18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 47: | Line 47: | ||
{{સ-મ|૧૯૫૬}}
| {{સ-મ|૧૯૫૬}}

</poem> | |||
== અંગ્રેજી ઑનર્સનાં વિદ્યાર્થીઓને વિદાય == | |||
<poem> | |||
સુરમ્ય સુખસ્વપ્ન શાં સભર ચાર વર્ષો વહ્યાં, | |||
લહ્યાં વયવસંતમાં કુસુમ સ્નેહની વૃદ્ધિનાં; | |||
ઉદાર ઉરથી પરસ્પર સ્વભાવ ને બુદ્ધિના | |||
અનેકવિધ દોષના કદીક કંટકોયે સહ્યા. | |||
વિવેચન, વળી કથા નવલ, નાટ્યકાવ્યો ભણ્યાં, | |||
સુપ્રજ્ઞ કવિ મિલ્ટને અસલ ક્રાંતિની ક્હૈ કથા, | |||
વદંત ઋષિ વર્ડ્ઝવર્થ પૃથવી પરે જે વ્યથા, | |||
અભિન્ન સમ સત્ય-સુન્દર કલાજ્ઞ કીટ્સે ગણ્યાં. | |||
જિહાં લગ ધરાતલે જીવન આપણે ધારશું | |||
ક્ષણો વિરલ રૂપની, રસસમાધિ આનંદની, | |||
સદા નીરસતાભર્યા ભવરણે રસસ્યંદિની, | |||
વિરૂપ જગની વ્યથા સમજવા ન સંભારશું? | |||
ભણ્યા જ નહીં માત્ર, કિંતુ મુજને ભણાવ્યો તમે; | |||
તમે જ ગુરુ, શિષ્ય હું, શિર સદૈવ એથી નમે. | |||
{{સ-મ|૧૯૫૬}}
</poem> | |||
== પૃથ્વી (ઈશ્વરની દૃષ્ટિમાં) == | |||
<poem> | |||
આષાઢી આ આભ જે મેઘઘેર્યું | |||
કૅમેરા શું હોય ના શ્યામરંગી | |||
વસ્ત્રે વીંટ્યો, ગોઠવ્યો સ્થિર; હેર્યું | |||
પૃથ્વીકેરું ફોકસે દૃશ્ય, ભંગી | |||
અંગાંગોની જે ક્ષણે સ્પષ્ટ, લાંબી | |||
ટૂંકી ઝાંખી સ્હેજ ના, સપ્રમાણ | |||
લાગી ત્યાં તો વીજની ચાંપ દાબી | |||
ઓચિંતાની, કોઈને થૈ ન જાણ; | |||
અંધારા કો ખંડમાં પ્લેટ ધોઈ | |||
હોંસે હોંસે (પ્રેમ શો સર્જનોમાં!), | |||
કેવું આવ્યું ચિત્ર કે જોઈ જોઈ | |||
પ્હેલાં ધાર્યો રોષ કૈં ગર્જનોમાં, | |||
અંતે સાર્યાં અશ્રુ કારુણ્યપૂર્ણ | |||
વર્ષારૂપે; ચિત્ર ત્યાં ચૂર્ણ ચૂર્ણ! | |||
{{સ-મ|૧૯૫૬}}
</poem> | |||
</poem> | |||
== કલાકોથી == | |||
<poem> | |||
કલાકોથી મચ્યો વરસાદનો કકળાટ, | |||
ના, ના, આટલો કઠતો ન’તો ઉકળાટ. | |||
શો મોટ્ટા અવાજે એકસૂર રસહીન લાંબા | |||
:::: કોઈ ભાષણના સમો દે ત્રાસ. | |||
બારીબારણાં સૌ બંધ, | |||
આખા ખંડમાં વ્યાપી વળી ભીનાશ | |||
ને રૂંધે અખંડિત ખંડનું એકાંત, હું આંખો છતાંયે અંધ. | |||
ઠંડકમાં ઠરી ચારે દીવાલો, | |||
જેમ બુઢ્ઢાપે ઠરે છે જિંદગીના મસ્ત ખ્યાલો; | |||
વસ્ત્ર સૌ ખીંટી પરે લીલાં, | |||
હજુ આ દેશમાં જેવાં મનુષ્યોનાં વદન વીલાં; | |||
અને પોચાં પડ્યાં સૌ મેજ પરનાં પુસ્તકોનાં પાન, | |||
જેવાં લય વિનાનાં ગાન; | |||
કેવું બધું નિર્જીવ તે સૌ ભેજથી આજે છવાઈ ગયું, | |||
ને હૂંફથી ધડકી રહ્યું હૈયુંય તે આજે હવાઈ ગયું! | |||
{{સ-મ|૧૯૫૬}}
</poem> | |||
</poem> | |||
== નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬ == | |||
<poem> | |||
આથી હશે અન્ય ન કોઈ રસ્તો? | |||
જે મૃત્યુ શો હોય ન સાવ સસ્તો | |||
ને પથ્થરોથી વધુ હોય પોચો | |||
(પોલીસનો થાય પછી ન લોચો), | |||
ટોપી સમું હોય સ્વમાન જેમાં | |||
ને વ્યક્તિનું ના અપમાન જેમાં, | |||
નેતા સમો સાવ ન હોય નવ્ય | |||
ને ભાષણો શો નવ હોય ભવ્ય, | |||
જે બુદ્ધિજીવી સમ ન્હોય બુઠ્ઠો, | |||
અશ્લીલ છાપાં સમ ન્હોય જુઠ્ઠો; | |||
ભાટાઈ જેમાં નહીં ક્યાંય ગાવી, | |||
ભોળી પ્રજાને નહીં ભાંગ પાવી, | |||
વિચારની જ્યાં નવ હોય શૂન્યતા | |||
ને ન્યાયની ન્હોય જરીય ન્યૂનતા, | |||
વિરોધ જ્યાં હોય વિવેકશુદ્ધ, | |||
જ્યાં યુદ્ધ હો શાંત જ, ધર્મયુદ્ધ; | |||
જ્યાં રોષ તો હોય, પરંતુ રમ્ય, | |||
જે નાટકી ના, પણ બુદ્ધિગમ્ય; | |||
જ્યાં ના તિજોરી તપતી, ન તાપ | |||
(એ દૂધ પીને ઊછર્યો જ સાપ); | |||
સત્તા સમો જે નવ હોય અંધ, | |||
ગોળી સદાની જહીં હોય બંધ, | |||
ને ના કદી હો વટનો સવાલ, | |||
જેમાં ન તેજોવધનોય ખ્યાલ, | |||
જેમાં પ્રજાને નવ હોય લાત, | |||
બેચાર જ્યાં સાંત્વનની જ વાત | |||
(જે કેમ કે આ ખુરશી મળી છે | |||
તે આ પ્રજાના જ પુણ્યે ફળી છે!), | |||
જેમાં જરીયે નવ જાય વ્હેમ | |||
અન્યોન્ય એવો પ્રગટે જ પ્રેમ, | |||
હો સ્વર્ગ તો યે જૂઠથી ન લેવું, | |||
પૃથ્વી પરે ક્યાંય ભલે જ ર્હેવું. | |||
બિરાદરી ખેલદિલી સમાજે | |||
ખિલાવવી હોય સદાય કાજે, | |||
મનુષ્યમાં જે ઘર ઘાલી બેઠાં | |||
અનિષ્ટ કૈં, કૈંક યુગોથી પેઠાં, | |||
દેવા સદાની સહુને શિકસ્તો | |||
હોવો ઘટે અન્ય જ કોઈ રસ્તો! | |||
{{સ-મ|૧૯૫૬}}
</poem> | |||
</poem> | |||
== નિવેદન, ઑગસ્ટ ૧૯૫૬ == | |||
<poem> | |||
આથી હશે અન્ય ન કોઈ રસ્તો? | |||
જે મૃત્યુ શો હોય ન સાવ સસ્તો | |||
ને પથ્થરોથી વધુ હોય પોચો | |||
(પોલીસનો થાય પછી ન લોચો), | |||
ટોપી સમું હોય સ્વમાન જેમાં | |||
ને વ્યક્તિનું ના અપમાન જેમાં, | |||
નેતા સમો સાવ ન હોય નવ્ય | |||
ને ભાષણો શો નવ હોય ભવ્ય, | |||
જે બુદ્ધિજીવી સમ ન્હોય બુઠ્ઠો, | |||
અશ્લીલ છાપાં સમ ન્હોય જુઠ્ઠો; | |||
ભાટાઈ જેમાં નહીં ક્યાંય ગાવી, | |||
ભોળી પ્રજાને નહીં ભાંગ પાવી, | |||
વિચારની જ્યાં નવ હોય શૂન્યતા | |||
ને ન્યાયની ન્હોય જરીય ન્યૂનતા, | |||
વિરોધ જ્યાં હોય વિવેકશુદ્ધ, | |||
જ્યાં યુદ્ધ હો શાંત જ, ધર્મયુદ્ધ; | |||
જ્યાં રોષ તો હોય, પરંતુ રમ્ય, | |||
જે નાટકી ના, પણ બુદ્ધિગમ્ય; | |||
જ્યાં ના તિજોરી તપતી, ન તાપ | |||
(એ દૂધ પીને ઊછર્યો જ સાપ); | |||
સત્તા સમો જે નવ હોય અંધ, | |||
ગોળી સદાની જહીં હોય બંધ, | |||
ને ના કદી હો વટનો સવાલ, | |||
જેમાં ન તેજોવધનોય ખ્યાલ, | |||
જેમાં પ્રજાને નવ હોય લાત, | |||
બેચાર જ્યાં સાંત્વનની જ વાત | |||
(જે કેમ કે આ ખુરશી મળી છે | |||
તે આ પ્રજાના જ પુણ્યે ફળી છે!), | |||
જેમાં જરીયે નવ જાય વ્હેમ | |||
અન્યોન્ય એવો પ્રગટે જ પ્રેમ, | |||
હો સ્વર્ગ તો યે જૂઠથી ન લેવું, | |||
પૃથ્વી પરે ક્યાંય ભલે જ ર્હેવું. | |||
બિરાદરી ખેલદિલી સમાજે | |||
ખિલાવવી હોય સદાય કાજે, | |||
મનુષ્યમાં જે ઘર ઘાલી બેઠાં | |||
અનિષ્ટ કૈં, કૈંક યુગોથી પેઠાં, | |||
દેવા સદાની સહુને શિકસ્તો | |||
હોવો ઘટે અન્ય જ કોઈ રસ્તો! | |||
{{સ-મ|૧૯૫૬}}
</poem> | |||
</poem> | |||
== લોકલિપિ (જાહેર ઇમારતોની ભીંતો પર) == | |||
<poem> | |||
અહીં દિને દિને ઠરી જતી ન તારકાવલિ, | |||
ક્ષણે ક્ષણે ખરી જતી વળી ન ફૂલની કલિ. | |||
અસંખ્ય આ વ્રણો | |||
સમાજના શરીરમાં, હવે વિશેષ ના ખણો, | |||
અને કહો ન : ‘ક્યાંય રોગ તો ન’તો, | |||
હતો સમાજ તંદુરસ્ત.’ | |||
ભદ્રસુંદરીતણા વિશાલ વક્ષની પરે નખક્ષતો | |||
અહીં કર્યા; હશે કઠોર હસ્ત | |||
ને હશે વિરૂપ આંગળાં | |||
પરંતુ જે હશે ન પાંગળાં, | |||
હશે વિકારયુક્ત રક્ત | |||
કિંતુ ના હજુ અશક્ત, | |||
તંગ શી હશે નસો | |||
ઉછાળતી નવે રસો. | |||
રહસ્યપૂર્ણ આ લિપી ન પ્રેમની, | |||
મરોડદાર મોરપિચ્છથી ન આળખી, | |||
પરંતુ ચાક કોલસા વડે લખી, | |||
લિપી સુસ્પષ્ટ વૈરની, ન વાત લેશ વ્હેમની, | |||
કદીય જેમણે કરી ન ચૅકબુકમાં સહી | |||
પરંતુ એમની જ મૃત્યુલેખમાં | |||
:::: સમાજના અસંખ્ય આ રહી. | |||
અસંખ્ય આ ભવિષ્ય ભાખતાં વિનાશગીતને | |||
કદીક પાંખ જો ફૂટી... | |||
ત્યજી પુરાણ ભીંતને | |||
અવશ્ય લક્ષ્ય વીંધશે સુતીક્ષ્ણ તીર જેમ | |||
:::: સર્વ વેગમાં છૂટી છૂટી! | |||
{{સ-મ|૧૯૫૬}}
</poem> | |||
</poem> | </poem> |
edits