18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ગુલાબ : ત્રણ પંક્તિનું હાઇકુ'''}} ---- {{Poem2Open}} સવારે બારીમાંથી જોયું ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ગુલાબ : ત્રણ પંક્તિનું હાઇકુ | સુરેશ જોશી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સવારે બારીમાંથી જોયું તો ત્રણ ગુલાબ ખીલી ઊઠ્યાં હતાં. જાણે ત્રણ પંક્તિનું હાઇકુ! એનું ખીલવું એ એક આશ્ચર્યકારક ઘટના છે. એ અકળ રીતે, કશી ઘોષણા કર્યા વગર ખીલે છે. એના ખીલવામાં સૂર્યોદયની રહસ્યમય નિસ્તબ્ધતા હોય છે. આંગળીનાં ટેરવાંનો ગોળાકાર એની પાંખડીમાં બરાબર ગોઠવાઈ જાય છે. હવામાં આછી સુવાસ લહેરાયા કરે છે. | સવારે બારીમાંથી જોયું તો ત્રણ ગુલાબ ખીલી ઊઠ્યાં હતાં. જાણે ત્રણ પંક્તિનું હાઇકુ! એનું ખીલવું એ એક આશ્ચર્યકારક ઘટના છે. એ અકળ રીતે, કશી ઘોષણા કર્યા વગર ખીલે છે. એના ખીલવામાં સૂર્યોદયની રહસ્યમય નિસ્તબ્ધતા હોય છે. આંગળીનાં ટેરવાંનો ગોળાકાર એની પાંખડીમાં બરાબર ગોઠવાઈ જાય છે. હવામાં આછી સુવાસ લહેરાયા કરે છે. | ||
Line 15: | Line 15: | ||
{{Right|૩૦-૬-૮૧}} | {{Right|૩૦-૬-૮૧}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ક્યાં છે સોનું?|ક્યાં છે સોનું?]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/લોકારણ્યમાં શબ્દ|લોકારણ્યમાં શબ્દ]] | |||
}} |
edits