19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 33: | Line 33: | ||
“જાગૃતમાંથી સ્વપ્નમાં જતાં થાય તેટલો તેને કેાઈક પળ ક્હે છે, કોઈક યુગ ક્હે છે." | “જાગૃતમાંથી સ્વપ્નમાં જતાં થાય તેટલો તેને કેાઈક પળ ક્હે છે, કોઈક યુગ ક્હે છે." | ||
| | ||
“આજ તમારા સર્વ શરીરનો ગાઢ સંસર્ગ કરી ઉભી છું, છતાં શાન્તિ ભોગવું છું ને કાલ ચરણસ્પર્શથી જ મદનજ્વાલામાં હું બળતી હતી તેનું કારણ શું ?” | “આજ તમારા સર્વ શરીરનો ગાઢ સંસર્ગ કરી ઉભી છું, છતાં શાન્તિ ભોગવું છું ને કાલ ચરણસ્પર્શથી જ મદનજ્વાલામાં હું બળતી હતી તેનું કારણ શું ?” | ||
| Line 168: | Line 167: | ||
આટલો પ્રસંગ થતા થતામાં તે બે જણ બહુ જ નીચે ઉતરી પડ્યાં હતાં. પોતાના ભુંગળાને તળીયું આવ્યું લાગ્યું, ચારે પાસ હવે ચોગાન હતું અને ચાર માર્ગ નીકળતા હતા. એ ચારે માર્ગના મધ્ય ભાગમાં બે જણ ઉભાં. પોતાના ભુગળાવાળો શ્વેત પ્રકાશ આ ચોગાનમાંના ને માર્ગો ઉપરના પ્રકાશ સાથે ભળી જતો હતો. માથા ઉપર આકાશને ઠેકાણે મ્હોટી કાળી શિલાઓની છત હતી અને તેમાં સ્થાને સ્થાને મ્હોટાં મ્હોટાં છિદ્રે હતાં તેમાંથી પોતે પ્રથમ જોયેલી રંગીન પ્રકાશવાળી નળીયોનાં મૂળ વડવાઈઓ પેઠે લટકતાં હતાં અને વડવાઈએ વડવાઈએ અનેક ન્હાનામ્હોટા નાગ અને અજગરો બાઝી હીંચકા ખાતા હતા. | આટલો પ્રસંગ થતા થતામાં તે બે જણ બહુ જ નીચે ઉતરી પડ્યાં હતાં. પોતાના ભુંગળાને તળીયું આવ્યું લાગ્યું, ચારે પાસ હવે ચોગાન હતું અને ચાર માર્ગ નીકળતા હતા. એ ચારે માર્ગના મધ્ય ભાગમાં બે જણ ઉભાં. પોતાના ભુગળાવાળો શ્વેત પ્રકાશ આ ચોગાનમાંના ને માર્ગો ઉપરના પ્રકાશ સાથે ભળી જતો હતો. માથા ઉપર આકાશને ઠેકાણે મ્હોટી કાળી શિલાઓની છત હતી અને તેમાં સ્થાને સ્થાને મ્હોટાં મ્હોટાં છિદ્રે હતાં તેમાંથી પોતે પ્રથમ જોયેલી રંગીન પ્રકાશવાળી નળીયોનાં મૂળ વડવાઈઓ પેઠે લટકતાં હતાં અને વડવાઈએ વડવાઈએ અનેક ન્હાનામ્હોટા નાગ અને અજગરો બાઝી હીંચકા ખાતા હતા. | ||
સર૦– કુમુદ ! વર્તમાન કાળના રાફડાઓમાંથી ઉતરી આપણે હવે અશોક મહારાજના પ્રાચીન આકાશમાર્ગમાં આવ્યાં છીયે. આપણા દેશનો દેશી, મ્હોટામાં મ્હોટો, સમર્થમાં સમર્થ અને સાધુમાં સાધુ મહારાજ એ અશોક હતેા. | સર૦– કુમુદ ! વર્તમાન કાળના રાફડાઓમાંથી ઉતરી આપણે હવે અશોક મહારાજના પ્રાચીન આકાશમાર્ગમાં આવ્યાં છીયે. આપણા દેશનો દેશી, મ્હોટામાં મ્હોટો, સમર્થમાં સમર્થ અને સાધુમાં સાધુ મહારાજ એ અશોક હતેા.<ref> The dominions of Asoka extended from Kandahar, Ghazna, and the Hindu Kush, as far as the mouth of the Ganges, from Kashmere down</ref>આ દેશનો ઉગ્ર મધ્યાન્હકાળ આ મહારાજના રાજ્યમાં હતો. ભગવાન ગૌતમ બુદ્ધના અવતારે પ્રકટેલો દયાધર્મ સંસારમાં ચાલ્યો ત્યારથી હજાર બારસો વર્ષ પર્યંત એ ધર્મ આ દેશમાં વધ્યો, રહ્યો, ઘટ્યો, અને ક્ષીણ થઈ પરદેશમાં રેલાતો ચાલ્યો ગયો. બૌદ્ધ યુગના મધ્યાન્હકાળમાં ચંદ્રગુપ્ત મહારાજના પૌત્ર અને બિન્દુસાર મહારાજના પુત્ર પ્રતાપી ચક્રવર્ત્તી આ મહારાજ પ્રિયદર્શી અશોકે રાજ્ય કર્યું, જાતે બૌદ્ધ હોવા છતાં બૌદ્ધ અને બ્રાહ્મણ ઉભય ધર્મોનું પ્રતિપાલન તેમણે કર્યું. આ સાત્ત્વિક દૃષ્ટિવાળા મહારાજના રાજ્યના સાત્ત્વિક પ્રકાશનાં પ્રતિબિમ્બના પુણ્ય પ્રવાહ વચ્ચે આપણે ઉભાં છીયે. | ||
પ્રકટેલો દયાધર્મ સંસારમાં ચાલ્યો ત્યારથી હજાર બારસો વર્ષ પર્યંત એ ધર્મ આ દેશમાં વધ્યો, રહ્યો, ઘટ્યો, અને ક્ષીણ થઈ પરદેશમાં રેલાતો ચાલ્યો ગયો. બૌદ્ધ યુગના મધ્યાન્હકાળમાં ચંદ્રગુપ્ત મહારાજના પૌત્ર અને બિન્દુસાર મહારાજના પુત્ર પ્રતાપી ચક્રવર્ત્તી આ મહારાજ પ્રિયદર્શી અશોકે રાજ્ય કર્યું, જાતે બૌદ્ધ હોવા છતાં બૌદ્ધ અને બ્રાહ્મણ ઉભય ધર્મોનું પ્રતિપાલન તેમણે કર્યું. આ સાત્ત્વિક દૃષ્ટિવાળા મહારાજના રાજ્યના સાત્ત્વિક પ્રકાશનાં પ્રતિબિમ્બના પુણ્ય પ્રવાહ વચ્ચે આપણે ઉભાં છીયે. | |||
કુમુદ૦- આ વડવાઈઓ શી ? આ સર્પ શા ? | કુમુદ૦- આ વડવાઈઓ શી ? આ સર્પ શા ? | ||
| Line 253: | Line 248: | ||
સર૦– કુમુદ, એમાં જોજે ને જોતી જોતી ક્હેજે. આજ યુરોપમાં જેવાં સંવનન અને પ્રીતિલગ્ન રચાય છે તેવાં જ આ આશપાશના આપણા દેશમાં થતાં નથી? ઉપર જે જ્ઞાતિયોના અનેક સ્તમ્ભ ને ચીર જણાતા હતા તેને સ્થાને અંહી ચારેપાસ માત્ર એક જ પૃથ્વી જણાતી નથી? ત્યાગ, ઉદારતા, સાધુતા, દયા આદિ રંગની જ વૃષ્ટિ આ એકાકાર થયલી ધર્મભૂમિમાં થતી નથી? એ વૃષ્ટિનાં કલ્યાણફળથી લોક સમૃદ્ધ, તેજસ્વી વીર્યવાન્ ને યશસ્વી થતા નથી ?[૧] કુમુદ, સૂક્ષ્મદૃષ્ટિથી રત્નાંજલિ જોઈ લે અને ત્હારા પ્રેમાળ હૃદયના ઉદ્ગારથી વર્ણવ. | સર૦– કુમુદ, એમાં જોજે ને જોતી જોતી ક્હેજે. આજ યુરોપમાં જેવાં સંવનન અને પ્રીતિલગ્ન રચાય છે તેવાં જ આ આશપાશના આપણા દેશમાં થતાં નથી? ઉપર જે જ્ઞાતિયોના અનેક સ્તમ્ભ ને ચીર જણાતા હતા તેને સ્થાને અંહી ચારેપાસ માત્ર એક જ પૃથ્વી જણાતી નથી? ત્યાગ, ઉદારતા, સાધુતા, દયા આદિ રંગની જ વૃષ્ટિ આ એકાકાર થયલી ધર્મભૂમિમાં થતી નથી? એ વૃષ્ટિનાં કલ્યાણફળથી લોક સમૃદ્ધ, તેજસ્વી વીર્યવાન્ ને યશસ્વી થતા નથી ?[૧] કુમુદ, સૂક્ષ્મદૃષ્ટિથી રત્નાંજલિ જોઈ લે અને ત્હારા પ્રેમાળ હૃદયના ઉદ્ગારથી વર્ણવ. | ||
૧. This was the time of internal reform and foreigner's contact, Afeeling of nation and national unity began to grow and culminated in theEmpire of Asoka. We had Vikrama and Silivahana at a later stage of thisage, and the presence of the foreigner served to weld India into onenation, one empire, and one aspiration. The tribal feeling had disappearod, political circumstances developed a national feeling, and Buddha'sreligion created a cosmopolitan feeling, shook the foundations of the growthof the old four orders or classes, and called upon the Brahamana andthe Sudra, the Aryan and the non-Aryan, man and woman, to join hands inone common creed and faith. The caste which had reached an inchoate orembryonic condition seemed crushed. He himself had set the example ofdiverging from tradition and heredity by giving up his kingdom and asserted the independence of the human soul against the conventional controlsof patriarchs and horedity in professions and privileges. In their placeshe substituted the precept of love and rationalistic salvation. × × ×The disintegration of family brought on the independence of the individual,and sons and wives began to work towards higher ideals for the emancipation of the individual soul from the stultifying influences of patriarchalcontrol in matters intellectual and sentimental. If man thus rose in the sphere of his importance to the nation, woman also rose in the sphere of her rule. She began to be adored with scientific anti artistic chivalry by men, and we have precepts and applications of the science of refined love and courtship it this age in our country. (Veirate Notes). | |||
| | ||
કુમુદ-હૃદયવલ્લભ સર્વ ભારતવર્ષમાં એક જ - નહી મન્દ, નહી ઉગ્ર, એવો – રમણીય પ્રકાશ દેખું છું. ન્હાનાં ગામડાંમાં ને મ્હોટાં નગરોમાં આનન્દનાં ગીત સાંભળું છું – સર્વત્ર સાંભળું છું, અરણ્યોમાં, પર્વત ઉપર, નદીતીરે ને સમુદ્રતીરે, સાધુજનોની નિર્ભય નિરંકુશ કલ્યાણ ચર્યા, જ્યાં જોઉં છું ત્યાં, હૃદયને પ્રફુલ્લ કરે છે. મનુષ્યસૃષ્ટિના સ્થૂલ દેહમાં આરોગ્ય, વીર્ય, સુન્દરતા, ને સુઘડતા જોઉં છું. આજના આપણા જાગૃત લોક તે પ્રમાણમાં વામન, ક્ષીણ, ને રોગી છે; બાળક જેવા ઉપરના રાફડાઓમાં દેખાય છે; બુદ્ધિમાં, વિદ્યામાં, સાધુતામાં, પ્રીતિમાં અને સર્વ સદ્વસ્તુમાં પણ આ નીચેના પ્રતિબિમ્બિત લોકમાં ને આપણા હાલના લોકમાં એવાજ ફેર છે. સ્વામિનાથ ! ખરી મહાયાત્રાઓ તો આ લોક જ કરે છે. દક્ષિણમાં લંકા, જાવા, ને સુમાત્રા; ઉત્તરમાં ત્રિવિષ્ટપ (તીબેટ), ચીન, કન્દહાર, તાતાર, ને રોમ; પશ્ચિમમાં મિસરદેશ, પૂર્વમાં બ્રહ્મદેશ ને સીયામ, એ સર્વ દેશો સુધી પૃથ્વી ઉપર ને સમુદ્ર ઉપર ભારતવર્ષના પંડિતો ને વ્યાપારીયો દોડાદોડ કરી રહ્યા છે ને એમના રથ ને એમનાં વ્હાણ હું અંહીથી સંખ્યાબંધ જતાં આવતાં જોઉં છું ! ઓ મ્હારા વ્હાલા ! આ લોકની છાતીઓ કેવી ચાલે છે ? અને એમને ઘેર તો કંઈક જુદી જ સૃષ્ટિ દેખાય છે, ચાંદીના હીંદોળા ઉપર સંવનનથી પરણેલાં દંપતી ગામે ગામ ને દેશે દેશ દેખાય છે કામદેવના બાણુનો ટંકાર, કામદેવના જય અને પરાજય, વૈભવ, સુખ, સમૃદ્ધિ, ભોગ, અને ત્યાગ : સર્વે દર્શન આ પ્રદેશમાં મનભર મનહર થાય છે. માતાપિતાની સેવા કરવામાં પરિશીલિત દમ્પતીઓ સ્થાને સ્થાને અદ્વૈતાભિલાષથી પ્રવૃત્ત થાય છે; ને માતાપિતા એ દમ્પતીઓની સેવાથી તૃપ્ત થાય છે પણ એ તૃપ્તિના કરતાં, પુત્રવધૂના અર્થ, કામ, ને સ્નેહ જોવામાં ને વધારવામાં ને પોતાનાથી સ્વતંત્ર થતાં જોવામાં વધારે આનન્દ માને છે. કોઈ કુટુમ્બમાં ક્લેશ દેખાતો નથી, સ્થાને સ્થાને અનાથ લોકની સેવા થાય છે. આ લોક દ્રવ્ય કમાતાં થાકે છે પણ તેને પરમાર્થમાં વ્યય કરતાં થાકતા નથી. સ્થળે સ્થળે લોકનાં ટોળાં લોકની ચિન્તા કરી રાજાને સ્વસ્થ રાખે છે ને રાજાઓ પ્રજાનાં અનુરગંઞ્જનમાં જ તૃપ્તિ માને છે. ઋષિલોક અનેક વિધાએ સાધે છે, અનેક શાસ્ત્રાનાં લક્ષ્ય ઉપર દૃષ્ટિ કરી રહ્યા છે, શાસ્ત્રોની પ્રવૃત્તિ લોકસંઘના ઐહિક ને આમુત્રિક કલ્યાણ ભણી જ થાય છે. બાળક, તરુણ, ને વૃદ્ધ સર્વે અંહી પ્રફુલ્લ થાય છે. સ્ત્રી, પુરુષ, કુટુમ્બ, જનપદ, રાજા, અને રાજ્ય : સર્વેમાં રસના, જ્ઞાનના, દ્રવ્યના, સાત્ત્વિક દૃષ્ટિના, અને સનાતન તેમ આર્ય ઉભય ધર્મોના, ઉત્કર્ષની જ્વાળાઓના કુણ્ડ સ્થાને સ્થાને દેખું છું સર્વ સ્થૂલ સૂક્ષ્મ સૃષ્ટિ વીર્યવતી, સુન્દર, અને વર્ધમાન છે, કાલિદાસ અને ભવભૂતિ, વિશ્રામ અને શાલિવાહન – અને એવી અનેક તેજસ્વિની છાયાઓ,ને હું અંહી સ્વતંત્ર ચાલતી દેખું છું. ઓ મ્હારા વ્હાલા ! આ પ્રિય–દર્શનથી જે તૃપ્તિ થાય છે તેથી જ અાજની યાત્રા સફળ થાય છે. | કુમુદ-હૃદયવલ્લભ સર્વ ભારતવર્ષમાં એક જ - નહી મન્દ, નહી ઉગ્ર, એવો – રમણીય પ્રકાશ દેખું છું. ન્હાનાં ગામડાંમાં ને મ્હોટાં નગરોમાં આનન્દનાં ગીત સાંભળું છું – સર્વત્ર સાંભળું છું, અરણ્યોમાં, પર્વત ઉપર, નદીતીરે ને સમુદ્રતીરે, સાધુજનોની નિર્ભય નિરંકુશ કલ્યાણ ચર્યા, જ્યાં જોઉં છું ત્યાં, હૃદયને પ્રફુલ્લ કરે છે. મનુષ્યસૃષ્ટિના સ્થૂલ દેહમાં આરોગ્ય, વીર્ય, સુન્દરતા, ને સુઘડતા જોઉં છું. આજના આપણા જાગૃત લોક તે પ્રમાણમાં વામન, ક્ષીણ, ને રોગી છે; બાળક જેવા ઉપરના રાફડાઓમાં દેખાય છે; બુદ્ધિમાં, વિદ્યામાં, સાધુતામાં, પ્રીતિમાં અને સર્વ સદ્વસ્તુમાં પણ આ નીચેના પ્રતિબિમ્બિત લોકમાં ને આપણા હાલના લોકમાં એવાજ ફેર છે. સ્વામિનાથ ! ખરી મહાયાત્રાઓ તો આ લોક જ કરે છે. દક્ષિણમાં લંકા, જાવા, ને સુમાત્રા; ઉત્તરમાં ત્રિવિષ્ટપ (તીબેટ), ચીન, કન્દહાર, તાતાર, ને રોમ; પશ્ચિમમાં મિસરદેશ, પૂર્વમાં બ્રહ્મદેશ ને સીયામ, એ સર્વ દેશો સુધી પૃથ્વી ઉપર ને સમુદ્ર ઉપર ભારતવર્ષના પંડિતો ને વ્યાપારીયો દોડાદોડ કરી રહ્યા છે ને એમના રથ ને એમનાં વ્હાણ હું અંહીથી સંખ્યાબંધ જતાં આવતાં જોઉં છું ! ઓ મ્હારા વ્હાલા ! આ લોકની છાતીઓ કેવી ચાલે છે ? અને એમને ઘેર તો કંઈક જુદી જ સૃષ્ટિ દેખાય છે, ચાંદીના હીંદોળા ઉપર સંવનનથી પરણેલાં દંપતી ગામે ગામ ને દેશે દેશ દેખાય છે કામદેવના બાણુનો ટંકાર, કામદેવના જય અને પરાજય, વૈભવ, સુખ, સમૃદ્ધિ, ભોગ, અને ત્યાગ : સર્વે દર્શન આ પ્રદેશમાં મનભર મનહર થાય છે. માતાપિતાની સેવા કરવામાં પરિશીલિત દમ્પતીઓ સ્થાને સ્થાને અદ્વૈતાભિલાષથી પ્રવૃત્ત થાય છે; ને માતાપિતા એ દમ્પતીઓની સેવાથી તૃપ્ત થાય છે પણ એ તૃપ્તિના કરતાં, પુત્રવધૂના અર્થ, કામ, ને સ્નેહ જોવામાં ને વધારવામાં ને પોતાનાથી સ્વતંત્ર થતાં જોવામાં વધારે આનન્દ માને છે. કોઈ કુટુમ્બમાં ક્લેશ દેખાતો નથી, સ્થાને સ્થાને અનાથ લોકની સેવા થાય છે. આ લોક દ્રવ્ય કમાતાં થાકે છે પણ તેને પરમાર્થમાં વ્યય કરતાં થાકતા નથી. સ્થળે સ્થળે લોકનાં ટોળાં લોકની ચિન્તા કરી રાજાને સ્વસ્થ રાખે છે ને રાજાઓ પ્રજાનાં અનુરગંઞ્જનમાં જ તૃપ્તિ માને છે. ઋષિલોક અનેક વિધાએ સાધે છે, અનેક શાસ્ત્રાનાં લક્ષ્ય ઉપર દૃષ્ટિ કરી રહ્યા છે, શાસ્ત્રોની પ્રવૃત્તિ લોકસંઘના ઐહિક ને આમુત્રિક કલ્યાણ ભણી જ થાય છે. બાળક, તરુણ, ને વૃદ્ધ સર્વે અંહી પ્રફુલ્લ થાય છે. સ્ત્રી, પુરુષ, કુટુમ્બ, જનપદ, રાજા, અને રાજ્ય : સર્વેમાં રસના, જ્ઞાનના, દ્રવ્યના, સાત્ત્વિક દૃષ્ટિના, અને સનાતન તેમ આર્ય ઉભય ધર્મોના, ઉત્કર્ષની જ્વાળાઓના કુણ્ડ સ્થાને સ્થાને દેખું છું સર્વ સ્થૂલ સૂક્ષ્મ સૃષ્ટિ વીર્યવતી, સુન્દર, અને વર્ધમાન છે, કાલિદાસ અને ભવભૂતિ, વિશ્રામ અને શાલિવાહન – અને એવી અનેક તેજસ્વિની છાયાઓ,ને હું અંહી સ્વતંત્ર ચાલતી દેખું છું. ઓ મ્હારા વ્હાલા ! આ પ્રિય–દર્શનથી જે તૃપ્તિ થાય છે તેથી જ અાજની યાત્રા સફળ થાય છે. | ||
| Line 274: | Line 269: | ||
*Buddhism failed just where it succeeded. It destroyed tradition, had no tradition of its own, had no positive side beyond the cure of evils, and its missionaries found that the popular warmth was cooling with the lapse of time. At the same time, its social reconstruction led to freethinking in Social and domestic matters. The earlier literature of the Reconstruction period shows the passing of the people into conditions where realism and materialism preponderated . . . . . . . Prostitution became a popular institution without any feeling of repugnance. Nay, prostitutes were frequented as repositaries of art and learning. Gallantry becomes rampant at wells and tanks, and at inns and places of recreation frequented by private ladies and travelling lovers. The times go down until they reach the age of open grossness, libidinous sensualism and hard drinking. (Private Notes) | *Buddhism failed just where it succeeded. It destroyed tradition, had no tradition of its own, had no positive side beyond the cure of evils, and its missionaries found that the popular warmth was cooling with the lapse of time. At the same time, its social reconstruction led to freethinking in Social and domestic matters. The earlier literature of the Reconstruction period shows the passing of the people into conditions where realism and materialism preponderated . . . . . . . Prostitution became a popular institution without any feeling of repugnance. Nay, prostitutes were frequented as repositaries of art and learning. Gallantry becomes rampant at wells and tanks, and at inns and places of recreation frequented by private ladies and travelling lovers. The times go down until they reach the age of open grossness, libidinous sensualism and hard drinking. (Private Notes) | ||
૧ The wiser and cooler heads in the country longed for a remedy, and the age of reconstruction was followed by the age of reaction . . . .Child-marriages, seclusion of women, perpetual widowhood, and a lot of other things now known to us were accepted by this age to cure itself of the loathsome moral diseases which the methods of the age of reconstruction had brought into our Indian world as their latest results. The reactionary leaders attempted to stem the tide of moral debasement at its very source: They destroyed the temptations to man and woman in the name of love and courtship by ordering the disposal of girls before the age that would victimise them to the grossness and licenses of the age of libertines who shock our sense in the latest Sanskrit literature.. . The reactionary leaders introduced these and other drastic measures, to rid the land of the moral debasement that had become rampant in the land as the result of the riches, luxuries, free-thought and free-living, which the growth and prosperity of the Indian Empire had introduced among the people – among whom the individual had been asserting himself over the family as the family had asserted itself over the tribe. Similar circumstances transformed the Romans of sterner virtues into Romans of imperial luxuries when they fell into the abyss of vices which made the empire fall, The Moghals of Babar and Akbar fell under similar transformation in the time of Alamgir. The national life of a great people which was so crushed out at Rome and among the Romans by the want of the moral physician and physic, was also threatened by a similar plague at the close of our reconstruction period. But the physicians were ready in India, and the leaders of the reactionary period took upon themselves the cure of the country by utilizing the socialistic forces which were never extinct among their nation. The self-isolated higher castes with their gorgeous equipments of new marriage law and new social adjustments were made to crop up in the land to rid it of the new plague. Their physic subordinated the individual to the family, and the family to the caste, and the power of individual intellect and will to do mischief to the system was nipped in the bud with a set purpose.-(Private Notes). | |||
| | ||
આ વિષની તીવ્રતાથી ઢળી પડે છે ને તેમની પ્રીતિની સૃષ્ટિ વરાળ જેવી થઈ કંઈક ઉઠી જતી હું દેખું છું. સટે પ્રીતિનાં અનભિજ્ઞ બાળકોને પરણાવવા માતાપિતાઓનાં હૃદય કુદકારા મારે છે. અહો ! વિષ અનેકધા લીલું છમ જેવું થાય છે ને સંસારના શરીરને આટલી હાનિ પ્હોચાડે છે અને તે જ વિષ પેલા સ્થૂલ થઈ જતા સંસારના દેહની ભ્રષ્ટ થઈ જતી પ્રીતિની અનાચાર ભરેલી નસોમાં વ્યાપી જાય છે ને એ શરીરનો સમૂળો નાશ કરે છે! આહા! ધૈર્ય, સ્થૈર્ય, ચાતુર્ય, અને વીર્યવાળા વૈદ્યોનું કામ કરવા મંડી જતા નાગલોક ચારે પાસના સંસારને ઝાપટે છે, જેને તેને દંશ દેછે, અને એ સંસારની નસોમાં વ્હેતું, માંસરુધિરમાં ભરાયલું, અને વાત-પિત્ત-કફને દુષ્ટ કરનારું સર્વ રોગ - વિષ પોતાના લીલા વિષવડે નષ્ટ કરી દે છે ને આ રોગી દેશના રોગી લોકમાં નવી જાતનું આરોગ્ય ને નવું બળ આપે છે. કુમુદ ! ત્હારા સ્પર્શમણિની શક્તિથી નાગલોકના વિષમાં પણ આવું સુન્દર ફળ દેખાય છે. | આ વિષની તીવ્રતાથી ઢળી પડે છે ને તેમની પ્રીતિની સૃષ્ટિ વરાળ જેવી થઈ કંઈક ઉઠી જતી હું દેખું છું. સટે પ્રીતિનાં અનભિજ્ઞ બાળકોને પરણાવવા માતાપિતાઓનાં હૃદય કુદકારા મારે છે. અહો ! વિષ અનેકધા લીલું છમ જેવું થાય છે ને સંસારના શરીરને આટલી હાનિ પ્હોચાડે છે અને તે જ વિષ પેલા સ્થૂલ થઈ જતા સંસારના દેહની ભ્રષ્ટ થઈ જતી પ્રીતિની અનાચાર ભરેલી નસોમાં વ્યાપી જાય છે ને એ શરીરનો સમૂળો નાશ કરે છે! આહા! ધૈર્ય, સ્થૈર્ય, ચાતુર્ય, અને વીર્યવાળા વૈદ્યોનું કામ કરવા મંડી જતા નાગલોક ચારે પાસના સંસારને ઝાપટે છે, જેને તેને દંશ દેછે, અને એ સંસારની નસોમાં વ્હેતું, માંસરુધિરમાં ભરાયલું, અને વાત-પિત્ત-કફને દુષ્ટ કરનારું સર્વ રોગ - વિષ પોતાના લીલા વિષવડે નષ્ટ કરી દે છે ને આ રોગી દેશના રોગી લોકમાં નવી જાતનું આરોગ્ય ને નવું બળ આપે છે. કુમુદ ! ત્હારા સ્પર્શમણિની શક્તિથી નાગલોકના વિષમાં પણ આવું સુન્દર ફળ દેખાય છે. | ||
| Line 302: | Line 297: | ||
સર૦– આ તો આપણે માત્ર પ્રતિબિમ્બ જોઈએ છીએ. પ્રતિબિમ્બ ઉપર દયા નિરર્થક છે, પણ પેલો કોલાહલ વધે છે. આ રત્ન જેવા જન્તુઓની આશપાશ કોઈક સ્થાને માટી તો કોઈક સ્થાને વિષજ્વાલાઓ ફરી વળે છે. | સર૦– આ તો આપણે માત્ર પ્રતિબિમ્બ જોઈએ છીએ. પ્રતિબિમ્બ ઉપર દયા નિરર્થક છે, પણ પેલો કોલાહલ વધે છે. આ રત્ન જેવા જન્તુઓની આશપાશ કોઈક સ્થાને માટી તો કોઈક સ્થાને વિષજ્વાલાઓ ફરી વળે છે. | ||
કુમુદ૦– એ તો સમજાયું. આ જન્તુઓને જરાક સૂક્ષ્મ દૃષ્ટિથી જુઓ. તેમને મુખ ને જિવ્હા પૂર્ણ છે પણ કાકદૃષ્ટિ પેઠે બે આંખો વચ્ચે કીકી | કુમુદ૦– એ તો સમજાયું. આ જન્તુઓને જરાક સૂક્ષ્મ દૃષ્ટિથી જુઓ. તેમને મુખ ને જિવ્હા પૂર્ણ છે પણ કાકદૃષ્ટિ પેઠે બે આંખો વચ્ચે કીકી<ref>एकैव दृष्टि: काकस्य એવો પ્રાચીન મત છે. તે પ્રમાણે કાગડાની એકજ કીકી ઘડીકમાં એક આંખમાં જાય ને ઘડીકમાં બીજીમાં આવે.</ref>એકજ છે. આ રાફડા ઉપરના આકાશમાં કપિલેાક દિવ્યઐાષધિયો લેઈ વાદળાં પેઠે આવજા કરે છે તેમાંથી સરી આવતાં પરાગ એ કીકીયોમાં ભરાય છે ને તે પરાગનાં પડ આ જન્તુઓની એકની એક કીકીયો ઉપર બંધાય છે એટલે એમને દૃષ્ટિવિકાર થાય છે. ઓ મ્હારા વ્હાલા ! આ રત્ન જેવાં જન્તુઓની આંખોનાં પડ દૂર કરો ને એમને બીજી કીકીયે પણ પ્રાપ્ત કરાવો. | ||
સર૦– જેવી રીતે કપિલોકની પાસેથી પડેલો પરાગ તેમની આંખોમાં પડે છે તેવી જ રીતે અને પરાગની સાથેજ નાગલોકનો મણિપ્રકાશ તેમની આંખોમાં પડશે ત્યારે આમની અકેકી કીકીની દૃષ્ટિ શુદ્ધ થશે, ને એથી વધારે દુર્લભ સાત્ત્વિક પ્રકાશની પ્રાપ્તિ વિના બીજી કીકીયો આવવી તે અશકય છે. | સર૦– જેવી રીતે કપિલોકની પાસેથી પડેલો પરાગ તેમની આંખોમાં પડે છે તેવી જ રીતે અને પરાગની સાથેજ નાગલોકનો મણિપ્રકાશ તેમની આંખોમાં પડશે ત્યારે આમની અકેકી કીકીની દૃષ્ટિ શુદ્ધ થશે, ને એથી વધારે દુર્લભ સાત્ત્વિક પ્રકાશની પ્રાપ્તિ વિના બીજી કીકીયો આવવી તે અશકય છે. | ||
edits