18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ખોવાયેલાં રત્નો ઉપરની ધુળ.|}} {{Poem2Open}} કાળવર્ષ વીત્યું ને મેહ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 82: | Line 82: | ||
વિદ્યાચતુર વાંચવા લાગ્યો. | વિદ્યાચતુર વાંચવા લાગ્યો. | ||
“અવનિ પરથી નભ ચ્હડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં !” | “અવનિ પરથી નભ ચ્હડ્યું વારિ પડે જ પાછું ત્યાં ને ત્યાં !” <ref>પ્રથમ ભાગ પ્રકરણ ૧૯ પુષ્ઠ ૩૩૦ –૩૩૧.</ref>વગેરે પંક્તિઓ આ પત્રિકામાં કુમુદના સુન્દર હસ્તાક્ષરથી સ્પષ્ટ લખેલી હતી. તે વાંચી રહી એ પત્રિકા હૃદય સાથે ચાંપી વિદ્યાચતુર આનંદગર્વથી બોલ્યો. | ||
“સરદાર ! આપણી પવિત્ર કુમુદની આ પવિત્ર કવિતા અવશ્ય ઈંગ્રેજી ન્યાયાસન પાસે આપણે મુકીશું અને અગત્ય પડશે તો હું તેનો અર્થ સમજાવવાને જાતે ન્યાયાસન પાસે સાક્ષી થઈશ ! સરસ્વતીચંદ્ર બુદ્ધિધનભાઈનું ગૃહ કેવી પવિત્ર કુમુદની કેવી પવિત્ર - વાસનાની સૂચનાને બળે છોડ્યું તે આથી સ્પષ્ટ સમજાશે !” | “સરદાર ! આપણી પવિત્ર કુમુદની આ પવિત્ર કવિતા અવશ્ય ઈંગ્રેજી ન્યાયાસન પાસે આપણે મુકીશું અને અગત્ય પડશે તો હું તેનો અર્થ સમજાવવાને જાતે ન્યાયાસન પાસે સાક્ષી થઈશ ! સરસ્વતીચંદ્ર બુદ્ધિધનભાઈનું ગૃહ કેવી પવિત્ર કુમુદની કેવી પવિત્ર - વાસનાની સૂચનાને બળે છોડ્યું તે આથી સ્પષ્ટ સમજાશે !” | ||
સર૦-સત્ય છે. પણ એક વાર ખોટા આરોપ મુકનારને મુખેથી સર્વ દુષ્ટ આરોપ સાંભળવા પડે અને તે પછી તેના ઉત્તરમાં આ કામ લાગે. મ્હેં ધાર્યું છે કે સરસ્વતીચંદ્ર આયુષ્યમાન છે એટલું આપણે સંપૂર્ણ રીતે પ્રથમ સિદ્ધ કરી આપવું, અને તે આપણા જ રાજયમાં કરી આપવું – એટલે પછી એમના ખુનનો કે આપણા કે ઈંગ્રેજી ન્યાયાસનનો પ્રશ્ન નહી ર્હે, અને કુમુદબ્હેનનું આમ કે તેમ નામ સરખું દેવાનો પ્રસંગ ઉભો નહીં | સર૦-સત્ય છે. પણ એક વાર ખોટા આરોપ મુકનારને મુખેથી સર્વ દુષ્ટ આરોપ સાંભળવા પડે અને તે પછી તેના ઉત્તરમાં આ કામ લાગે. મ્હેં ધાર્યું છે કે સરસ્વતીચંદ્ર આયુષ્યમાન છે એટલું આપણે સંપૂર્ણ રીતે પ્રથમ સિદ્ધ કરી આપવું, અને તે આપણા જ રાજયમાં કરી આપવું – એટલે પછી એમના ખુનનો કે આપણા કે ઈંગ્રેજી ન્યાયાસનનો પ્રશ્ન નહી ર્હે, અને કુમુદબ્હેનનું આમ કે તેમ નામ સરખું દેવાનો પ્રસંગ ઉભો નહીં | ||
| | ||
રહે, અને તે પછી કુમુદબ્હેનના વિષયમાં વડીલની સૂચના સ્વીકારવી કે આપની કલ્પના સિદ્ધ કરવી કે અન્ય માર્ગ લેવો તેને માટે વિચાર કરવાને અને યથેચ્છ વર્તવાનો પુષ્કળ અવકાશ ર્હેશે. | રહે, અને તે પછી કુમુદબ્હેનના વિષયમાં વડીલની સૂચના સ્વીકારવી કે આપની કલ્પના સિદ્ધ કરવી કે અન્ય માર્ગ લેવો તેને માટે વિચાર કરવાને અને યથેચ્છ વર્તવાનો પુષ્કળ અવકાશ ર્હેશે. |
edits