સરસ્વતીચંદ્ર ભાગ ૪/ખોવાયેલાં રત્નો ઉપરની ધુળ.: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ખોવાયેલાં રત્નો ઉપરની ધુળ.|}} {{Poem2Open}} કાળવર્ષ વીત્યું ને મેહ...")
 
No edit summary
 
Line 82: Line 82:
વિદ્યાચતુર વાંચવા લાગ્યો.
વિદ્યાચતુર વાંચવા લાગ્યો.

“અવનિ પરથી નભ ચ્હડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં !” [૧] વગેરે પંક્તિઓ આ પત્રિકામાં કુમુદના સુન્દર હસ્તાક્ષરથી સ્પષ્ટ લખેલી હતી. તે વાંચી રહી એ પત્રિકા હૃદય સાથે ચાંપી વિદ્યાચતુર આનંદગર્વથી બોલ્યો.
“અવનિ પરથી નભ ચ્હડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં !” <ref>પ્રથમ ભાગ પ્રકરણ ૧૯ પુષ્ઠ ૩૩૦ –૩૩૧.</ref>વગેરે પંક્તિઓ આ પત્રિકામાં કુમુદના સુન્દર હસ્તાક્ષરથી સ્પષ્ટ લખેલી હતી. તે વાંચી રહી એ પત્રિકા હૃદય સાથે ચાંપી વિદ્યાચતુર આનંદગર્વથી બોલ્યો.

“સરદાર ! આપણી પવિત્ર કુમુદની આ પવિત્ર કવિતા અવશ્ય ઈંગ્રેજી ન્યાયાસન પાસે આપણે મુકીશું અને અગત્ય પડશે તો હું તેનો અર્થ સમજાવવાને જાતે ન્યાયાસન પાસે સાક્ષી થઈશ ! સરસ્વતીચંદ્ર બુદ્ધિધનભાઈનું ગૃહ કેવી પવિત્ર કુમુદની કેવી પવિત્ર - વાસનાની સૂચનાને બળે છોડ્યું તે આથી સ્પષ્ટ સમજાશે !”

સર૦-સત્ય છે. પણ એક વાર ખોટા આરોપ મુકનારને મુખેથી સર્વ દુષ્ટ આરોપ સાંભળવા પડે અને તે પછી તેના ઉત્તરમાં આ કામ લાગે. મ્હેં ધાર્યું છે કે સરસ્વતીચંદ્ર આયુષ્યમાન છે એટલું આપણે સંપૂર્ણ રીતે પ્રથમ સિદ્ધ કરી આપવું, અને તે આપણા જ રાજયમાં કરી આપવું – એટલે પછી એમના ખુનનો કે આપણા કે ઈંગ્રેજી ન્યાયાસનનો પ્રશ્ન નહી ર્‌હે, અને કુમુદબ્હેનનું આમ કે તેમ નામ સરખું દેવાનો પ્રસંગ ઉભો નહીં

૧ પ્રથમ ભાગ પ્રકરણ ૧૯ પુષ્ઠ ૩૩૦ –૩૩૧.
રહે, અને તે પછી કુમુદબ્હેનના વિષયમાં વડીલની સૂચના સ્વીકારવી કે આપની કલ્પના સિદ્ધ કરવી કે અન્ય માર્ગ લેવો તેને માટે વિચાર કરવાને અને યથેચ્છ વર્તવાનો પુષ્કળ અવકાશ ર્‌હેશે.

18,450

edits