18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 67: | Line 67: | ||
“ ભૈયા, તમારા ઈષ્ટદેવ કોણ?” | “ ભૈયા, તમારા ઈષ્ટદેવ કોણ?” | ||
| | ||
“તે નિરંજન નિરાકાર છે.” | “તે નિરંજન નિરાકાર છે.” | ||
Line 147: | Line 145: | ||
સરસ્વતીચંદ્ર સ્મિત કરી બોલ્યોઃ “વિહારપુરીજી, આપે એ શ્લોક કિરાતમાંથી કહ્યા. અર્જુનના વેષ વિશે સંદેહનું કારણ હતું તે સંદેહનું સમાધાન અર્જુને કર્યું હતું. મ્હારા વેષ વીશે કૌપીનના અભાવને લીધે આપને કાંઈ ન્યૂનતા લાગતી હોય તો મ્હારે તો એટલું ક્હેવાનું છે કે મ્હારામાં બીજી અનેક ન્યૂનતાઓ છે તેવી આ એક વિશેષ ગણજો, બાકી મ્હારે મન તો ધોળાં ને ભગવાં સર્વને સારુ સમદ્રષ્ટિ છે, આટલે આપને ઉત્તર આપું છું, અને બાકી હું હવે પ્રશ્ન પુછું છું. આપે કહેલા ત્યાગનું સાધન લઈ મુક્તિ સારું ઉત્થાન કરવાની વાત છે. પરંતુ જો આપના સંપ્રદાયમાં લખ-રૂપને પણ અલક વિભૂતિ ગણો છો તો ત્યાગ વિના મુક્તિ ન કેમ થાય તે સમજાવો; અને સર્વ લખરૂપનો આત્મા એક અલખ છે, રૂપ તો જડ જેવાં ઉત્થાનાદિ ક્રિયાનાં અનધિકારી છે, અને આત્મા એક પુરાણ છે, તો મુક્ત કોને થવાનું બાકી રહ્યું અને એ મુક્તિને વાસ્તે ઉત્થાન કરનાર એ એક આત્માથી બીજે કોણ છે, તે ક્યારે કોનાથી બંધાયો, અને કાલથી અનવચ્છિન્ન આત્માને ભૂતમાં બંધનકાલ અને ભાવિમાં મોક્ષકાલનો અવચ્છેદ કેવી રીતે અવસ્થિત છે એ સમજાવો.” | સરસ્વતીચંદ્ર સ્મિત કરી બોલ્યોઃ “વિહારપુરીજી, આપે એ શ્લોક કિરાતમાંથી કહ્યા. અર્જુનના વેષ વિશે સંદેહનું કારણ હતું તે સંદેહનું સમાધાન અર્જુને કર્યું હતું. મ્હારા વેષ વીશે કૌપીનના અભાવને લીધે આપને કાંઈ ન્યૂનતા લાગતી હોય તો મ્હારે તો એટલું ક્હેવાનું છે કે મ્હારામાં બીજી અનેક ન્યૂનતાઓ છે તેવી આ એક વિશેષ ગણજો, બાકી મ્હારે મન તો ધોળાં ને ભગવાં સર્વને સારુ સમદ્રષ્ટિ છે, આટલે આપને ઉત્તર આપું છું, અને બાકી હું હવે પ્રશ્ન પુછું છું. આપે કહેલા ત્યાગનું સાધન લઈ મુક્તિ સારું ઉત્થાન કરવાની વાત છે. પરંતુ જો આપના સંપ્રદાયમાં લખ-રૂપને પણ અલક વિભૂતિ ગણો છો તો ત્યાગ વિના મુક્તિ ન કેમ થાય તે સમજાવો; અને સર્વ લખરૂપનો આત્મા એક અલખ છે, રૂપ તો જડ જેવાં ઉત્થાનાદિ ક્રિયાનાં અનધિકારી છે, અને આત્મા એક પુરાણ છે, તો મુક્ત કોને થવાનું બાકી રહ્યું અને એ મુક્તિને વાસ્તે ઉત્થાન કરનાર એ એક આત્માથી બીજે કોણ છે, તે ક્યારે કોનાથી બંધાયો, અને કાલથી અનવચ્છિન્ન આત્માને ભૂતમાં બંધનકાલ અને ભાવિમાં મોક્ષકાલનો અવચ્છેદ કેવી રીતે અવસ્થિત છે એ સમજાવો.” | ||
વાહ ! ઘણા જ ઉત્તમ તમારા વિચાર છે કે જે વિચારેાથી તમારી આવી કલ્યાણી મતિ ઉત્પન્ન થઈ છે; માત્ર તમારે જે (વૈરાગ્યથી ) વિરૂદ્ધ વેષ છે તે જ મ્હારા મનમાં સંદેહ ઉત્પન્ન કરે છે. | વાહ ! ઘણા જ ઉત્તમ તમારા વિચાર છે કે જે વિચારેાથી તમારી આવી કલ્યાણી મતિ ઉત્પન્ન થઈ છે; માત્ર તમારે જે (વૈરાગ્યથી ) વિરૂદ્ધ વેષ છે તે જ મ્હારા મનમાં સંદેહ ઉત્પન્ન કરે છે. | ||
(આ ગ્રંથમાં કેટલેક પ્રસંગે પૃષ્ઠો નીચે ચરણટીપ્પણમાં કાશીનગરીની પાઠશાળામાં આચાર્ય પદવી પામેલા વિદ્વાન શાસ્ત્રી જીવરાજ લલ્લુરામે સ્નેહભાવે આ તથા બીજાં ભાષાંતર આપેલાં છે; અને તે બીજા ભાષાંતરને અંતે એમના નામાક્ષર એમની અનુજ્ઞાથી મુકેલ છે.) | (આ ગ્રંથમાં કેટલેક પ્રસંગે પૃષ્ઠો નીચે ચરણટીપ્પણમાં કાશીનગરીની પાઠશાળામાં આચાર્ય પદવી પામેલા વિદ્વાન શાસ્ત્રી જીવરાજ લલ્લુરામે સ્નેહભાવે આ તથા બીજાં ભાષાંતર આપેલાં છે; અને તે બીજા ભાષાંતરને અંતે એમના નામાક્ષર એમની અનુજ્ઞાથી મુકેલ છે.) | ||
Line 203: | Line 200: | ||
અંતે વિષ્ણુદાસ રહસ્ય-મંત્રનો અર્થ દર્શાવતાં વિસ્તારતાં બોલ્યાઃ “અમે વેદાંતના બે ભાગ પાડીયે છીયે. એક શ્રુતિ–ઉક્ત અને બીજું વૈયાસક, શાંકર, આદિ. શ્રુતભાગમાં સર્વ સંપ્રદાયરૂપ નદીઓનું મૂળ છે. શાંકર વેદાંતમાં સંન્યાસને ઉત્તમ પદ આપ્યો છે અને માયાને ત્યાજ્ય ગણી છે. ભગવાન શંકર અમારે પૂજ્ય છે, પણ આ ઉભય વાતમાં અલક્ષ્ય સિદ્ધાંત એ વેદાંતથી જુદો છે તે આ રહસ્યથી સમજાશે. એ વેદાંતમાં જીવ, ઈશ્વર, અને બ્રહ્મ એ ત્રણની ત્રિપુટી છે તે અમે સ્વીકારીયે છીયે, પણ એ ત્રિપુટીને સ્થાને લક્ષ્ય અને અલક્ષ્ય એવી દ્ધિપુટી અમને વધારે અનુકૂળ છે, કારણ તેમાં લાઘવગુણ છે. જીવ અને ઈશ્વર ઉભયને ઉપાધિને અવચ્છેદ છે માટે એ ઉભયને અમે એક પક્ષમાં મુકીયે છીયે અને ઈતર પક્ષમાં ઉપાધિથી | અંતે વિષ્ણુદાસ રહસ્ય-મંત્રનો અર્થ દર્શાવતાં વિસ્તારતાં બોલ્યાઃ “અમે વેદાંતના બે ભાગ પાડીયે છીયે. એક શ્રુતિ–ઉક્ત અને બીજું વૈયાસક, શાંકર, આદિ. શ્રુતભાગમાં સર્વ સંપ્રદાયરૂપ નદીઓનું મૂળ છે. શાંકર વેદાંતમાં સંન્યાસને ઉત્તમ પદ આપ્યો છે અને માયાને ત્યાજ્ય ગણી છે. ભગવાન શંકર અમારે પૂજ્ય છે, પણ આ ઉભય વાતમાં અલક્ષ્ય સિદ્ધાંત એ વેદાંતથી જુદો છે તે આ રહસ્યથી સમજાશે. એ વેદાંતમાં જીવ, ઈશ્વર, અને બ્રહ્મ એ ત્રણની ત્રિપુટી છે તે અમે સ્વીકારીયે છીયે, પણ એ ત્રિપુટીને સ્થાને લક્ષ્ય અને અલક્ષ્ય એવી દ્ધિપુટી અમને વધારે અનુકૂળ છે, કારણ તેમાં લાઘવગુણ છે. જીવ અને ઈશ્વર ઉભયને ઉપાધિને અવચ્છેદ છે માટે એ ઉભયને અમે એક પક્ષમાં મુકીયે છીયે અને ઈતર પક્ષમાં ઉપાધિથી | ||
લક્ષ્યમાં અંતર્ગત, સ્થાણું, લક્ષ્યને ઓળંગી દર અાંગળ અવસ્થિતરહેતો, પ્રાકૃત જનોથી અલક્ષ્ય, અને યોગીજનોએ લક્ષ્ય એવા અલખપરાવર છે, ૧૪. | લક્ષ્યમાં અંતર્ગત, સ્થાણું, લક્ષ્યને ઓળંગી દર અાંગળ અવસ્થિતરહેતો, પ્રાકૃત જનોથી અલક્ષ્ય, અને યોગીજનોએ લક્ષ્ય એવા અલખપરાવર છે, ૧૪. | ||
(આ શ્લોકાર્થનો વિસ્તાર આ પછીના પ્રકરણમાં છે. ) | (આ શ્લોકાર્થનો વિસ્તાર આ પછીના પ્રકરણમાં છે. ) |
edits