ગુજરાતી એકાંકીસંપદા/ફોટોગ્રાફર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 222: Line 222:
|(જોરથી ખડખડાટ હસે છે.)
|(જોરથી ખડખડાટ હસે છે.)
}}
}}
ફોટોગ્રાફર : એટલું બધું નહી, સ્હેજ મૂછમાં.
{{ps
હસમુખ : સ્ત્રીને મૂછ ?
|ફોટોગ્રાફર :  
ફોટોગ્રાફર : આઈ મીન – આછું, માત્ર મલકાટ...
|એટલું બધું નહી, સ્હેજ મૂછમાં.
હસમુખ : એને સમજાય એવી ભાષામાં કહો, મારી ભાષા એ ભાગ્યે જ સમજે છે.
}}
ફોટોગ્રાફર : તો તમારો વ્યવહાર કેવી રીતે ચાલે છે ?
{{ps
હસમુખ : એની ભાષા મને સમજાય છે. આપ છબી લેવામાં ત્વરા કરશો ?
|હસમુખ :  
ફોટોગ્રાફર : સોરી, (સવિતાને) બેન, મોટેથી નહીં; ધીમેથી હસજો હોં.
|સ્ત્રીને મૂછ ?
સવિતા : એ હો. (મોઢું દાબીને બહુ ઓછો અવાજ થાય એમ હસે છે.)
}}
ફોટોગ્રાફર : અમ નહીં, આમ નહીં, મોઢું દાબશો તો તમારો હાથ જ દેખાશે, બેન.
{{ps
સવિતા : બળ્યું, તમે તો લોહી પી ગયા – (હસમુખને) મારે કંઈ નથી ફોટું પડાવવું; હેંડો, તમતમારે.
|ફોટોગ્રાફર :
(સવિતા હાથ ખેંચીને હસમુખને લઇ જાય છે.... એ જાય છે એટલે)
|આઈ મીન – આછું, માત્ર મલકાટ...
ફોટોગ્રાફર : એ પછી છઠ્ઠે મહિને હસમુખરાય આવે છે.
}}
હસમુખ : નમસ્તે.
{{ps
|હસમુખ :  
|એને સમજાય એવી ભાષામાં કહો, મારી ભાષા એ ભાગ્યે જ સમજે છે.
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|તો તમારો વ્યવહાર કેવી રીતે ચાલે છે ?
}}
{{ps
|હસમુખ :  
|એની ભાષા મને સમજાય છે. આપ છબી લેવામાં ત્વરા કરશો ?
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|સોરી, (સવિતાને) બેન, મોટેથી નહીં; ધીમેથી હસજો હોં.
}}
{{ps
|સવિતા :
|એ હો. (મોઢું દાબીને બહુ ઓછો અવાજ થાય એમ હસે છે.)
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|અમ નહીં, આમ નહીં, મોઢું દાબશો તો તમારો હાથ જ દેખાશે, બેન.
}}
{{ps
|સવિતા :
|બળ્યું, તમે તો લોહી પી ગયા – (હસમુખને) મારે કંઈ નથી ફોટું પડાવવું; હેંડો, તમતમારે.
}}
{{ps
|
|(સવિતા હાથ ખેંચીને હસમુખને લઇ જાય છે.... એ જાય છે એટલે)
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|એ પછી છઠ્ઠે મહિને હસમુખરાય આવે છે.
}}
{{ps
|હસમુખ :  
|નમસ્તે.
}}
ફોટોગ્રાફર : કેમ છો ?
ફોટોગ્રાફર : કેમ છો ?
હસમુખ : આપ કુશળને ? હું ત્વરામાં છું. સવિતા આવશે, કારણ એણે ગર્ભ ધારણ કર્યો છે.
હસમુખ : આપ કુશળને ? હું ત્વરામાં છું. સવિતા આવશે, કારણ એણે ગર્ભ ધારણ કર્યો છે.
18,450

edits