ગુજરાતી એકાંકીસંપદા/ફોટોગ્રાફર: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 379: Line 379:
}}
}}
(કેમેરો એડજસ્ટ કરે છે એટલે)
(કેમેરો એડજસ્ટ કરે છે એટલે)
સવિતા : મોઢું દાબીને બેસું કે...
{{ps
ફોટોગ્રાફર : ચાલશે ચાલશે....
|સવિતા :  
|મોઢું દાબીને બેસું કે...
}}
{{ps
|ફોટોગ્રાફર :
|ચાલશે ચાલશે....
}}
(કેમેરાની ચાંપ દાબે છે.)
(કેમેરાની ચાંપ દાબે છે.)
ઓ.કે. ઓ. કે. થેંક યૂ.
ઓ.કે. ઓ. કે. થેંક યૂ.
સવિતા : (બેસી રહીને) હવે ઝટ કરોને ભૈ, મને તો એવો ઉબકો આવે છે ને...
{{ps
ફોટોગ્રાફર : હવે તમતમારે ઊભાં થઈ જાય.
|સવિતા :
સવિતા : પણ ફોટું ? એલા ભૈ, મારા ભોળા બ્રહ્મા જેવા વરને આમ ને આમ ધૂતતા નહીં.
|(બેસી રહીને) હવે ઝટ કરોને ભૈ, મને તો એવો ઉબકો આવે છે ને...
ફોટોગ્રાફર : કેમ ?કેમ ?
}}
સવિતા : ફોટું પાડ્યા વગર કલદાર ગણી ના લેતા.
{{ps
ફોટોગ્રાફર : ફોટો પડી લીધો-
|ફોટોગ્રાફર :  
સવિતા : તો ઠીક, લ્યો ત્યારે રામ રામ...બેસો હોં ભૈ...
|હવે તમતમારે ઊભાં થઈ જાય.
}}
{{ps
|સવિતા :
|પણ ફોટું ? એલા ભૈ, મારા ભોળા બ્રહ્મા જેવા વરને આમ ને આમ ધૂતતા નહીં.
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|કેમ ?કેમ ?
}}
{{ps
|સવિતા :
|ફોટું પાડ્યા વગર કલદાર ગણી ના લેતા.
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|ફોટો પડી લીધો-
}}
{{ps
|સવિતા :
|તો ઠીક, લ્યો ત્યારે રામ રામ...બેસો હોં ભૈ...
}}
(સવિતા ધીમે ધીમે જાય છે એવામાં)
(સવિતા ધીમે ધીમે જાય છે એવામાં)
ફોટોગ્રાફર : આ ફોટો તો હસમુખભાઈ લઇ જશે ને...
{{ps
સવિતા : (પાછા ફરીને) આ પદક એમણે કાઢ્યું છે તો એ જ આવશેને ?
|ફોટોગ્રાફર :  
|આ ફોટો તો હસમુખભાઈ લઇ જશે ને...
}}
{{ps
|સવિતા :
|(પાછા ફરીને) આ પદક એમણે કાઢ્યું છે તો એ જ આવશેને ?
}}
આ આવી ઘડીએ ઘર વગર ક્યાંય ગોઠે નહીં....
આ આવી ઘડીએ ઘર વગર ક્યાંય ગોઠે નહીં....
ફોટોગ્રાફર : એ ખરું; પણ, હવે તમારે એક વાતનું સુખ થઇ ગયું.
{{ps
સવિતા : શેનું ?
|ફોટોગ્રાફર :  
ફોટોગ્રાફર : એ ખરું; પણ, હવે તમારે એક વાતનું સુખ થઇ ગયું.
|એ ખરું; પણ, હવે તમારે એક વાતનું સુખ થઇ ગયું.
સવિતા : શેનું ?
}}
ફોટોગ્રાફર : તમે બોલો છો એવું બોલનાર તો ઘરમાં આવશે.
{{ps
સવિતા : (સહેજ લજાઈને) એય એવું કહેતા’તા (સહેજ રોકાઈને) અને ભૈ આટલા દુઃખ નહીંતર શું કામ વેંઢારવાનાં હેં ? લ્યો, બેસો ભૈ. (સવિતા જાય છે) એટલે...
|સવિતા :  
ફોટોગ્રાફર : સાલું, હું ફસાયો છું આ હસમુખરાયના પ્રેમમાં. મારું ધંધાદારી એથિક્સ વીસરાઈ ગયું છે. સવિતાને ગયે મહિનાઓ થયા, ના તો કોઈ આવીને એનો ફોટો લઇ ગયું છે, ના એના કશા સારસમાચાર. હું સ્ટુડિયોમાં હોઉં ને ફ્લેપ ડોર ઠેલાય એટલે હસમુખરાય જ હશે એમ માની ઉમળકો અનુભવું છું. આવો ઉમળકો સારો નહીં, આવો ઉમળકો સારો નહીં, શોભે પણ નહીં, પણ શું થાય ? આવા ઉમળકા દાબ્યા દબાય છે ઓછા ? અરે, કેટલીક વાર તો મને એમ થાય છે કે એ ગામ છોડીને તો નહીં જતા રહ્યા હોય ? ટપાલમાં પણ હસમુખરાયના હસ્તાક્ષરવાળા પતાકડાને શોધું ને નિરાશ થાઉં. બાય ગોડ, ક્યારેક તો મારાથી નિસાસો નંખાઈ જતો. આમ ને આમ ખાસ્સો સમય વીતી ગયો. એવામાં એક દિવસ મારા આસિસ્ટન્ટે મને ડાર્ક રૂમમાંથી બૂમ પાડી.
|શેનું ?
આસિસ્ટન્ટ : સાહેબ અંદર આવી આ નેગેટીવ્સનો ઢગલો જોઈ જશો ? આમાંથી કેટલી રાખવી હોય એ કહો એટલે બાકીની....
}}
ફોટોગ્રાફર : મેં બારણે જઈને કહ્યું – બાકીની નહીં, બધી જ નેગેટીવ્સ ડીસ્પોઝ કરી નાખ. નેગેટીવ્સ રાખીનેય થાક્યા. ક્યાં સુધી રાખવી ? ઢગલો વધતો જાય આમ તો. હજી પોરો ખાઉં ત્યાં તો મારો આસિસ્ટન્ટ ડાર્કરૂમમાંથી એક મોટું કવર લઇ હાજર થયો.
{{ps
આસિસ્ટન્ટ : અને આ કવર જોઈ લો, સાહેબ-
|ફોટોગ્રાફર :
ફોટોગ્રાફર : એ વળી શું છે ?
|એ ખરું; પણ, હવે તમારે એક વાતનું સુખ થઇ ગયું.
આસિસ્ટન્ટ : ગ્રાહકો બી ખરા હોય છે. ફોટા પડાવે ત્યારે તો કેવી ઉતાવળ કરાવતા હોય છે. પછી ફોટા લેવા આવે જ નહીં આ કવરમાં એવી પ્રિન્ટ્સ છે.
}}
{{ps
|સવિતા :
|શેનું ?
}}
{{ps
|ફોટોગ્રાફર :
|તમે બોલો છો એવું બોલનાર તો ઘરમાં આવશે.
}}
{{ps
|સવિતા :
|(સહેજ લજાઈને) એય એવું કહેતા’તા (સહેજ રોકાઈને) અને ભૈ આટલા દુઃખ નહીંતર શું કામ વેંઢારવાનાં હેં ? લ્યો, બેસો ભૈ. (સવિતા જાય છે) એટલે...
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|સાલું, હું ફસાયો છું આ હસમુખરાયના પ્રેમમાં. મારું ધંધાદારી એથિક્સ વીસરાઈ ગયું છે. સવિતાને ગયે મહિનાઓ થયા, ના તો કોઈ આવીને એનો ફોટો લઇ ગયું છે, ના એના કશા સારસમાચાર. હું સ્ટુડિયોમાં હોઉં ને ફ્લેપ ડોર ઠેલાય એટલે હસમુખરાય જ હશે એમ માની ઉમળકો અનુભવું છું. આવો ઉમળકો સારો નહીં, આવો ઉમળકો સારો નહીં, શોભે પણ નહીં, પણ શું થાય ? આવા ઉમળકા દાબ્યા દબાય છે ઓછા ? અરે, કેટલીક વાર તો મને એમ થાય છે કે એ ગામ છોડીને તો નહીં જતા રહ્યા હોય ? ટપાલમાં પણ હસમુખરાયના હસ્તાક્ષરવાળા પતાકડાને શોધું ને નિરાશ થાઉં. બાય ગોડ, ક્યારેક તો મારાથી નિસાસો નંખાઈ જતો. આમ ને આમ ખાસ્સો સમય વીતી ગયો. એવામાં એક દિવસ મારા આસિસ્ટન્ટે મને ડાર્ક રૂમમાંથી બૂમ પાડી.
}}
{{ps
|આસિસ્ટન્ટ :  
|સાહેબ અંદર આવી આ નેગેટીવ્સનો ઢગલો જોઈ જશો ? આમાંથી કેટલી રાખવી હોય એ કહો એટલે બાકીની....
}}
{{ps
|ફોટોગ્રાફર :  
|મેં બારણે જઈને કહ્યું – બાકીની નહીં, બધી જ નેગેટીવ્સ ડીસ્પોઝ કરી નાખ. નેગેટીવ્સ રાખીનેય થાક્યા. ક્યાં સુધી રાખવી ? ઢગલો વધતો જાય આમ તો. હજી પોરો ખાઉં ત્યાં તો મારો આસિસ્ટન્ટ ડાર્કરૂમમાંથી એક મોટું કવર લઇ હાજર થયો.
}}
{{ps
|આસિસ્ટન્ટ :  
|અને આ કવર જોઈ લો, સાહેબ-
}}
{{ps
|ફોટોગ્રાફર :
|એ વળી શું છે ?
}}
{{ps
|આસિસ્ટન્ટ :  
|ગ્રાહકો બી ખરા હોય છે. ફોટા પડાવે ત્યારે તો કેવી ઉતાવળ કરાવતા હોય છે. પછી ફોટા લેવા આવે જ નહીં આ કવરમાં એવી પ્રિન્ટ્સ છે.
}}
(કવર આપે છે.)
(કવર આપે છે.)
ફોટોગ્રાફર : (કવર લીધા વગર) એ પણ ડિસ્પોઝ કરી નાખ ને.
{{ps
આસિસ્ટન્ટ : ઓલરાઈટ સર.
|ફોટોગ્રાફર :  
|(કવર લીધા વગર) એ પણ ડિસ્પોઝ કરી નાખ ને.
}}
{{ps
|આસિસ્ટન્ટ :  
|ઓલરાઈટ સર.
}}
(જવા માંડે છે એટલે)
(જવા માંડે છે એટલે)
ફોટોગ્રાફર : લાવ લાવ એક વખત જોઈ લઉં.
ફોટોગ્રાફર : લાવ લાવ એક વખત જોઈ લઉં.
18,450

edits