2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 92: | Line 92: | ||
૧૯૫૬ સુધી નિરંજન ભગતે ૧૯૦ જેટલાં કાવ્યો લખ્યાં હતાં તેમાંથી ચૂંટીને ૧૩૫ કાવ્યો અહીં પ્રસ્તુત છે. ન પસંદ થયેલાં કાવ્યોમાંથી અડધોઅડધ ગીતો છે. ‘સંસ્કૃતિ’માં છપાયેલાં મોટા ભાગનાં કાવ્યોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. | ૧૯૫૬ સુધી નિરંજન ભગતે ૧૯૦ જેટલાં કાવ્યો લખ્યાં હતાં તેમાંથી ચૂંટીને ૧૩૫ કાવ્યો અહીં પ્રસ્તુત છે. ન પસંદ થયેલાં કાવ્યોમાંથી અડધોઅડધ ગીતો છે. ‘સંસ્કૃતિ’માં છપાયેલાં મોટા ભાગનાં કાવ્યોનો અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. | ||
ઉમાશંકર જોશીએ અમુક કાવ્યોનાં શીર્ષક પણ બદલ્યાં છે. તેની વિગત; | ઉમાશંકર જોશીએ અમુક કાવ્યોનાં શીર્ષક પણ બદલ્યાં છે. તેની વિગત; | ||
નિ.ભ.નું શીર્ષક | {{Poem2Close}} | ||
જાગૃતિ | {| style="border-right:0px #000 solid;width:30%;padding-right:0.૦em;" | ||
મૂંગી મૂરતી | | align="right" | | ||
વસંતવેણુ | |- | ||
આષાઢ આયો | |'''નિ.ભ.નું શીર્ષક''' | ||
મન ભલે ના જાણું | |'''ઉ.જો.નું શીર્ષક''' | ||
તને જોઈ વાર વાર | |- | ||
ઉરનાં દ્વાર | |જાગૃતિ | ||
કોઈ બ્હાને | |હૃદયની ઋતુઓ | ||
સાંજની વેળાનો વાગે સૂર | |- | ||
આવ સખી, આવ | |મૂંગી મૂરતી | ||
કોણ રતિના રાગે | |ઓ મૂંગી મૂરતી રે | ||
કોને કહું? | |- | ||
|વસંતવેણુ | |||
|ઉર ઉદાસી | |||
|- | |||
|આષાઢ આયો | |||
|આષાઢ | |||
|- | |||
|મન ભલે ના જાણું | |||
|પ્રેમનું ટાણું | |||
|- | |||
|તને જોઈ વાર વાર | |||
|સ્વપનની પાર | |||
|- | |||
|ઉરનાં દ્વાર | |||
|ઉઘડ્યાં ઉરનાં દ્વાર | |||
|- | |||
|કોઈ બ્હાને | |||
|મન નહીં માને | |||
|- | |||
|સાંજની વેળાનો વાગે સૂર | |||
|સાંજની વેળાનો સૂર | |||
|- | |||
|આવ સખી, આવ | |||
|વિરહને તીરે તીરે | |||
|- | |||
|કોણ રતિના રાગે | |||
|રતિના રાગે | |||
|- | |||
|કોને કહું? | |||
|એકલો | |||
|- | |||
|} | |||
{{Poem2Open}} | |||
રવીન્દ્રનાથ ટાગોર પોતાના કાવ્યોની નીચે બહુધા રચના કાળ અને સ્થળનો ઉલ્લેખ કરતા. કદાચ તેમને અનુસરીને નિરંજન ભગતે પોતાના મોટાભાગનાં કાવ્યોની નીચે રચનાનું વર્ષ દર્શાવ્યું છે. ‘અલ્પવિરામ’ અને ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો તેમાં અપવાદ છે. પણ ઉપરોક્ત ઉમાશંકર જોશી સંપાદિત આવૃત્તિમાંથી તેમ જ ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’માંથી આમાંનાં મોટાભાગનાં કાવ્યોનું રચના-વર્ષ મળી આવે છે. તે ઉપરથી તૈયાર કરેલો ‘છંદોલય’નો કાલાનુક્રમિક ક્રમ અંતિમ પરિશિષ્ટમાં પ્રસ્તુત છે. અભ્યાસુ અથવા જિજ્ઞાસુ વાચકને માટે તે ઉપયોગી નીવડશે એવી આશા છે. | રવીન્દ્રનાથ ટાગોર પોતાના કાવ્યોની નીચે બહુધા રચના કાળ અને સ્થળનો ઉલ્લેખ કરતા. કદાચ તેમને અનુસરીને નિરંજન ભગતે પોતાના મોટાભાગનાં કાવ્યોની નીચે રચનાનું વર્ષ દર્શાવ્યું છે. ‘અલ્પવિરામ’ અને ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યો તેમાં અપવાદ છે. પણ ઉપરોક્ત ઉમાશંકર જોશી સંપાદિત આવૃત્તિમાંથી તેમ જ ‘કુમાર’ અને ‘સંસ્કૃતિ’માંથી આમાંનાં મોટાભાગનાં કાવ્યોનું રચના-વર્ષ મળી આવે છે. તે ઉપરથી તૈયાર કરેલો ‘છંદોલય’નો કાલાનુક્રમિક ક્રમ અંતિમ પરિશિષ્ટમાં પ્રસ્તુત છે. અભ્યાસુ અથવા જિજ્ઞાસુ વાચકને માટે તે ઉપયોગી નીવડશે એવી આશા છે. | ||
અંતમાં ઉમાશંકર જોશી સંપાદિત ‘છંદોલય’ના અંતિમ કવર ઉપર છપાયેલી નિરંજન ભગતની કવિતાનું સંક્ષિપ્ત વિશ્લેષણ, જેનું ‘કર્તુત્વ’ પણ ઉમાશંકર જોશીનું જ હોવાની સંભાવના છે, તે જોઈએ: | અંતમાં ઉમાશંકર જોશી સંપાદિત ‘છંદોલય’ના અંતિમ કવર ઉપર છપાયેલી નિરંજન ભગતની કવિતાનું સંક્ષિપ્ત વિશ્લેષણ, જેનું ‘કર્તુત્વ’ પણ ઉમાશંકર જોશીનું જ હોવાની સંભાવના છે, તે જોઈએ: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} |