2,670
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 56: | Line 56: | ||
{{Heading|માનવ મનના શ્રેષ્ઠ કસબી શરદબાબુ}} | {{Heading|માનવ મનના શ્રેષ્ઠ કસબી શરદબાબુ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<span style="color:#cb4154">શ્રી શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય માત્ર બંગાળના નહિ, ભારતના નહિ, પણ વિશ્વભરના પ્રથમ પંક્તિના ઉપન્યાસકારોમાં ગણાય છે. તેમની નવલકથાઓએ ગુજરાતને ઘેલું કર્યું છે. તેમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય. | |||
<span style="color:#cb4154">જીવનના સાચાં મૂલ્યો, આપણા સમાજની વાસ્તવિક સ્થિતિ અને તેનું સ્વરૂપ શરદબાબુના સાહિત્યમાં વારંવાર પ્રગટ થાય છે. ભારતીય નારીના પૂર્ણ સ્વરૂપને બેનમૂન નિખાર આપ્યો છે. નારી જીવનની કઠોર યાતનાઓ....અને આ યાતનાઓ વચ્ચે પણ તેનું કોમળ સ્વરૂપ.... બીજી વ્યક્તિઓ માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરવાની તેમની તમન્નાઓ અને કોઈ પણ જાતની અપેક્ષા વગર ભારતીય નારીનું આ પૂર્ણ પ્રેમસ્વરૂપ અતિ કઠિન પરિસ્થિતિમાં જાણે સોળે કળાએ ખીલી ઉઠેલું આપણને શરદબાબુની કથાઓમાં દ્રશ્યમાન થશે જ. તેમનું સંપૂર્ણ સાહિત્ય સર્જન જાણે પોતાના જ સ્વાનુભવનું પ્રતિબિંબ ના હોય તેવું લાગે છે ! પ્રસંગોની સચોટતા એટલી સુંદર રીતે રજૂ કરી છે કે જાણે તેમાંથી તેઓ પસાર થયા હોય તેમ અવશ્ય લાગે. | |||
<span style="color:#cb4154">સમાજજીવનનાં તમામ પાસાંઓને ખૂબ જ સચોટ રીતે શરદબાબુએ ઉપસાવ્યાં છે. વાસ્તવિકતાની તદ્દ્ન નજદીક રહીને કરેલું આ સર્જન વાચકને સ્પર્શી જાય છે. વાચક તેમાં સહેલાઈથી સરી પડે છે અને કથારસમાં તરબોળ બની તેને માણી શકે છે. શરદ-બાબુના સાહિત્યની આ અપ્રતિમ સિદ્ધિ છે. અને તેથી જ તે લોકપ્રિયતાને શિખરે બિરાજે છે. | |||
<span style="color:#cb4154">શરદબાબુની બધી કથાઓમાં સમાજજીવનનું વિવિધ સ્વરૂપ દેખાય છે. દેવદાસ, વિપ્રદાસ, શ્રીકાંત, ગૃહદાહ ઉત્તમ સાહિત્યના તેજસ્વી તારલાઓ છે. ભારતીય સાહિત્યના નભોમંડળમાં તેઓ સદાય ચમકતા રહેશે, તેનું સ્થાન ચિરંજીવ છે. | |||
{{સ-મ|| | {{સ-મ||૦{{space}}૦{{space}}૦}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | <hr> | ||
{{Heading|ઉત્તમ સાહિત્યનું પ્રકાશન}} | {{Heading|ઉત્તમ સાહિત્યનું પ્રકાશન}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<span style="color:#cb4154">આવા મહાન લેખકના શ્રેષ્ઠ અનુવાદો ઘણાં વર્ષોથી અપ્રાપ્ય હતા. વર્તમાન સમયમાં નવી પેઢી આ ઉત્કૃષ્ઠ અને જીવનને સ્પર્શી જાય તેવાં પુસ્તકોથી વંચિત ન રહે તેવી શુદ્ધ ભાવનાથી મિહિર પ્રકાશને શરદબાબુનાં પુસ્તકોનો સેટ પ્રકાશિત કરેલ છે. મિહિર પ્રકાશનનું પ્રથમ પગથિયું ૧૯૮૮માં વિશ્વવિખ્યાત લેખક શ્રી રવીન્દ્રનાથ ટાગોરના કથા સાહિત્યનો સંપૂર્ણ સેટ (૧૪ પુસ્તકો), જે વર્ષોથી અપ્રાપ્ય હતો તે પ્રકાશિત કરેલ. આ બીજા વર્ષે શરદબાબુનો સંપૂર્ણ સેટ તથા ગરવી ગુજરાતના ગ્રામ્યજીવનના કથાશિલ્પી પીતાંબર પટેલના ૧૮ ગ્રંથોનો સેટ પ્રકાશિત કરેલ છે. | |||
<span style="color:#cb4154">પ્રસિદ્ધ લેખકોના ઉત્તમ અને અપ્રાપ્ય પુસ્તકો ગુજરાતી પ્રજાને સરળતાથી મળે તેવી આકાંક્ષા સાથે પ્રકાશનનું કાર્ય હાથ ધરેલ છે. | |||
<span style="color:#cb4154">સાહિત્યની દુનિયામાં ચમકતા સિતારા જેવા અદ્દભુત સર્જક અને માનવ મનના ઊંડા અભ્યાસી, લાખો વાચકોના લાડીલા કથાકાર શરદબાબુને યાદ કરતાં જ મન પ્રસન્ન્તા અનુભવે છે. | |||
<span style="color:#cb4154">આ કાર્યમાં ગુજરાતના પ્રસિદ્ધ અનુવાદકો શ્રી. નગીનદાસ પારેખ, રમણલાલ સોની અને ભોગીલાલ ગાંધીનો સહકાર મળ્યો છે. ગુજરાતી ભાષામાં તેઓ શ્રેષ્ઠ અનુવાદકો તરીકે અદકેરું સ્થાન ધરાવે છે. અમે તેમના આભારી છીએ. | |||
<span style="color:#cb4154">આ ગ્રંથાવલિમાં પ્રકટ થતી દરેક કૃતિનો અનુવાદ મૂળ બંગાળી પરથી જ કરવામાં આવેલો છે. અને દરેકેદરેક કૃતિ સંપૂર્ણ લીધી છે. | |||
<span style="color:#cb4154">દરેક કૃતિની શરુઆતમાં તે કૃતિનો ટૂંક પરિચય આપેલ છે, જે સામાન્ય વાચકોને પણ શરદબાબુનાં કલાકૌશલ સમજવામાં ઉપયોગી થશે. | |||
<span style="color:#cb4154">અમને વિશ્વાસ છે કે ગુજરાત અમારા આ પ્રયત્નને આવકારશે. | |||
{{સ-મ|||'''–પ્રકાશક.'''}} | {{સ-મ|||<span style="color:#cb4154">'''–પ્રકાશક.'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | <hr> |