18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 203: | Line 203: | ||
{{સ-મ|૨૭–૧૨–૧૯૫૬}}
| {{સ-મ|૨૭–૧૨–૧૯૫૬}}

</poem> | |||
== પૂર્ણાંક == | |||
<poem> | |||
અપૂર્ણાંકોનું ના ગણિત કદીયે પ્રેમ ભણતો, | |||
અને કોઈનુંયે હૃદય નહિ એ પૂર્ણ ગણતો; | |||
પછી તો બીજાને નિજ હૃદય પોતે જ ધરવું! | |||
નહીં તો જીતી લૈ અવરજનનું, પૂર્ણ કરવું! | |||
{{સ-મ|૧૮–૧–૧૯૫૭}}

</poem> | |||
== પુનશ્ચ == | |||
<poem> | |||
સંસારનાં સકલ યુગ્મ પુનશ્ચ ધન્ય! | |||
આ માનવીજગત જે લયતાલભગ્ન | |||
એમાં તમે વરવધૂ! રચ્યું આજ લગ્ન, | |||
સંવાદનું પુનિત પર્વ કશું અનન્ય! | |||
{{સ-મ|૧૯૫૭}}

</poem> | |||
== આ પાનખરમાં == | |||
<poem> | |||
આ પાનખરમાં (આપણા યુગમાં) પ્રભાતે | |||
સાવ સૂકાં પર્ણમાં સરતું | |||
અને સુસવાટ કરતું | |||
કોણ આ તે? | |||
સૂર્યતેજે ઝગમગે આ નૂર | |||
કોનું, જોઈ જેને આંખથી પાણી ઝરે? | |||
છે કેટલું તો ક્રૂર! | |||
અને કોની હશે આ તીક્ષ્ણ કાતિલ ધાર? | |||
એ તો જંગલીની જેમ જે અહીં તહીં ફરે | |||
તે આ પવનની કેડ પરની છે કટારી ઝૂલતી! | |||
જો કોઈનીયે હૂંફનું પ્હેર્યું કવચ ના હોય ને | |||
::::: તો ના નીકળવું બ્હાર! | |||
એ તો મૃત્યુની ઠંડક લઈ હૈયામહીં જૈ હૂલતી! | |||
{{સ-મ|૧૯૫૭}}

</poem> | |||
== માઘની પૂર્ણિમા == | |||
<poem> | |||
માઘની પૂર્ણિમારાત્રિનો ચન્દ્ર | |||
શો ચાલતો મધ્યાકાશમાં મંદ મંદ! | |||
ટાઢમાં થરથરે, | |||
કિન્તુ કોને જઈ કરગરે? | |||
બંધ સૌ બારી ને દ્વાર, | |||
ર્હે કોણ તે આ સમે બ્હાર? | |||
ને વૃક્ષ પર પર્ણના પુંજ જો હોત, એ ઓઢતો | |||
ત્યાં ઘટામાં પડ્યો ર્હેત | |||
:::: આ રાતભર ટૂંટિયું વાળીને પોઢતો! | |||
કિન્તુ જ્યાં ક્ષિતિજ પરથી જરી | |||
:::: ડાળ પકડી અને આભ ચડવા જતો | |||
ત્યાં જ શા તીક્ષ્ણ વાગી ગયા ન્હોર, | |||
:::: તે હજુય છે મુખ પરે નખક્ષતો! | |||
શ્વેત હિમ ઓગળી ના રહ્યું, ચાંદની એમ ઢોળાય; | |||
પણ જ્યાં પડે સાવ સૂકાં કડક પર્ણ પર, શાંતિ ડ્હોળાય! | |||
આ હૃદયમાં હૂંફ છે, ચન્દ્ર જો ત્યાં વસે! | |||
ચિત્ત આ સ્વચ્છ છે, ચાંદની જો રસે! | |||
{{સ-મ|૧૫–૨–૧૯૫૭}}

</poem> | </poem> |
edits