2,296
edits
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}નિર્જન વનવગડે અલી વાદળી! {{space}}{{space}}જળ શાં ઢોળવાં અમથાં? {{space}}{{space}}...") |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|હૈયાસૂનાં|કેશવ હ. શેઠ}} | |||
<poem> | <poem> | ||
{{space}}નિર્જન વનવગડે અલી વાદળી! | {{space}}નિર્જન વનવગડે અલી વાદળી! | ||
Line 14: | Line 16: | ||
{{space}}મુખ મિઠ્ઠાંના મોહ શા, જો નહિ મનના મેળ? | {{space}}મુખ મિઠ્ઠાંના મોહ શા, જો નહિ મનના મેળ? | ||
ગરજુ જગવગડે વણપાત્ર પ્રણય શો ઢોળવો અમથાં? | ગરજુ જગવગડે વણપાત્ર પ્રણય શો ઢોળવો અમથાં? | ||
{{space}} | {{space}}ઉરેઉર જોડવાં અમથાં? | ||
ઉજ્જડ મરુભૂમિનાં રસિક હૃદય શાં ખોલવાં અમથાં? | ઉજ્જડ મરુભૂમિનાં રસિક હૃદય શાં ખોલવાં અમથાં? | ||
{{space}}{{space}}જીવન શીદ રોળવાં અમથાં? | {{space}}{{space}}જીવન શીદ રોળવાં અમથાં? | ||
Line 26: | Line 28: | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જુગતરામ દવે/અંતરપટ | અંતરપટ]] | અંતરપટ આ અદીઠ! અરેરે! આડું અંતરપટ આ અદીઠ!]] | |||
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કલ્યાણજી મહેતા/તમારી આત્મશ્રદ્ધા તો | તમારી આત્મશ્રદ્ધા તો ]] | દીવાલો દુર્ગની ફાટે તમારા કેદખાનાની]] | |||
}} |