18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 269: | Line 269: | ||
{{સ-મ|૧૫–૨–૧૯૫૭}}
| {{સ-મ|૧૫–૨–૧૯૫૭}}

</poem> | |||
== દેશવટો == | |||
<poem> | |||
આ દેશની બ્હાર ગયા વિના જ | |||
મળી શકે દેશવટો સદાયનો, | |||
છો ત્યાં થકી દૂર થયા વિના જ | |||
પ્રસંગ હા, પ્રાપ્ત થતો વદાયનો; | |||
હૈયાથકી હેતભર્યો સર્યો છતાં | |||
એ શબ્દનો જો પડઘો પડે ના, | |||
પ્રસાદ હો કૈં રસનો ધર્યો છતાં | |||
જો કોઈની અંગુલિયે અડે ના; | |||
એકાંત ત્યારે અનિવાર્ય, જાણે | |||
અજ્ઞાત કોઈ પરદેશ જેવું, | |||
ને જાત સાથે વસવું પરાણે | |||
જેની ન હો ઓળખ, ક્રૂર કેવું! | |||
લખ્યો ન આ દેશવટો અનન્ય | |||
લલાટ સૌને, કવિનેય, ધન્ય? | |||
{{સ-મ|૨૧–૨–૧૯૫૭}}

</poem> | |||
== સંવાદ == | |||
<poem> | |||
બે જણ મળ્યા, | |||
વાતે વળ્યા, | |||
ને કેટલાયે શબ્દ બસ મુખથી સર્યા, | |||
સૌ રસભર્યા; | |||
ને જીભ જ્યાં થાકી, | |||
વળી લાગ્યું હવે કૈં ના રહ્યું બાકી; | |||
અને શોધ્યા છતાં યે શબ્દ ના જ્યારે જડ્યા, | |||
છૂટા પડ્યા. | |||
શું શું પરસ્પરનું સુણ્યું? બહુ બહુ સ્મર્યું, | |||
ત્યારે જ જાણ્યું અન્યનું એકેય તે ન્હોતું કશું | |||
:::: કાને ધર્યું; | |||
તો શું કર્યું? | |||
હા, આત્મસંભાષણ નર્યું! | |||
એકાંત હાવાં શાંત નિજનિજનું રચે, | |||
સંવાદ ત્યાં સાચો મચે! | |||
{સ-મ|૧–૩–૧૯૫૭{}}

</poem> | |||
== ભીડ == | |||
<poem> | |||
અસહ્ય આ માનવની ન ભીડ? | |||
રાતી થતી આંખ કદીક વાગતી | |||
જો કોકની ઝૂંક જરીક, ભાંગતી | |||
કૈં પાંસળી જો કદી પેસી જાય | |||
કોણી, કદી તો ચગદાય પાય; | |||
મેલી હવા, કેમ ભરાય શ્વાસ? | |||
શું ખાનગી? ના પરદૃષ્ટિથી બચો! | |||
કોલાહલે શું કવિતાય તે રચો? | |||
અન્યોન્ય હૈયા પર હોય વાસ; | |||
ત્યારે ચડે શું મનમાં ન ચીડ? | |||
અસહ્ય આ માનવની છ ભીડ! | |||
એકાંતમાં હોય રચ્યું જ નીડ... | |||
ત્યાં શૂન્યતાની નહિ હોય પીડ? | |||
અસહ્ય આ માનવની ન ભીડ! | |||
{સ-મ|૮–૩–૧૯૫૭{}}

</poem> | </poem> |
edits