છંદોલય ૧૯૫૭: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 68: Line 68:
તમે જ ગુરુ, શિષ્ય હું, શિર સદૈવ એથી નમે.
તમે જ ગુરુ, શિષ્ય હું, શિર સદૈવ એથી નમે.

{{સ-મ|૧૯૫૬}}
</poem>
{{સ-મ|૧૯૫૬}}

</poem>

== પૃથ્વી (ઈશ્વરની દૃષ્ટિમાં) ==
== પૃથ્વી (ઈશ્વરની દૃષ્ટિમાં) ==
Line 89: Line 90:

{{સ-મ|૧૯૫૬}}
</poem>
{{સ-મ|૧૯૫૬}}
</poem>
</poem>

== કલાકોથી ==
== કલાકોથી ==
Line 112: Line 113:
ને હૂંફથી ધડકી રહ્યું હૈયુંય તે આજે હવાઈ ગયું!
ને હૂંફથી ધડકી રહ્યું હૈયુંય તે આજે હવાઈ ગયું!

{{સ-મ|૧૯૫૬}}
</poem>
{{સ-મ|૧૯૫૬}}

</poem>
</poem>

Line 157: Line 158:
હોવો ઘટે અન્ય જ કોઈ રસ્તો!
હોવો ઘટે અન્ય જ કોઈ રસ્તો!

{{સ-મ|૧૯૫૬}}
</poem>
{{સ-મ|૧૯૫૬}}

</poem>
</poem>

Line 202: Line 203:
હોવો ઘટે અન્ય જ કોઈ રસ્તો!
હોવો ઘટે અન્ય જ કોઈ રસ્તો!

{{સ-મ|૧૯૫૬}}
</poem>
{{સ-મ|૧૯૫૬}}

</poem>
</poem>

Line 235: Line 236:
:::: સર્વ વેગમાં છૂટી છૂટી!
:::: સર્વ વેગમાં છૂટી છૂટી!

{{સ-મ|૧૯૫૬}}
</poem>
{{સ-મ|૧૯૫૬}}

</poem>

== સ્વજનોને ==

<poem>
તમે ના આવો તે
કશું ના ક્હાવો તે ખબર તમને શી મુજ સ્થિતિ?
અધૂરા વાક્યે કો સતત ઝૂરતી હોય ન ઇતિ!

હજી ના તાવો તો
અને જો આવો તો ખબર તમને શી મુજ સ્થિતિ?
પુન: શૂન્યત્વેથી હૃદય વિકસે વ્યાપક ક્ષિતિ!
{{સ-મ|૧૯૫૬}}

</poem>
</poem>
18,450

edits

Navigation menu