18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 274: | Line 274: | ||
|નમસ્તે. | |નમસ્તે. | ||
}} | }} | ||
ફોટોગ્રાફર : કેમ છો ? | {{ps | ||
હસમુખ : આપ કુશળને ? હું ત્વરામાં છું. સવિતા આવશે, કારણ એણે ગર્ભ ધારણ કર્યો છે. | |ફોટોગ્રાફર : | ||
ફોટોગ્રાફર : એમની છબી લેવાની છે ને ? જરૂર. | |કેમ છો ? | ||
હસમુખ : આભાર આપનો. | }} | ||
(હસમુખ લગભગ અદ્રશ્ય થવામાં છે ત્યારે જ ) | {{ps | ||
ફોટોગ્રાફર : એક મિનિટ. | |હસમુખ : | ||
(હસમુખ પાછો વળીને પાસે આવતાં) | |આપ કુશળને ? હું ત્વરામાં છું. સવિતા આવશે, કારણ એણે ગર્ભ ધારણ કર્યો છે. | ||
હસમુખ : આ પ્રસંગે એની સાથે મારી છબી અનિવાર્ય નથી. | }} | ||
ફોટોગ્રાફર : એ તો સમજ્યો, પણ, હવે તમને સારું રહેશે- | {{ps | ||
હસમુખ : આપનો સંદર્ભ હું પામી શક્યો નહીં, માફ કરજો, પણ આપણે માનસિક વાંધો વિરોધ ન હોય તો કહેશો કે આપ ખરેખર શું કહેવા ઈચ્છો છો – | |ફોટોગ્રાફર : | ||
ફોટોગ્રાફર : ખાસ કંઈ નહીં, આવજો. | |એમની છબી લેવાની છે ને ? જરૂર. | ||
હસમુખ : આવજો, સવિતા કાલે આવશે. | }} | ||
ફોટોગ્રાફર : જરૂર. | {{ps | ||
(હસમુખ ચાલ્યો જાય છે એટલે) | |હસમુખ : | ||
ફોટોગ્રાફર : બાળક આવશે તો બેઉ ઉતર-દક્ષિણને જોડશે, એવી મારી શ્રદ્ધા છે. જોકે અહીં શ્રદ્ધા શબ્દ ના ચાલે, શ્રદ્ધા નહીં, મારી માન્યતા છે કે બાળક આવશે તો (બીજે દિવસે સવિતા આવી. સહેજ ફૂલેલા પેટ સાથે સવિતા આવે છે.) | |આભાર આપનો. | ||
સવિતા : મુંઉ એમનું આ ઘેલું; ના, ના, આ શા મોટા મીર માર્યા છે તે અત્યારે ફોટું પડાવવાનું ? હેં ભૈ, આ તમે જ કહો મુંઉ પેટમાં પેલું ફરકતું હોય ને વોય વોય બધું સખળડખળ થતું હોય, બધું અંદર ચૂંથાતું હોય એ ઘડીએ આ ફોટાનાં તૂત ના કાઢતાં હોય તો ના ચાલે ? | }} | ||
ફોટોગ્રાફર : આવો સવિતાબેન. | {{ps | ||
સવિતા : આવેલા જ છીએને ભૈ, લો પાડવું હોય તો પડી લ્યો ફોટું-બોટું પણ મારો ઝટ છુટકારો કરો-મા-બાપ મને તો એવો ઉબકો આવે છે ને. | | | ||
ફોટોગ્રાફર : પાણી આપું ? | |(હસમુખ લગભગ અદ્રશ્ય થવામાં છે ત્યારે જ ) | ||
સવિતા : અત્તાર-તો થુંક ગળીએને તોય ઘમ્મરવલોણું ઘમઘમ. આવી ઘડીએ આવા માદક પદક ના કાઢતા હોય તો... | }} | ||
ફોટોગ્રાફર : બેન, સીમંતના પ્રસંગે તો શહેરની બધી સ્ત્રીઓ ફોટા પડાવે એવો રિવાજ છે... | {{ps | ||
સવિતા : ના, ના, ફોટું ના પડાઈએ તો જાણે પેલું માલી’પા, ને માલી’પા રહેવાનું હશે, કેમ ? ના, ના, શું બોલતા હશો ? | |ફોટોગ્રાફર : | ||
ફોટોગ્રાફર : ચલો, ચલો, વાતે ગાડાં ભરાય. હું તમારો ફોટો પડી લઉં અહીં બેસો. | |એક મિનિટ. | ||
ફોટોગ્રાફર | }} | ||
(સવિતા બેસતાં બેસતાં) | {{ps | ||
સવિતા : ઝટ કરજો હોં ભઈ. | | | ||
ફોટોગ્રાફર : સારું સારું. | |(હસમુખ પાછો વળીને પાસે આવતાં) | ||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|આ પ્રસંગે એની સાથે મારી છબી અનિવાર્ય નથી. | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|એ તો સમજ્યો, પણ, હવે તમને સારું રહેશે- | |||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|આપનો સંદર્ભ હું પામી શક્યો નહીં, માફ કરજો, પણ આપણે માનસિક વાંધો વિરોધ ન હોય તો કહેશો કે આપ ખરેખર શું કહેવા ઈચ્છો છો – | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|ખાસ કંઈ નહીં, આવજો. | |||
}} | |||
{{ps | |||
|હસમુખ : | |||
|આવજો, સવિતા કાલે આવશે. | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|જરૂર. | |||
}} | |||
{{ps | |||
| | |||
|(હસમુખ ચાલ્યો જાય છે એટલે) | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|બાળક આવશે તો બેઉ ઉતર-દક્ષિણને જોડશે, એવી મારી શ્રદ્ધા છે. જોકે અહીં શ્રદ્ધા શબ્દ ના ચાલે, શ્રદ્ધા નહીં, મારી માન્યતા છે કે બાળક આવશે તો (બીજે દિવસે સવિતા આવી. સહેજ ફૂલેલા પેટ સાથે સવિતા આવે છે.) | |||
}} | |||
{{ps | |||
|સવિતા : | |||
|મુંઉ એમનું આ ઘેલું; ના, ના, આ શા મોટા મીર માર્યા છે તે અત્યારે ફોટું પડાવવાનું ? હેં ભૈ, આ તમે જ કહો મુંઉ પેટમાં પેલું ફરકતું હોય ને વોય વોય બધું સખળડખળ થતું હોય, બધું અંદર ચૂંથાતું હોય એ ઘડીએ આ ફોટાનાં તૂત ના કાઢતાં હોય તો ના ચાલે ? | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|આવો સવિતાબેન. | |||
}} | |||
{{ps | |||
|સવિતા : | |||
|આવેલા જ છીએને ભૈ, લો પાડવું હોય તો પડી લ્યો ફોટું-બોટું પણ મારો ઝટ છુટકારો કરો-મા-બાપ મને તો એવો ઉબકો આવે છે ને. | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|પાણી આપું ? | |||
}} | |||
{{ps | |||
|સવિતા : | |||
|અત્તાર-તો થુંક ગળીએને તોય ઘમ્મરવલોણું ઘમઘમ. આવી ઘડીએ આવા માદક પદક ના કાઢતા હોય તો... | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|બેન, સીમંતના પ્રસંગે તો શહેરની બધી સ્ત્રીઓ ફોટા પડાવે એવો રિવાજ છે... | |||
}} | |||
{{ps | |||
|સવિતા : | |||
|ના, ના, ફોટું ના પડાઈએ તો જાણે પેલું માલી’પા, ને માલી’પા રહેવાનું હશે, કેમ ? ના, ના, શું બોલતા હશો ? | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
ચલો, ચલો, વાતે ગાડાં ભરાય. હું તમારો ફોટો પડી લઉં અહીં બેસો. | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર | |||
|(સવિતા બેસતાં બેસતાં) | |||
}} | |||
{{ps | |||
|સવિતા : | |||
|ઝટ કરજો હોં ભઈ. | |||
}} | |||
{{ps | |||
|ફોટોગ્રાફર : | |||
|સારું સારું. | |||
}} | |||
(કેમેરો એડજસ્ટ કરે છે એટલે) | (કેમેરો એડજસ્ટ કરે છે એટલે) | ||
સવિતા : મોઢું દાબીને બેસું કે... | સવિતા : મોઢું દાબીને બેસું કે... |
edits