825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ગુલાબ : ત્રણ પંક્તિનું હાઇકુ'''}} ---- {{Poem2Open}} સવારે બારીમાંથી જોયું ત...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ગુલાબ : ત્રણ પંક્તિનું હાઇકુ | સુરેશ જોશી}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સવારે બારીમાંથી જોયું તો ત્રણ ગુલાબ ખીલી ઊઠ્યાં હતાં. જાણે ત્રણ પંક્તિનું હાઇકુ! એનું ખીલવું એ એક આશ્ચર્યકારક ઘટના છે. એ અકળ રીતે, કશી ઘોષણા કર્યા વગર ખીલે છે. એના ખીલવામાં સૂર્યોદયની રહસ્યમય નિસ્તબ્ધતા હોય છે. આંગળીનાં ટેરવાંનો ગોળાકાર એની પાંખડીમાં બરાબર ગોઠવાઈ જાય છે. હવામાં આછી સુવાસ લહેરાયા કરે છે. | સવારે બારીમાંથી જોયું તો ત્રણ ગુલાબ ખીલી ઊઠ્યાં હતાં. જાણે ત્રણ પંક્તિનું હાઇકુ! એનું ખીલવું એ એક આશ્ચર્યકારક ઘટના છે. એ અકળ રીતે, કશી ઘોષણા કર્યા વગર ખીલે છે. એના ખીલવામાં સૂર્યોદયની રહસ્યમય નિસ્તબ્ધતા હોય છે. આંગળીનાં ટેરવાંનો ગોળાકાર એની પાંખડીમાં બરાબર ગોઠવાઈ જાય છે. હવામાં આછી સુવાસ લહેરાયા કરે છે. |