં સુતાં પણ બરોબર ઉંઘ્યા નહી. ચંદ્રકાંત પાછલી રાત્રના ત્રણ વાગતાં વિચાર કરતાં કરતાં ઉંઘી ગયો અને સરસ્વતીચંદ્રના સ્વપ્નોમાં પડ્યો. સુંદરગૌરી રોતી રોતી નિદ્રાવશ થઈ. ગુણસુંદરી સુતી ખરી પણ આંખો ઉઘાડી રાખી પ્હીંડો સામું જોઈ રહી અને પ્રાત:કાળમાં ઉઠી ત્યાંસુધી વિચાર અને ચિંતામાં કાળ ગાળ્યો. પ્રાતઃકાળ થતાં સર્વ કંઈ કંઈ કામમાં વળગ્યાં અને ઉંચે જીવે કામ કરવા લાગ્યાં. ચંદ્રકાંતનું આતિથેય[૧]કરવાનું કુસુમને માથે આવ્યું. ચંદ્રકાંતને ચ્હા પાવાનું અને દુધ પાવાનું કામ
મનહરપુરીમાંથી માનચતુર સ્વારોને લેઈ નીકળ્યો તે પછી એના ઉતારામાં સર્વ સુવાને વેરાઈ ગયાં અને પોતપોતાની પથારીમાં સુતાં પણ બરોબર ઉંઘ્યા નહી. ચંદ્રકાંત પાછલી રાત્રના ત્રણ વાગતાં વિચાર કરતાં કરતાં ઉંઘી ગયો અને સરસ્વતીચંદ્રના સ્વપ્નોમાં પડ્યો. સુંદરગૌરી રોતી રોતી નિદ્રાવશ થઈ. ગુણસુંદરી સુતી ખરી પણ આંખો ઉઘાડી રાખી પ્હીંડો સામું જોઈ રહી અને પ્રાત:કાળમાં ઉઠી ત્યાંસુધી વિચાર અને ચિંતામાં કાળ ગાળ્યો. પ્રાતઃકાળ થતાં સર્વ કંઈ કંઈ કામમાં વળગ્યાં અને ઉંચે જીવે કામ કરવા લાગ્યાં. ચંદ્રકાંતનું આતિથેય<ref>ખાતરબરદાશ</ref>કરવાનું કુસુમને માથે આવ્યું. ચંદ્રકાંતને ચ્હા પાવાનું અને દુધ પાવાનું કામ

૧ખાતરબરદાશ
​કુસુમે કર્યું એટલું જ નહી, પણ એ નવરો પડે અને મિત્રશોકના વિચારમાં પડી ઉદ્વેગમાં ન ર્‌હે તેને માટે વિનોદ કરવાનું કામ પણ કુસુમે સાધ્યું. ઉતારાની ઓસરીમાં ચંદ્રકાંત બેઠો હતો ત્યાં એને સારુ કુસુમ એક બે પુસ્તક લઈ આવી અને બોલીઃ “ચંદ્રકાંતભાઈ, ગુણીયલે આ પુસ્તક કુમુદબ્હેનને શીખવેલાં છે અને મને શીખવવાનાં છે. પણ મ્હારા પિતાજી પણ એ પુસ્તકોના રસીયા છે માટે તમને પણ રસ પડશે ખરો.”

પુસ્તક જોતો જોતો ચંદ્રકાંત સુખી અને દુ:ખી થયો. આ સુકુટુંબનો સદભ્યાસ અને સદાગ્રહ જોઈ સુખી થયો. પોતાના મિત્રના અને એ કુટુંબનો સંબંધ કથાશેષ[૧] થયો સ્મરી દુ:ખી થયો, કુસુમ તેના નિઃશ્વાસ ચેતી ગઈ અને બોલી,
પુસ્તક જોતો જોતો ચંદ્રકાંત સુખી અને દુ:ખી થયો. આ સુકુટુંબનો સદભ્યાસ અને સદાગ્રહ જોઈ સુખી થયો. પોતાના મિત્રના અને એ કુટુંબનો સંબંધ કથાશેષ<ref>જે વસ્તુ હાથમાંથી જતી રહી અને તેની કથા કરવા જેટલા શેષ ભાગ શીવાય કંઈ હાથમાં રહ્યું ન હેાય તેવો.</ref> થયો સ્મરી દુ:ખી થયો, કુસુમ તેના નિઃશ્વાસ ચેતી ગઈ અને બોલી,

“ચંદ્રકાંતભાઈ, સરસ્વતીચંદ્રનો દોષ તો મને દેખાતો નથી, પણ મને એમ લાગે છે કે ઘર છોડી રૉબિન્સન ક્રૂઝો જેવું કરવાનું એમને પ્રથમથી જ કંઈ મન હશે.”
“ચંદ્રકાંતભાઈ, સરસ્વતીચંદ્રનો દોષ તો મને દેખાતો નથી, પણ મને એમ લાગે છે કે ઘર છોડી રૉબિન્સન ક્રૂઝો જેવું કરવાનું એમને પ્રથમથી જ કંઈ મન હશે.”
Line 285: Line 284:
“તે આશિષને આશરે મણિરાજરાજ્ય જુગ જુગ તપો !
“તે આશિષને આશરે મણિરાજરાજ્ય જુગ જુગ તપો !
“ચતુર ચતુર તુજ સારથિ રથ તુજ લેઈ રણમાં ધપો.”
“ચતુર ચતુર તુજ સારથિ રથ તુજ લેઈ રણમાં ધપો.”
રામચંદ્ર આગળ સામળ કવિએ વાનર અંગદ પાસે કવિત બોલાવ્યાં છે એમ મણિરાજ પાસે ગોસાંઈ આ કવિત ગાઈ રહ્યો ત્યાં એની દૃષ્ટિમાં એમ લાગ્યું કે મ્હારી પાછળ કોઈ ઉભું રહ્યું છે તેના ઉપર મહારાજ દૃષ્ટિ કરી રહ્યા છે. ગોસાંઈ પાછળ જુવે છે તો ફુલનો થાળ હાથમાં લઈ બાળક કુસુમસુંદરી સીપાઇઓ સાથે ઉભી રહેલી અને જોડે ચંદ્રકાંત ઉભેલો. પ્રધાનકન્યા ક્યારની આમ ઉભી હતી તેનું ભાન થતાં ગોસાંઈ શરમાયો અને આઘો ખસી જઈ બોલ્યો; “કુસુમબ્હેન, આગળ આવો, મહારાજને પુષ્પે વધાવો.” ​ઉંચા પર્વત પાસે આઘેથી કોમળ અને સ્મિતમય સુંદર ઉષા [૧] આવવા લાગે તેમ કુસુમ થાળ લેઈ મહારાજ મણિરાજ પાસે ધીમે ધીમે આગળ આવી.
રામચંદ્ર આગળ સામળ કવિએ વાનર અંગદ પાસે કવિત બોલાવ્યાં છે એમ મણિરાજ પાસે ગોસાંઈ આ કવિત ગાઈ રહ્યો ત્યાં એની દૃષ્ટિમાં એમ લાગ્યું કે મ્હારી પાછળ કોઈ ઉભું રહ્યું છે તેના ઉપર મહારાજ દૃષ્ટિ કરી રહ્યા છે. ગોસાંઈ પાછળ જુવે છે તો ફુલનો થાળ હાથમાં લઈ બાળક કુસુમસુંદરી સીપાઇઓ સાથે ઉભી રહેલી અને જોડે ચંદ્રકાંત ઉભેલો. પ્રધાનકન્યા ક્યારની આમ ઉભી હતી તેનું ભાન થતાં ગોસાંઈ શરમાયો અને આઘો ખસી જઈ બોલ્યો; “કુસુમબ્હેન, આગળ આવો, મહારાજને પુષ્પે વધાવો.” ​ઉંચા પર્વત પાસે આઘેથી કોમળ અને સ્મિતમય સુંદર ઉષા <ref>મળસ્કું</ref> આવવા લાગે તેમ કુસુમ થાળ લેઈ મહારાજ મણિરાજ પાસે ધીમે ધીમે આગળ આવી.

ન્હાની સરખી નદી આગળ નીચે નમી આકાશનો ઉંચો મેઘ ધારારૂપી હાથ નદી સુધી લાંબા કરે તેમ મણિરાજે કુસુમના હાથમાંનો થાળ નીચાં નમી પોતાના હાથમાં લીધો, એક હાથમાં તે થાળ રાખી બીજે હાથે એક અંજલિ ભરી પુષ્પ ચંદ્રકાંતને આપ્યાં, બીજી અંજલિ ભરી કુસુમની અંજલિમાં આપ્યાં, ત્રીજી અંજલિ ભરી પોતે સ્વીકાર્યો, અને બાકીનાં પુષ્પપસમેત થાળ જોડે ઉભેલા રાજપુત્રને આપી સહયાયીઓમાં અને વસ્તીમાં વ્હેંચવા આજ્ઞા આપી. આ સર્વ ક્રિયા તેના હાથ કરતા હતા તે જ સમયે જેમ હાથમાંથી પુષ્પ અપાતાં હતાં તેમ મુખમાંથી સ્મિત અને અક્ષર ચાલતા હતા. “ચંદ્રકાંત, તમે ક્યાંથી ? ક્ષમા કરજો, તમે પાછળ ઉભેલા એટલે મ્હેં દીઠા નહી. કુસુમબ્હેન, તમારાં માતુઃશ્રીએ બ્હારવટીયા પકડાયાના શુભ સમાચાર જાણ્યા હશે – કુમુદબ્હેન થોડી વારમાં આવશે.”

Line 294: Line 293:
"हनोदयः प्राक्तदांतरेअं पयः
"हनोदयः प्राक्तदांतरेअं पयः
"निमित्तनैमित्तिकयोरयं क्रम-
"निमित्तनैमित्तिकयोरयं क्रम-
"स्तव प्रसादस्य पुरस्तु संपदः ॥"*[૨]
"स्तव प्रसादस्य पुरस्तु संपदः ॥"<ref>ઉગે કુસુમ પ્હેલું, ફળ પછી જ થાય,</ref>
“ મહારાજ, આ સંદેશો ક્‌હાવતાં ક્‌હાવતાં ગુણીયલે આનંદ કે ઉપકારનાં આંસુ પાડ્યાં છે તે હું મ્હારા ભણીથી આપને વિદિત કરું છું.”
“ મહારાજ, આ સંદેશો ક્‌હાવતાં ક્‌હાવતાં ગુણીયલે આનંદ કે ઉપકારનાં આંસુ પાડ્યાં છે તે હું મ્હારા ભણીથી આપને વિદિત કરું છું.”

મણિરાજ અને ચંદ્રકાંત ઉભયને આ સાંભળી પોતપોતાના નેત્રમાં કાંઈક જળ જણાયું. “ કુસુમબ્હેન, ગુણીયલબાને ક્‌હેજો કે એ તો તમારા ગુણનું પુણ્યફળ છે. ઈશ્વર સદ્ગુણને કસેછે પણ અંતે ફળ આપતાં ઉદાર થાય છે.” – “ચંદ્રકાંત, માતાનો સ્નેહ અપૂર્વ છે.”

૧. મળસ્કું
* ઉગે કુસુમ પ્હેલું, ફળ પછી જ થાય,
ઉગે મેધ પ્રથમ, વૃષ્ટિ પછી જણાય,
ઉગે મેધ પ્રથમ, વૃષ્ટિ પછી જણાય,
નિમિત્ત પુંઠે નૈમિત્તિકો ક્રમથી આવે:
નિમિત્ત પુંઠે નૈમિત્તિકો ક્રમથી આવે:
Line 317: Line 314:

“पुत्रा इव पितृर्गेहे विषये मानवाः ।
“पुत्रा इव पितृर्गेहे विषये मानवाः ।
“मिर्भया विचरिष्यन्ति स राजा राजसत्तमः ॥"*[૧]
“मिर्भया विचरिष्यन्ति स राजा राजसत्तमः ॥"<ref>પિતાના ઘરમાં પુત્રો ફરતા હોય તેમ જે રાજાના રાજ્યમાં મનુષ્યો નિર્ભય ફરે તે રાજા રાજાઓમાં શ્રેષ્ઠ.</ref>
“મહારાજ ! આપ જેવા પિતાની પાસે આપની પ્રજા આવી ઉભી ર્‌હે અને આપ તેને લાડ લડાવો એ સુંદર દેખાવ જોવાનું તે મને મન કેમ ન થાય ?”
“મહારાજ ! આપ જેવા પિતાની પાસે આપની પ્રજા આવી ઉભી ર્‌હે અને આપ તેને લાડ લડાવો એ સુંદર દેખાવ જોવાનું તે મને મન કેમ ન થાય ?”

* પિતાના ઘરમાં પુત્રો ફરતા હોય તેમ જે રાજાના રાજ્યમાં મનુષ્યો નિર્ભય ફરે તે રાજા રાજાઓમાં શ્રેષ્ઠ.
મણિરાજનો અંતરાત્મા પ્રસન્ન થયો. કુસુમને રજા આપી ચંદ્રકાંતને સાથે લઈ તેની સાથે વાર્તાવિનોદ કરતો કરતો મહારાજ મણિરાજ ચાલ્યો અને માર્ગમાં ચંદ્રકાંતની સાથે શાંતિપર્વની સ્તુતિ કરવા લાગ્યોઃ “ચંદ્રકાંત, સત્ય પુછો તો આવા ગંભીર શબ્દમાં રાજાઓને ઉપદેશ કરેલો મ્હેં બીજે સ્થળે વાંચ્યો નથી. તમે તો ઘણાં પુસ્તક વાંચ્યાં હશે. તો ક્‌હો, રાજધર્મ અને રાજકાર્યનું તત્ત્વ આ શ્લોક કહું છું તેના જેવું બીજે ક્યાં છે ?”

Line 329: Line 324:
"गर्भस्य हितमाध्यत्ते तथा राज्ञाप्यसम्शयम ॥
"गर्भस्य हितमाध्यत्ते तथा राज्ञाप्यसम्शयम ॥
"वर्त्तितव्यं कुरुश्रेश्ठ सदा धर्मानुवर्तिना
"वर्त्तितव्यं कुरुश्रेश्ठ सदा धर्मानुवर्तिना
"स्वं प्रियं तु परित्यज्य यद्यल्लोकहितं भव्वेत ॥* [૧]
"स्वं प्रियं तु परित्यज्य यद्यल्लोकहितं भव्वेत ॥<ref> *“ રાજાએ સદા ગર્ભિણીના જેવો ધર્મ પાળવો. જે કારણથી આવું ઇષ્ટ છે તે, હે મહારાજ, સાંભળો. જેમ પોતાના મનને અનુકૂળ નિજ પ્રિયનો ત્યાગ કરી ગર્ભિણી ગર્ભનું હિત ધારે છે તેમ, હે કુરુશ્રેષ્ઠ, ધર્મનું અનુવર્તન કરનાર રાજાએ પણ પોતાનું પ્રિય હોય તેનો તો ત્યાગ જ કરીને લોકનું જે જે હિત હોય તે નિઃસંશય કરવું:”–મહાભારતમાં શાંતિપર્વમાં ભીષ્મપિતામહે યુધિષ્ઠિરને કહેલું વચન.
</ref>
“ મ્હારા શયનખંડમાં અને વ્યવહારખંડમાં સોનેરી અક્ષરે આ ! શ્લોક મ્હેં કોતરાવી રાખ્યા છે.”
“ મ્હારા શયનખંડમાં અને વ્યવહારખંડમાં સોનેરી અક્ષરે આ ! શ્લોક મ્હેં કોતરાવી રાખ્યા છે.”

Line 397: Line 393:
क्षणमसाविति बंधुतयोदिते: ॥
क्षणमसाविति बंधुतयोदिते: ॥
प्रणयिनो निशामय्य वधूर्बहिः
प्रणयिनो निशामय्य वधूर्बहिः
स्वरमृतैरिव निर्ववो ॥*[૧]
स्वरमृतैरिव निर्ववो <ref>માઘ ઉપરથી
 
*માઘ ઉપરથી
“દૂર ગયો પણ એ ક્ષણ ના ચુકે
“દૂર ગયો પણ એ ક્ષણ ના ચુકે
અમૃતલ્હેર સમા સખી-શબ્દ એ
અમૃતલ્હેર સમા સખી-શબ્દ એ
પતિવ્રતા શુણતાં ઠરી, જયાં શુણ્યો
પતિવ્રતા શુણતાં ઠરી, જયાં શુણ્યો
ગૃહની બ્હાર પ્રિયસ્વર તત્ક્ષણ.
ગૃહની બ્હાર પ્રિયસ્વર તત્ક્ષણ.</ref>
 
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu