સરસ્વતીચંદ્ર ભાગ ૪/પિતામહપુરમાં આર્ય સંસારનાં પ્રતિબિમ્બ અને મણિમય સામગ્રીના સંપ્રસાદ.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પિતામહપુરમાં આર્ય સંસારનાં પ્રતિબિમ્બ અને મણિમય સામગ્ર...")
 
No edit summary
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
And on her lover's arm she leant,
<ref>૧. પ્રકરણ ૧૧ ઉ૫૨થી "પિતામહ” એટલે ભીષ્મ પિતામહનું રૂ૫ક સમજાશે.</ref>And on her lover's arm she leant,
And round her waist she felt it fold,
And round her waist she felt it fold,
And far across the hill they went
And far across the hill they went
Line 87: Line 87:
સર૦– શ્વરાજ ! આ ધામમાં છેલ્લામાં છેલું મનુષ્ય ક્યારે કોણ ગતિ પામી શકયું હતું ?

શ્વાન.– રત્નનગરીના મહારાજ મલ્લરાજ હાલ સિદ્ધ છે તે એકકાળે તમારીપેઠે આવ્યા હતા. તેમણે પૃથ્વીમાં ભીષ્મભવન[૧] આ ધામ જોઈને જ કરેલું છે.
શ્વાન.– રત્નનગરીના મહારાજ મલ્લરાજ હાલ સિદ્ધ છે તે એકકાળે તમારીપેઠે આવ્યા હતા. તેમણે પૃથ્વીમાં ભીષ્મભવન<ref>પૃષ્ઠ ર૪૬-ર૪૭</ref>આ ધામ જોઈને જ કરેલું છે.

સર૦– શ્વરાજ ! મ્હેં તે જોયું છે. અમને કંઈ સૂચના કે ઉપદેશ આપના ભણીથી દેશો ?

Line 93: Line 93:
શ્વાન.– અમે શ્વલોક વસ્ત્રાદિ દમ્ભને ધારતા નથી પણ મનુષ્યો તો વાણીમાં, વિચારમાં, વૃત્તિયોમાં ને આચારમાં અનેક રીતે ઓપ્યાગોપ્યભેદ રાખી અસત્ય-પ્રપઞ્ચના ખેલની સૃષ્ટિ ઉભી કરે છે. એવા ભેદને માટેના સર્વ દમ્ભનો ત્યાગ તમને પ્રાપ્ત થાવ એટલો હું તમને ઉપદેશ અને આશીર્વાદ આપું છું. એટલી સિદ્ધિ પ્રાપ્ત થયેથી તમારા સંસારીયોનાં સુખદુ:ખનું શુદ્ધ દર્શન કરી શકશો ને તેમ થશે ત્યારે તમે તેમનું કલ્યાણ કરવાની તમારી સૂક્ષ્મ વાસનાને તૃપ્ત કરી શકશો. આ સિદ્ધલોકના દ્વીપ સમસ્ત પૃથ્વી ઉપર તરે છે, ને તમે હાલ આર્યદેશ ઉપર છો તેનાં પ્રતિબિમ્બ પિતામહના કુણ્ડમાં આ દ્વીપો ઉપરથી જોજો, પિતામહના ઉપર બંધાયલા રાફડાઓને સાત્ત્વિક દૃષ્ટિથી જોજો, ને પછી ગંગામૈયાના ખેાળામાં સુતેલા પિતામહનાં દર્શન કરી એ માતા પાસેથી ને પુત્ર પાસેથી તમારા દેશના કલ્યાણ માર્ગનો ઉપદેશ લેજો. મલ્લરાજની યોજનાનાં પાંડુકુરુભવનો જોનારને આ ઉપદેશ સુગમ પડશે.

આટલું બોલી કુતરાઓ વેરાઈ ગયા ને સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી, હિમ ઉપર સરવાની ચક્રવાળી પાદુકાઓ[૨] પ્હેરી સરતાં હોય તેમ, ગોપુરની તળે સરી ગયાં ને ત્યાંથી વેગભર્યાં સર્યાં તે અંદર પિતામહકુંડના આરા ઉપરના સોનારુપાના સળીયાના કઠેરા આગળ અટક્યાં.
આટલું બોલી કુતરાઓ વેરાઈ ગયા ને સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી, હિમ ઉપર સરવાની ચક્રવાળી પાદુકાઓ<ref>ઈંગ્રેજો Skating ની કસરત કરે છે, ત્યારે બરફ ઉપર પઈડાંવાળી પાવડીઓ પ્હેરી ખસે છે, આપણાં બાળકની ભાષામાં બાલીયે તો “ખસુરીયાં ખાય છે.”</ref> પ્હેરી સરતાં હોય તેમ, ગોપુરની તળે સરી ગયાં ને ત્યાંથી વેગભર્યાં સર્યાં તે અંદર પિતામહકુંડના આરા ઉપરના સોનારુપાના સળીયાના કઠેરા આગળ અટક્યાં.

૧. પૃષ્ઠ ર૪૬-ર૪૭.
૨. ઈંગ્રેજો Skating ની કસરત કરે છે, ત્યારે બરફ ઉપર પઈડાંવાળી પાવડીઓ પ્હેરી ખસે છે, આપણાં બાળકની ભાષામાં બાલીયે તો “ખસુરીયાં ખાય છે.”
​આ કુંડ એકાદ ગાઉ લાંબો પ્હોળો હશે અને તેમાં ચારે પાસ પાણીના

જેવું તેજ ચળકતું ભરેલું હતું અને એ તેજમાં મ્હોટા મ્હોટા બેટ હતા. પોતાને મળેલી મુદ્રા જોતો જોતો સરરવતીચંદ્ર બોલવા લાગ્યો.

Line 208: Line 206:
આટલું વચન નીકળતાં ફરી સર્પમાત્રના મુખમાંથી સુસવાટા અને ઝેરી ફુંકો નીકળવા લાગ્યાં અને આખા ભોંયરામાં ચારે પાસ ઉભરાતા દોડતા સર્પો સળવળવા લાગ્યા. સામે ઉભેલો નાગ તો ઉભો હતો તેમ જ રહ્યો – માત્ર તેની બે જીભો મુખબ્હાર નીકળી પોતાના ઓઠ ચાટવા લાગી, મુછના વાળ ઉંચા ઉભા થયા, ને તેમાંથી અગ્નિના તનખા ઝરવા લાગ્યા. ચારે પાસ લીલાંપીળાં ઝેર વધી રહ્યાં તેની મધ્યે ઉભેલાં અા પ્રાણીને મહાનાગ ક્‌હેવા લાગ્યો.

નાગ૦- અમ નાગલોકના દોષ જાણવાની છાતી ચલાવનાર માનવી ! અમે ત્હારા દેશના શાસ્ત્રકારો, સ્મૃતિકારો ને પુરાણકારોનાં પ્રતિબિમ્બ છીયે. લોકચર્ચાના પંડિતો, ત્રિકાળના વિચારથી લોકવ્યવસ્થાની રૂઢિઓની ​ઉત્પત્તિ, સ્થિતિ, અને પ્રસંગ પડ્યે નિર્ઋતિ[૧] પણ રચે છે; તે સમર્થ પંડિતોનાં અને વ્યવસ્થાકરોનાં પ્રતિબિમ્બ અમે છીયે, ને આ સર્વ સંસારભારમાં વ્યવસ્થાનો જે અનન્ત અશ્વત્ત્થ[૨] ચારે પાસ અસંખ્ય શાખાઓ પ્રસારી ઉભો છે ને પૃથ્વીના મૃત્યુ લોકને વિસ્મય પમાડે છે તે વૃક્ષરાજનાં આ સર્વે મૂળનું જે કારણથી અમે ઉત્પાદન કર્યું તે જ કારણથી હજી તેનું રક્ષણ અને વર્ધન કરીયે છીયે અને કરીશું ! સાત્ત્વિક દૃષ્ટિને પ્રત્યક્ષ થતા ધર્માધર્મ નામના દમ્ભનું અમે પવનાશન લોક ભક્ષણ કરતા નથી.
નાગ૦- અમ નાગલોકના દોષ જાણવાની છાતી ચલાવનાર માનવી ! અમે ત્હારા દેશના શાસ્ત્રકારો, સ્મૃતિકારો ને પુરાણકારોનાં પ્રતિબિમ્બ છીયે. લોકચર્ચાના પંડિતો, ત્રિકાળના વિચારથી લોકવ્યવસ્થાની રૂઢિઓની ​ઉત્પત્તિ, સ્થિતિ, અને પ્રસંગ પડ્યે નિર્ઋતિ<ref>નાશ.</ref> પણ રચે છે; તે સમર્થ પંડિતોનાં અને વ્યવસ્થાકરોનાં પ્રતિબિમ્બ અમે છીયે, ને આ સર્વ સંસારભારમાં વ્યવસ્થાનો જે અનન્ત અશ્વત્ત્થ[૨] ચારે પાસ અસંખ્ય શાખાઓ પ્રસારી ઉભો છે ને પૃથ્વીના મૃત્યુ લોકને વિસ્મય પમાડે છે તે વૃક્ષરાજનાં આ સર્વે મૂળનું જે કારણથી અમે ઉત્પાદન કર્યું તે જ કારણથી હજી તેનું રક્ષણ અને વર્ધન કરીયે છીયે અને કરીશું ! સાત્ત્વિક દૃષ્ટિને પ્રત્યક્ષ થતા ધર્માધર્મ નામના દમ્ભનું અમે પવનાશન લોક ભક્ષણ કરતા નથી.

ચારે પાસના પ્રકાશની શ્યામતા વધવા લાગી.
ચારે પાસના પ્રકાશની શ્યામતા વધવા લાગી.
Line 214: Line 212:
સર૦- તમે સાત્ત્વિક ધર્મને વર્જ્ય ગણો છો તો શાને ભક્ષ્ય ગણો છે ? કીયા પવનનું ભક્ષણ કરો છો ?

નાગ– સાંભળ, રે મુગ્ધ માનવી ! અમારો આહાર સત્ય વિના બીજો નથી અને એ આહાર મળે તો અમે ધર્મને પણ ઇચ્છતા નથી; કારણ ધર્મ સત્યની પાછળ દોડે છે, સત્ય ધર્મ પાછળ દોડતું નથી. ત્રિગુણાત્મક સૃષ્ટિ કેવળ સાત્ત્વિક દૃષ્ટિએ જોવી એ સત્યના મ્હોટા અંશને ઢાંકી ન્હાના અંશને જોવા જેવું છે. તમારા સંસારમાં કે મનુષ્યલોકમાં રાજસી અને તામસી વૃત્તિ સંસારના ગળા સુધી ભરેલી છે ને સાત્ત્વિક વૃત્તિ તો માત્ર ત્હારા જેવા મુગ્ધ જનના મનોરાજ્યની જ સૃષ્ટિ છે. જેમ ક્ષાર સમુદ્રમાં કોઈસ્થાને મિષ્ટ જલનું ઝરણું નીકળે તો તેના ઉપર ક્ષાર સમુદ્રના તરંગ ફરી વળે તેમ તમ લોકના સંસારમાં સાત્ત્વિક ગુણના વિરલ ઝરાઓ ક્ષાર જળનાં વહન નીચે ચંપાઈ ગયલા જ ર્‌હે છે. જેમ તામસી દૃષ્ટિ તે સર્વત્ર અદૃષ્ટિ જ છે તેમ સાત્વિક દૃષ્ટિમાં રજોગુણ અને તમોગુણનાં જે જે કાર્ય ભણી ક્ષમાદૃષ્ટિ ર્‌હે છે તે તે દિશા ભણીની તેની અદૃષ્ટિ જ છે. સ્ત્રીપુરુષની પ્રીતિને તું શુદ્ધ સાત્ત્વિક ગણતો હોઈશ તો વધારે અનુભવથી ત્હારી ભુલ ભાંગશે. તમે બે જણ કોઈ પુણ્ય સિદ્ધિથી સર્વદા સાત્ત્વિક રહી શકશો તો તેથી કાંઈ બાકીનું જગત સાત્ત્વિક થઈ જવાનું નથી, પ્રાણીઓ પરસ્પરનું ભક્ષણ કરતાં મટવાનાં નથી, કુટુમ્બોના અંતઃકોલાહલ મટવાના નથી, પાપી જનોની સંખ્યા એક ધર્મમાં પ્રવર્તશે તો એથી અધિક પાપીઓ તેની પાછળ પલટણ પેઠે ઉભા થતા અટકવાના નથી, રાજાઓના રાજ્યલોભ અને અધર્મવિગ્રહ ઘટવાના નથી, અને અન્ય પ્રાણીયો પેઠે મનુષ્યોમાં ને રાજાઓમાં પણ મ્હોટું ન્હાનાને ખાય એ નિયમ લુપ્ત થવાનો
નાગ– સાંભળ, રે મુગ્ધ માનવી ! અમારો આહાર સત્ય વિના બીજો નથી અને એ આહાર મળે તો અમે ધર્મને પણ ઇચ્છતા નથી; કારણ ધર્મ સત્યની પાછળ દોડે છે, સત્ય ધર્મ પાછળ દોડતું નથી. ત્રિગુણાત્મક સૃષ્ટિ કેવળ સાત્ત્વિક દૃષ્ટિએ જોવી એ સત્યના મ્હોટા અંશને ઢાંકી ન્હાના અંશને જોવા જેવું છે. તમારા સંસારમાં કે મનુષ્યલોકમાં રાજસી અને તામસી વૃત્તિ સંસારના ગળા સુધી ભરેલી છે ને સાત્ત્વિક વૃત્તિ તો માત્ર ત્હારા જેવા મુગ્ધ જનના મનોરાજ્યની જ સૃષ્ટિ છે. જેમ ક્ષાર સમુદ્રમાં કોઈસ્થાને મિષ્ટ જલનું ઝરણું નીકળે તો તેના ઉપર ક્ષાર સમુદ્રના તરંગ ફરી વળે તેમ તમ લોકના સંસારમાં સાત્ત્વિક ગુણના વિરલ ઝરાઓ ક્ષાર જળનાં વહન નીચે ચંપાઈ ગયલા જ ર્‌હે છે. જેમ તામસી દૃષ્ટિ તે સર્વત્ર અદૃષ્ટિ જ છે તેમ સાત્વિક દૃષ્ટિમાં રજોગુણ અને તમોગુણનાં જે જે કાર્ય ભણી ક્ષમાદૃષ્ટિ ર્‌હે છે તે તે દિશા ભણીની તેની અદૃષ્ટિ જ છે. સ્ત્રીપુરુષની પ્રીતિને તું શુદ્ધ સાત્ત્વિક ગણતો હોઈશ તો વધારે અનુભવથી ત્હારી ભુલ ભાંગશે. તમે બે જણ કોઈ પુણ્ય સિદ્ધિથી સર્વદા સાત્ત્વિક રહી શકશો તો તેથી કાંઈ બાકીનું જગત સાત્ત્વિક થઈ જવાનું નથી, પ્રાણીઓ પરસ્પરનું ભક્ષણ કરતાં મટવાનાં નથી, કુટુમ્બોના અંતઃકોલાહલ મટવાના નથી, પાપી જનોની સંખ્યા એક ધર્મમાં પ્રવર્તશે તો એથી અધિક પાપીઓ તેની પાછળ પલટણ પેઠે ઉભા થતા અટકવાના નથી, રાજાઓના રાજ્યલોભ અને અધર્મવિગ્રહ ઘટવાના નથી, અને અન્ય પ્રાણીયો પેઠે મનુષ્યોમાં ને રાજાઓમાં પણ મ્હોટું ન્હાનાને ખાય એ નિયમ લુપ્ત થવાનો નથી. આ સર્વ મલિન વસ્તુઓને દૃષ્ટિબ્હાર રાખી કરેલું ધર્મના ને ન્યાયના
 
૧. નાશ.
ર. વડનું ઝાડ.
​નથી. આ સર્વ મલિન વસ્તુઓને દૃષ્ટિબ્હાર રાખી કરેલું ધર્મના ને ન્યાયના
પાયાનું ચણતર રેતીમાં થયા જેવું ગણવાનું છે, ને એ મલિન માર્ગના કોયલાની વ્યવસ્થા રાખવી ને કોયલાથી કાળાં ન જ થવું એ અભિલાષા દમ્ભનો અને મમતાને પરિણામ છે. અમે એ અભિલાષને ના નથી ક્‌હેતા પણ તેનો ત્યાગ કરવાનું આવશ્યક લાગે તો તેમ પણ કરવા તત્પર રહીયે છીયે. અમે તો માત્ર આ દેશની ત્રિગુણાત્મક સૃષ્ટિના સર્વે અંશપર પૂર્ણ દૃષ્ટિ રાખી અમારી રચના કરી છે, ને તમે જુવો છો કે જ્યારે બુદ્ધ ભગવાનની ને અશોક મહારાજની સાત્ત્વિક સૃષ્ટિ ધુળના કોટ પેઠે બંધાઈ ઉડી ગઈ છે ત્યારે અમારી ત્રિગુણાત્મક દૃષ્ટિની સૃષ્ટિ હજી વર્તમાન છે ને પરદેશી પવનના ઝપાટા સામી હિમાચલ પેઠે સ્તંભ ધારી ઉભી રહી છે. તમારા વિહારમઠના જેવાં લગ્નનો અમે નાશ કર્યો છે, બાળકીમાત્રને પરણાવીયે છીયે ને વિધવા માત્રને અપરિણીત રાખીયે છીયે, કુટુમ્બોના માળા એક જ વૃક્ષ ઉપર બાંધીએ છીયે, જ્ઞાતિઓના રોપાને ક્ષેત્ર બ્હાર શાખાવાન્ થવા દેતા નથી ને ક્ષેત્ર બ્હારનાં પ્રાણીને આ ક્ષેત્રમાં આવવા દેતા નથી, સ્ત્રીપુરુષની સ્વચ્છન્દ પ્રીતિને સટે કુટુમ્બજનોની પરસ્પર એકલોહીની પ્રીતિ રચીયે છીએ, આવી અનેક વ્યવસ્થાઓના પ્રકાશના રસોને આ વડની વડવાઈએનાંજ નલિકા-જાળેામાં થઈને તેના ઉપરના સ્તમ્ભોમાં વ્હેવા દઈએ છીયે, અને એ સૃષ્ટિનું પોષણ પણ આ વડવાઈઓને આમ બાઝી રહીને જ કરીયે છીયે. એ વડવાઈઓથી અમને છુટા પડનારને માટે અમારી વિષજ્વાલાઓ છે, એ વડવાઈના વિસ્તાર ઉપર વધ્યાં જાય તેને પ્રતિકૂળ થનારને માટે પણ એ જ જ્વાલાઓ છે, અને તમારા દેશને માટે ત્રિગુણાત્મક દૃષ્ટિથી રચેલી વ્યવસ્થાને, મનન કે વાણીના કે કર્મના રજોગુણથી કે તમોગુણથી, ભંગ કરનારને માટે અમારી જ્વાલાઓ આ નીચેથી છેક ઉંચે સુધી ચ્હડી પ્હોચી જવાને સમર્થ છે. અનેક જાતના વિકારોમાંથી, દુઃખોમાંથી, અને ભયમાંથી ઉદ્ધાર કરી રાખવાને અમે તમારા દેશની વ્યવસ્થાને ધરી રાખી છે ને તેના અંતઃશત્રુઓ તેમ બાહ્ય શત્રુએ સર્વને માટે અમારી વિષાજ્વાલાઓ વરાળ પેઠે સર્વદા ઉંચે ચ્હડ્યાં કરે છે.

Line 275: Line 269:
સર૦– આ છતની ઉપર થોડે સુધી જેવું સુન્દર દર્શન છે તેવું જ

૧ સાથીયો.
૧ સાથીયો.
બીભત્સ ચિત્ર તેથી ઉપર છે.[૧] પ્રીતિયજ્ઞને નામે ભ્રષ્ટ દમ્પતીઓ પિતૃયજ્ઞની વેદીઓને તોડી પાડે છે, ને સ્થૂલ શરીરની તામસી વૃત્તિઓમાં લીન થઈ જાય છે તે – ઓ – પેલા મ્હેં પ્રથમ બતાવેલા સત્રાયણના ભસ્મના ગોટાની પાછળ આ રથૂલ પ્રીતિવાળાં પશુઓનાં ટોળાં મસ્તી કરી રહ્યાં છે. જેવાં તે તેવાં માતાપિતા થતાં દેખાય છે ને આ સર્વ ભ્રષ્ટાચારને અટકાવવા, નાગલોક ચારે પાસે દોડાદોડ કરી રહ્યા છે![૨] ક્ષુદ્ર મનુષ્યની વાસનાઓને શાંત કરવા ને શાંત ન થાય તો નષ્ટ કરવા સુધીની ધારણા કરી, નાગલોક એ મનુષ્યોની દૃષ્ટિએ અને વાસનાઓ ભણી પોતાના વિષની વૃષ્ટિ કરી રહ્યા છે ! આહા ! એ વૃષ્ટિબલ ભયંકર થાય છે. રસમાત્ર અને સ્ત્રી માત્રનાં મનોરાજ્યના પાયા

*Buddhism failed just where it succeeded. It destroyed tradition, had no tradition of its own, had no positive side beyond the cure of evils, and its missionaries found that the popular warmth was cooling with the lapse of time. At the same time, its social reconstruction led to freethinking in Social and domestic matters. The earlier literature of the Reconstruction period shows the passing of the people into conditions where realism and materialism preponderated . . . . . . . Prostitution became a popular institution without any feeling of repugnance. Nay, prostitutes were frequented as repositaries of art and learning. Gallantry becomes rampant at wells and tanks, and at inns and places of recreation frequented by private ladies and travelling lovers. The times go down until they reach the age of open grossness, libidinous sensualism and hard drinking. (Private Notes)

  ૧ The wiser and cooler heads in the country longed for a remedy, and the age of reconstruction was followed by the age of reaction . . . .Child-marriages, seclusion of women, perpetual widowhood, and a lot of other things now known to us were accepted by this age to cure itself of the loathsome moral diseases which the methods of the age of reconstruction had brought into our Indian world as their latest results. The reactionary leaders attempted to stem the tide of moral debasement at its very source: They destroyed the temptations to man and woman in the name of love and courtship by ordering the disposal of girls before the age that would victimise them to the grossness and licenses of the age of libertines who shock our sense in the latest Sanskrit literature.. . The reactionary leaders introduced these and other drastic measures, to rid the land of the moral debasement that had become rampant in the land as the result of the riches, luxuries, free-thought and free-living, which the growth and prosperity of the Indian Empire had introduced among the people – among whom the individual had been asserting himself over the family as the family had asserted itself over the tribe. Similar circumstances transformed the Romans of sterner virtues into Romans of imperial luxuries when they fell into the abyss of vices which made the empire fall, The Moghals of Babar and Akbar fell under similar transformation in the time of Alamgir. The national life of a great people which was so crushed out at Rome and among the Romans by the want of the moral physician and physic, was also threatened by a similar plague at the close of our reconstruction period. But the physicians were ready in India, and the leaders of the reactionary period took upon themselves the cure of the country by utilizing the socialistic forces which were never extinct among their nation. The self-isolated higher castes with their gorgeous equipments of new marriage law and new social adjustments were made to crop up in the land to rid it of the new plague. Their physic subordinated the individual to the family, and the family to the caste, and the power of individual intellect and will to do mischief to the system was nipped in the bud with a set purpose.-(Private Notes).

19,010

edits