2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 41: | Line 41: | ||
ચુનીલાલ દેવદાસના મોઢા તરફ જોઈ બોલ્યો, “તું શું જાણે દેવદાસ, હું કઈ સારી જગાએ જતો નથી. !” | ચુનીલાલ દેવદાસના મોઢા તરફ જોઈ બોલ્યો, “તું શું જાણે દેવદાસ, હું કઈ સારી જગાએ જતો નથી. !” | ||
દેવદાસ જાણે પોતાને કહેતો હોય એમ બોલ્યો, “સારી અને ખરાબ ! જવા દો એ વાત –ચુનીબાબુ, મને સાથે લઇ નહિ જાઓ?” | દેવદાસ જાણે પોતાને કહેતો હોય એમ બોલ્યો, “સારી અને ખરાબ ! જવા દો એ વાત –ચુનીબાબુ, મને સાથે લઇ નહિ જાઓ?” | ||
“હું તો લઇ જાઉં પણ તું ન આવતો !” | |||
“ના, હું આવવાનો. જો નહિ ગમે તો ફરી નહિ આવું, પણ તમે તો સુખની આશાથી હંમેશાં ઉત્સુક બની રહો છો - ગમે તે હોય, ચુનીબાબુ હું જરૂર આવીશ.” | “ના, હું આવવાનો. જો નહિ ગમે તો ફરી નહિ આવું, પણ તમે તો સુખની આશાથી હંમેશાં ઉત્સુક બની રહો છો - ગમે તે હોય, ચુનીબાબુ હું જરૂર આવીશ.” | ||
ચુનીલાલ મોં ફેરવી જરા હસ્યો; મનમાં મનમાં બોલ્યો : | ચુનીલાલ મોં ફેરવી જરા હસ્યો; મનમાં મનમાં બોલ્યો : |