18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 262: | Line 262: | ||
મણિરાજ – “એ વાત મધમાખ કહે.” | મણિરાજ – “એ વાત મધમાખ કહે.” | ||
| | ||
મધુ૦ – “હું તો ભુલી ગઈ છું.” | મધુ૦ – “હું તો ભુલી ગઈ છું.” | ||
Line 447: | Line 445: | ||
જરાશંકર – “મહારાજ, આજસુધી મુસલમાનો ચક્રવર્તિ હતા તે કાળે આપણી વિદ્યા આપના કુળને ઉપયોગી થઈ.” | જરાશંકર – “મહારાજ, આજસુધી મુસલમાનો ચક્રવર્તિ હતા તે કાળે આપણી વિદ્યા આપના કુળને ઉપયોગી થઈ.” | ||
મલ્લરાજ – “ને હજી થશે. પણ આપણી વિદ્યા એટલે જુની ભાષા ! જ ન સમજવી. વિદુરજીએ લાક્ષાગૃહમાં મ્લેચ્છભાષાથી પાણ્ડવોનું રક્ષણ કર્યું હતું. યુધિષ્ઠિરના યજ્ઞપ્રસંગે મયરાક્ષસની કળાનો ઉપયોગ | મલ્લરાજ – “ને હજી થશે. પણ આપણી વિદ્યા એટલે જુની ભાષા ! જ ન સમજવી. વિદુરજીએ લાક્ષાગૃહમાં મ્લેચ્છભાષાથી પાણ્ડવોનું રક્ષણ કર્યું હતું. યુધિષ્ઠિરના યજ્ઞપ્રસંગે મયરાક્ષસની કળાનો ઉપયોગ કર્યો હતો. ભીમસેન રાક્ષસીને પરણ્યો હતો અને અર્જુને નાગકન્યાને | ||
પરણ્યો હતો. બ્રાહ્મણોની વિદ્યા બ્રાહ્મણી જ હોય છે, પણ ક્ષત્રિયો સર્વ લોક અને સર્વે દેશની વિદ્યાઓને ઘરમાં વસાવે છે.” | પરણ્યો હતો. બ્રાહ્મણોની વિદ્યા બ્રાહ્મણી જ હોય છે, પણ ક્ષત્રિયો સર્વ લોક અને સર્વે દેશની વિદ્યાઓને ઘરમાં વસાવે છે.” | ||
edits