સરસ્વતીચંદ્ર ભાગ ૩/વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે.: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|વિષ્ણુદાસ બાવાની વિભૂતિ વચ્ચે.| }} {{Poem2Open}} સુંદરગિરિ અને સુર...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
સુંદરગિરિ અને સુરગ્રામ અનેક ધર્મ અને પંથવાળાઓનાં પ્રિયસ્થાન થઈ પડ્યાં હતાં. ત્યાંનાં મંદિરો, મઠો, વગેરેની સંખ્યાં આ પ્રિયતાનું સ્પષ્ટ પ્રમાણ છે. ભરતખંડી આર્યોના ધર્મમાત્રના દેહમાં જ્ઞાન, યોગ, કર્મ, અને ભક્તિ એ ચારમાંનાં એક અથવા અનેક પ્રાણરૂપે સ્ફૂરે છે, અને એ સર્વ જાતના પ્રાણથી પ્રવર્તતા ધર્મ આ સ્થળે જુદે જુદે કાળે હતા અને તેમનાં સ્મરણસ્તુપ [૧] રૂપે મન્દિરો સુંદરનાં
સુંદરગિરિ અને સુરગ્રામ અનેક ધર્મ અને પંથવાળાઓનાં પ્રિયસ્થાન થઈ પડ્યાં હતાં. ત્યાંનાં મંદિરો, મઠો, વગેરેની સંખ્યાં આ પ્રિયતાનું સ્પષ્ટ પ્રમાણ છે. ભરતખંડી આર્યોના ધર્મમાત્રના દેહમાં જ્ઞાન, યોગ, કર્મ, અને ભક્તિ એ ચારમાંનાં એક અથવા અનેક પ્રાણરૂપે સ્ફૂરે છે, અને એ સર્વ જાતના પ્રાણથી પ્રવર્તતા ધર્મ આ સ્થળે જુદે જુદે કાળે હતા અને તેમનાં સ્મરણસ્તુપ <ref>Monuments, સ્મરણાર્થ ઉભી કરેલી ઈમારતો.</ref>રૂપે મન્દિરો સુંદરનાં

૨. Monuments, સ્મરણાર્થ ઉભી કરેલી ઈમારતો.
​શિખરો ઉપર તેમ તળેટી ઉપર વર્તમાન હતાં તેની પરિગણના જેવું સરસ્વતીચંદ્ર પાસે થયેલું તે આપણે જાણીયે છીયે. આ ચાર જાતના પ્રાણોમાંથી વિષ્ણુદાસ બાવાનો પંથ કેવા પ્રાણને ધારણ કરતો હતો તે જાણ્યાથી એ બાવાનો પરિચય કરવા આપણે અધિકારી થઈશું.

યોગ અને કર્મ, ઉભય આ યુગમાં ક્ષીણ થઈ ગયાં છે છતાં, તેમના ઉપર આર્યોની સાહજિક પ્રીતિ છે. તેમાં ભેદ એવો છે કે કર્મમાર્ગમાં પ્રવર્તવા શ્રદ્ધા અને અવકાશાદિ હોય તો એ માર્ગ સાધ્ય હોવાથી હજી પ્રવર્તે છે, અને યોગની સાધના એ ઐન્દ્રજાલિક પ્રયોગ જેવી હોવાથી તેનો પ્રવર્તક ક્વચિત જ મળી આવે છે અને જયાં મળી આવ્યો લાગે છે ત્યાં અસાધારણ આદર પામે છે. જ્ઞાનમાર્ગની વાર્તા સર્વ બુદ્ધિઓને ગમ્ય છે; અને કર્મમાર્ગનાં ફળની વાટ સ્વર્ગે પ્હોચતા સુધી જોવાની છે, અથવા સાધકના જીવનમાં કાંઈ મ્હોટો ચમત્કાર થાય અને તેની સાથે કર્મસાધનાને કારણ થયેલી માનવાનો શ્રદ્ધાળુને પ્રસંગ આવે, ત્યાંસુધી કર્મસાધનાનું ફળ શીઘ્ર અને હસ્તગત થતું નથી; તેનાથી વિરુદ્ધ પ્રકારે જ્ઞાનના સાધકને યથાશક્તિ ફળ મોડું વ્હેલું પણ નિશ્ચિતપણે આ જ ભવમાં મળે છે, એ જ્ઞાનમાર્ગની લોકપ્રિયતાનું આ ઈંગ્રેજી યુગમાં ઉઘાડું કારણ છે. પરંતુ એ જ્ઞાનમાર્ગ આર્ય સંપ્રદાય પ્રમાણે તે વેદાંત જ છે અને તેનું રહસ્ય પામતા સુધી પ્રયત્ન કરવાનું ધૈર્ય રાખનારા વિરલ હોય છે, માટે જ્ઞાનમાર્ગના પંથમાં બે ઉપપંથ છે એમ કહીયે તો ચાલે. એક ઉપપંથ સાધારણ ઉપપંથ જ લોકપ્રિય છે અને આપણા જ્ઞાનમાર્ગના મિત્રો અને શત્રુએ સર્વે પ્રાયશઃ આ સાધારણ ઉપપંથ સાથે જ મિત્રતા કે શત્રુતા રાખે છે. હવે આ સર્વ માર્ગોમાં – જ્ઞાનમાં, કર્મમાં, અને યોગમાં, સાધન જોઈએ છીયે, પણ સાધનનો પણ ખપ ન પડે એવો ચોથો ભક્તિમાર્ગ આર્યોએ પ્રવર્તાવ્યો છે; અને બુદ્ધિ આદિ કાંઈ પણ સાધન ન હોય તેને વાસ્તે સ્વર્ગનાં દ્વાર ઉઘાડવાનો આ માર્ગ અભિલાષ રાખે છે, આ જગતમાં સ્વર્ગના અમૃત જેવું અમૃત સાધનહીન સ્ત્રીપુરુષોમાં લ્હાય છે, અને રાસલીલાનું રહસ્ય જણાવનાર ગાય છે કે, કૃષ્ણબ્રહ્મને

<poem>
“સબ સાધનને રહિત જ્યું અબલા,
“સબ સાધનને રહિત જ્યું અબલા,
“સો થેઈ થેઈ નાચ નચાવે;
“સો થેઈ થેઈ નાચ નચાવે;
“બીરપેંડો પ્રેમકો નોંખો કહાવે !”
“બીરપેંડો પ્રેમકો નોંખો કહાવે !”
</poem>
આ ચારે માર્ગનો અભ્યાસ વિષ્ણુદાસ બાવાએ કર્યો હતો અને ​એ ચારેની મેળવણી પોતાના પંથમાં કરી હતી અને તેથી સાધનહીન તેમ સાધનવાન જીવો એ પંથમાં લલચાતા અને દ્રઢ ર્‌હેતા.

Line 20: Line 21:
એ પુસ્તકોમાંથી વિષ્ણુદાસને ઘણું ઘણું મનન કરવાનું મળ્યું. આ મન્દિર ઘણું પ્રાચીન હતું અને તેના અધિકારી બાવાઓમાં પ્રસંગે પ્રસંગે સમર્થ વિદ્વાનો આવેલા હતા. બે ચાર પુરુષો સાધારણ નીવડે ત્યારે તેનો અનુયાયી કોઈક સમર્થ નીવડતો. આ ગોસાંઈઓ અલખવાદી હતા અને તેમાં યદુનંદનની પૂજા જોડાવાથી તેમના અસલ પુરુષોએ કંઈ કંઈ શાસ્ત્રાર્થ કરીને અને કંઈ કંઈ પુસ્તકો રચીને પોતાનો સંપ્રદાય સ્થાપ્યો હતો. પ્રાચીનતમ પુસ્તકોમાં અલખ એટલે અલક્ષ્ય એટલે નિર્ગુણ બ્રહ્મ એવો અર્થ કરેલો હતો. એક પુસ્તકમાંથી એવું જણાઈ આવ્યું કે તે કાળે આ મઠવાળા વેદાંતી હતા અને શુદ્ધ બ્રહ્મને બ્રહ્મ નામે માનતા. પણ પાસે જ જૈન આચાર્યો ર્‌હેતા તેમની સાથે આ ગોસાંઈઓને વાદ થતા, અને વેદાંતના મત વિરુદ્ધ જૈનોએ એવી તકરાર ઉઠાવી કે ખરી કે ખોટી માયા અને તેથી ભિન્ન બ્રહ્મ એમ બે વાનાં માનનારા વેદાંતીઓ પોતાને અદ્વૈતવાદી કહે તો वदतो व्याघात ના દોષમાં આવે છે. આ પક્ષનો પ્રતિપક્ષ સમર્થ ગોસાંઈઓએ શંકરાચાર્યના સમર્થ આધારે કર્યો અને ફાવ્યા; પરંતુ સાધારણ વર્ગના લોક એ વાદવિવાદ સમજી શક્યા નહી અને ઘણા લોક જૈન સંપ્રદાયને સ્વીકારવા લાગ્યા. નદીનું પૂર આણીપાસ વળતું જોઈ તેને અટકાવવા ગોસાંઈઓએ નવી યુક્તિ કરી, અને પોતાના મૂળ અલખ–વાદમાં લખ–વાદ ઉમેર્યો અને એમનો મત અલખ-લખ–વાદ ક્‌હેવાવા લાગ્યો. એક અલક્ષ્ય બ્રહ્મ સર્વવ્યાપી છે પરંતુ નામ-રૂપ-આદિ વિશેષણોથી તે અલક્ષ્ય ક્વચિત્ લક્ષ્ય થાય છે અને પોતે પોતાની લક્ષ્યતાનો સાક્ષી થાય છે ત્યારે લક્ષ્ય ક્‌હેવાય છે તેને ઈશ્વર ક્‌હો, માયા ક્‌હો, કે ગમે તે નામે ઓળખો. પરંતુ એ સર્વ લક્ષ્ય એટલે લખ છે, અને તેમાં વિવિધ પરિણામને અંતે મનુષ્ય લાખ થાય છે અને જ્ઞાનના સાધનથી એ લખમાં અલખ જાગે છે. આવી જાતનો સંપ્રદાય સામાન્ય લોકથી સમજાવા લાગ્યો તેની સાથે ગોસાંઈઓનું ​બળ વધવા લાગ્યું. વળી યદુનંદનની પ્રતિમા, બ્રહ્મા, વિષ્ણુ અને માહેશ્વર, વિષ્ણુના અવતાર, એ આદિ અનેક કથાઓનો લખ–વાદમાં અંતર્ભાવ બહુ સુલભ થઈ પડ્યો. કૃષ્ણાવતારનું રહસ્ય પણ અલખ જગાવનારને સમજાવવામાં આવતું. આવી રીતે સાધારણ માણસોને પોતાના પંથમાં ભક્તિ-માર્ગને પગથીયે પગ મુકાવી, તેમને રહસ્યના જિજ્ઞાસુ કરી, અંતે અદ્વૈત અલખના સંપ્રદાયરૂપ શિખર ઉપર લઈ જવામાં આવતા.

વિષ્ણુદાસ અધિકારી થયા તે કાળે ભિન્ન ભિન્ન પંથવાળાની આ ચસાચસી બંધ થઈ ગઈ હતી, અને જૈન લોકને બદલે શિવમાર્ગીઓ, શાક્તો, અને વૈષ્ણવો ઘડી ઘડી હુડુયુદ્ધો કરતા હતા. કેટલાક સારા માણસોને આથી આ સ્થળ ઉપર અનાસ્થા થતી હતી, અને વિષ્ણુદાસ અધિકારે ન આવ્યા હત તો સુંદરગિરિ તેમ સુરગ્રામ ઉભયનું માહાત્મ્ય અસ્ત થાત. પણ એ બાવાએ શાંતિથી, સહનશીલતાથી, ઔદાર્યથી, અને ચાતુર્યથી, અસ્ત થતું માહાત્મ્ય ટેકાવ્યું, ધર્મયુદ્ધોને ઠેકાણે ધર્મસમભાવ પ્રવર્તાવ્યો, અને नम्रत्वेनीन्नमंतः परगुनकथनैः खान् गुणान् ख्यापयन्त *[૧] આદિ પદેાવાળા શ્લોકને અનુસરી, સર્વને તારી પોતે તર્યા, સર્વની પ્રતિષ્ઠા વધારી પોતાના પંથનો ઉત્કર્ષ કર્યો, અને પોતે સર્વ દેવને નમસ્કાર કરી પોતાના દેવને સર્વપાસે નમસ્કાર કરાવવા લાગ્યા.
વિષ્ણુદાસ અધિકારી થયા તે કાળે ભિન્ન ભિન્ન પંથવાળાની આ ચસાચસી બંધ થઈ ગઈ હતી, અને જૈન લોકને બદલે શિવમાર્ગીઓ, શાક્તો, અને વૈષ્ણવો ઘડી ઘડી હુડુયુદ્ધો કરતા હતા. કેટલાક સારા માણસોને આથી આ સ્થળ ઉપર અનાસ્થા થતી હતી, અને વિષ્ણુદાસ અધિકારે ન આવ્યા હત તો સુંદરગિરિ તેમ સુરગ્રામ ઉભયનું માહાત્મ્ય અસ્ત થાત. પણ એ બાવાએ શાંતિથી, સહનશીલતાથી, ઔદાર્યથી, અને ચાતુર્યથી, અસ્ત થતું માહાત્મ્ય ટેકાવ્યું, ધર્મયુદ્ધોને ઠેકાણે ધર્મસમભાવ પ્રવર્તાવ્યો, અને नम्रत्वेनीन्नमंतः परगुनकथनैः खान् गुणान् ख्यापयन्त <ref>નમ્ર થઈ તે જ સાધનથી ઉન્નત થતા, અને પારકાના ગુણોનું કથન કરવાથી જ પેાતાના ગુણને પ્રસિદ્ધ કરતા.</ref> આદિ પદેાવાળા શ્લોકને અનુસરી, સર્વને તારી પોતે તર્યા, સર્વની પ્રતિષ્ઠા વધારી પોતાના પંથનો ઉત્કર્ષ કર્યો, અને પોતે સર્વ દેવને નમસ્કાર કરી પોતાના દેવને સર્વપાસે નમસ્કાર કરાવવા લાગ્યા.

સરસ્વતીચંદ્ર મન્દિર પાસે આવ્યો એટલામાં એને ત્યાં લાવનાર બાવાઓએ પોતાના ગુરુજીના અને - તેમના પંથના આ ઈતિહાસનો કંઈક પરિચય કરાવ્યો અને ગુરુજીની સુજનતા અને શક્તિની સ્તુતિ એના શ્રવણમાં રેડી. આ નવીન અનુભવ અને નવીન વિનોદના બળથી મંદિરપાસે આવી ઉભો તે કાળે કુમુદસુંદરી એના મનમાંથી અગોચર થઈ ગઈ, ગોસાંઈઓના સુકીર્તિત સ્વામીને જોવા તેના મનમાં આતુરતા સજ્જ થઈ અને જેના સેવકોએ પોતાના ઉપર આટલો ઉપકાર કર્યો હતો અને આટલો વિદ્વદાનંદ આપ્યો હતો તેના આતિથેય અને સમાગમનું પાત્ર થવા એની ઉપકૃત વૃત્તિ વધારે ઉપકારના ભોગની કામુક બની. શોક-તિમિર અદ્રશ્ય થયું અને પ્રસન્ન મુદ્રા એના મુખ ઉપર સ્ફુરી આવી. મંદિર પ્રત્યક્ષ થયું તેની સાથે સર્વ બાવાઓ ગાજી ઉઠ્યા: “નંદકો નંદન એક આનંદ દેત હય !”

*“નમ્ર થઈ તે જ સાધનથી ઉન્નત થતા, અને પારકાના ગુણોનું કથન કરવાથી જ પેાતાના ગુણને પ્રસિદ્ધ કરતા.”
​"જય યદુનંદન ! જય યદુનંદન !” કરતું સર્વ મંડળ મંદિરના

૫ગથીયાં અાગળ અાવ્યું.
૫ગથીયાં અાગળ અાવ્યું.
Line 32: Line 32:
વિષ્ણુદાસના અનુયાયી ગોસાંઈઓના ચાર ભાગ પાડેલા હતા. છેલો વર્ગ “અનધિકારી” પુરુષોનો હતો; તેમને માત્ર પૂજા પ્રસંગે સ્વામી સાથે ભક્તિ-ભજન કરવાનો અને ભોજન-પ્રસંગે તેમનાં વચનામૃત સાંભળવાનો અને શંકા-સમાધાન કરાવવાનો અધિકાર હતો. બીજો વર્ગ કનિષ્ઠ અધિકારીયોનો હતો; તેવા અધિકારીયો કથામાં અઠવાડીયામાં બે દિવસ શ્રવણ કરવા બેસતા અને બાકીના દિવસ શાસ્ત્રાભ્યાસ અને શાસ્ત્રમનનમાં ગાળતા. આ બે દિવસ સ્વામી ભક્તિમાર્ગનું રહસ્ય બતાવતા, મધ્યમાધિકારીઓ આ બે દિવસ શ્રવણ કરતા અને તે ઉપરાંત બીજા બે દિવસ સ્વામી પાસે યોગાધ્યયન કરતા ઉત્તમાધિકારી જુજ હતા; તેઓ આ સર્વ દિવસોએ શ્રવણ કરવું હોય તો કરે, અને તે ઉપરાંત બાકીના દિવસોએ સ્વામી પાસે વેદાંત શ્રવણ કરતા. સ્વામી પોતાનું મંડળ લેઈ નિમ્ન દેશમાં રોજ ફરવા જાય અને ઉગ્ર તાપને ​સમયે કોઈ છાયાવાળા મહાવૃક્ષ નીચે વિશ્રામ કરે અથવા કોઈ સરોવર અથવા નદીને તીરે સાયંકાળની રમ્યતામાં “લખ-આનંદ” પ્રગટ કરે તેવા તેવા પ્રસંગોએ ન્યાય, મીમાંસા, ગણિત, આદિ શાસ્ત્રોમાં ગોસાંઈઓને પ્રવેશ કરાવતા. કાળક્રમે સ્વામીને યોગ્ય લાગે ત્યારે અનધિકારીને અધિકાર આપતા, કનિષ્ઠાધિકારીને મધ્યમાધિકારી અને મધ્યમને ઉત્તમાધિકારીનું પદ આપતા, અને ઉત્તમાધિકારીમાં ઉત્તમ હોય તેને પોતાના એકાંત શાસ્ત્રવિચાર પ્રસંગે એકાંતમાં બતાવી પોતાના સમાન કરતા અને તેની સાથે ચર્ચા કરી જ્ઞાન આપી જ્ઞાન લેતા.

મંદિરની બીજી પાસની ઓસરીમાં ઉત્તમાધિકારીયો બેસતા, એક પાસની શાળામાં મધ્યમાધિકારીયો બેસતા, અને બીજી પાસનીમાં કનિષ્ઠાધિકારીયો બેસતા. આગળની ઓસરીમાં અનધિકારીયો બેસતા. મંદિરની પાછળ એક બીજી બે ઓરડીયો હતી તેમાંની એકમાં પૂજાની સામગ્રી અને બીજીમાં પુસ્તકો તથા મઠનું દ્રવ્ય ર્‌હેતું. પોતાની ઓસરી પાછળ એક દ્વાર હતું, તેમાં થઈ પાછળના ઉઘાડા ભાગમાં સ્વામીના સ્નાન-શૌચાદિનાં સ્થાન હતાં. એ ભાગ વિશાળ હતો, પણ તેની ચોપાસ પર્વતના ઉંચા ઉંચા ખડકની ભીંતો હતી અને મઠની બે પાસની ભીંતો તેને સાંધી દીધી હતી. આ વાડામાં પર્વતની સામી ભીંતે મ્‍હોટી ગુફા હતી, અને ગુફાને મુખે મહાન્. ન્યગ્રોધ [૧] વૃક્ષ હતો. આ વડ અને પર્વત વચ્ચેના ખુણામાં એક સુંદર નિર્મળ અને મીઠા પાણીનો ઝરો નિરંતર વ્હેતો હતો અને પ્રવાહ ભૂમિમાં જ લીન થઈ જતો હતો. અા ઝરામાં મ્હોટાં શતપત્ર કમળ થતાં. તેના ઉપર પર્વતની ભીંતોએ મધુર ગુંજારવ કરતા મધુકરોના બે પુડા બાઝેલા હતા. વડ શીવાય એટલામાં તમાલ, અાંબા, કેળ આદિ વૃક્ષો, કેટલાક વેલા, અને પરાગવાન્ સુંદર સુગન્ધી પુષ્પો મધુર પવનને વશ થતાં હતાં. ઝરા આગળ હંસો, બતકો, મેના, પોપટ આદિ પક્ષિઓ ર્‌હેતાં. ન્હાનાં હરણ અને સસલાં પણ હતાં. આમ સર્વ જ્ઞાનેન્દ્રિયોને તૃપ્ત અને શાંત કરનાર પદાર્થ અત્રે એકત્ર થયા હતા. કોમળ સ્પર્શવાળું બારે માસ લીલું ઘાસ, ઝરા અને પક્ષીઓનું ઝીણું ગાન, નેત્રને શીતળ કરનાર સૃષ્ટિનો રંગ અને ચિત્રો, નાસિકાને આલ્‍હાદ આપનાર પુષ્પગંધ, અને મિષ્ટ જળ અને ફળોઃ એ સર્વ આ વિશાળ વાડામાં મનુષ્યના મનને ક્ષોભ અને ઉદ્દીપન ન્‍હોતાં આપતાં, પણ શાંતિ અને આનંદ આપતાં હતાં, અને કુતર્ક ડાબી દેઈ સુતર્કને સપક્ષ
મંદિરની બીજી પાસની ઓસરીમાં ઉત્તમાધિકારીયો બેસતા, એક પાસની શાળામાં મધ્યમાધિકારીયો બેસતા, અને બીજી પાસનીમાં કનિષ્ઠાધિકારીયો બેસતા. આગળની ઓસરીમાં અનધિકારીયો બેસતા. મંદિરની પાછળ એક બીજી બે ઓરડીયો હતી તેમાંની એકમાં પૂજાની સામગ્રી અને બીજીમાં પુસ્તકો તથા મઠનું દ્રવ્ય ર્‌હેતું. પોતાની ઓસરી પાછળ એક દ્વાર હતું, તેમાં થઈ પાછળના ઉઘાડા ભાગમાં સ્વામીના સ્નાન-શૌચાદિનાં સ્થાન હતાં. એ ભાગ વિશાળ હતો, પણ તેની ચોપાસ પર્વતના ઉંચા ઉંચા ખડકની ભીંતો હતી અને મઠની બે પાસની ભીંતો તેને સાંધી દીધી હતી. આ વાડામાં પર્વતની સામી ભીંતે મ્‍હોટી ગુફા હતી, અને ગુફાને મુખે મહાન્. ન્યગ્રોધ<ref>વડ</ref> વૃક્ષ હતો. આ વડ અને પર્વત વચ્ચેના ખુણામાં એક સુંદર નિર્મળ અને મીઠા પાણીનો ઝરો નિરંતર વ્હેતો હતો અને પ્રવાહ ભૂમિમાં જ લીન થઈ જતો હતો. અા ઝરામાં મ્હોટાં શતપત્ર કમળ થતાં. તેના ઉપર પર્વતની ભીંતોએ મધુર ગુંજારવ કરતા મધુકરોના બે પુડા બાઝેલા હતા. વડ શીવાય એટલામાં તમાલ, અાંબા, કેળ આદિ વૃક્ષો, કેટલાક વેલા, અને પરાગવાન્ સુંદર સુગન્ધી પુષ્પો મધુર પવનને વશ થતાં હતાં. ઝરા આગળ હંસો, બતકો, મેના, પોપટ આદિ પક્ષિઓ ર્‌હેતાં. ન્હાનાં હરણ અને સસલાં પણ હતાં. આમ સર્વ જ્ઞાનેન્દ્રિયોને તૃપ્ત અને શાંત કરનાર પદાર્થ અત્રે એકત્ર થયા હતા. કોમળ સ્પર્શવાળું બારે માસ લીલું ઘાસ, ઝરા અને પક્ષીઓનું ઝીણું ગાન, નેત્રને શીતળ કરનાર સૃષ્ટિનો રંગ અને ચિત્રો, નાસિકાને આલ્‍હાદ આપનાર પુષ્પગંધ, અને મિષ્ટ જળ અને ફળોઃ એ સર્વ આ વિશાળ વાડામાં મનુષ્યના મનને ક્ષોભ અને ઉદ્દીપન ન્‍હોતાં આપતાં, પણ શાંતિ અને આનંદ આપતાં હતાં, અને કુતર્ક ડાબી દેઈ સુતર્કને સપક્ષ કરતાં હતાં, આ ઉપવનમાં સરસ્વતીચંદ્રને ઉતારો આપવો એવી
 
૧. વડ
​કરતાં હતાં, આ ઉપવનમાં સરસ્વતીચંદ્રને ઉતારો આપવો એવી
વિષ્ણુદાસજીએ ગોસાંઈઓને આજ્ઞા કરી હતી, તેથી મન્દીર-મઠના દ્વારમાં પ્રવેશ કરી, આનંદગર્જના કરતા જોગીo, ગુરુવચન ઉપર શ્રદ્ધા રાખી, તેમના આદરના પાત્ર ઉપર જાતે આદર રાખી, આગળની ઓસરીમાંના આશ્ચર્ય પામતા અનધિકારિયો વચ્ચે થઈને, ચોકમાં તુલસી-ક્યારાની એક પાસે થઈને ગુરુજીવાળી ઓસરીમાં જઈ, ઉપવનમાં સરસ્વતીચંદ્રને લેઈ ગયા. ઝરાપાસે ન્યગ્રોધની શાખાઓની છાયામાં પાથરી રાખેલા મૃગચર્મ ઉપર એને બેસાડ્યો અને એ મંડળીમાંથી મોહનપુરી અને વિહારપુરી ગુરુજીની આજ્ઞા લેવા ગયા.

Line 45: Line 42:

"कस्त्वं शिशो कस्य कुतोऽसि गंता ।
"कस्त्वं शिशो कस्य कुतोऽसि गंता ।
"किं नाम ते त्वं कुत आगतोऽसि ॥[૧]
"किं नाम ते त्वं कुत आगतोऽसि ॥<ref>હે બાળક ! તું કોણ છે ? કોનો છે ? ક્યાં જવાનો છે ? ત્‍હારું નામ શું ? કયાંથી આવ્યો? હે બાળક, આ મ્‍હેં કહ્યું તેનો ઉત્તર અાપ અને મને પ્રસન્ન કર, તું પ્રીતિને વધારનાર છેઃ -હસ્તામલક સ્તોત્ર.</ref>
૧.હે બાળક ! તું કોણ છે ? કોનો છે ? ક્યાં જવાનો છે ? ત્‍હારું નામ શું ? કયાંથી આવ્યો? હે બાળક, આ મ્‍હેં કહ્યું તેનો ઉત્તર અાપ અને મને પ્રસન્ન કર, તું પ્રીતિને વધારનાર છેઃ -હસ્તામલક સ્તોત્ર.
 
" एतन्मयोक्तं वद चार्मक त्वं ।
" एतन्मयोक्तं वद चार्मक त्वं ।
" मत्प्रीतये प्रीतिविवर्द्धनोऽसि ॥"
" मत्प्रीतये प्रीतिविवर्द्धनोऽसि ॥"
Line 55: Line 51:
" न ब्राह्मणक्षत्रियवैश्यशूद्रा: ॥
" न ब्राह्मणक्षत्रियवैश्यशूद्रा: ॥
" न ब्रह्मचारी न गॄही वनस्थो ।
" न ब्रह्मचारी न गॄही वनस्थो ।
" भिक्षुर्न चाहं निजबोधरुप: ॥"[૧]
" भिक्षुर्न चाहं निजबोधरुप: ॥"<ref>હું માણસ નથી. દેવ નથી, યક્ષ નથી, બ્રાહ્મણ નથી, ક્ષત્રીય નથી,વૈશ્ય નથી, શુદ્ર નથી, બ્રહ્મચારી નથી, ગૃહસ્થ નથી, વાનપ્રસ્થ નથી, સંન્યાસીનથી, હું એક “ નિજ-બોધ-રૂપ” છું. -હસ્તામલક સ્તોત્ર.</ref>
એટલું બોલી હાથનો સ્વસ્તિક રચી ઉભો રહ્યો અને મનમાં હસી મનમાં બોલ્યો.

Line 130: Line 126:
સરસ્વતીચંદ્ર હસ્યો અને વાક્ય પુરું થતાં પ્હેલાં બોલ્યો:– “સ્વામીજી, એ તો જેનું જેવું અનુમાન થયું તેવું તેણે કલ્પ્યું અને તેને કલ્પવાનું કારણ તેમને લાગે એમ હતું, એમ છતાં મને દુ:ખ જ હોય તો તેમાં મને કાંઈ બાધ લાગતો નથી. દુઃખના અનુભવ વિના સુખનું મૂલ્ય થતું નથી. અંધકાર વિના પ્રકાશનો મર્મ સમજાય એમ નથી : દુઃખનો અનુભવ વૈરાગ્યનું કારણ થાય છે. દુઃખનું અવલોકન ​દયા ઉત્પન્ન કરે છે, દયાથી પરમાર્થ થાય છે, અને પરમાર્થવૃત્તિ વ્યક્તિયોનો ભેદભાવ નષ્ટ કરી તેમના ઐકાત્મ્યનું ભાન કરાવે છે. शोभनं खमिति सुखं तद्यद्यपि शोभनं स्वात्तथापि स्वप्रतिमं शून्यमेव. માટે સુખ એટલે દૃષ્ટિને પ્રિય શૂન્ય આકાશ, અને દુઃખ એટલે અપ્રિય આકાશ. સુખ અને દુઃખ ઉભય શૂન્ય છે અને શૂન્ય વસ્તુઓ જુદી જુદી હતી નથી તો પ્રિય-અપ્રિય શી રીતે હોય ? એ તો આપણાં મન એ શૂન્ય પદાર્થને પ્રિય-અપ્રિય ગણે છે; માટે સુખદુઃખમાં ગ્રાહ્યતા હેયતા આવતી નથી અને તેમાંથી જે આવે તેનું હું આતિથેય કરું છું. પરંતુ દુઃખપર મ્હારો કાંઈ પક્ષપાત છે, કારણ દુઃખ મ્હારી બુદ્ધિને સતેજ કરે છે. મ્હેં દુઃખ શોધ્યું ન હત તો આપનાં દર્શન થાત નહી !”

આ વિચિત્ર ભાષણ પ્રવાહથી સર્વને આશ્ચર્ય લાગ્યું. સર્વ આશ્ચર્યસ્તબધ હતા તેમાં વિહારપુરી વચ્ચે બોલી ઉઠ્યો: [૧]“न रम्यं नारम्यं प्रकृतिगुणो वस्तु किमपि એ શ્લોકનું રહસ્ય આમાં આવી ગયું. વાહ ! નવીનચંદ્રજી, વાહ! પણ હું તમને એક પ્રશ્ન પુછું તેનું સમાધાન કરો. આ શ્લોક હું તમને જ ઉદ્દેશી કહું છું એમ સમજો –
આ વિચિત્ર ભાષણ પ્રવાહથી સર્વને આશ્ચર્ય લાગ્યું. સર્વ આશ્ચર્યસ્તબધ હતા તેમાં વિહારપુરી વચ્ચે બોલી ઉઠ્યો: <ref>પ્રાચીન શ્લોક. – “પ્રકૃતિગુણથી કોઈ વસ્તુ રમ્ય નથી – અરમ્ય નથી.</ref>“न रम्यं नारम्यं प्रकृतिगुणो वस्तु किमपि એ શ્લોકનું રહસ્ય આમાં આવી ગયું. વાહ ! નવીનચંદ્રજી, વાહ! પણ હું તમને એક પ્રશ્ન પુછું તેનું સમાધાન કરો. આ શ્લોક હું તમને જ ઉદ્દેશી કહું છું એમ સમજો –

“त्वया साधु समारम्भि नवे वयसि यत्तप: |
“त्वया साधु समारम्भि नवे वयसि यत्तप: |
Line 137: Line 133:
“सुलभा रम्यता लोके दुर्लभं हि गुणार्जनम् ॥

“शरदम्बुधरच्छायागत्वर्यो यौवनश्रिय: |
“शरदम्बुधरच्छायागत्वर्यो यौवनश्रिय: |
"आपातरम्या विषयां पर्यन्तपरितापिन: ॥[૨]
"आपातरम्या विषयां पर्यन्तपरितापिन: ॥<ref>કિરાતાર્જુનઃ ભાષાંતર </ref>
*પ્રાચીન શ્લોક. “પ્રકૃતિગુણથી કોઈ વસ્તુ રમ્ય નથી – અરમ્ય નથી.”
 
†કિરાતાર્જુનઃ ભાષાંતર –
તમોએ યુવાવસ્થામાં જે તપનો આરંભ કર્યો છે તે શ્રેષ્ઠ કર્યું છે; કારણ કે મ્હારા સરખા અત્યંત વૃદ્ધ પુરુષો પણ ઘણું કરીને સંસારના વિષયોથી ઘસડાય છે. તમારી આકૃતિ ઘણી સુંદર છે અને ઉત્તમ ગુણરૂપી સંપત્તિને પ્રાપ્ત થઈ છે ! આ લોકમાં સુંદરતા ઘણી સુલભ છે, પરંતુ ગુણોનું સંપાદન કરવું એ ઘણું જ દુર્લભ છે, યુવાવસ્થાની શોભા શરદઋતુનાં વાદળાંએાની છાયા સરખી ચંચલ છે, અને વિષયો પ્રાપ્તિકાળે રમ્ય લાગે છે, પરંતુ તેનો જયારે પર્યંત આવે છે ત્યારે તે સર્વે દુ:ખરૂપ થઈ પડે છે.

Line 145: Line 140:
"इति त्याज्ये भवे भव्यो मुक्तावुत्तिष्ठते जन : ǁ

"चित्तवानसि कल्याणी यत्ते मतिरुपस्थिता |

“विरुद्ध: केवलं वेष: संदेहयति मे मन: ǁ[૧]
“विरुद्ध: केवलं वेष: संदेहयति मे मन: ǁ<ref>જે જન્મ લે છે તેની પાસે દુઃખ નિરંતર પથરાયલું ર્‌હે છે અને તેને માથે મૃત્યુ અવશ્ય ઉભેલું છે; એ વાત વિચારી સર્વથા ત્યાગ કરવાને લાયક જે આ સંસાર છે, તેમાં ભવ્ય પુરુષ મોક્ષ મેળવવા ઉત્થાન કરે છે.
વાહ ! ઘણા જ ઉત્તમ તમારા વિચાર છે કે જે વિચારેાથી તમારી આવી કલ્યાણી મતિ ઉત્પન્ન થઈ છે; માત્ર તમારે જે (વૈરાગ્યથી ) વિરૂદ્ધ વેષ છે તે જ મ્હારા મનમાં સંદેહ ઉત્પન્ન કરે છે.
(આ ગ્રંથમાં કેટલેક પ્રસંગે પૃષ્ઠો નીચે ચરણટીપ્પણમાં કાશીનગરીની પાઠશાળામાં આચાર્ય પદવી પામેલા વિદ્વાન શાસ્ત્રી જીવરાજ લલ્લુરામે સ્નેહભાવે આ તથા બીજાં ભાષાંતર આપેલાં છે; અને તે બીજા ભાષાંતરને અંતે એમના નામાક્ષર એમની અનુજ્ઞાથી મુકેલ છે.)</ref>
આ શ્લોકનો અર્થ તો સમજયા હશો.”
આ શ્લોકનો અર્થ તો સમજયા હશો.”

Line 160: Line 157:
અલખપુરી બોલવા લાગ્યોઃ “જેવી આજ્ઞા:
અલખપુરી બોલવા લાગ્યોઃ “જેવી આજ્ઞા:

[]“नाहं जाये म्रिये नैव न वद्धो न च मुक्तिभाक् ǁ
<ref>*હું ઉત્પન્ન થતો નથી; હું મરતો નથી; બંધાએલ નથી; હું મુક્ત નથી. પ્રાણીઓનો આ સંસાર છોડેલા બાણની ગતિ સરખો છે. .
હું એક છું. અદ્વિતીય છું, પોતાને વીશે જ વિહારવાળો છું; માયારૂપથી વિહાર કરી શાંતિરૂપ જ્યારે થાઉં છું ત્યારે પણ લક્ષ્યદૃષ્ટિ રહું છું, અર્થાત્ ત્યારે પણ લક્ષ્યનો સાક્ષી રહું છું. ૨.
વિહારમાં અથવા શાંતિમાં જેને રાગદ્વેષ નથી તે તત્વત્ત: નિર્ગુણ અને નિષ્ક્રિય ક્‌હેવાય છે. ૩.
લક્ષ્યધર્મને આદર કરી જીવરૂપ લક્ષ્યાત્મા જાતે જ લક્ષે છે, અને અલક્ષ્યમાં પણ પ્રવેશ કરે છે, એવો લક્ષ્ય આત્મા જે હોય તેમાં આત્મપ્રબોધ થાય છે એટલે તેમાં આત્મા અલખ-પ્રબોધ પામે છે – જાગે છે.</ref>“नाहं जाये म्रिये नैव न वद्धो न च मुक्तिभाक् ǁ
“मुक्तवाणगतिप्राय: संसारस्तु शरीरिणाम् ǁ१ǁ

“एकोऽहमद्वितियोऽहं स्वस्मिन्नेव विहारवान् ǁ

Line 168: Line 168:
"लक्ष्य धर्मान समाद्दत्य लक्ष्यात्मा लक्ष्यते स्वयम् ǁ

"अल्क्ष्यं चावगाहेत सोऽयमात्मप्रबोधवान् ǁ४ǁ

*હું ઉત્પન્ન થતો નથી; હું મરતો નથી; બંધાએલ નથી; હું મુક્ત નથી. પ્રાણીઓનો આ સંસાર છોડેલા બાણની ગતિ સરખો છે. ૧.
હું એક છું. અદ્વિતીય છું, પોતાને વીશે જ વિહારવાળો છું; માયારૂપથી વિહાર કરી શાંતિરૂપ જ્યારે થાઉં છું ત્યારે પણ લક્ષ્યદૃષ્ટિ રહું છું, અર્થાત્ ત્યારે પણ લક્ષ્યનો સાક્ષી રહું છું. ૨.
વિહારમાં અથવા શાંતિમાં જેને રાગદ્વેષ નથી તે તત્વત્ત: નિર્ગુણ અને નિષ્ક્રિય ક્‌હેવાય છે. ૩.
લક્ષ્યધર્મને આદર કરી જીવરૂપ લક્ષ્યાત્મા જાતે જ લક્ષે છે, અને અલક્ષ્યમાં પણ પ્રવેશ કરે છે, એવો લક્ષ્ય આત્મા જે હોય તેમાં આત્મપ્રબોધ થાય છે એટલે તેમાં આત્મા અલખ-પ્રબોધ પામે છે – જાગે છે. ૪.
[૧]"लक्ष्यरुप: प्रबुद्धश्वेदलक्ष्यं लक्षयेन्न क: ǁ
<ref>લખ જેનું રૂપ છે એવા અલખ આત્મા જીવાત્મામાં જાગ્યા હોય તેા તે જીવાત્મા એ અલખને લખ કેમ નહી કરે ? અને કોણ નહી કરે ? આવી રીતે જીવ, ઈશ્વર, અને અલખ બ્રહ્મ એ ત્રણેયના અદ્વૈતનો યોગ અલખના યોગીઓ યોજે છે. પ.
અર્જુનને યુદ્ધમાં યોજતાં લક્ષ્યધર્મના ધુરંધર શ્રીકૃષ્ણે એને ગીતામાં આ જ કહ્યું છે. ૬.
આ જગતમાં કર્મને કરતો કરતો સો વર્ષ સુધી તું જીવ એવી જે વેદની શ્રુતિ છે તે પણ લક્ષ્યના ઘર્મોને સ્પષ્ટ કરી લક્ષે છે. ૭.
અલખનો યોગી આ લેખમાં આત્મા સાથે આત્માવડે વિહાર કરે છે. એ આ અલખ અને પરાનંદયોગી તે સ્વપ્રકાશ પોતે જ કેમ નહી ? ૮.
તે કોઈ પ્રકારથી બંધાયેલ નથી અને મુક્ત નથી, વિરક્ત નથી અને રક્ત નથી; તે અમૃતત્વનો ઈશ છે અને સ્ફુલિંગ છે પણ પુરુષ છે. ૯.
નિત્યની અંદર રહેલ આ લક્ષ્ય નામનો અનિત્ય અતિરોહ છે તે યજ્ઞરૂપે જ્વલન પામી દ્વૈતાભાસનું કારણ થાય છે. ૧૦.
દિવસ પણ કાળ છે અને રાત્રિ પણ કાળ છે, તેમાં લોક અનિત્ય એવાં જે દિવસ અને રાત્રિ રૂપે તેને જ દેખે છે અને તેમાં ઓતપ્રોત કાળને દેખતા નથી. કાળને તો જ્ઞાનીઓ જ દેખે છે. </ref>"लक्ष्यरुप: प्रबुद्धश्वेदलक्ष्यं लक्षयेन्न क: ǁ
"त्रयाणामित्थमद्वैतं युःञ्जत्तेऽलक्ष्ययोगिन: ǁ५ǁ

"गीतायामिदमेवाह भगवानर्जुनं प्रतिǁ
"गीतायामिदमेवाह भगवानर्जुनं प्रतिǁ
Line 187: Line 189:
"अह:कालो निशाकालो लोक: पश्यत्यहर्निशा:ǁ
"अह:कालो निशाकालो लोक: पश्यत्यहर्निशा:ǁ
"अनित्या एव नो कालं कालं पश्यन्ति सूरय:ǁ११ǁ

*લખ જેનું રૂપ છે એવા અલખ આત્મા જીવાત્મામાં જાગ્યા હોય તેા તે જીવાત્મા એ અલખને લખ કેમ નહી કરે ? અને કોણ નહી કરે ? આવી રીતે જીવ, ઈશ્વર, અને અલખ બ્રહ્મ એ ત્રણેયના અદ્વૈતનો યોગ અલખના યોગીઓ યોજે છે. પ.
અર્જુનને યુદ્ધમાં યોજતાં લક્ષ્યધર્મના ધુરંધર શ્રીકૃષ્ણે એને ગીતામાં આ જ કહ્યું છે. ૬.
આ જગતમાં કર્મને કરતો કરતો સો વર્ષ સુધી તું જીવ એવી જે વેદની શ્રુતિ છે તે પણ લક્ષ્યના ઘર્મોને સ્પષ્ટ કરી લક્ષે છે. ૭.
અલખનો યોગી આ લેખમાં આત્મા સાથે આત્માવડે વિહાર કરે છે. એ આ અલખ અને પરાનંદયોગી તે સ્વપ્રકાશ પોતે જ કેમ નહી ? ૮.
તે કોઈ પ્રકારથી બંધાયેલ નથી અને મુક્ત નથી, વિરક્ત નથી અને રક્ત નથી; તે અમૃતત્વનો ઈશ છે અને સ્ફુલિંગ છે પણ પુરુષ છે. ૯.
નિત્યની અંદર રહેલ આ લક્ષ્ય નામનો અનિત્ય અતિરોહ છે તે યજ્ઞરૂપે જ્વલન પામી દ્વૈતાભાસનું કારણ થાય છે. ૧૦.
દિવસ પણ કાળ છે અને રાત્રિ પણ કાળ છે, તેમાં લોક અનિત્ય એવાં જે દિવસ અને રાત્રિ રૂપે તેને જ દેખે છે અને તેમાં ઓતપ્રોત કાળને દેખતા નથી. કાળને તો જ્ઞાનીઓ જ દેખે છે. ૧૧.
"प्राकृतास्त्व्वेवमीक्षन्ते द्वैधं ज्वलनशान्तिषु ॥

Line 200: Line 195:
"अलक्ष्यात्मन्यालक्ष्येण न चासौ नाभिनन्दितः ॥

"लक्ष्यस्यान्तर्गतः स्थाणुर्लक्ष्यातिष्ठो दशाङ्गुलम् ॥

"अलक्ष्यः प्राकृतौर्नित्यो योगिलक्ष्यः परावरः ॥ १४ ॥[૧]
"अलक्ष्यः प्राकृतौर्नित्यो योगिलक्ष्यः परावरः ॥ १४ ॥<ref>લક્ષ્યના જ્વલનમાં અને શાંતિમાં પ્રાકૃત જનો આવી રીતે દ્વૈત-બેપણું - દેખે છે; પણ તે બેમાં રહેલું અદ્વૈત દેખતા નથી, કારણ તેએાઅનિત્યને જ લક્ષે છે. ૧૨.
તે અનેક લોકનાં અનેક ઈન્દ્રિયો તે જ જેની ઇન્દ્રિયો છે અને તેધરવાથી જે સહસ્ત્રાક્ષ કહેવાય છે એવું લક્ષ્ય સ્વયંભૂ છે તે લક્ષ્ય અક્ષ્યઆત્મામાં અતિરોહ પામે છે; અને એ અતિરોહ અલક્ષ્યને અભિનંદિત નથીએમ નથી. ૧૩.
લક્ષ્યમાં અંતર્ગત, સ્થાણું, લક્ષ્યને ઓળંગી દર અાંગળ અવસ્થિતરહેતો, પ્રાકૃત જનોથી અલક્ષ્ય, અને યોગીજનોએ લક્ષ્ય એવા અલખપરાવર છે, ૧૪.
(આ શ્લોકાર્થનો વિસ્તાર આ પછીના પ્રકરણમાં છે. )</ref>
આ અનુષ્ઠુપ છંદ અલખપુરીએ ગાયા; તે આગળ આગળ આવ્યો તેમ તેમ બીજા યોગીયો તેની સાથે ગાવામાં પ્રથમ મનમાં, પછી કંઠમાં, અને અંતે મુખથી, ભળ્યા.

18,450

edits

Navigation menu