18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 211: | Line 211: | ||
{{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૫}} <br> | {{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૫}} <br> | ||
</poem> | |||
== નેવ્યાશીમે == | |||
<poem> | |||
<ref>૨૦૧૫ના મેની ૧૮મીએ મારી નેવ્યાશીમી જન્મતિથિ નિમિત્તે ડૉ. પ્રીતિ મહેતા અને ડૉ. રૂપેશ મહેતાએ એમના નિવાસસ્થાને મિત્રમિલન અને રાત્રિભોજન યોજ્યું હતું તે પ્રસંગે વંચાયું.</ref> | |||
વાતમાં ને વાતમાં નેવ્યાશી વર્ષો તો ગયાં, કાલથી નેવુ થશે, | |||
બાકી જે કૈં રહ્યાં જોતજોતામાં જશે, એમાં આયુષ્ય કેવું હશે ? | |||
આજ લગી વરસોવરસ જેવું સુખે ગયું હવે એવું જશે ? | |||
જન્મ પૂર્વે ને મૃત્યુ પછી અંધકાર છે, એ સત્ય હું ગ્રહી શકું, | |||
જન્મ્યા પછી હવે પ્રકાશ મેં જોયો નથી એવું નહિ કહી શકું; | |||
આ જગતમાં પ્રકાશથી વિશેષ એવું કશું જોવા જેવું હશે ? | |||
મારું મોટું સદ્ભાગ્ય ! મને પ્રેમ મળ્યો, મૈત્રી મળી, કાવ્ય મળ્યું; | |||
આયુષ્ય જાણે કે એક સપનું હોય એમ ફૂલ્યું, ફાલ્યું ને ફળ્યું; | |||
અંતે આ દેહ ભસ્મમાં ભળી જશે, પછી જેવું હતું તેવું થશે. | |||
{{સ-મ|૧૮ મે, ૨૦૧૫}} <br> | |||
</poem> | </poem> |
edits