18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |

||
Line 25: | Line 25: | ||
{{સ-મ|૧૯૫૮}} <br> | {{સ-મ|૧૯૫૮}} <br> | ||
</poem> | |||
== પ્રિયતમ મારો == | |||
<poem> | |||
પ્રિયતમ મારો ધીરે ધીરે પ્રેમપંથ પર ચાલે! | |||
મુખ પર વિમલ શી કાંતિ, | |||
પણ ચરણ વિશે તો ક્લાંતિ; | |||
પ્રભુએ એનું હૃદય જલાવ્યું સતની અગ્નિજ્વાલે! | |||
પ્રિયતમ મારો ધીરે ધીરે પ્રેમપંથ પર ચાલે! | |||
પ્રિયતમ મારો ધીર ધરીને પ્રેમપંથ પર ચાલે! | |||
એનાં અતલ નયનમાં જંપ, | |||
પણ અંગ અંગમાં કંપ; | |||
પ્રભુએ એનું ચિત્ત ચગાવ્યું સ્વપ્નસૃષ્ટિના તાલે! | |||
પ્રિયતમ મારો ધીર ધરીને પ્રેમપંથ પર ચાલે! | |||
પ્રિયતમ મારો ધીર ધરીને પ્રેમપંથ પર ચાલે! | |||
એની કઠોર તપની બાની, | |||
પણ સ્વરમાં કરુણા છાની; | |||
પ્રભુએ એનું વક્ષ વીંધાવ્યું પડઘા અનંત વિશાલે! | |||
પ્રિયતમ મારો ધીર ધરીને પ્રેમપંથ પર ચાલે! | |||
પ્રિયતમ મારો ધીરે ધીરે પ્રેમપંથ પર ચાલે! | |||
એ તો કઠોર કંપિત ક્લાંત, | |||
પણ પ્રભુની સન્મુખ શાંત; | |||
પ્રભુની પ્રભુતા જાણી માણી મેં તો એના વ્હાલે! | |||
પ્રિયતમ મારો ધીરે ધીરે પ્રેમપંથ પર ચાલે! | |||
૧૯૬૧ | |||
</poem> | </poem> |
edits