18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{BookCover |cover_image = File:Chandolay-Title.jpg |title = અન્ય |author = નિરંજન ભગત }}") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
|author = નિરંજન ભગત | |author = નિરંજન ભગત | ||
}} | }} | ||
== ક્યાંથી ટકે? == | |||
<poem> | |||
એકાંત! | |||
મારો ખંડ સૂનો શાંત! | |||
ને સામાન તો બસ આટલો – | |||
બે ચાર ખુરશીઓ અને આ મેજ ને આ ખાટલો, | |||
ને પુસ્તકો તો હોય જ્યાં ત્યાં, જે દિવસભર વાંચવાં; | |||
કાગળ કલમ ને વીજદીવો, રાતભર હા, કાવ્ય સાથે રાચવા; | |||
શું શાંત આ એકાંત! | |||
એમાં એક આ જે ચિત્ત તે ના ક્લાંત; | |||
જે કલ્લાક ચોવીસે પૂરા ચાલે; અને આ સાથ ચાલે કાળ, | |||
જાણે હોડ મારા ચિત્તની સાથે બકે | |||
તે એક આ ‘ટક, ટક!’ કહે ઘડિયાળ; | |||
કિન્તુ માનવી તે કોઈની સદ્ભાવના ને સમજના | |||
::::: ટેકા વિના ક્યાંથી ટકે? | |||
{{સ-મ|૧૯૫૮}} <br> | |||
</poem> |
edits